જોશમાં આવીને મહિલાએ પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધી એવી વસ્તુ કે જાણી ચોંકી જશો…….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે પાટનગર પટનાથી ૮૦ કી.મી. દુર મુજફ્ફરપુરમાં એક સનસનાટી વાળી ઘટના સામે આવી છે. જ્યા અંદરો અંદર જ ઝગડામાં પતિ એટલો ગુસ્સે થઇ ગયો કે તેને પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસના ટુકડા નાખી દીધા.ઘટના ૧૪ નવેમ્બરની રાતની છે, જયારે રામ કુમાર સાહની અને તેની પત્ની રામાદેવી (નામ બદલ્યું છે) ઘરે જ હતા, અને તે દરમિયાન બન્ને વચ્ચે કોઈ એવી વાતને લઈને ઝગડો થયો.

ત્યાર પછી ગુસ્સામાં આવીને પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસના ટુકડા નાખી દીધા, જેથી તે ખરાબ રીતે ધાયલ થઇ ગઈ. પીડિત મહિલાને ૧૫ નવેમ્બરના રોજ મુજફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરીયલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું.ઓપરેશન પછી મહિલાની સ્થિતિ સ્થિર ગણાવવામાં આવી રહી છે.

આ આખી ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને આરોપી પતિએ ખોટો રસ્તો બતાવવા માટે વાર્તા ઉભી કરી અને કહ્યું, કે જે સમયે આ ઘટના બની હતી તે સમયે તે ખેતરમાં ખેતીમાં હતો. તેણે કહ્યું કે જયારે તે પાછો પોતાના ઘેર આવ્યો તો તેણે પોતાની પત્નીને બેભાન હાલતમાં મેળવી હતી.આરોપી પતિએ આગળ જણાવ્યું, કે ભાન આવ્યા પછી તેની પત્નીએ એને જણાવ્યું કે તેની સાથે ત્રણથી ચાર લોકોએ ખરાબ કામ કરવાનો પ્રયાસ કર્યો, અને એ લોકો પોતાના કારસ્તાનમાં સફળ નથી થઇ શક્યા.

તો તે લોકોએ તેના પ્રાઈવેટ પાર્ટમાં તૂટેલા ગ્લાસના ટુકડા નાખી દીધા અને જતા રહ્યા હતા.પોલીસને આરોપી પતિની જુબાની ઉપર શંકા થઇ રહી હતી, અને તેની ઊંડી પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ આખા કેસને લઈને હકીકત સામે આવી. મુજફ્ફરપુર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. મુજફ્ફરપુરના એસએસપી મનોજકુમારએ આ વાતની સ્પષ્ટતા કરી, કે આરોપી પતિએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે અને તેણે પોતે જ પોતાની પત્ની પર આ ખોટુ કૃત્ય કર્યુ હતું.

ઘરેલું હિંસા સામે લડવા માટે ફક્ત પોલીસ ફોર્સ પૂરતી નથી, આપણે પણ એના માટે જાગૃત થવું પડશે અને આપણા સમાજને પણ એના માટે જાગૃત કરવો પડશે. આમ કરવાથી જ આપણા દેશની મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવશે. અને જે દેશમાં મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવે તેની પ્રગતિમાં કોઈ અવરોધ થઈ શકે નહિ.

મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં મળી આવી એક બંદૂક, 19 વર્ષની છોકરીને ખોટી રીતે ડ્રાઇવિંગ કરતાં પોલીસે પકડી અને અને તે દરમિયાન પોલીસે તપાસ કરતા જાણે કે આ સસ્પેન્સ લાઇસન્સ સાથે આ છોકરી ડ્રાઇવિંગ કરી રહી હતી એટલે થોડા સમયમાં નામ છોકરી જોડે આટલું બધું થવું તે બહુ ખોટું હતું પરંતુ પોલીસ સ્ટેશન ગયા પછી આ છોકરી જોડે વધારે ખોટું થયું, જ્યારે આ છોકરી ની પૂરેપૂરી રીતે તલાસી લેવામાં આવી ત્યારે તમે વિચારી પણ નહીં શકો કે શું જોવા મળ્યું.

જ્યારે એક મહિલા અધિકારી આ છોકરીનો પ્રાઈવેટમાં ચેક કરી રહી હતી ત્યારે તે મહિલા પોલીસને ક્યુ કે તે તેના પ્રાઈવેટ પાર્ટમાં કઈ છુપાડી રહી છે ત્યારે તે મહિલા ને  ચેક કરતાં તેના પ્રાઇવેટ પાર્ટમાંથી બંદૂક મળી આવી હા મિત્રો આ સાચું છે આ છોકરીને તપાસ કર્યા બાદ તેની વગીના આવતી એક રાઈફલ મળી આવી. અને આ વાત જાણીને બધા પોલીસ અધિકારી ચોંકી ગયા તેમજ આ બંદૂક થોડા વર્ષો પહેલા આ છોકરીએ કોઈ જોડે ચોરી કરી હતી.

તેમજ મિત્ર બીજા કિસ્સામાં એવું છે કે એ છોકરીના પ્રાઇવેટ પાર્ટ માંથી મળી આવી એક ઘડિયાળ, આ મિત્રો આ વાત સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થશે પણ આ વાત સાચી છે પણ આવી ઘટના એક સામે આવી છે મહિલાએ ૩૫ હજાર ડોલર એટલે કે 2, ૩૦,૦૦૦ની રોલેક્સ ઘડિયાળ ચોરી હતી તેમજ મહિલા એવું વિચાર્યું કે ઘડિયાળ ને એક સારી જગ્યાએ મૂકી દીધું છે.

પરંતુ તે ખોટું વિચારી રહી હતી ત્યાં કરે તે ઘડિયાળ સુરક્ષિત નથી કે જ્યારે પોલીસે તે મહિલાનો એક્સ-રે કરાવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત બધા લોકો ચોંકી ગયા કે મહિલાએ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર ઘડિયાળ છુપાવી હતી ત્યારબાદ મિત્રો ડોક્ટર ને બોલાવવામાં આવ્યા અને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી તે ઘડિયાળ બહાર કાઢી લેવામાં આવી ઘડિયાળના માલિકને ઘડિયાર પાછી આપી દેવામાં આવી અને મિત્રો તમે જરૂરથી એ જણાવજો કે તમે ઘડિયાળ ને પહેરવા માંગો છો કે નહીં કોઈ છોકરીના પ્રાઇવેટ પાર્ટમાંથી બહાર કાઢવામાં આવી હોય.

પેટ માંથી મળી આવી ચોંકાવા વાળી વસ્તુ, આ ઘટના થોડી અલગ છે કેમકે મારા મિત્રો તમને આ ઘટનામાં જોવા મળશે એ જોઈને તમે જરૂરથી હેરાન થઈ જશો કેમકે મિત્રો આ મહિલાના પેટમાંથી ધારદાર ઓપરેશન કરવા વાળી કાતર મળી આવી અને મિત્રો સવાલ એ હતો કે આ કાતર તે મહિલાના પેટમાં કેવી રીતે ગતી રહી? મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ મહિલા સર્જરી કરાવવા ગઈ હતી અને સર્જરી કરાવ્યા બાદ મહિલા તે પોતાના ઘરે પાછી જતી રહી પરંતુ થોડા સમય પછી તે મહિલાને પેટમાં બહુ જ હતો દુખાવો ચાલુ થઈ ગયો, ત્યારબાદ મિત્રો ડોક્ટર મહિલાનો એક્સ-રે કર્યો ત્યારે ખબર પડી કે ભૂલથી સર્જને ઓપરેશન કરવા વાડીએ કાતરને તેના પેટમાં જ છોડી દીધી હતી અને ત્યાર પછી ઓપરેશન કરતા દરમિયાન તેણે મહિલાના પેટને સીવી દીધું હતું.