સવાલ: હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે.તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.જવાબ: તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.
સવાલ:સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે. પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં.
અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી.અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.
જવાબ:કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે.પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે.સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે.
તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો.
સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે.તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.
સવાલ મારી ઉંમર ૧૮ વર્ષ છે મારી હાઇટ પાંચ ફુટ બે ઇંચ છે કૉલેજમાં જવાનું શરૂ કર્યું ત્યારથી મને મૅસ્ટરબેશન કરવાની આદત પડી ગઈ છે ક્યારેક તો રાતે ઊંઘમાં જ મારો હાથ પ્રાઇવેટ પાર્ટ્સ પાસે જતો રહેલો હોય છે અને મને ખબર પણ નથી હોતી છેલ્લા એકાદ વરસથી આવી આદત પડી છે મારી ફ્રેન્ડ્સને પણ આવી આદત છે પણ તેમનું કહેવું છે કે તેમણે તો હમણાં-હમણાંથી આવું કરવાનું શરૂ કર્યું છે મેં વરસ પહેલાં આવું કર્યું હોવાથી મારી હાઇટ જોઈએ એટલી વધી નથી કેટલીક ફ્રેન્ડ્સનું કહેવું છે કે રાઇટ હૅન્ડથી જ મૅસ્ટરબેશન કરવું જોઈએ પણ હું લેફ્ટી છું મેં હવે કૉન્શ્યસ થવાનો પ્રયત્ન કર્યો છે કે જાગતી હોઉં ત્યારે તો મૅસ્ટરબેશન ન જ કરું પણ ઊંઘમાં હાથ ત્યાં જતો રહે તો શું શું હું આ આદત છોડી દઈશ તો હાઇટ વધી શકે ખરી.
જવાબ.તમે ખોટી માન્યતાઓનો જબરો પહાડ પેદા કર્યો છે સૌથી પહેલી વાત સમજી લો કે કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ કેટલી થશે એ મહદંશે વારસાગત હોય છે યોગ્ય પોષણ અને કસરતથી એમાં થોડોક વધારો કરી શકાય છે પરંતુ એ ફરક પ્યુબર્ટી-એજ દરમ્યાન જ પડી શકે છે એવું કહેવાય છે કે માસિક ચક્ર શરૂ થાય એ પછીથી સ્ત્રીઓની હાઇટ વધવાનું ઘટી જાય છે એ માટે હૉમોર્ન્સ જવાબદાર હોય છે.
છોકરીઓમાં પ્યુબર્ટીની શરૂઆતમાં જ હાઇટ ખૂબ વધે છે તમે મૅસ્ટરબેશન કરવાનું ચાલુ કર્યું એટલે હાઇટ વધતી અટકી ગઈ એ યોગાનુયોગ સિવાય બીજું કંઈ નથી મૅસ્ટરબેશન જમણા હાથે કરો કે ડાબા હાથે એનાથી ફિઝિકલી કોઈ ફરક પડતો નથી તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ જે છે એ જ રહેવાની છે તમે જમણા હાથે કરશો તો પણ એમ જ રહેશે યુવાનીના કાળમાં હૉમોર્ન્સ પીક પર હોય છે એટલે સ્વાભાવિકપણે વ્યક્તિ ઊંઘમાં પણ કામાવેગો અનુભવે એવું સહજ છે એમ કરવાથી તમારા શારીરિક સ્વાસ્થ્ય કે હાઇટ બેમાંથી કોઈ પણ કોઈ અસર નથી થવાની.
તમને પિરિયડ્સ આવવાનું શરૂ થઈ ગયું જ હશે અને એટલે જ છેલ્લા એક-સવા વરસમાં હાઇટ વધવાનું પણ બંધ થઈ ગયું હશે એમ છતાં હાઇટ વધારવાનો ચાન્સ લેવો હોય તો પ્રોટીન અને કૅલ્શિયમયુક્ત ખોરાક લો તથા મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કોપ હશે તો હાઇટ પણ વધશે.
સવાલ.હસ્ત મૈથુન શું છે અને સ્ત્રી અને પુરૂષ બંને કરતા હોય છે શું તે ખરાબ આદત છે.જવાબ.હસ્ત મૈથુન એક એવી ક્રિયા છે જે પુરૂષો તેમનાં જીવનકાળમાં ઘણી વખત કરતાં હોય છે તો મોટાભાગની મહિલાઓએ તેમનાં જીવનકાળમાં એક વખત તો હસ્ત મૈથુન માણ્યું જ હોય છે.કેવી રીતે થાય છે હસ્ત મૈથુન- પુરૂષો ઇન્દ્રિય દ્વારા જે ક્રિયા સ્ત્રીની યોની માર્ગમાં કરે છે તે જ ક્રિયા તે તેમનાં હાથની મુઠ્ઠીમાં કરે છે તેને હસ્ત મૈથુન કહેવાય છે જી ના હસ્ત મૈથુન જરાં પણ ખરાબ નથી જે કામ સ્ત્રીની યોની માર્ગમાં કરવું ખરાબ નથી તે હાથમાં કરવાથી કેવી રીતે ખરાબ થઇ જાય મહિલાઓ પણ તેમનાં જીવન કાળમાં હસ્ત મૈથુન માણતી જ હોય છે જે કામ પુરૂષની ઇન્દ્રી તેમનાં યોની માર્ગમાં કરે છે તે કામ તેઓ જાતે જ તેમની આંગળી દ્વારા કરે છે આ વાત જાણવી અત્યંત જરૂરી છે કે હસ્ત મૈથુન સ્ત્રી અને પુરૂષ કોઇનાં માટે ખરાબ નથી.
સવાલ.વાયગ્રા શું છે લેવી જોઇએ કે ન લેવી જોઇએ શું કહે છે.જવાબ.વાયગ્રા 20 વર્ષથી માર્કેટમાં મળે છે જ્યારથી આ દવા બજારમાં આવી છે ત્યારથી તે ચર્ચામાં છે આ દવાનું નામ પડતા જ દરેક વ્યક્તિ જાણી જાય છે કે તે જાતીય જીવનમાં આનંદ માટે વપરાય છે તે અંગે નાનામાં નાના બાળકને પણ જાણ છે પણ આ દવાનાં સાઇડ ઇફેક્ટ અંગે કોઇ કંઇ જ જાણતું નથી.વાયગ્રા શું છે.વાયગ્રા એક ટ્રેડ નેમ છે તેમાં જે કન્ટેઇન યૂઝ થાય છે તેનું નામ છે સિલ્યેનાફિલ્ડ સાઇડ્રેટ બેઝિકલી આ સિલ્યેનાફિલ્ડ નામનું કન્ટેઇન છે આ દવા હૃદય રોગની સમસ્યા હોય તેમનાં માટે બનાવવામાં આવી હતી પણ જ્યારે તેનાં ક્લિનિકલ ટ્રાયલ થયા ત્યારે માલૂમ થયું કે તેની બ્લડ પ્રેશર પર ઝાઝી અસર થતી નથી છતાં પણ આ દવાની ટ્રાયલ જે દર્દીઓ પર થતી હતી.
તેઓ આ દવા પરત આપતા ન હતાં તે બાદ કંપનીએ વિચાર્યું ક જો આ દવા અસર નથી કરતી તો લોકો તેને પાછી કેમ નથી આપી રહ્યાં ત્યારે માલૂમ થયું કે આ દવા શરિરમાં ઉત્તેજના લવવાનું કામ કરે છે જેને કારણે દર્દીઓ આ દવા પાછી નથી આપતા જે બાદ આ દવામાં થોડા ફેરફાર કરીને તેને નપુંસકતા નિવારવા માટે ફરી માર્કેટમાં મુકવામાં આવી અને આ દવા માર્કેટમાં એટલી સફળ રહી કે તેણે અબજો રૂપિયાનો ધંધો કર્યો છે તે અલગ અલગ દેશમાં અલગ અલગ નામથી વેચાય છે અને દરેક જગ્યાએ તેની મોટી માંગ છે જેમ જેમ સમય ગયો તેમ તેમ તેની સાઇડ ઇફેક્ટ વિશે માહિતી મળવા લાગી.
સવાલ.જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ કેટલું હોવું જોઇએ મહિલાઓને જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ અંગે માહિતી આપો શું તેની સાઇઝ 2 ઈંચ હોય તો તે ચિંતાનો વિષય છે.જવાબ.સામાન્ય રીતે પુરુષોને બેડરૂમમાં પોતાની જાતિય કાર્યક્ષમતા અને તેની સાથે સંકળાયેલી બાબતો અંગેનો ડર સતાવતો હોય છે મહિલાઓથી વિપરીત સેક્સ દરમિયાન પુરુષો પોતાના શરીર દેખાવ કે વ્યક્તિત્વ અંગે બહું ધ્યાન નથી આપતા અથવા તો તે અંગે વિચારતા નથી તેમનો મુખ્ય હેતુતો પુરા જોશથી અને રસપૂર્વક સેક્સ માણવાનો હોય છે જેથી તે સ્ત્રીને સેક્સનો મહત્તમ આનંદ પૂરો પાડી શકે.
તે પોતાની સાથીને પુરતો જાતિય સંતોષ નહીં આપી શકે.દરેક પુરુષ પોતાની જાતિય સાથીને સંતોષ આપવાની વાત આવે ત્યારે પોતે ક્યાંય ઉણાં ના ઉતરે તેવું ઈચ્છે છે આ અંગેનો વિચાર માત્ર પુરુષને હચમચાવી દે છે મહિલાને સંતોષ નહીં આપી શકવાનો ભય પુરુષના મનમાં અનેક સવાલો ઉભા કરે છે તે એવું વિચારે છે કે શું તે જાતિય સંતોષ મેળવવા અન્ય કોઈ પુરુષનો સહારો લેશે આ અન્ય કોઈ પુરુષ પોતાની નબળાઈને કારણે નો વિચાર તેને વધુ મંઝવણમાં મૂકી દે છે આ મુદ્દો એક વિષચક્ર જેવો છે પુરુષ તે અંગે જેટલું વધારે વિચારે છે તેની જાતિય ક્ષમતા અંગે તેનો ઉચાટ વધવા માંડે છે અને તેનાથી તેના પર્ફોર્મન્સ પર અસર થાય છે અને છેવટે તે પોતાની મહિલા સાથીને પુરતો સંતોષ આપી શકતો નથી.
તેનું શિશ્ન બહું નાનું છે.જો તેમના લિંગનું કદ પુરુષોમાં સામાન્ય મનાતા કદથી ઘણું વધારે ના હોય તો મોટાભાગના પુરુષો એવા ભય હેઠળ જીવતા હોય છે કે પોતાનું શિશ્ન બહું નાનું હોવાથી હું મારી મહિલા સાથીને પુરતો જાતિય સંતોષ આપી શકતો નથી મહિલા દ્વારા, તેમનો આ ભય નાહકનો છે તેવું અથવા તો તેને જાતિય ક્રિયાથી પુરતો સંતોષ મળે છે તેવી વારંવારની ખાતરીથી જ પુરુષમાં રહેલો આ ડર દૂર થાય છે મહિલાઓ શિશ્નના કદ અંગે બહું વિચારતી નથી જોકે મોટાભાગના પુરુષો તેનાથી ઉલટું વિચારે છે સ્ત્રી-પુરુષના જાતિય વિચારો અંગે મેં કરેલા વિશ્લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે મહિલાઓને જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ 5 સે.મી 2 ઈંચ કે તેથી વધુ હોય તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.
ગર્ભાધાનની અક્ષમતા.એ જરૂરી નથી કે દરેક વખતે સેક્સ માણવાનો હેતુ મહિલાને ગર્ભાધાન કરાવવાનો હોય આમ છતાં ઘણાં પુરુષોના મગજમાં પોતાની પ્રજનન ક્ષમતા અંગેની ચિંતા રહ્યા કરે છે મહિલાને ગર્ભવતી નહીં બનાવી શકવા અંગેની સતત કરવામાં ચિંતાથી તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે જે તેમની જાતિય ક્ષમતા પર માઠી અસર કરે છે એવા અનેક કિસ્સાઓ છે જેમાં તબીબી રીતે કોઈપણ ખામી ના હોવા છતાં કેટલીક મહિલાઓ ગર્ભાધાન નથી કરી શકતી.
જો તમારી મહિલા સાથી તમારા વર્તન અને સ્વભાવથી સંતુષ્ટ હોય તો તમે તેની સેક્સ અંગેની જરૂરિયાતો સરળતાથી સંતોષી શકો છો સેક્સ દરમિયાન પણ મનને શાંત રાખો ફોર પ્લેનો આનંદ માણો આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ અને આનંદની અનુભૂતિ થશે.