જો તમે શ્રીમંત બનવા માંગતા હોવ તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે

જો તમે શ્રીમંત બનવા માંગતા હોવ તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે,આજે દરેક ધનિક બનવા માંગે છે. પરંતુ શું ફક્ત શ્રીમંત બનવાની, ધનાઢય થવાની ઇચ્છા હોય તેવું પૂરતું છે, ના, તે માત્ર અને માત્ર ધનાઢય બનવાની દિશામાં પ્રથમ પગલું છે. આ જીવનમાં, દરેક મનુષ્યને ભાગ્ય અને ભાગ્ય સિવાય બીજું કંઇ પ્રાપ્ત થતું નથી, અને નસીબ અને ભાગ્યમાં જે છે તે કોઈ છીનવી શકતું નથી. પરંતુ આ બધી ધાર્મિક કહેવતો તે લોકો માટે પણ કાર્ય કરે છે જેઓ સખત મહેનત કરે છે અને પોતાને સક્ષમ બનાવે છે કે લક્ષ્મી પોતે તેમના દરવાજા ખટખટાવવા માંડે છે.

Advertisement

ધનિક બનવાના કેટલાક રહસ્યો જે વ્યક્તિ માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે,જો તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને દૂર કરીને શ્રીમંત બનવા માંગતા હો, તો પછી આ પોસ્ટમાં આપેલા પગલાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે.આત્મવિશ્વાસનું મહત્વ:નાની બાબતોમાં બીજાને અનુસરતા દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. આત્મવિશ્વાસ વિના, એક નાનું લક્ષ્ય પણ પર્વત જેવું લાગે છે. તેથી જ આજથી, તમારામાં આત્મવિશ્વાસ જાગૃત કરો. એવી માન્યતા બનાવો કે તમારામાં પણ યોગ્યતા છે, જીવનમાં આગળ વધવું અને કંઇક કરવું, ધનાઢય થવું. આથી આજથી આત્મવિશ્વાસ જાગૃત કરીને સમૃદ્ધ બનવાની ઇચ્છાશક્તિને મજબુત બનાવો.

શ્રીમંત બનવાની તકો ઓળખો: એવું ક્યારેય થતું નથી જ્યારે કોઈ વ્યક્તિ કંઇપણ કરે અને ધનિક બને. તમારે ધનિક બનવા માટે કેટલાક પ્રયત્નો કરવા પડશે. તમે જે ક્ષેત્રમાં નિપુણ છો, તે ક્ષેત્રમાં પરિપક્વતા મેળવો અને ધનિક બનવાની બધી તકો ઓળખો, સાથે સાથે તમારી શ્રેષ્ઠ તક પસંદ કરો અને તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.જ્યોતિષીય પગલાં: સંપત્તિના માર્ગમાં આવતી અટકળો અને મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષીય ઉપચાર ખૂબ અસરકારક સાબિત થાય છે. તો ચાલો આપણે જાણીએ કયા ઉપાય છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પૂજા-પાઠમાં અને આરતી કરવામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, આ વાત સૌ કોઈ જાણે છે. પરંતુ મોટાભાગના લોકો કપૂરના ચમત્કારી ટોટકાથી અજાણ હશે. કપૂરનો ઉપયોગ પ્રાચીન ટોટકા કરવામાં પણ કરી શકાય છે. તેનાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કપૂરથી મનને શાંતિ મળે છે અને તન પણ રોગમુક્ત રહે છે. કપૂરના આ ટોટકા વાસ્તુદોષ દૂર કરવા ઉપરાંત ધનની ખામીને પણ દૂર કરી શકે છે. અહીં દર્શાવેલા ઉપાયો ભગવાનમાં શ્રદ્ધા રાખીને કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળશે.

ધનવાન બનવાના ઉપાય,જો તમારી પાસે ધનનો અભાવ હોય તો કપૂરનો આ ઉપાય નિયમિત રીતે કરવાનું શરૂ કરી દો. તેના માટે રાત્રિના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગને પ્રગટાવી દેવું. આમ નિયમિત રીતે કરવાથી થોડાં જ દિવસોમાં ધનની ખામી દૂર થઈ જશે.ભાગ્યોદય માટે,અથાગ પ્રયત્ન કરવા છતાં તમને સફળતા મળતી ન હોય તો કપૂર તમારું ભાગ્ય બદલી દેશે. શનિવારે કપૂરના તેલના થોડા ટીપાં પાણીમાં ઉમેરી અને તે પાણીથી સ્નાન કરવું, આ ટોટકાથી ભાગ્યના દરવાજા ખુલી જશે. તેનાથી શરીર રોગમુક્ત પણ થાય છે. આ સિવાય શનિવારે કપૂર પ્રગટાવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

વાસ્તુદોષ દૂર કરવા,વાસ્તુદોષ દૂર કરવા માટે જે જગ્યાનો દોષ હોય ત્યાં કપૂરની બે ગોળી રાખવી, જ્યારે તે ઓગળી જાય પછી ફરીથી નવી ગોળી ત્યાં રાખી દેવી. આ સ્થળની નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જશે.સુખ-શાંતિ માટે,ઘરમાં કંકાશનું પ્રમાણ વધારે રહેતું હોય તો કપૂરને ઘીમાં બોળી અને પ્રગટાવી દેવું. આ કામ સવારે તેમજ સાંજે પણ કરવું. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બની રહેશે.

દરરોજ સવારે ઘરના મુખ્ય દરવાજાની બહાર સાવરણી વગેરે લગાવીને પાણીનો છંટકાવ કરવો જોઇએ.પૂજા સ્થળે મા લક્ષ્મીના “સિદ્ધ શ્રી યંત્ર” ની સ્થાપના કરો અને દરરોજ તેની પૂજા કરો. સિદ્ધ શ્રી યંત્ર બજારમાં ઉપલબ્ધ ચર.ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં હંમેશા પેની, હળદરની ગાંઠ, તાંબુ અથવા ચાંદીના સિક્કા વગેરે રાખો.હંમેશા ઉત્તર પૂર્વ ખૂણાને સાફ રાખો. દરરોજ પૂજા કરો.દરરોજ સવારે, પીપલના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો અને ધૂપ લાકડીઓ વગેરે મુકો.

વ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળ પર અથવા તો કર્મના બળ પર. પણ ક્યારેક ક્યારેક આ બંને બળ સમાપ્ત થઈ જાય છે તો કહેવાય છેકે નિર્બળ બળ રામ કે ધર્મના કરો કોઈ ઉપાય. ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લમી માતાનુ પૂજન કરે છે તો કેટલાક તુલસીનો છોડ ઘરમાં મુકીને રોજ સવાર સાંજ ઘી નો દીવો પ્રગટાવે છે અને કેટલાક લોકો દરેક શુક્રવારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ ચઢાવે છે. પણ અહી રજુ છે 5 વિશેષ ઉપાય.
લક્ષ્મીનુ પ્રતિક કોડિયો – પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીઓને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીન એ એને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો. કોડિયો સિવાય એક નારિયળની વિધિ-વિધાનથી પૂજા કરીને એને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂદી દો.
શંખનુ મહત્વ – શંખ સમુદ્ર મંથનના સમયે મળેલ ચૌદ અનમોલ રત્નમાંથી એક છે. લક્ષ્મી સાથે ઉત્પન્ન હોવાના કારણે એને લક્ષ્મીની ભાઈ પણ કહેવાય છે. આ જ કારણે જેના ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીના વાસ હોય છે. ઘરમાં શંખ જરૂર રાખો. ઈશાન કોણ – ઘરના ઈશાન કોણ હમેશા ખાલી રાખો. હોય તો ત્યાં એક જળ ભરેલું પાત્ર મૂકો. ત્યાં જળના એક કળશ પણ રાખી શકો છો.

પીપળની પૂજા- દરેક શનિવારે પીપળને જળ ચઢાવીને એમની પૂજા કરશો તો ધન અને સમૃદ્દિમાં વધારો થશે. બાંસુરી રાખો ઘરમાં- બાંસ નિર્મિત બાંસુરી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે. જેના ઘરમાં બાંસૂરી રાખી હોય છે. ત્યાં લોકોમાં પર્સ્પર પ્રેમ તો બન્યું રહે છે સાથે ઘરમાં સુખ – સમૃદ્ધિ પણ રહે છે.

મિત્રો આજે દરેક લોકો સવારથી લઇને સાંજ સુધી મહેનત કરતા હોય છે તે મહેનત પાછળનું કારણ ફક્ત એક જ હોય છે કે તે સારા પૈસા કમાઈ શકે. આજે દરેક લોકો ધનવાન બનવા ઈચ્છતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સુખી થવા માટે સૌથી પહેલી જરૂરિયાત પૈસા છે જો તમારી પાસે પૈસા આવશે તો તમે દુનિયાની કોઈપણ વસ્તુ અથવા તો સુખ-સુવિધાઓ ભોગવી શકો છો. તેથી દરેક લોકો પૈસા મેળવવા ઈચ્છતા હોય છે. ઘણા એવા લોકો પણ છે કે જે ખૂબ વધારે પૈસા કમાય છે પરંતુ જે-તે તે પૈસા કમાય છે તેવી જ રીતે તેની પાસેથી પૈસા છતાં પણ રહેતા હોય છે. આ લોકો પોતાની પાસે ક્યારેય ધનની બચત કરી શકતા નથી.

આવું થવાની પાછળ બીજું કઈ નહિ પણ તેમના ભાગ્યનો દોષ હોઈ શકે છે. તો મિત્રો આજે આપણે એ જાણવાનું છે કે કઇ રીતે તમારે તમારા ભાગ્યનો દોષ દૂર કરી શકાય કે જેથી તમે કમાયેલા તમારા ને સાચવીને રાખી શકો અને તમે અમીર બની શકો. તો ચાલો જાણીએ થોડા એવા ઉપાય કે જેના દ્વારા તમે ધન-સંપત્તિ ના માલિક બની શકો છો.

આજે દરેક લોકો કોઇને કોઇ એક રાશિ સાથે જોડાયેલા હોય છે. રાશી મા થતા ફેરફાર એ ગ્રહોને આધીન છે. દરેક ગ્રહનો રાશીપર સારો કે ખરાબ પ્રભાવ પડતો હોય છે. જેના લીધે માણસના જીવનમાં ઘણી વખત આર્થિક સ્થિતિ મજબૂત બને છે તો ઘણી વખત આર્થિક સ્થિતિ ખરાબ પણ થતી હોય છે. પરંતુ જો આ ગ્રહો પણ અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો તમારા પર થયેલી ગ્રહોની દશા ને દૂર કરી શકાય છે.

મિત્રો આ માટે અમે તમને એક પ્રથમ ઉપાય જણાવવા જઈએ છીએ જેમાં તમારે ગુરૂવારના દિવસે સવારે વહેલા ઊઠીને તમારું દૈનિક કાર્ય પૂર્ણ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે સ્નાન કરીને પીળા કલરના વસ્ત્રો પહેરવાના છે. આ માટે તમે તમારા શરીર પર કોઈ પીળા રંગનું કપડું પણ નાખી શકો છો. જો આખા વસ્તુ ન મળે તો પીળા રંગનું કટકો અથવા તો રૂમાલને હાથ પર બાંધી શકો છો.

હવે પીળા રંગના કપડાં પહેરીને તમારે સવારે કેળા ના ઝાડ પાસે જવાનું છે. ત્યાં જઈને તમારે કેળા ના ઝાડ ના મૂળ માંથી એક નાનો ટુકડો કાપી લેવાનો છે અને તમારે તમારા પર્સમાં રાખી દેવાનો છે. આ માટે તમારે તમારા પર્સમાં સમાઈ શકે તેવો જ ટુકડો કાપવો જેથી કરીને પર્સમાં વધારે જગ્યા ના રોકી શકે.

કેળાના મૂળમાંથી કાપેલા કટકાને તમારે ઘરે લાવીને શુદ્ધ જળ થી બરાબર સાફ કરવાનો છે. આ મૂળનો તમારે ગંગાજળથી અભિષેક કરવાનો છે અને તેને લક્ષ્મી ના ફોટા ની બાજુમાં રાખી દેવાનો રહેશે. હવે તમારે માતા લક્ષ્મીજી અને આ ટુકડા ની પૂજા કરવાની છે. તમારે માતાજીને પ્રાર્થના કરવાની છે કે માતાની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે.

ત્યારબાદ આ ટુકડાઓને તમારે તમારા પર અથવા તો તમારા ઘરમાં જે જગ્યાએ તમે પૈસા રાખો છો તે જગ્યાએ તિજોરીમાં સાચવીને રાખી દેવાનો છે. આમ કરવાથી થોડા જ દિવસમાં તમારા જીવનમાં આવી પડેલી પૈસા ને લગતી દરેક સમસ્યાઓ દૂર થશે. અને ધર્મ જાતિ પૈસાની ઊણપ પણ દૂર થશે.તમારા પૈસા ખોટી જગ્યાએ વપરાશે નહીં અને તેનું સેવિંગ પણ થવા લાગશે.

Advertisement