નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ જનજાતિના લોકો બહેનની પુત્રી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. દુનિયાના દરેક દેશમાં લગ્નની પરંપરાઓ એકબીજાથી હંમેશા અલગ હોય છે. દરેક જગ્યાએ એક વસ્તુ છે જે કોમન હોય છે સંગીત, ધમાલ મસ્તી અને વરરાજા જાન લઈને આવે અને પોતાની દુલ્હનને લઈ જાય. પરંતુ આપણે જે લગ્નની આજે વાત કરવાના છે તે સાંભળીને તમે હેરાન થઈ જશો.
છત્તીસગઢના આદિવાસી વિસ્તારમાં ધુરવા જનજાનિતાના લોકોમાં લોહીના સંબંધ માનવામાં આવતા નથી. જેને કારણે આ જનજાતિના લોકો બહેનની પુત્રી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. આ લગ્ન સંબંધને લઇને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આપણને અજીબ લાગતી માન્યતાનું પાલન કરવામાં આવે છે.
ભાઇ –બહેનથી લગ્ન સિવાય આ ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેમાં વર-વધૂ લગ્ન માટે અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે. અંહી કોઇપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે. બદલાતા સમયની સાથે છોકરાના લગ્ન હવે 21 વર્ષ અને છોકરીઓના લગ્ન 18 વર્ષે કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અનેક રીત-રિવાજ, સ્થળ, વસ્તુઓ જે રહસ્યમય છે. પ્રથમ વખત સાંભળતા વિશ્વાસ પણ ન આવે એવા સમાચાર અનેક વકત સામે આવતા હોય છે. પરંતુ, આ હકીકત હોય છે. ભારત વિવિધ-વિવિધ પ્રદેશ, વિવિધ પ્રજાતીઓ અને વિવિધ સંસ્કૃતિ, પ્રકૃતિથી ભરેલો છે. અહીં અનેક પ્રકારની અજબ-ગજબ ઘટનાઓ અને રહસ્યો છુપાયેલા છે. કેટલાક રહસ્યો તો એવા છે, જેનો જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી.
આવીજ બીજી પરંપરા દેરાસર ગામ બાડમેર જિલ્લા રાજસ્થાન માં આવેલ છે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. લગ્ન બાદ પણ જલસા કરવા ઇચ્છતા પુરુષો માટે સપના સમાન છે આ ગામ કારણ કે અહીં દરેક પુરુષોએ બે લગ્ન કરવાની વિચિત્ર પરંપરા છે. ગામની વિચિત્ર પરંપરા પાછળ કારણ પણ એક વિચિત્ર છે, આવો જાણીએ શું છે આ વિચિત્ર કારણ.
રાજસ્થાનના જેસલમેરમાં દેરાસર ગ્રામ પંચાયતમાં રામદેયો વસ્તી નામનું એક ગામ વસે છે, અહીં દરેક ઘરમા પુરુષોની બે પત્નીઓ છે. મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામમાં બે પત્ની રાખવી એક વિચિત્ર પરંપરા છે. ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપદાદા વખતની એટલે કે અનેક પેઢીઓથી ચાલતી આવે છે, જેથી અમે આ પરંપરા નું પાલન કરીએ છીએ.
૭૦ પરિવારની વસ્તી ધરાવતા આ ગામમાં દરેક પુરુષ બે પત્નીઓ ની સાથે રહે છે. આ પાછળ પુરુષોનું માનવું છે કે પ્રથમ પત્ની ગર્ભધારણ કરવામાં નિષ્ફળ રહે અથવા તો ફરી પુત્રીને જ જન્મ આપે તો? આ કારણ થી તેઓને બીજા લગ્ન કરવા પડે છે. આ માન્યતા વર્ષોથી આ ગામમાં કાયમી બની ગઇ છે. પુરુષોનું કહેવું છે કે અમારા વડીલોનું માનવું હતું કે બીજી પત્ની જ પુત્રને જન્મ આપી શકે છે. અહીં બીજી પત્નીને પુત્રની ગેરંટી તરીકે જોવામાં આવે છે.
આપણે ત્યાં કહેવત છે કે મહિલાઓ વચ્ચે ઝઘડો તો થાય જ છે, તો આ ગામમાં બે મહિલા એ પણ એકબીજાની સોતેલી તો અહીં ખૂબ જ ઝઘડા થતાં હોવા જોઈએ, પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે અહીં બંને પત્નીઓ વચ્ચે ક્યારેય ઝઘડા થતાં જ નથી, એ પાછળનું કારણ છે કે અમે એક જ રસોડામાં જમવાનું બનાવવાથી લઇને સાથે બેસીને જમીએ છીએ. અહીં મદરસેમાં ભણતા એક વ્યક્તિએ કહ્યું કે અહીં પતિઓ મહિલાઓને બરાબરનો સમાન દરજ્જો આપે છે જેથી મુશ્કેલીઓ આવતી નથી. પોતાની પત્નીને ખુશ રાખવાની જવાબદારી પુરુષોની હોય છે અને જેનો સંપૂર્ણ ખ્યાલ પણ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કોઇ મોટો ઝઘડો આ ગામમાં ક્યારેય થયો નથી. અને મહિલાઓ પણ ખુશ છે.
બાડમેર અને જેસલમેરના કેટલાક વિસ્તારોમાં બે પત્નીની આ પરંપરા હજુ પણ ચાલે છે, જો કે હવે બે પત્નીના રીવાજ ખૂબ જ ઓછા ગામમાં જ જોવા મળે છે. રામદેયો જેવા થોડા જ ગામના લોકો આ પરંપરાનું હાલ પાલન કરે છે. ગામમાં રહેતા મોલવી નિશરુ ખાનના બંને ભાઇઓને પણ બે પત્નીઓ છે.
આવી જ બીજી પરંપરા એક એવો રિવાજ કે જ્યાં પુરુષો બીજાની પત્નીઓની ચોરી કરે છે અને લગ્ન કરે છે. આ રિવાજ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર છે, પરંતુ પશ્ચિમ આફ્રિકામાં આજે પણ આ રિવાજ અનુસરવામાં આવે છે. ચાલો આપણે આજે આ અનન્ય વિધિ અને પરંપરા વિશે જાણીએ.
આફ્રિકામાં વોડાબે જાતિના લોકો હજી પણ આ રિવાજને અનુસરે છે. વોડાબે જાતિના લોકો એકબીજાની પત્નીઓને ચોરી કરીને લગ્ન કરે છે, આવા લગ્ન આ જાતિની ઓળખ છે. આ રિવાજ મુજબ, પુરુષનું પ્રથમ લગ્ન પરિવારની પસંદગી દ્વારા કરવામાં આવે છે. પરંતુ પુરુષો બીજાની પત્નીની ચોરી કરીને બીજા લગ્ન કરે છે. આફ્રિકામાં દર વર્ષે ગેરેવોલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.આ તહેવારમાં છોકરાઓ તેમના ચહેરા પર રંગ લગાવીને આવે છે, છોકરાઓ પરિણીત મહિલાઓને મનાવવાનો પ્રયત્ન કરે છે. મહિલાઓ સંમત થયા પછી પુરુષો એ મહિલા સાથે ભાગી જાય છે. આ બન્ને જોડીને ભાગ્યા પછી આદિવાસી લોકો બંનેના લગ્ન કરાવી દે છે.
આ સમુદાયના લોકો આ પ્રકારના લગ્નને લવ મેરેજ તરીકે સ્વીકારે છે. જણાવીએ કે જ્યારે પુરુષો મહિલાઓને લલચાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે સમયે તેમને ધ્યાન આપવું પડતું હોય છે કે સ્ત્રીનો પતિ નજીકમાં ન હોય.આપણે બધા જાણીએ છીએ કે લગ્ન એ દરેક જગ્યાએ માન્યતા હોય છે. ભારતમાં પણ લગ્નને લઈને ઘણા રિતી રિવાજો છે. પરંતુ આજે અમે તમને એવા રિવાજો વિશે જણાવીએ છીએ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.મિત્રો તમને જણાવી દઈએ કે પશ્ચિમી અમેરિકામાં એક આદિજાતિ છે, જ્યાં એક વ્યક્તિ બીજાની પત્નીની ચોરી કરે છે અને લગ્ન કરે છે. તો ચાલો આપણે આ અજીબો ગરીબ પ્રથા વિશે જાણીએ. અમે અહીં વોડબાબ જાતિ વિશે વાત કરી રહ્યા છીએ.
ખરેખર, પશ્ચિમ આફ્રિકાની વોડાબે જાતિના લોકો આવી પરંપરા ચલાવે છે. આ લોકો એકબીજાની પત્નીઓની ચોરી કરે છે અને લગ્ન કરે છે. અહીંની પરંપરા મુજબ લોકો તેમના પરિવારના પહેલા લગ્ન ઈચ્છાથી કરે છે, પરંતુ બીજા લગ્ન માટે પુરુષે બીજા કોઈની પત્નીની ચોરી કરવી પડે છે. અહીં પત્નીની ચોરી કરવા દર વર્ષે એક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સિંટાબારમાં ગેરેવોલ નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જ્યાં છોકરાંઓ ચહેરો જોડીને લગ્ન કરેલી સ્ત્રીને રંગ કરે છે. છોકરાઓ આ ઉત્સવ મહાન ધાંધલ સાથે તૈયાર કરે છે.
આ તહેવારમાં સ્ત્રીને તેની પસંદની સ્ત્રીને આકર્ષિત કરતી વખતે, પુરુષો કાળજી લે છે કે સ્ત્રીના પહેલા પતિને તે વિશે ખબર ન હોય.લગ્ન સમારંભ થોડો અલગ છે. આ જાતિના લોકો એકબીજાની પત્નીઓને ચોરી કરવાની વિચિત્ર પરંપરા ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે આ જાતિઓના લગ્ન પહેલા પરિવારની ઈચ્છા અને વિધિ વિધાન પૂર્વક થાય છે. પરંતુ બીજા લગ્ન કરવાનું થોડું અલગ છે.બીજા લગ્ન કરવા માટે અહીંયા આ જાતિના લોકો કોઈ બીજાની પત્નીની ચોરી કરવી પડે છે.
જો તમે કોઈ બીજાની પત્નીને ચોરી નથી કરી શકતા તો તમને લગ્ન કરવાનો કોઈ અધિકાર હોતો નથી કરી અને આ જાતિના લોકો તો તમને લગ્ન કરવાનો અધિકાર નહીં મળે. હકીકતમાં આ જાતિના લોકોમાં ગેરેવોલ ઉત્સવ વર્ષમાં એક વાર યોજવામાં આવે છે અને લોકો ખુશી થી આમાં ભાગ લેતા હોય છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ સમારોહ દરમિયાન છોકરાઓ આ સમારોહમાં મોટા પ્રમાણમાં આ કાર્યક્રમની સજાવટ કરે છે અને પોતાના ચહેરાઓ રંગ કરે છે. તેઓ અન્ય પત્નીઓને નૃત્ય અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લલચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ સમય દરમિયાન તેણે ધ્યાનમાં રાખવું પડશે કે તેના પતિને આ વિશે કોઈ જાણકારી ન થવી જોઈએ. ત્યારબાદ, જો કોઈ સ્ત્રી બીજા પુરુષ સાથે ભાગી જાય છે, તો તે સમુદાયના લોકો તેને શોધીને તેની સાથે લગ્ન કરાવે છે. આ બીજા લગ્નને લવ મેરેજ તરીકે સ્વીકારવામાં આવે છે.