અહીં મહિલાઓને લગ્ન બાદ દિયર સાથે પણ બાંધવા પડે છે શારીરિક સંબંધ,જાણો એવું તો શું હશે કારણ…..

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે. ભારત ઘણા બધા રીત રિવાજો માટે જાણીતું છે. પરંતુ આમાંના કેટલાક રીવાજો ક્રુર હોય છે, જે અવિશ્વસનીય પણ છે અને તે સાંભળીને બધાને વિચિત્ર લાગે છે. બંધારણ અને કાયદાઓ ભારતમાં સર્વશ્રેષ્ઠ હોવા છતાં, એવા ઘણા ગામો છે જ્યાં આ ક્રુર વ્યવહારને ઉપર માનવામાં આવે છે.

એવું જ એક ગામ છે જ્યાં એવી પ્રથા છે કે સ્ત્રીઓને લગ્ન પછી તેમના દેવર સાથે સૂવાની ફરજ પડે છે. તો ચાલો જાણીએ આ ગામ વિશે. આજે અમે તમને એવા ગામની વિચિત્ર પરંપરાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. જ્યાં, ફક્ત બે ગજ જમીનની રક્ષા કરવા માટે, એક પુરુષને તેની પત્નીને તેના ભાઈઓ સાથે વહેંચવી પડે છે. હવે તમે આશ્ચર્ય પામી જશો કે અમે શું કહી રહ્યા છીએ પરંતુ આ એકદમ સાચું છે. અને એટલું જ નહીં, અહીંની મહિલાઓને તેમના પરિવારની મરજીથી કે બળજબરીથી તેમના તમામ ભાઈઓ સાથે શારિરીક સંબંધ બાંધવા જ પડે છે. આ ગામમાં જાણે સ્ત્રી શક્તિ કરણ જેવી કોઈ વસ્તુ જ નથી.

આ ક્રુર વ્યવહાર છેલ્લા ઘણી સદીઓથી રાજસ્થાનના અલવરના માનખેરા ગામમાં કરવામાં આવી રહી છે. અહીંના લોકોનું માનવું છે કે જો તેઓ આ કાયદાઓનું પાલન નહીં કરે તો તેમના પૂર્વજો તેમની સાથે ગુસ્સે થશે. આ નબળી પ્રથા પાછળ બે મુખ્ય કારણો છે. આમાંનું પ્રથમ મહિલા અને પુરુષો વચ્ચેનો વધતો લિંગ રેશિયો છે અને બીજો તે છે કે આ લોકો પૈસા અને જમીનની અછત છે. આ ગામના કાયદા એટલા કડક છે કે અહીં કોઈને પણ તેના વિશે ખુલ્લેઆમ બોલવાની છૂટ નથી હોતી. મહિલાઓ પણ આ ગેરવર્તન સામે અવાજ ઉઠાવી શકતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો કોઈ સ્ત્રી પુરૂષ સાથે સંબંધ બાંધવાનો ઇનકાર કરે છે, તો તે ખરાબ સ્થિતિમાં મૂકાઈ જાય છે.

સરકાર દ્વારા કરાયેલા એક અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે અહીંના મોટા ભાગના પુરુષો ઓછી જમીનને કારણે અપરિણીત છે. વર્ષ 2013 ની વાત કરીએ તો, અહીં દરેક પરિવારનો એક પુરુષ બેચલર જોવા મળ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામના દરેક પરિવારનો મૂળ સ્રોત ખેતી છે. તેથી, તેમની સંપત્તિ વહેંચણીને બચાવવા માટે, અહીં પરિવારમાં સમાન સ્ત્રી સાથે સંબંધો બનાવવામાં આવે છે.

મિત્રો બીજી એક પ્રથા છે જેના વિશે આજે તમને જણાવા જઈ રહયા છે એક રાજ્ય રાજસ્થાનમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. અહિયાં જયારે કોઇ સ્ત્રી ગર્ભવતી થાય એટલે પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે, આ વાત જેટલી અજીબ છે તેના પાછળનું કારણ એટલું જ ચોંકાવનારુ છે. આ રીવાજ છે કે અંધશ્રધ્ધા તે અનેક સવાલો પેદા કરનાર છે.

સૂત્રો અનુસાર જેવી વાત તો એ છે કે લગ્ન કરતા પહેલા દરેક કન્યાને પણ ખબર હોય છે કે લગ્નના અમુક દિવસ પછી ક્યારેક ને ક્યારેક તો તેનો પતિ બીજા લગ્ન કરી જ લેશે. આ પરંપરા રાજસ્થાનના બાડમેર જિલ્લામા આવેલ દેરાસર ગામમાં હજી પણ લાગુ છે અને ઘણા વર્ષોથી લોકો તેને નિભાવી પણ રહ્યા છે. આ ગામની વર્ષો જુની પરંપરા છે કે, પ્રથમ પત્ની પ્રેગનેન્ટ થતા જ તેનો પતિ બીજી છોકરી સાથે લગ્ન કરી લે છે, જેટલો આ રિવાજ અજીબ છે તેની પાછળનું કારણ પણ એટલુંજ હેરાન કરનારું છે. કહેવાય છે કે આ વિસ્તારમાં પાણીની ખુબ સમસ્યા છે.

આ સમસ્યાનો ઉકેલ અનેક રજૂઆતો કરવા છતા પણ હજી સુધી નથી આવ્યો એવામાં અહીં રહેતી સ્ત્રીઓને કેટલાય કિલોમીટર ચાલીને પાણી ભરીને લાવવું પડે છે. ગર્ભવતી મહિલાનું પાણી ભરીને લાવવું જોખમી હોય છે આ કારણે પુરૂષ પોતાની પત્ની જેવી જ ગર્ભવતી થાય કે તરત જ પુરુષ બીજા લગ્ન કરી લે છે, કેમકે પાણી લાવવાની જવાબદારી બીજી પત્ની ઉઠાવે અને પહેલી પત્નીનું ધ્યાન પણ રાખે.

અત્રે નોંધનીય છે કે, ભારતમાં એવા ઘણા વિસ્તાર છે જ્યાં એક થી વધુ વિવાહની પરંપરા છે અને દેરાસર ગામ પણ એમાનું એક છે. ફક્ત રાજસ્થાન જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ અમુક ગામોમાં પાણીની તંગીના કારણે આ પ્રથા આજે પણ જીવિત છે. ઘણી જગ્યાઓ પર આવી પત્નીઓને ‘વોટર વાઈફ્સ’ કહીને પણ બોલાવવામાં આવે છે.

મિત્રો બીજો એક કિસ્સા વિશે જણાવા જઈ રહ્યા છે આપણા દેશમાં જ્યારે બધી જ કુરીતિઓ ખતમ થઈ ગઈ છે ત્યારે અમુક જગ્યા એ આવા કુરિવાજો હજુ ચાલી રહ્યા છે. આ કુરિવાજ એવો છે કે બધા જ પરિણીત છોકરાઓ ને પિતા બનતા પહેલા બીજા લગ્ન કરવા પડે છે. સૌથી પહેલા તેની શરૂઆત રાજસ્થાન મના દેરાસર માં થઈ હતી. હકીકતમાં અહીં પાણી ની તંગી એવી રહે છે કે ઠંડી હોય કે ગરમી મિલો સુધી ચાલી ને પાણી ભરવા માટે ઘર ની સ્ત્રી ઓ ને જવું પડે છે.

મિત્રો પાણી ભરવા જાવાની આ રીત એ સ્ત્રીઓ માટે કઈ સહેલી નથી હોતી પણ બાળપણ થીજ સ્ત્રીઓ ને આ માટેની જબરી તાલીમ આપવામાં આવે છે.જે સ્ત્રી ઉત્તમ કરે એને લગ્ન માટે પસંદ કરવામાં આવે છે.છોકરીઓ ને એકસાથે બે ત્રણ ઘડામાં પાણી કેમ લઈ આવવું એ શીખવવામાં આવે છે.આ પ્રથામાં ગર્ભવતી મહિલાઓ માટે દૂર થી પાણી લાવવું એ આસન નથી હોતું સાથે સાથે તેને ઘર ના બીજા કામો પણ અનુકૂળ નથી રહેતા માટે પતિ બીજા લગ્ન કરી લે છે.એટલે પાણી લાવવાનું કામ નવી પત્ની પર આવી જાય સાથે જ જૂની પત્ની નો ખ્યાલ પણ તે રાખી શકે.સરકારી વસ્તી ગણતરી ના આંકડાની વાત કરીએ તો વર્ષ 2011 માં દેરાસર માં કુલ સંખ્યા 596 છે જેમાં 309 પુરુષ છે અને 287 સ્ત્રીઓ છે.

રાજસ્થાનના દેરાસરમાં બહુવિવાહ ની પ્રથા વર્ષો થી ચાલી આવે છે.એવા માં મહારાષ્ટ્ર ના પણ એવા ઘણા ગામો છે જ્યાં પણ આ પ્રથા ચાલી રહી છે.કેટલીક વાર પત્નીઓ ને પાણી લાવવા માટે 10 થી 12 કલાક પણ લાગી જાય છે કારણ કે તેને પાણી લાવવા માટે ઘણા ગામો પાર કરી ને જાવું પડે છે.મહારાષ્ટ્ર ના આવા 19000 ગામ છે જ્યાં બીજી પત્ની ને વોટરવાઇવસ અથવા વોટર બાઈવસ કહેવામાં આવે છે.

જ્યારે દેશમાં એક એવું પણ ગામ છે દેનમંગલ કે જ્યાં પુરુષો ને એકસાથે ત્રણ લગ્ન કરવાની પરવાનગી કરવામાં આવે છે. તેના પાછળની કહાની એવી છે કે એક પત્ની ઘર ની જવાબદારી સાંભળે અને બાકી ની પત્નીઓ પાણી ની તલાશ કરે છે. સ્થિતિ અહીં સુધી ની હોત ત્યાં સુધી ઠીક છે પણ સ્થિતિ ત્યાં સુધી ની થઈ ગઈ છે કે આધેડ ઉંમર નો પુરુષ પોતાના કરતા અડધી ઉંમર વાળી છોકરી સાથે લગ્ન કરે છે.કારણ કે નાની ઉંમરે છોકરીઓ વધારે પાણી લાવવામાં સક્ષમ હોય છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.