યુવકને રોજ પત્નિ સાથે સબંધ બાંધવા જોઈતું એક દિવસે પત્નીએ ના પાડીતો કરી નાખ્યું આવું કૃત્ય……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું. આ કહાની સુરતની છે અને જે ફેમિલી કોર્ટમાં એક પરિણીતાએ વાસનાભૂખ્યા પતિથી કંટાળીને ફરિયાદ કરી છે જે અમે તમારી સામે રજૂ કરવા જઇ રહ્યા છીએ અને બાળકોની હાજરીમાં જ શારીરિક સુખ માણવા માટે વારંવાર દબાણ કર્યું હતું પણ બાળકોની હાજરી માં જ તેનો હવસખોર પતિ તેની પત્ની સાથે જબરદસ્તી આવું કરતો હતો ત્યારે જ તેની પત્નિએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે.

Advertisement

સુરતમાં આવતા એક એવા વિસ્તારમાં આ પતિ અને પત્નિ રહેતા હતા અને તેની પત્નિનું નામ કાજલ (નામ બદલ્યું છે) હતું અને તેના લગ્ન વર્ષ 2005માં રોનક (નામ બદલ્યું છે) સાથે થયા હતા અને લગ્નના છ મહિનામાં જ કાજલ ગર્ભવતી બની ગઈ હતી તેવી જાણ થઈ હતી અને આ પરિણીતાનો આક્ષેપ છે કે ગર્ભવસ્થા દરમિયાન તેનો પતિ એટલે કે રોનક તેને શારિરીક સબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો અને જો તેને ઇન્કાર કરવામાં આવે તો તેના ઉપર બીજી આડ અસર અને તેને પજવવામાં આવતી હતી પણ તેની સાથે આડા સંબધ હોવાનો આક્ષેપ કરી મારઝૂડ કરતો હતો.

કાજલનો આક્ષેપ એવો હતો કે તે બળજબરીથી ગર્ભને નુકશાન થાય તે રીતે શારિરીક સુખ માણવા માગતો હતો અને તેને ઠેસ પહોંચાડતો હતો અને કાજલે 2006 માં તેના પુત્રને જન્મ આપ્યો હતો અને હા એટલું જ નહીં પણ સિઝેરીયન માટે કાજલને તેના પિયરમાંથી પૈસા લાવવાનું કહ્યું હતું અને તેને કોઈ જવાબદારી નિભાવી ન હતી. પુત્રના જન્મ પછી 4 વર્ષ પછી કાજલે પુત્રીને જન્મ આપ્યો હતો અને આ પછી કાજલનો આરોપ એ હતો કે તે માસુમ પુત્ર અને પુત્રીની પરવા કર્યા વગર ગમે ત્યારે શરીર સુખ માણવા માટે તેને મજબૂર કરતો હતો પણ કાજલ તેનાથી ત્રાસી ગઈ હતી જેના કારણે તે ખૂબ જ પીડાઈ રહી હતી.

કહેવામાં આવ્યું છે કે તેનો આરોપ એવો હતો કે નશો કરવાની ટેવ ધરાવતો રોનક નશામાં પત્ની સાથે અત્યાચાર વધારી દેતો હતો અને તેની સાથે ન કરવાના કામ કરાવતો હતો. થોડા સમય પહેલાં રાત્રે નશામાં ધૂત બનીને ઘેર આવ્યો હતો અને તેની સાથે ફરીથી સબંધ રાખવા દબાણ કર્યું હતું અને ત્યારે પણ તેની પત્નિ ગુસ્સે થઈ અને ઝઘડતા રહ્યા. પણ કાજલ સાથે તેની પથારીમાં બે બાળકો પણ સુતા હતા અને બંને બાળકો જાગી જશે તેવુ કહેવા છતાં પણ તેનો પતિ વારંવાર આવું કાર્ય કરતો રહ્યો અને તેના હવસખોર પતિએ વાત માની ન હતી.

પણ તે સમયે સુતેલા બાળકો જાગી ગયા હતા અને પછી પૂછ્યું પણ હતું કે મમ્મી પપ્પા તમે શું કરો છો પણ ત્યારે રોનક બંને બાળકોને ધમકાવી નાંખ્યા હતા માર મારવાની ધમકી આપી હતી અને સંતાનોની સામે જ પત્ની સાથે બે કલાક સુધી પોતાની હવસ સંતોષી હતી અને બાળકો પણ બી ગયેલા હોવાથી અને કાજલના પતિના અત્યાચારથી ત્રસ્ત બની આખરે કાજલે ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.ફક્ત કાજલ જ નહીં પણ બધાજ પરેશના થઈ ગયા હતા અને તેના માતા પિતા પણ તેનાથી ત્રાસી ગયા હતા.

અને તેમના માતા પિતાએ જઇ અને કાજલે ફરિયાદ નોંધાવ વાનું વિચારી લીધું હતું અને પછી માંજલપુર પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવડાવી હતી અને આમ છતાં ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા પણ તેના પતિ રોન્કનામાં કોઇ સુધારો આવ્યો નહતો અને આથી જ કાજલ તેના બે સંતાનો અને સાસુ સસરા સાથે અને નણંદના ઘરે રહેવા માટે ચાલી ગઇ છે અને ફેમિલી કોર્ટમાં પતિ પાસે માસિક રૂપિયા 15000 ભરણ પોષણ આપવા માટે દાવો કર્યો હતો.

આવીજ બીજી ઘટના નવા નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન 2016માં ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી યુવક સાથે થયા હતા. અઠવાડિયા બાદ બંને અમદાવાદ આવ્યા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. એક મહિના બાદ પતિ વહેમ રાખી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. સાસુ અને સસરા આવતા ત્યારે દહેજની માગણી કરી તું ઓછું લાવી છે કહેતા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પ્રેગ્નન્સી રહેતા પતિને શારીરિક સંબંધ માટે ના પાડતા ઝઘડો કરતા હતા અને ઘર ખર્ચના પૈસા પણ આપતા ન હતાં. કોલેજથી ઘરે મુકવા આવતા તો પણ શારીરિક સંબંધ બાંધવા કહેતા હતા.

પ્રેગ્નન્સીને 6 મહિના થઈ ગયા હોવાથી શારીરિક સંબંધથી બાળકને નુકસાન થઈ શકે માટે પતિને વાત કરતા તેમને સરખો જવાબ આપયો ન હતો. સાસુ સસરાએ ફોન પર વાત કરવા છતાં માન્યા ન હતા. બાળકનો જન્મ થયા બાદ સિઝેરિયનના ચાર જ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી ના પાડતા ઉશ્કેરાઇ તારે કોઈ પરપુરુષ સાથે આડા સંબંધ છે એટલે તું શારીરિક સંબંધ રાખવાની ના પાડે છે કહી વાળ ખેંચી ગળું દબાવી દીધું હતું.

સાસુ- સસરા પતિને ચઢામણી કરતા હતા અને બાળક પણ લઈ લીધું હતું અને ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન કર્યા બાદ ફરી સાથે રહેવા લાગ્યા હતા. જ્યાં માસિક ધર્મ દરમ્યાન શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો જે માટે ના પાડતા માતા-પિતાને સારું લાગે માટે સંબંધ રાખતી હતી અને હવે તે જતા રહ્યા માટે તું નથી રાખતી કહી બોલાચાલી કરતા હતા. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આવીજ બીજી ઘટના બેલાગાવીમાં પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં આવેલી આ ઘટનામાં હવસખોર પતિ પોતાની પત્નીને કૂતરા સાથે સંબંધ બાંધવાનું કહેતો હતો. તેના આવા જધન્ય અપરાધ બદલ કર્ણાટકની કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી છે ઉપરથી રૂપિયા 11 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

2017માં પત્નીએ આરોપ લગાવ્યા બાદ પતિની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. કાતાકોલ પોલીસ સ્ટેશનમાં તેણે પતિ વિરૂદ્ધ આરોપ લગાવ્યા હતા. ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે, પતિ તેને જબરદસ્તી અપ્રાકૃતિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો ઉપરથી કૂતરા શાથે શારીરિક સંબંધ રાખવાનું કહેતો હતો. આટલેથી પૂર્ણ ન થતા હવસખોર પતિ પત્નીને પોર્ન ક્લિપ પણ બતાવતો હતો.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર મહિનાથી તેનો પતિ સંદિપ તેને મોબાઈલ પર સેક્સ વીડિયો બતાવતો હતો. તે ઈચ્છતો હતો કે પોર્ન ક્લિપમાં જે પ્રકારના દ્રશ્યો હોય તેવું હું તેની સાથે કરું. બાદમાં એક દિવસ પાગલપનની હદ વટી ગઈ અને તેનો પતિ કૂતરાના બચ્ચાની સાથે પત્નીને સંબંધ રાખવા માટે મજબૂર કરી. જેના પરિણામે પતિની આ વિકૃતતા પોલીસ સુધી પહોંચી હતી અને તેનો પર્દાફાશ થઈ ગયો હતો.

મહિલાને પરેશાન કરતાં પતિએ કહ્યું હતું કે, 22 માર્ચ 2017ની સાંજે સાંજના સાડા દસ વાગ્યાની આસપાસ તે કૂતરાનું બચ્ચુ લઈ ઘરમાં આવ્યો. આ દરમ્યાન પતિએ તેને કૂતરાની સાથે ઉંઘવા માટેનું કહ્યું હતું અને પત્ની આવું ન કરે તો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવાની ધમકી પણ આપી હતી. જેના કારણે મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ આરોપ લગાવ્યા હતા.

Advertisement