આ મહિલા સાથે યુવક સતત ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચરતો હતો અને એક દિવસ થયું એવું જાણી ને દંગ રહી જશો…

દોસ્તો આજ ના આધુનિક સમય માં એવા એવા કિસ્સાઓ બહાર આવે છે જેણી આપણે કલ્પના પણ નથી કરી શકતા મિત્રો સામન્ય રીતે જોવામાં આવે તો આજ કાલ એવા કિસ્સાઓ આવતાજ હોય છે જેના કારણે મહિલાઓ આજે સુરક્ષિત રીતે બહાર અવર જવર કરી શકતી નથી તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો બેગુસરાય માં પ્રેમ સેક્સ અને દઘાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ મામલા માં આરોપીએ લગ્નની લાલચ આપીને ડિવોર્સી મહિલા સાથે સતત ત્રણ વર્ષ સુથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઇ છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં જ આરોપીના પીડિતા સાથે લગ્ન કરાવી દેવાયા હતા. લગ્ન બાદ સાસરીવાળા મહિલાને રાખવા માટે તૈયાર નથી. માર મારીને તેણીને ઘરેથી હાંકી કાઢી હતી. મહિલા હવે ન્યાય માટે તંત્રને મદદની અપીલ કરી રહી છે.

બેગુસરાયમાં લગ્નની લાલચ આપીને ડિવોર્સી મહિલાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મહિલા જ્યારે ગર્ભવતી થઇ ત્યારે આરોપીએ તેને દગો કરીને ગર્ભપાતની દવા ખવડાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. મહિલાની હાલત બગડી તો હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.મહિલાને ગંભીર હાલતમાં મૂકીને હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. મહિલાએ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાનો આરોપ આરોપીની ધરપકડ બાદ પોલીસ અને પંચો દ્વારા પોલીસ સ્ટેશનમાં જ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે મહિલાના પોતાના પતિથી વર્ષ 2016માં તલાક થઇ ગયા હતા. તલાક બાદ પોતાના પિયર રહેવા લાગી હતી. મહિલાનો આરોપ છે કે લગ્ન બાદ ત્રણ સપ્ટેમ્બર સાસરીએ પહોંચી તો પતિ અને સાસરીયાઓએ દહેજમાં એક વિગા જમીન અને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી.ત્યારબાદ તેની સાથે મારમારી કરીને ઘરેથી હાંકી કાઢી હતી. મહિલાનો આરોપ છે કે તેના પતિએ પોલીસ સાથે મળીને તેની ઉપર ખોટો કેસ કર્યો છે. આ મામલામાં ડીએસપી રાજન સિન્હાએ જણાવ્યું હતું કે યુવક-યુવતીએ લગ્ન કર્યા હતા પરંતુ સાસરિયાઓ તેને રાખવા માટે તૈયાર નથી. આ મામલે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.

મિત્રો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે કોઈ પુરુષે મહિલા પર રેપ કર્યો હોય તેવા સમાચાર ઘણીવાર આવતા રહેતા હોય છે, પરંતુ રશિયામાં જે થયું છે તે ચોંકાવનારું છે. અહીં બે યુવતીઓએ 19 વર્ષના એક છોકરાને બાંધી તેના પર સેક્સ ટોયથી રેપ કર્યો છે. આ કૃત્ય કરનારી યુવતીઓએ પોતાનો આઈફોન તોડી નાખવા બદલ યુવકને આવી ચોંકાવનારી સજા આપી હતી. પોલીસનું કહેવું છે કે,22 અને 32 વર્ષની આ યુવતીઓએ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો છે.

આ ઘટના રશિયાના બુગુલ્મા ટાઉનમાં બની છે. હુમલાખોર યુવતીઓએ ભોગ બનનારા યુવકને તેનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. જે યુવક પર ફોન તોડી નાખવાનો આરોપ છે, તે ખરેખર તો એક યુવતીના ઘરે ફોન રિપેર કરવા માટે આવ્યો હતો. યુવક ફોન ઘરેથી લઈ ગયો ત્યારે બીજી કોઈ યુવતી ત્યાં હાજર હતી, અને જ્યારે તે ફોન આપવા આવ્યો ત્યારે અન્ય એક યુવતી ઘરે હતી.

પોતાનો આઈફોન તૂટેલો જોઈ યુવતીએ ભોગ બનનારા યુવક પાસેથી પૈસા માગ્યા હતા. જોકે, પોતાની પાસે પૈસા ન હોવાનું યુવકે કહેતા જ બંને યુવતીઓ તેના પર તૂટી પડી હતી, અને તેને બાંધી દીધો હતો. આખરે આ યુવક પર તેમણે સેક્સ ટોયથી રેપ કર્યો હતો. પોલીસનું તો એવું પણ કહેવું છે કે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યા બાદ આરોપીએ એવી ધમકી પણ આપી હતી કે જો યુવક પૈસા નહીં આપે તો આ વિડીયો વાયરલ કરી દેવાશે.

યુવક બંને યુવતીને પોતે બહારથી પૈસા લઈને આવે છે તેવું કહી ઘરમાંથી નીકળ્યો હતો. આખરે તેણે પોલીસ પાસે પહોંચીને સમગ્ર ઘટના વર્ણવી હતી. પોલીસે તુરંત એક્શન લઈને બંને યુવતીઓના ફોન ચેક કર્યા હતા, જેમાં યુવક સાથે જે થયું તેનો વિડીયો મળી આવ્યો હતો. જો આ બંને યુવતી પર લાગેલા આરોપ સાબિત થશે તો તેમને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે જિલ્લાના ધ્રોલ નજીક વાડીમાં મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય યુવાને પોતાની પત્નીની વાતો અનેવખાણ કરતા મિત્રના ચારિત્ર પર શંકા જતા મિત્રોને યેનકેન પ્રકારે મોટર સાયકલમાં બેસાડી હાઈવે પર લઇ ગયા બાદ તેને પછાડી દોરી વડે ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા કરી લાશને જામનગર રાજકોટ હાઈવે પર સર્વોતમ હોટેલ નજીક ફેકીને નાસી છૂટયો હતો, જોકે ધ્રોલ પોલીસ અને એલસીબીએ સાથે મળીને રહસ્યમય હત્યાનો ભેદ કલાકોમાં જ ઉકેલી નાખી આ હત્યારા મિત્રની ધરપકડ કરી હતી, મિત્રની પત્નીના મિત્ર સામે જ વખાણની વાતનો એવો કરુણઅંજામ આવ્યો હતો.

ઝડપાયેલા શખ્સે પોલીસ સમક્ષ પોપટની જેમ સમગ્ર ઘટના વર્ણવવાની સાથે કરેલી હત્યાનો હત્યાની કબૂલાત પણ કરી હતી,ધ્રોલ નજીક આવેલી સર્વોતમ હોટલ પાસેથી ગઇકાલે મોડી સાંજે એક આદિવાસી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર યુવાન ને અજાણ્યા શખ્સે ગળાટૂંપો આપી હત્યા કરી હોવાની બાબતો પ્રકાશમાં આવી હતી, જે બાદ ગ્રામ્ય ડીવાયએસપી જે.એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પી.એસ આઈ કાંટેલિયાની ટીમે આ બાબતે શકમંદોને ઉઠાવી અને તેની આકરી ઢબે પૂછપરછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે.

મરણ જનાર યુવાન એમપીના અલીરાજપુર જિલ્લાના બાબરા તાલુકાના બુરખેડ ગામનો નિલેશ મગનભાઈ માવી નામનો ૧૯ વર્ષનો આદિવાસી યુવાન હોવાનું બાબતો પ્રકાશમાં આવવા પામી હતી, જે બાદ પોલીસે પડધરી તાલુકાના ખજૂરડી ગામે વાડીમાં કામ કરતા રાકેશ દલાભાઈ ડામોર નામના યુવાનને ઉપાડી પૂછપરછ કરતા…સામે આવ્યું કે મરણજનાર નીલેશ અને રાકેશ વચ્ચે મિત્રતા થયા પછી મરણ જનાર નિલેશ અવાર નવાર તેની પત્નીને જ વાતો અને વખાણ કરતો હોવાથી રાકેશ ને નીલેશ પર શંકા ઊભી થઈ હતી, અને નીલેશનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી લીધું હતુ.

દરમિયાન રાકેશ નિલેશ ને મોટર સાયકલ પર બેસાડી લઈ જતો હતો ત્યારે પણ નિલેશ રાકેશની પત્ની ના જ ઓળખાણ કરતો વખાણ કરતો હોય જેથી રાકેશ ને ગુસ્સો આવી જતા તેણે નિલેશ ને ધક્કો મારી પછાડી દીધો હતો ત્યારબાદ નિલેશ ને દોરી વડે ગળાટૂંપો આપી હત્યા નીપજાવી હતી નિલેશ ને મારી રાકેશ નાસી છૂટયો હતો,આ ઘટનાનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.