બીજી સ્ત્રીના ચક્કરમાં પતિએ પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાનું બંધ કરી દીધું તો પત્નીએ કંટાળી કરું આવું કામ..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં બીજી સ્ત્રીના ચક્કરમાં ફસાયેલા પતિએ પત્ની સાથે શારીરિક સબંધો બાંધવાનું બંધ કરતાં પત્નીએ મેડિકલ ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી.પરંતુ સાસરીયાંએ પતિનો પક્ષ લઇ પરિણીતાને કાઢી મુકતાં આખરે તેણે મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.વડોદરામાં રહેતી પરિણીતાના લગ્ન આણંદ નજીક રહેતા ગૌરાંગ પટેલ સાથે થયા હતા.લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો અને ત્યારબાદ પતિએ પત્ની સાથે શારીરિક સબંધો બંધ કર્યા હતા.

Advertisement

બીજી તરફ પરિણીતાને સાસુ-સસરાએ દહેજ માટે મહેણા મારી દાગીના, બાઇક, અને કાર લાવવા દબાણ કરી અત્યાચાર ગુજારવા માંડયો હતો.પરિણીતા જ્યારે પણ પતિને મેડિકલ ટેસ્ટ કરવાની વાત કરે ત્યારે પતિ મારઝૂડ કરતો હતો.પતિ એક યુવતીના ચક્કરમાં ફસાયો હોવાની અને યુવતીને ત્યાં રહેતો હોવાની જાણ થતાં પરિણીતાએ સાસુ-સસરાને વાત કરી હતી.પરંતુ તેમણે પુત્રનો પક્ષ લઇ હવે તારામાં તેને કોઇ રસ રહ્યો નથી તેવો જવાબ આપી બીજા લગ્ન કરવાની વાત કરી હતી.પરિણીતાએ બધું સહન કરીશ પણ બીજી પત્ની ક્યારેય નહીં ચલાવું. તેમ કહેતાં તેને મારઝૂડ કરીને કાઢી મુકી હતી.મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.

આવીજ બીજી ઘટના પહેલાના સમયની વાત કરીએ તો સંબંધો લોકો ખૂબ જ માન આપતા હતા.પરંતુ આજના સમયમાં સંબંધોને લોકો નકારી રહ્યા છે સંબંધો પાછળ છુપાઈને લોકો ખરાબ કૃત્ય કરતા હોય છે. તમને જણાવી દઈએ લગ્ન એક યુવતી માટે ખૂબ જ કઠિન કામ હોય છે જેમાં તે તેના માતા પિતા અને એક પરિવારને છોડીને બીજા અંજાન પરિવાર સાથે પોતાનું જીવન પસાર કરવા જાય છે.

આ દીકરી ને ઘરની લક્ષ્મી સમજીને તેના સાસ સસુર સ્વીકાર કરે છે અને પોતાની દીકરીને જેમ રાખતા હોય છે. જ્યારે એક પત્ની માટે તેનો પતિ જ સંસાર હોય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં એવી પતિ વિશે જણાવવા જઈ રહ્યા છે જેને લગ્ન પહેલાથી બીજી યુવતી સાથે હતા આડસબંધ તો ચાલો જાણીએ.આ ઘટના ગુરુદાસ પુરની છે જ્યાં એક યુવતીના હમણાં થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા.

પરંતુ લગ્નના પહેલાથી જ આ યુવકને અન્ય યુવતી સાથે આડા સંબંધ ધરાવતો હતો.પરંતુ તેના પત્નીને આ વાતની જાણ ન હતી પરંતુ એક દિવસ તેના પતિ આ વાતની જાણ તેની પત્નીને કહી હતી ત્યાર બાદ અવારનવાર આ બંને વચ્ચે ઝગડા થતા હતા.આ વાતની જાણ થતા પત્નીએ વિરોધ કર્યો હતો પરંતુ પતિ ન માનતા આ યુવતીના પતિએ તેની પોતાની જ પત્નીને ઝેર આપીને હત્યા કર્યા હોવાની ઘટના ગુરુદાસ પુરના નજીકના પોલીસ સ્ટેશને આ મૃત યુવતીની માં એ ફરિયાદ નોંધાવી હતી.

પત્નીની હત્યા કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો હતો.જેમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પૂછતાછ કરતા આ જાણવા મળ્યું હતું.પોલીસને મળતી માહિતીમાં જણાવ્યું હતું કે આ યુવતીના તેના ગામથી બાજુના ગામના છોકરા સાથે 17 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા.આ યુવતી લગ્ન સમયે ખૂબ જ ચિંતામાં રહેતી હતી. આ મૃત યુવતી ને જ્યારે તેનો પતિ જોવા ગયો હતો ત્યારે તેના પતિએ તેને સ્પષ્ટ શબ્દો કહ્યું હતું કે તારે કોઈ બીજા યુવક સાથે સબંધ હોય તો તું અત્યાર થી જ કહી દેજે જ્યારે આ યુવતીએ જવાબમાં નકાર્યો હતો વધારે માહિતી મુજબ આ યુવતી લગ્નના થોડા સમય પછી એક પુત્રી અને બે પુત્રનો જન્મ થયો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે તેની પત્ની તેની માં ના ઘરે જાય ત્યારે આ યુવક તેની પ્રેમિકા ને ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધતો હતો. લગ્ન પહેલાથી આ યુવકને કોઇ અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા.જેની જાણકારી પત્નિને ઘણા સમય પછી કરી હતી. ત્યારબાદ તેની પત્ની તેને અનેક વખત રોકતી રહી હતી. પરંતુ તેની પત્ની વાત તે માનતો ન હતો આ વાતને લઇને બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. વારંવાર આવું થવાથી કોઈક દિવસ તેનો પતિ ગુસ્સે થઈને તેની પત્ની સાથે મારા મારી પણ કરતો હતો.

જ્યારે ઘરના લોકો તેની પત્નીને મારતા રોકતા તો તેમને પણ ડરાવી ધમકાવીને બેસાડી દેતો હતો.આ બધું જોઈને તેની દીકરી ખૂબ જ રડતી હતી.ત્યારબાદ વધારે ઝગડા થવા લાગ્યા અને તેનો પતિ દારૂ પી ને ઘરે આવે અને તેની પત્ની ને માર મારતો હતો જ્યારે તેની પત્ની ત્રાસી ગઈ ત્યારે આ તમામ બાબત અંગે પોતાની માતાને પણ જાણ કરી હતી.જે બાદ આ યુવતી માતા તેના જમાઈને ઘરે જઈને અનેક વખત સમજાવ્યો હતો. પરંતુ જમાઇએ તેનું સાંભળ્યું નહીં અને પોતાની મનમાની કરતો રહ્યો હતો.અને કોઈના કોઈ કારણે તેની પત્ની સાથે ઝઘડો કરીને મારપીટ કરતો હતો.

એક દિવસ આ યુવક તેની પત્ની પાસે પૈસા માંગવા લાગ્યો અને તેની પત્નીએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો આ વાતને લઈને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેના પતિએ તેની પોતાનીજ પત્નીને ઝેર આપીને મારી નાંખી હતી. જ્યારે આ ઝગડો થયો ત્યારે મધરાત્રી હતી જેમાં ઘરના દરેક સભ્યો સુઈ ગયા હતા અને આ યુવકે જબરદસ્તી તેની પત્નીને ઝેર આપીને મારી નાખી હતી અને ત્યાર બાદ આ યુવતીની લાશને કબાટમાં પુરીને તેનો પતિ ઘરેથી ફરાર થઇ ગયો હતો.

તેની માતા એ જણાવ્યું હતું કે મારી પુત્રીની આવી ક્રૂર હત્યા કરનારને કડકમાં કડક સજા થાય તે અંગે પોલીસ પાસે માંગણી કરી હતી.પોલીસે આ તમામ નિવેદનો સાંભળીને મૃત યુવતીના પતિએ હત્યા કર્યો હોવાનો ગુનો દાખલ કર્યો હતો જે બાદ પોલીસ ઘટના સ્થળે પોંહચીને ત્યાંથી આ યુવતીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને આરોપી ફરાર થયો હોવાની માહિતી કન્ટ્રોલ રૂમમાં જણાવીને તેની શોધખોળ ચાલુ કરી દીધી હતી.

આવીજ બીજી ઘટના તેમના જીવનસાથી અથવા તેમના પરિવારના સભ્યો પણ તેમને મારી નાખે છે તેમજ શોષિત અને દુરુપયોગ કરનારી મહિલાઓ ડરતી હોય છે અને તે અંગે ચર્ચા કરવામાં અચકાતી હોય છે તો ઘણા ડોકટરો,નર્સો અને આરોગ્ય કર્મચારીઓ હિંસાને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય છે અને.આ પ્રકરણ ઘરની મહિલાઓમાં થતી હિંસા સાથે સંબંધિત છે અને તે તમને સમજવામાં મદદ કરશે કે હિંસા કેમ થાય છે તમે તેના માટે શું કરી શકો છો અને તમે તમારા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે કાર્ય કરી શકો છો મિત્રો આવો જ એક મહિલા ઉપર થતા અત્યાચારનો કીસ્સો સામે આવ્યો છે.

જેમા મિત્રો બન્યુ છે એવુ કે ઉદયપુરમાં પતિની હોટેલ લોકડાઉનને કારણે ન ચાલતી હોવાથી એક યુવતી તેના પતિ સાથે અમદાવાદ આવી હતી અને અમદાવાદમાં તે નોકરીની શોધખોળ કરતી હતી અને ત્યારે અગાઉ બે વર્ષ જ્યારે અમદાવાદમાં કોઈ જગ્યાએ નોકરી કરતી હતી ત્યારે તેને જે યુવક સાથે સંપર્ક થયો હતો. તેનો કોન્ટેક્ટ કર્યો હતો અને આ યુવકે જે તે સમયે તેને પોતે ટ્રાન્સપોર્ટ હોવાની ઓળખ આપી તેની સાથે મુલાકાત કરી હતી પરંતુ જ્યારે યુવતી નોકરીની મદદ માટે મળવા ગઈ ત્યારે આ યુવકે તેને કેફી પીણામાં કોઈ પ્રવાહી મિલાવી તેને બેભાન કરી તેના ઉપર બળાત્કાર ગુજારતા નારોલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી છેલ્લા પંદર દિવસથી તેના પતિ સાથે ભાડે રહેવા આવી હતી અને તેના પતિ ઉદયપુરમાં હોટલ ચલાવતા હતા પરંતુ લોકડાઉન ને કારણે ધંધો પડી ભાંગતા બંને પતિ પત્ની અમદાવાદમાં નોકરી શોધવા આવ્યા હતા અને આ યુવતી અગાઉ અમદાવાદમાં બે વર્ષ એકલી રહેતી હતી અને બોપલમાં આવેલી એક ઓફિસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતી હતી અને આ ઓફિસમાં જમીન મિલકતના પ્લોટ બાબતે ગ્રાહકો સાથે ફોનથી સંપર્ક કરવાનું પણ કામ કરતી હતી.

તે વખતે તેની ઓફિસમાં મનહર નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેને આ મહિલાને જણાવ્યું હતું કે તે પોતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને તમારે નોકરી આપવા માટે વિઝિટિનગ કાર્ડ આપ્યું હતુ જેથી બાદમાં આ મહિલાનો મનહર સાથે કોઇ સંપર્ક થયો ન હતો પરંતુ નોકરી જોઈતી હોવાના કારણે આ મહિલા અમદાવાદ આવ્યા બાદ મનહર ને ફોન કર્યો હતો અને ત્યારે તેને ફ્લેટ ઉપર બોલાવી હતી અને ફ્લેટમાં નીચે લેવા પણ ગયો હતો અને ત્યાર બાદમાં ઘરમાં આવતા જ આ મહિલાએ તેને નોકરીની વાત કરવા માટે ડોક્યુમેન્ટ બતાવ્યા હતા.

ત્યારે મનહર નામના આ વ્યક્તિએ આ મહિલાને કોલ્ડડ્રિન્કની બોટલ આપતા તે પી ગઈ હતી અને બાદમાં મહિલાને આ પીણું પીવાથી ચક્કર આવ્યા હતા અને ત્યારે તેની નોકરીની વાત મનહર નામના વ્યક્તિ સાથે ચાલુ હતી પરંતુ બાદમાં તે બેભાન થઇ ગઈ હતી અને બે કલાક પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેના શર્ટના બટન ખુલ્લા હતા અને પેન્ટ પણ શરીર ઉપર ન હતું જેથી આ મનહરે નશીલુ પીણું પીવડાવી તેના ઘરમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની તેને જાણ થતાં જ તેણે આ મામલે તેના પતિને જાણ કરી હતી જેથી આ મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં મનહર નામના વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement