એક સર્વેમાં બહાર આવ્યો ચોંકાવનારો આંકડો, પતિ સિવાય અન્ય પુરુષો સાથે રોજ આટલાં ટકા સ્ત્રીઓ બાંધે છે શારીરિક સંબંધ……..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતમાં વર્તામાન સમયમાં સેક્સને હજુ પણ વર્જિનની જેમ જોવામાં આવે છે. ખાસ કરીને લગ્ન બાદ મહિલાઓ પાસેથી આશા રાખવામાં આવે છે કે, તેઓ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષો સાથે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ ન રાખે. કારણે કે, આપણા દેશમાં પરણિત યુવતીના અફેયરને સારી નજરથી જોવામાં આવતા નથી, પરંતુ તેનાથી ઉલટુ એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપની એક રિપોર્ટમાં નજર નાખીએ તો, ભારતીયો હવે આ વિષ્ય પર બોલ્ડ થઈ રહ્યા છે.

Advertisement

53 ટકા યુવતીઓ ઈન્ટિમેટ રિલેશનશિપમાં છેએક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ ગ્લીડનને એક રિસર્ચ કર્યુ છે, જેમાં 53 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે કે, તેઓ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે ઈન્ટિમેટ રિલેશનશિપમાં છે. તો બીજી તરફ લગ્ન બહાર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખનાર પુરુષોની સંખ્યા માત્ર 43 ટકા જ છે.

ભારતીય મહિલાઓ આઝાદ વિચારો ધરાવે છેગ્લીડનની માર્કેટિંગ ડાયરેક્ટર સોલેન પૈલેટના જણાવ્યા પ્રમાણે, રોમાન્સ અને બેવફાઈના કેસમાં ભારતીય મહિલાઓ ખૂબ જ આઝાદ વિચારો રાખનાર હોય છે. ગ્લીડન લોકોને એ પ્રકારનું વાતાવરણ આપે છે, જેમાં તેઓ પોતાના પાર્ટનરના સંબંધને પ્રભાવિત કર્યા વગર જ પોતાની જેવી વિચારસરણી રાખનાર કોઈ અન્ય વ્યક્તિની સાથે એક નવી લવ સ્ટોરીની શરૂઆત કરી શકે છે.ગ્લીડનનું આ રિસર્ચ ઓનલાઈન કરવામાં આવ્યુ છે, જેમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચૈન્નઈ, બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદ જેવા મોટા શહેરમાં 1500 લોકોએ ભાગ લીધો હતો. રિસર્ચમાં ખુલાસો થયો છે કે, પુરુષોની સરખામણીમાં તે મહિલાઓની સંખ્યા વધારે હતી, જે નિયમિત રીતે પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવે છે.

46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેન્ડની વાતને સ્વિકારીરીસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પતિ સિવાય અન્ય પુરુષો સાથે દરરોજ શારીરિક સંબંધ બનાવનાર મહિલાઓની સંખ્યા 40 ટકા છે, જ્યારે 26 ટકા પુરુષો પોતાની પત્ની સિવાય અન્ય મહિલા સાથે નિયમિત રૂપથી સેક્સ કરે છે. આ રિસર્ચમાં ભારતના લગભગ 50 ટકા પરિણીત લોકોએ સ્વીકાર કર્યો કે, તેઓ પોતાના જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે ઈન્ટિમેટ રિલેશનશિપમાં છે. સાથે જ 47 ટકા લોકોએ માન્યુ કે, તેઓ પોતાના પાર્ટનર સિવાય પણ કોઈ અન્ય વ્યક્તિ સાથે કેજ્યુઅલ રિલેશનશિપમાં છે, તો 46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેન્ડની વાતને સ્વિકારી હતી.

એક સમયમાં બે લોકો સાથે પડવુ શક્ય રિસર્ચમા તે પણ જાણવા મળ્યુ છે કે, 48 ટકા ભારતીયો માને છે કે, એક સમયમાં બે લોકો સાથે પડવુ શક્ય છે, તો 46 ટકા લોકોનું કહેવુ છે કે, દગો આપવા છતાં તેમનો પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ ઓછો થયો નથી. તે જ કારણ છે કે, અફેયર વિશે જાણવા છતા, વધારે પડતા ભારતીયો પોતાના પાર્ટનરને માફ કરવામાં માને છે. 37 લોકોનું કહેવુ છે કે, બેવફાઈની જાણ થતા પણ કંઈપણ વિચાર્યા વગર તેઓ પોતાના પાર્ટનરને માફ કરી દેશે અને આ આશા તેઓ પોતાના પાર્ટનર પાસેથી પણ રાખે છે. તો બીજી તરફ 40 ટકા લોકોનું કહેવુ છે કે, દગો આપવા છતા પાર્ટનરને માફ કરવું તે સમયની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.

એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલ ઉલ્લેખનીય છે કે, એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલ આ સર્વે માત્ર તે 1500 લોકો વિશે જ છે, જેમણે આ રિસર્ચમાં ભાગ લીધો હતો. તેથી તેનો એવો મતલબ નથી કે, બધા જ ભારતીયોની વિચારસરણી સરખી હોય છે. સર્વેમાં ભાગ લેનર આ 1500 લોકોનો મત અન્ય ભારતીયોથી અલગ પણ હોય શકે છે અને તેમના વિચાર અન્ય લોકોને ખોટા પણ લાગી શકે છે.

દિવસમાં કેટલી વખત શારીરક સંબંધ બાંધી શકાય છે? :- પ્રેમ એ ખૂબ જ સુંદર અહેસાસ છે. જ્યારે લોકો પ્રેમમાં ડુબી જાય છે ત્યારે તેમણે બીજી કોઈ વાતોનુ ભાન રહેતું નથી. બે વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે ઘણીવાર તેમના વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાય છે, જે ખૂબ જ સુખદ અનુભવ હોય છે. શારીરક સંબંધને લીધે બંને વ્યક્તિ એકબીજાની નજીક આવે છે, પછી એ પતિ-પત્ની હોય કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ.

ઘણા લોકોના મનમાં શારીરક સંબંધને લઈને સવાલ ઊભો થાય છે કે દિવસમાં કેટલી વખત શારીરક સંબંધ બાંધી શકાય છે? એક શોધમાં ખુલાસો કરવામાં આવેલ છે કે દિવસમાં બે વર્તી વધારે શારીરક સંબંધ ના બાંધવો જોઈએ. વળી, સપ્તાહમાં ફક્ત ૩ વખત શારીરિક સંબંધ બાંધવાથી ખુશ રહી શકાય છે. પાછલા ૪ દશકોમાં ૩૦ હજાર લોકો પર સર્વે કર્યા બાદ આ વાત સામે આવી છે. આ સંશોધન અમેરીકામાં કરવામાં આવેલું હતી.

આ સર્વે કર્યા પછી એ માન્યતા તો ખતમ થઈ ગઈ છે જેમાં લોકો માનતા હતા કે વધારે શારીરક સંબંધ કરવાથી ખુશી મળે છે. આમ તો શારીરક સંબંધ એક અંગત વાત છે પરંતુ તેને લઈને કરવામાં આવેલા સવેમાં આ વાત એકદમ સામાન્ય રીતે સામે આવી છે કે ખુશ રહેવા માટે દરરોજ શારીરક સંબંધ બાંધવા જરૂરી નથી.

શારીરિક સંબંધ હાર્ટ એટેક, કિડની સ્ટોન જેવી બીમારીઓ માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. જો તેને નિયમિત રૂપે કરવામાં આવે તો તેના જેવી અનેક બિમારીઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, સપ્તાહમાં ફક્ત ૩ દિવસ અને દિવસમાં ૨ સમય શારીરિક સંબંધ બાંધો. તમારા પાર્ટનરના શરીરથી વધારે તેના હ્રદયને વધારે પ્રેમ કરો.

આ ઉંમરના યુવાનો સૌથી વધારે વખત શારીરિક સંબંધો બાંધે છે:- એક સંશોધનમાં સામે આવ્યું છે કે 18થી 29 વર્ષના લોકો વર્ષ દરમ્યાન 112 વખત શારીરિક સંબંધો બનાવે છે. જ્યારે 30થી 39 વર્ષના લોકો લગભગ 86 વખત યૌન સંબંધ બાંધે છે. જ્યારે 40થી 49 વર્ષના લોકોમાં આ આંકડો 69 સુધી પહોંચ્યો છે.

આ શોધમાં કેટલાક લોકો એવા હતા જેમણે લગ્ન બાદ શારીરિક સંબંધ બનાવવાનું કામ કર્યું છે. તો 45 ટકા લોકો એવા હતા જેઓ મહિનામાં કેટલાક દિવસો જ શારીરિક સંબંધો બાંધે છે. લગ્ન બાદ શારીરિક સંબંધો પર જવાબદારીઓનો અસર પડે છે. હેક્ટિકલ વર્ક શેડ્યુઅલ, ઘરનાં કામમાં વ્યસ્તતાના કારણે લોકો સેક્સ માટે સમય નથી નીકાળી શકતા.

વિશેષજ્ઞોના અનુસાર ઉંમર વધતા લોકો બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે શારીરિક સંબંધ નથી બનાવી શકતા. શોધ દરમ્યાન 34 ટકા લોકોનું એવું માનવું છે કે, અઠવાડિયામાં બેથી ત્રણ વખત શારીરિક સંબંધ બનાવે છે. જો કે આ સંશોધનનો એવો હેતુ છે કે સેક્સ દરમ્યાન પાર્ટનર પોતાના સાથીનું ધ્યાન રાખે.

Advertisement