આ ગામમાં 90% લોકોને છે ફક્ત એકજ કિડની,જાણો શું છે તેની પાછળનું કારણ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, આજે આપણે દુનિયાનાં પાંચ એવા ગામ વિશે જાણીશું જે અજબ ગજબ કારણોને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તો ક્યા છે એ ગામ અને શું છે.

Advertisement

તેના અજબ ગજબ કારણો આવો વિસ્તારથી જાણીએ. ચીનના તિઆંઝુ ખાતે આવેલાં એક ગામને સ્થાનિક લોકો કુંગ ફુ વિલેજ તરીકે ઓળખે છે.તેનું કારણ એ છે કે આ ગામમાં રહેતા મોટાભાગના લોકો કુંગ ફુ ના માસ્ટર છે. એટલું જ નહીં પણ અહીં કુંગ ફુ શીખવાડનારા લોકો પણ મોટી સંખ્યામાં છે.

જેના કારણે કુંગ ફુ શીખવા માંગતા લોકો પણ આ ગામમાં આવે છે અને સ્થાનિકો પાસેથી તેની તાલીમ શીખે છે.નેપાળમાં આવેલા હોકસે નામક ગામને એક કિડની વાળા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એટલા માટે કે ગામમાં રહેતા મોટાભાગના લોકો એક કિડની વાળા જ છે અને એક કિડની સાથે જ પોતાનું જીવન વિતાવી રહ્યા છે.તમને જાણીને નવાઈ લાગશે કે ગામલોકોએ નાણાંની લાલચમાં આવી જઈ પોતાની એક એક કિડની વેચી નાખી હતી.

એવું કહેવાય છે કે લોકોને કિડની ખરીદનાર એવું સમજાવીને કિડની લઈ ગયા હતા કે તેઓને બીજી કિડની આપોઆપ ઊગી નીકળશે પરંતુ એવું કંઈ થયું નહીં ને ગામના વધુ પડતા લોકો એક કિડની વાળા થઈ ગયા. ઇટલીનું એક ગામ છે વિગાનેલા. આ ગામ મિલાન શહેરની ઊંડી ખાડીમાં સ્થિત છે અને ચારે બાજુ મોટા મોટા પહાડોથી ઘેરાયેલું છે. ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અહીં શિયાળાના ત્રણ મહિના સુધી સૂરજનો પ્રકાશ પડતો જ નથી.

આથી ગામના અમુક એન્જીનીયર અને બૌધ્ધિકોએ મળીને એક વિશાળ અરીસો બનાવ્યો અને તેને સૂરજની સામેની દિશામાં સ્થિત પહાડ પર ગોઠવ્યો. જેથી હવે ગામલોકોને સૂરજના કિરણો જોવા અને માણવા મળે છે. સ્પેનમાં આવેલું જૂજકાર નામનું ગામ આખું દુધિયા કલરનું ગામ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામના મોટાભાગના ઘરો દુધિયા રંગે રંગાયેલા છે. અસલમાં 2011 માં અહીં એક થ્રિડી ફિલ્મના શૂટિંગ માટે અમુક લોકોએ પોતાના ઘરોને દુધિયા રંગથી રંગ્યા હતા.

તેને જોઈને બીજા ઘરવાળાઓએ પણ વારાફરતી પોતાના ઘરો દુધિયા રંગે રંગી નાખ્યા. હવે આ દુધિયા રંગનું ગામ કહેવાવા લાગ્યું છે. નેધરલેન્ડનું ગીએથુર્ન ગામ એટલા માટે પ્રસિદ્ધ છે કારણ કે આ ગામમાં કોઈ રોડ જ નથી. અને રોડ ન હોવાના કારણે અહીંના લોકો પાસે ગાડી કે મોટરસાઇકલ પણ નથી. અસલમાં આ ગામ પાણી ઉપર વસેલું છે જેથી લોકો નજીકમાં આવવા જવા માટે હોડીઓનો જ ઉપયોગ કરે છે.

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જે આપણને રોમાંચિત કરે છે અને વિશ્વના આવી અનોખી જગ્યા માટે આપણે દૂર-દૂર જવા તૈયાર રહીએ છીએ. પરંતુ વિશ્વનું એક અનોખું અને સૌથી મોટા ગામને જોવા માટે તમારે વધારે દૂર જવાની જરૂરત પડશે નહીં. એવામાં આજે અમે તમને વિશ્વના સૌથી મોટા ગામ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. ભારતમાં ઉત્તરુપ્રદેશ સ્થિત ગહમર ગામ છે. તે અંગે જાણીશું.

વિશ્વનું સૌથી મોટું ગામ ગહમર, ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં સ્થિત છે. બિહાર અને ઉત્તર પ્રદેશની સીમા પર વસેલું આ ગામ આશરે 8 વર્ગ મીલમાં ફેલાયેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગામ 1530માં વસાવવામાં આવ્યું હતું. ગાજીપુર જિલ્લાથી 40 કિમી દૂર સ્થિત આ ગામમાં એક રેલવે સ્ટેશન પણ છે જે પટના અને મુગલસરાયથી જોડાયેલું છે.

આ સૌથી મોટા ગામની એક વિશેષતા એવી છે કે તેને સૈનિકોનું ગામ પણ કહેવામાં આવે છે. કારણકે આ ગામના દરેક ઘરના સદસ્ય ભારતીય સેનામાં કાર્યરત છે.આ ગામની આબાદી 1 લાખ 20 હજારથી પણ વધારે છે. આ ગામના સૈનિક ભારતીય સેનામાં જવાનથી લઇને કર્નલ સુધી પદ પર કાર્યરત છે. જેમા પ્રથમ કે દ્વિતીય વિશ્વયુદ્ધ થઇ રહ્યું કે 1965 અને 1971ની લડાઇ હોય કે પછી કારગિલ યુદ્ઘ જ કેમ ન હોય, ગહમર ગામના સૈનિકોએ દરેક યુદ્ધમાં આગળ વધીને ભાગ લીધો છે.

અહીં એવા ઘણા પરિવાર છે જેની અનેક પેઢીઓ સેનાથી જોડાયેલી છે એટલે દાદા ભૂતપૂર્વ સૈનિક, પિતા સેનામાં જવાન અને પુત્ર સેનામાં ભરતી થવા માટે પૂર્ણ રીતે તૈયાર હોય છે. આ ગામના પુરૂષોમાં દેશ સેવાનો જુસ્સો નસે નસમાં ભરેલો છે.અહીંની મહિલાઓ પણ દેશ પર આવેલા સંકટના સમયે પુરૂષોને પ્રોત્સાહિત કરે છે અને યુદ્ધમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે.વિશ્વના સૌથી મોટા ગામ ગહમરમાં શહેર જેવી દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં ડિગ્રી કોલેજ, ઇન્ટર કોલેજ, ટેલીફોન એક્ષચેન્જ અને સ્વાસ્થ્ય કેન્દ્ર આવેલા છે.

આવુજ એક બીજું ગામ ચીન ના હુકસાઈ નામ ના ગામ માં બધા લોકો અમીર છે.અહીં બધા પાસે કરોડો ની સંપત્તિ છે.બધા પાસે ઘર ની કાર છે.બધા પાસે બંગલા છે.બેન્ક બેલેન્સ પણ ખુબજ છે.પૂરી રીતે સમાજવાદી છે આ ગામ.આ ગામ સંપૂર્ણપણે સમાજવાદી છે અને આનું સંપૂર્ણ કડક પાલન થાય છે. ગામમાં સ્થાયી થવા માટે હુકસાઈ ના વહીવટમાં 72 માળની ઇમારત બાંધવા માટે દરેક નાગરિક માટે 3 બિલિયન યુઆન ($ 430 મિલિયન) ખર્ચ કરવો પડે છે.આ ગામમાં કુલ 2000 જેટલા નાગરિકો રહે છે.આ મલ્ટી-માળની બિલ્ડીંગના 60 માં માળ પર પાકા સોનાથી બનેલા વિશાળ બળદની મૂર્તિ રાખવામાં આવેલી છે.

આધુનિક શહેર થી ઓછુ નથી.ચાઇનાના જિયાંગસુ પ્રાંતમાં આ ગામના દરેક માણસને બેંક ખાતામાં રૂ. 85 લાખની રકમ છે. દરેક પાસે એક લકઝરી કાર અને એક બંગલો છે.આ ગામ વિશ્વના સૌથી મોટા આધુનિક અને વૈભવી શહેરો સાથે સ્પર્ધા કરે છે. ગામના આ તમામ વહીવટ સાથે જ તમને ગામમાં પ્રવેશ સાથે જ આપે છે.જોરદાર છે વૈભવી હોટેલ.અઠવાડિયામાં સાત દિવસ કામ કર્યા પછી આરામ કરવા માટે આ ગામમાં વૈભવી અને આરામની સુવિધા વાળી હોટલ છે.આ લોંગ વિશ ઇન્ડસ્ટ્રીયલ હોટલ કે જે સોનાની શીટ્સ ઠોસ શિલ્પકૃતિઓથી શણગારવામાં આવી છે.

શાહી રૂમ ની સુવિધા.આ વૈભવી હોટેલમાં 826 શાહી રૂમની સુવિધાઓ છે.16 પ્રેસિડેન્શિયલ રૂમ અને ગોલ્ડ પ્રેસીડેન્શીયલ સ્યુટ છે.જેનું એક રાતનું ભાડું 100,000 યુઆન છે.રાજા હોવાનો થાય છે અહેસાસ.આ હોટલમાં રહેતા વ્યક્તિને અનુભવ થાય છે કે તે ખરેખર રાજા છે. વૈભવી બાથરૂમ અને અંદર ની રૂપરેખા એકદમ રાજા ઓ ના મહેલ જેવી છે.

જોરદાર થીમ પાર્ક.ગામ માં ભવ્ય થિમપાર્ક પણ ઉપસ્થિત છે.તેમાં દેશ ની અજાયબી ઓ ની નકલ પણ રાખવામાં આવી છે.ભવ્ય ઓપેરહાઉસ.થિમપાર્ક માં ભવ્ય ઓપેરહાઉસ કે જે સિડની માં આવેલું છે તેનું સુંદર આબેહૂબ ક્લપ્રદર્શન કરવામાં આવેલું છે.હુકસાઈ ગામમાં, બીજિંગ ના એક ઐતિહાસિક અને રાજકીય રીતે પ્રસિદ્ધ થાઇમિન ચોક ની પણ નકલ કરવામાં આવેલ છે.

ચીનની દીવાલ.એટલું જ નહીં, ચીનની ગ્રેટ વોલની નકલ પણ અહીં કરવા માં આવી છે, જે આ ગામમાં ની સાત અજાયબીઓમાં સામેલ છે.એટલે કે, ત્યાં બધું છે. જે તમે કલ્પના કરી શકો છો.આ બધા ના કારણે જ લાંબા સમય સુધી નાગરિકો અહીં નું આ સ્થાન છોડવાનું વિચારતા નથી.

Advertisement