પતિ પત્નીએ ચાલુ કરી દીધું શારીરિક સંબંધ બાંધવાનું,પરંતુ ફોનનો કેમરો રહી ગયો ચાલુ, જાણો ત્યારબાદ શું થયું……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે જણાવીશું જેમાં ચાલુ કેમરાએ કપલ બાંધવા લાગ્યા સંબંધ. આ ઘટના બ્રાઝીલના રિયો ડી જેનેરિયોમાં સિટી કાઉન્સિલની બેઠક વખતે આવી ગડબડ થઈ. સ્થાનીક સમાચારપત્ર મેટ્રોપોલિસે જણાવ્યા અનુસાર બેઠકમાં આ વાત પર ચર્ચા ચાલી રહી હતી કે મહામારી વખતે મ્યુનિસિપલ સિસ્ટમ દ્વારા કઈ રીતે સ્ટૂડેન્ટ્સને ફૂડ સિક્યોરિટી આપવામાં આવશે.

Advertisement

બેઠકમાં શહેરના ઘણા મહત્વપૂર્ણ લોકો હાજર હતા. અચાનક એક સદસ્યએ બેઠક તો છોડી દીધી પરંતુ કેમેરા ઓફ કરવાનું ભુલી ગયો અને પોતાના પાર્ટનર સાથે સેક્સ કરવા લાગ્યો. ન્યૂઝ પેપર ગ્લોબોએ જણાવ્યા અનુસાર આ કાઉન્સલર ન હતો. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક રોકાયા વગર 4 કલાક ચાલવાની હતી. બેઠકમાં હાજર કાઉન્સિલરોએ આ સીનને નોટિસ કર્યો પરંતુ તેમણે તેને નજરઅંદાજ કરીને ચર્ચા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. બેઠકમાં હાજર સોશલિઝમ એન્ડ લિબર્ટી પાર્ટીના નેતા લિઓનેલ બ્રિઝોલાએ કહ્યું- ‘જેવું અમે નોટિસ કર્યું કે આવુ થઈ રહ્યું છે, અમે તરત ઓડિયો અને વીડિયો કંટ્રોલ કરનાર ટીમ પાસે ફિડને ઓફ કરવા કહ્યું.

આવીજ બીજી ઘટના માં શહેરમાં વધુ એક યુવતી વિકૃતિનો શિકાર બની છે. પશ્ચિમ વિસ્તારના પિજીમાં રહેતી એક યુવતીની રૂમમાં તેના જ મિત્રએ ‘હીડન કેમેરા’ લગાવ્યો હતો. કેમેરા લગાવ્યાંના થોડા જ કલાકોમાં જાણ થઈ જતાં યુવતીએ મિત્રને ફોન કરીને ખખડાવ્યો હતો.નફ્ફટાઈ ઉપર ઉતરેલાં મિત્રએ યુવતી કપડાં બદલતી હોય તે વખતના ન્યૂડ ફોટા યુવતીને જ મોકલી આપ્યાં હતાં. પી.જી.માં એરકન્ડિશન સુવિધાના બિલના વિવાદથી યુવતીએ પર્સનલ લાઈટ મીટર લગાવવા માટે મદદ માગી તો મિત્રે ‘હીડન કેમેરા’ લગાવ્યાની ઘટના ચર્ચાસ્પદ બની છે. પોતાની કેરિયર બનાવવા માટે અમદાવાદમાં આવી ત્યારે યુવતીને મકાન ભાડે રાખવા માટે ઓળખીતા યુવકે મદદ કરી હતી.

આ યુવક પોતાનો મદદગાર હોવાનું યુવતી માની રહી હતી. આ વખતે ગરમી વચ્ચે વધુ બિલ આવતું હોવાનો મુદ્દો ઉપસ્થિત થતાં યુવતીએ પી.જી.માં પોતાના રૂમનું ‘પર્સનલ ઈલેક્ટ્રિક મીટર’ લગાવવા માટે આ મિત્રની મદદ માગી હતી. મિત્રએ મીટર લગાવવાના બહાને પી.જી. યુવતીની રૂમના ઈલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાં ‘હીડન કેમેરા’ ફીટ કરી દીધો હતો. યુવકે એવો હીડન કેમેરા લગાવ્યો હતો કે, યુવતીના રૂમની દરેક હિલચાલ પોતે ઘરબેઠાં મોબાઈલ ફોન ઉપર જોઈ શકે.

મિત્રએ બપોરે લગાવેલો હીડન કેમેરા સાંજે જ તેની લાઈટના કારણે યુવતીના ધ્યાનમાં આવી ગયો હતો. યુવતીએ મિત્રને ફોન કરી ધમકાવ્યો હતો. તો, મિત્રએ નફફટાઈ કરતો હોય તેમ આ યુવતી પોતાની રૂમમાં કપડાં બદલતી હતી તે વખતે હીડન કેમેરાથી મેળવેલી ક્લિપમાંથી ‘ન્યૂડ ફોટા’ યુવતીને જ મોકલી આપ્યાં હતાં. ‘મદદગાર મિત્ર’ માનતી હતી તેણે જ આચરેલાં કૃત્યથી હતપ્રભ બની ગયેલી યુવતી સામાજિક ડરના કારણે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે બે દિવસ વિત્યા પછી પણ તૈયાર થઈ નથી. યુવતીને હિંમત બતાવી ફરિયાદ નોંધાવવા તેના બીજા મિત્રો સમજાવટ કરી રહ્યાં છે. વિવાદ ઊભો થાય તેવા ડરથી યુવતીએ ફરિયાદ કરવાનું ટાળ્યું

પીજીમાં રહીને સેટલ થઈ રહેલી યુવતીએ વિવાદ ન સર્જાય તે માટે અત્યાર સુધી તો ફરિયાદ કરવાનું ટાળ્યું છે. જેના ઉપર મિત્ર તરીકે ભરોસો મૂક્યો હતો તે યુવકના કરતૂતથી યુવતી સ્તબ્ધ બની ગઈ છે. યુવતી કાયદાકીય સલાહ લઈ રહી છે પણ સામાજિક વિવાદ સર્જાવાના ડર સામે પોતાનો જ મિત્ર નુકસાન કરી શકે છે તેવા ભયથી યુવતી અત્યારે તો ફરિયાદ બાબતે અનિર્ણિત અવસ્થામાં છે.

જાહેર રોડ અને પી.જી.માં યુવતીની છેડતીના બનાવ ફરિયાદ ન નોંધાવાતાં વિકૃતોને મોકળું મેદાન મળે
શહેરમાં જાહેર રોડ ઉપર પી.જી.માં યુવતીની છેડતીના બનાવ આ પહેલાં બની ચૂક્યાં છે. સોલા વિસ્તારમાં સ્કૂલે જતી તરુણીઓની છેડતી કરનાર તેમજ નવરંગપુરાના પી.જી.માં મોડીરાતે ઘૂસી જઈ છેડતી કરનાર ડિલિવરી બોયને કાયદાકીય નશ્યત આપવામાં આવી છે. જાણકારો કહે છે કે, વિકૃત માનસિકતાવાળા નરાધમોની પ્રવૃત્તિ ‘સામાજિક ડર’થી ફરિયાદ ન નોંધાવાતાં વધે છે.

આવીજ બીજી ઘટનામાં જો તમે પણ તમારા મિત્રો સાથે હોટેલ મા રોકાણ કરો છો તો થઈ જાજો સાવધાન. કારણ કે , હાલ અમે તમને એક એવી વાસ્તવિક ઘટના વિશે જણાવશું કે તમે પણ હોટેલો મા રાત્રી રોકાણ કરવાનુ ટાળશો. હાલ તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમા વ્યક્તિ ના નામ અને સ્થળ ફેરવી નાખવામા આવ્યુ છે પરંતુ , આ ઘટના એકદમ વાસ્તવિક છે. સંધ્યા પોતાના મિત્રો સાથે ટીહરી ફરવા માટે આવી હતી. ટીહરી ઉતરાખંડ નો એક જિલ્લો છે.

સંધ્યા અને તેના મિત્રો એ રાત્રિ રોકાણ માટે ત્યાની એક ખૂબ જ પ્રખ્યાત અને જૂની હોટેલ મા બુકિંગ કરાવી. મે માસ નો સમયગાળો હતો. જયારે રાત્રિ ના સમયે તે રૂમ મા સૂવા માટે ગયા અને રૂમ નો ફેન શરુ કરવા માટે ફેન ની સ્વિચ ઓન કરી પરંતુ , ફેન ઓન ના થયો ત્યારે તેમની નજર પંખા પર લગાવેલા ઈન્ડીકેટર પર ગઈ. જયારે ઈન્ડીકેટર ની ચકાસણી કરી ત્યારે ખ્યાલ પડયો કે આ તો એક વાયરલેસ કેમેરો છે જેને પંખા પર ફીટ કરવા મા આવ્યુ છે.

સંધ્યા અને તેના મિત્રો તુરંત જ હોટેલ ના રીસેપ્શન પર પહોંચ્યા પરંતુ , ત્યાં કોઈ જ હાજર નહોતુ આથી , તેમણે તુરંત જ પોલીસ નો સંપર્ક કર્યો અને તેમને આ સમગ્ર ઘટના વિશે જાણ કરી. પોલીસકર્મીઓ એ અહી આવી ને તુરંત જ આ અંગે તપાસ હાથ ધરી અને આ હોટેલ ના માલિક લક્ષ્મીપ્રસાદ ભટ્ટ ને હિરાસત મા લીધા. ત્યાર બાદ પંખા પર લગાવેલ કેમેરો હોટેલ ના માલિક નુ લેપટોપ મોબાઈલ તથા અન્ય બધા જ ઈલેકટ્રોનિક ઉપકરણો ને જપ્ત કરી લીધા.

આ ઉપરાંત પેલા કેમેરા ની રેકોર્ડીંગ પણ તપાસી કે કોઈ જાતના અભદ્ર વિડિયો તેમા છે કે નહી. જે ઘટના સંધ્યા અને તેના મિત્રો સાથે બની તે તમારી સાથે પણ બની શકે માટે હાલ આ લેખ મા તમને આ બાબતો થી કેવી રીતે બચવુ તે વિશે ની અમુક ટીપ્સ આપીશું. જયારે પણ તમે કોઈ હોટેલ મા રાત્રિ રોકાણ કરો ત્યારે તમે આ ટીપ્સ ની મદદ થી રહી શકો હીડન કેમેરા થી સાવધાન.

હોટેલ મા આ પ્રકાર ની જગ્યાઓ એ હિડન કેમેરા છુપાવી શકાય જેમ કે , બેડરુમ મા રાખવા મા આવેલી ફૂલદાન, ટીસ્યુ બોકસ, પંખા, બારી, પુસ્તકો, ટેબલ, બેડરૂમ ના ડોર મા વગેરે જગ્યાઓ પર કેમેરા છુપાવીને રાખી શકાય છે.આમ તો આ હીડન કેમેરા શોધવા માટે ની કોઈ સચોટ તકનીક તો નથી પરંતુ , જો તમે હોટેલ મા પ્રવેશતી વખતે સાવચેતીપૂર્વક હોટેલ ના રૂમ ની તપાસ કરી લ્યો તો તમે આ હીડન કેમેરો શોધી ને કોઈ સમસ્યા મા ફંસવા થી બચી શકો.

હાલ અમે એક ન્યૂઝ ટીમ સાથે જયારે આ અંગે ચર્ચા કરી ત્યારે તેમણે આ હીડન કેમેરા શોધવા માટે ની અમુક તકનીકો જણાવી. તમે જયારે પણ કોઈ હોટેલ ના રૂમ ની અંદર પ્રવેશો એટલે સૌપ્રથમ, રૂમ ની લાઈટ સ્વિચ ઓફ કરી દયો અને બારી ના બધા જ પડદા ખોલી નાખો અને ધ્યાન થી જુઓ કે તમને કયાય પણ લીલી તથા લાલ એલઈડી લાઈટ નજરે તો નથી પડી રહી ને.

આ ઉપરાંત જો તમારે નાઈટ વિઝન ક્મેરો શોધવો હોય તો તેના માટે તમારે તમારા મોબાઈલ ની સહાયતા લેવી પડશે. તમારા ફોન ના કેમેરા ને ઓન કરી ને આખા રૂમ મા ફેરવો જેથી હીડન કેમેરા ની લાઈટ તમારા ફોન મા રીફ્લેકટ થઈ જશે અને તમે સરળતા થી હીડન કેમેરો શોધી શકો. આ ઉપરાંત ફોન ની ફલેશ લાઈટ પણ હિડન કેમેરો શોધવા માટે ઉપયોગી સાબિત થઇ શકે. હીડન કેમેરા મા લેન્સ ફીટ થયેલા હોય છે.

જો તમે રૂમ મા અંધારુ કરી ને ફોન ની ફલેશ લાઈટ ઘૂમાવશો તો લેન્સ ના કારણે તે લાઈટ રીફલેકટ થશે અને તમને ખ્યાલ આવી જશે કે અહી કેમેરો છે. આ ઉપરાંત મોબાઈલ મા ઘણી એવી એપ્લિકેશન્સ આવે છે જેને ડાઉનલોડ કરી તેને ઈન્સ્ટોલ કરીને તમે હીડન કેમેરા શોધી શકો છો. આ યુકિત સચોટ તો નથી પણ અમુક હદ સુધી ઉપયોગી સાબિત થઈ શકે. આમાની અમુક એપ્લિકેશન ના નામ અહી જણાવી રહ્યો છુ.

હીડન સ્પાય કેમેરા ડીટેકટર, રડારબોટ, સ્પાઈ હીડન કેમેરા ડીટેકટર, કેમેરા ડીટેકટર એન્ડ લોકેટર, આઈએમ નોટીફાઇડ, ડિટેકટર સિક્રેટ કેમેરા, ડોન્ટસ્પાઈ, રીયલ હિડન ફેમ ફાઈન્ડર, પોસ્ટ કેમેરા ફાઉન્ડર. આ ઉપરાંત અનેક યંત્રો પણ આવે છે જેની સહાયતા થી તમે આ હીડન કેમેરા શોધી શકો. આમા નુ એક ડિવાઈસ છે આરએફ સિગ્નલ ડિટેકટર. આ ડીટેકટર ની મદદ થી તમે સરળતા થી આ હીડન કેમેરા શોધી શકો છો. પરંતુ આ ડીવાઈસ અત્યંત ખર્ચાળ હોય છે.

આ ડીટેકટર ડિવાઈસ તમે ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર મેળવી શકો. ઘણા કિસ્સાઓ મા એવુ સાંભળવા મળ્યુ છે કે ટ્રાયલરૂમ ના અરીસા ની પાછળ કેમેરા લગાવવા મા આવ્યા હોય છે. મોટા ભાગ ની હોટેલ ના રૂમ મા તથા બાથરૂમ મા ટુ વે મીરર ગોઠવવા મા આવ્યા હોય છે. ટુ વે મીરર એટલે એવા કાચ કે તેની પાછળ ના ભાગ મા રહેલી વ્યક્તિ તમને સરળતા થી નિહાળી શકે છે પરંતુ , આ કાચ ની પાછળ કોણ છે એ તમે ના જાણી શકો.

આ વાત તમે મિસ્ટર બિન ની કોમેડી સિરિઝ મા નિહાળી શકો કે જેમા મિસ્ટર બિન પોલીસ સ્ટેશન ના રૂમ મા હોય છે અને તે રૂમ મા રહેલા મિરર ને જોઈને તે નાચી રહ્યો હોય છે પરંતુ , તેને ખ્યાલ નથી હોતો કે આ મિરર ની બીજી તરફ પોલીસ અધિકારીઓ તેની આ હરકતો નિહાળી શકતા હોય છે. તો મિત્રો આ હતી થોડી મહત્વપૂર્ણ માહિતી કે જેની મદદ થી તમે હવે કયારેય પણ હોટેલ મા જાવ તો પોતાની જાત ને સુરક્ષિત રાખી શકો.

Advertisement