નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મુંબઇ હાઇકોર્ટે વેશ્યાગીરીને લગતો એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું હતું કે કાયાના સોદા કરવા એ કાયદાની દ્રષ્ટિએ કોઇ અપરાધ બનતો નથી.હાઇકોર્ટે ત્રણ સેક્સ વર્કરને આઝાદ કરવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે કહ્યું કે કોઇ પણ મહિલાને એનો વ્યવસાય નક્કી કરવાનો અધિકાર છે. પોલીસ આવા સેક્સ વર્કરને પૂછ્યા વિના એની ધરપકડ કરી શકે નહીં.જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ (પીઆઇટીએ) ૧૯૫૬થી વેશ્યાગીરીનો અંત આવવાનો નથી. કાયદામાં એવી કોઇ કલમ નથી જે કાયાના સોદા કરવાને ગુનો ગણાવતી હોય.
પોલીસ આ રીતે સેક્સ વર્કરની ધરપકડ કરી શકે નહીં.આ ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ હાઇકોર્ટે ૨૦, ૨૨ અને ૨૩ વર્ષની એવી ત્રણ મહિલાને આઝાદ કરી દેવાનો પોલીસને આદેશ આપ્યો હતો. આ ત્રણેને મુંબઇ પોલીસે ૨૦૧૯ના સપ્ટેંબરમાં એક મહિલા હોસ્ટેલમાંથી પકડી હતી.એમને સપડાવવા પોલીસે એક બનાવટી ગ્રાહક મોકલ્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ ત્રણેને એક મહિલા હોસ્ટેલમાં રાખવાનોજ આદેશ આપ્યો હોત અને પ્રોબેશન ઑફિસર પાસે ખુલાસો માગ્યો હતો. ત્યારબાદ આ મહિલાઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
દેહ વ્યાપાર માટે બદનામ છે ભારતની આ જગ્યા, આવી હોય છે યુવતીઓની સ્થિતી,ભારતમાં દેહ વ્યાપાર અનૈતિક દેહવ્યાપાર કાયદા હેઠળ આવે છે. તેને કાયદાકીય માન્યતા મળે તે માટે અનેક ચર્ચાઓ પણ થતી રહે છે.પરંતુ તેમ છતા દેશભરમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે. આ ધંધાના કારણે અનેક યુવતીઓનું જીવન અંધારામાં ધકેલાઈ જાય છે. ભારતની વાત કરીએ તો અહીં 1170 રેડ લાઈટ એરિયા છે. આ જગ્યાઓમાં સૌથી વધારે બદનામ કલકત્તા તેમજ મુંબઈના રેડ લાઈટ એરિયા છે.
જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓરીસ્સા અને અન્ય શહેરોમાં પણ દેહ વ્યાપારની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. અહીં મુજરા અને નાચવા ગાવા જેવી પ્રવૃત્તિઓ પણ યુવતીઓ પાસે કરાવવામાં આવતી પરંતુ હવે અહીં વૈશ્યાવૃત્તિનો ધંધો વિસ્તરી રહ્યો છે.આજે દેશના મહાનગરોમાં દેહ વ્યાપાર એ બીજા બધા ધંધા કરતા સૌથી વધારે ફાયદા વાળો ધંધો સાબિત થઇ રહ્યો છે. છોકરીઓને પણ લાલચ જાગે છે કે જે કામ તેઓ આ મહિનામાં ઓફિસમાં કલાકો સુધી કામ કરીને લેતા નથી મળતું તેટલું વેતન તેઓ કેટલીક કલાકોમાં કમાઈ શકે છે.
કલકત્તા સૌથી મોટું મહાનગર છે અને અહીં એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા છે. અહીં મોટી મોટી ઈમારતોમાં હજારોની સંખ્યામાં સેક્સ વર્કર રહે છે અને દેહ વ્યાપાર કરે છે. અહીં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટેનું લાયસન્સ પણ પ્રાપ્ત છે.અહીં વિવિધ સમુહ આ વ્યાપારમાં જોડાયેલા જોવા મળે છે.આંકડાકીય જાણકારી અનુસાર અહીં અંદાજે 3 લાખ મહિલા અને 18 વર્ષથી નાની ઉંમરની 10 હજાર કિશોરીઓ આ ધંધામાં ડૂબેલી છે.સ્વપ્નનગરી મુંબઈ પણ આ ગોરખધંધાના કારણે પ્રખ્યાત છે.
અહીંના કમાઠીપુરાને એશિયાનો સૌથી જૂનો રેડ લાઈટ એરિયા કહેવામાં આવે છે. અહીં અનેક યુવતીઓના ભવિષ્ય અંધારામાં પહોંચી ચુક્યા છે. કમાઠીપુરાના રેડ લાઈટ એરિયામાં કુલ નવ ગલી છે જેમાં 2 લાખથી વધારે સેક્સ વર્કર રહે છે.આપણે કડવું સત્ય છે કે મહાનગરોમાં કેટલી છોકરીઓ પોતાના શરીરને ના હાથમાં આપીને પોતાના જરૂરિયાત પૂરી નથી કરતી પરંતુ પોતાનું ઘર પણ ચલાવે છે. અને તેમના ઘરનાં બાળકો ની ફીસ પણ ત્યાં સુધી ચૂકવી લે છે. અવાજના પૂજારી માણસો ત્યાં આવે છે.
અને કેટલાક મિનિટમાં પોતાની ગરમી કાઢી ને વયા જાય છે.મેરઠ શહેરની વચ્ચોવચ કબાડી બજાર નામનો રેડ લાઈટ એરિયા છે. અહીં કબાડ એટલે કે ભંગાર નહીં પરંતુ દેહ વ્યાપાર થાય છે. આ જગ્યા દેશભરમાં બદનામ છે.પોલીસ પણ અહીં અનેકવાર રેડ કરી અને યુવતીઓને બચાવે છે પરંતુ આ નરક હજુ પણ ધમધમી રહ્યું છે. મેરઠમાં નેપાળ તેમજ પશ્ચિમ બંગાળથી યુવતીઓને લાવવામાં આવે છે. અહીં 75 જેટલા કોઠા છે જેમાં 400થી વધારે સેક્સ વર્કર રહે છે.
દિલ્હીમાં પણ ગારસ્ટિન બાસ્ટિન રોડ એટલે કે જીબી રોડ પર રેડ લાઈટ એરિયા ધમધમે છે. 1965માં આ જગ્યાનું નામ સ્વામી શ્રધ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જગ્યાએ દેહ વ્યાપાર ખુલેઆમ ચલાવવામાં આવે છે.અને બદલામાં તેઓ નું પર્સ હજારો નોટોથી ફરી જાય છે.આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જહાં પેટ ભરવા માટે મહિલાઓ પોતાના શરીરની પણ બોલી લગાવી દે છે.સૌથી પહેલા આપણે વાત કરવાના છે પશ્ચિમ યૂપીના મેરઠની. અહીંનો કબાડી બજાર રેડલાઈટ એરિયો છે.
અંગ્રેજોના સમયથી જ અહીં દેહવ્યાપારનો ધંધો ચાલે છે.ભારતીય દંડ સંહિતા અનુસાર સાર્વજનિક સ્થાન નજીક વૈશ્યાવૃતિ કરવા કે કરાવવા પર સેક્સ વર્કસને 3 માસ જેલની સજા થઈ શકે છે. જો સેક્સ વર્કર 18 વર્ષથી નાની ઉંમરની હોય કે પછી તેના ગ્રાહક નાની ઉંમરના હોય તો તેને સાતથી દસ વર્ષની સજા થઈ શકે છે.જો કોઈ વ્યક્તિ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવે તો તેને 2થી 5 વર્ષની સજા અને 2000 હજાર દંડ થઈ શકે છે.તેમજ મિત્રો દેહ વ્યાપાર માટે અનેક પરંપરા પણ જોવામાં આવી છે તો ચાલો મિત્રો જાણીએ.આમ તો ગુજરાત આર્થિક રીતે સમૃધ્ધ અને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રખ્યાત છે.
પરંતુ વિકાસશીલ ગુજરાતમાં એક ગામ એવું પણ છે જે આર્થિક રીતે એટલુ બધુ પાયમાલ છે કે ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગયો છે. અહિયાં એ કહેવત સાચી ઠરે છે કે,સોનાની થાળીમાં માટીનો ઢગલો.બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે.થરાદ તાલુકા અંતર્ગત આવેલા આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવે છે. હવે તો આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે.
નવાઈની વાતો તો એ છે કે અહીના લોકો વેશ્યાવૃતિને કોઈ ખરાબ પ્રવૃતિ નથી ગણતાં પરંતુ તેને એક પરંપરાના રૂપમાં જોવામાં આવે છે.અહીંયા સપડાયેલી દેહવ્યાપારમાં છોકરીઓ મોટા ભાગે નેપાળી હોય છે. બિહારના મુઝાફર નગર નો ડેરીઓ રાજ્યના સૌથી મોટા રેડ લાઇટ એરિયા માંથી એક છે.કહેવામાં આવે છે કે ઉત્તર બિહાર નો સૌથી મોટો રેડલાઈટ એરિયો છે. બિહારના સૌથી મોટા ચોથા આબાદી વાળા શહેર મુઝફ્ફરનગરમાં આસપાસના વિસ્તારમાં કેટલાક નાના મોટા વેશ્યાલયો છે.આ ગામમાં સરણિયા સમુદાયના લોકોની બહુમતી છે.
આ સમુદાયને એક નામાંકિત અને ઉચ્ચ કક્ષાના ગણવામાં આવે છે. સ્વતંત્રતા પહેલાના સમયમાં ગુજરાતમાં આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય નાના-મોટા ઘર ઉપયોગની વસ્તુઓ બનાવવાનો હતો. તેમાથી મોટા ભાગના યુવાનો ચાકુ, છરી અને તલવાર વગરેની ધાર કાઢવાનું કામ કરતાં હતા.રજવાડાના સમયમાં સરણિયા સમુદાયની મહિલાઓ અને છોકરીઓ યુધ્ધમાં સૈનિકો અને સેનાપતિઓના મનોરંજનનું માધ્યમ હતી. નાચવા અને ગાવા દ્વારા મનોરંજન કરતી અને એ ઉપરાંત સેનાપતિઓ અને મુખ્ય સૈનિકોને શરીર સુખ પણ આપતી હતી.
વર્તમાન સમયમાં પણ આ સમુદાય આ ગંદકીમાંથી બહાર નથી નીકળી શક્યું.આ ગામમાં દરેક છોકરીને યુવાન થતાંની સાથે જ દેહ વ્યાપારમાં જવું ફરજિયાત બની જાય છે. વાડિયા ગામમાં દિકરીને તેના માતા-પિતા અને ભાઈ જ વેશ્યાવૃતિમાં જવા માટે મજબૂર કરે છે.અહી વેશ્યાવૃતિને પરંપરાના રૂપમાં સ્વીકારવામાં આવી છે.આ ગામમાં આવેલી દરેક સ્ત્રી એટલે કે દિકરી, માતા, બહેન અને વૃધ્ધા પણ દેહ વ્યાપારમાં જોડાયેલી છે. અહી દીકરીઓ લગ્ન વગર જ કુંવારી માતા બની જાય છે. આ ગામમાં કોઈ નાની દિકરી પણ માં બને તો આશ્ચર્યની વાત નથી.
વાડિયા ગામમાં પરિવારમાં જન્મેલી દિકરીને દુનિયાદારીની સમજણ આવે તે પહેલા જ તેને પોતાના ભાઈ કે બાપ દ્વારા દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે.નાની ઉમરમાં આ ધંધામાં ધકેલાઇ જવાના કારણે અહી સ્ત્રીઓ નાની ઉમરમાં જ જાતિય રોગોનો ભોગ બને છે. આ ગામમાં કોઈ દિકરી મજબૂરીને કારણે વેશ્યા બનવાનું નથી સ્વીકારતી પરંતુ અહી જન્મ થતાની સાથે જ તેનું ભવિષ્ય નક્કી કરી દેવામાં આવે છે.