અહીં ચાલુ ફ્લાઇટ માં એરહોસ્ટેસ કરે છે એવા કાર્ય કે જાણી ચોંકી જશો.

આખી દુનિયામાં ઘણી એરલાઇન્સ છે જે ખૂબ સારી સેવા પૂરી પાડે છે. જો કે, કેટલીક એરલાઇન્સ છે જે વિવાદથી ઘેરાયેલી છે. તાજેતરનો કિસ્સો બ્રિટીશ એરવેઝ એરલાઇન્સનો છે.

Advertisement

સમાચાર મુજબ બ્રિટિશ એરવેઝ એરલાઇન્સની એક એર હોસ્ટેસે વિમાનમાં શારીરિક સંબંધ રાખવાની ઓફર કરી હતી અને તેમના અશ્લીલ ફોટા પણ શેર કર્યા હતા. આ બધું લાંબા સમય સુધી ચાલતું રહ્યું. જો કે, એક દિવસ આ એર હોસ્ટેસનો પર્દાફાશ થયો.

ફેસબુક દ્વારા ઓફર કરે છે,તપાસમાં જાણવા મળ્યું છે કે આ એર હોસ્ટેસીઓએ જ્યારે વહાણમાં હતા ત્યારે તેમની અશ્લીલ તસવીરો ફેસબુક પર શેર કરી હતી અને લોકોને ફ્લાઇટમાં શારીરિક સંબંધ બાંધવાની ઓફર કરી હતી. જોકે, હવે આ એર હોસ્ટેસ પકડાઇ છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આરોપી એર હોસ્ટેસના આ કૃત્યને કારણે બ્રિટીશ એરવેઝ એરલાઇન્સનું નામ બગડ્યું છે.

આ પહેલો કિસ્સો નથી કે જેણે હેડલાઇન્સ બનાવી હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા બન્યા છે જે આશ્ચર્યજનક છે. વિયેટનામ, વિયેટનામજેટની એરલાઇન્સ બોલ્ડ અને ગ્લેમરસ એર હોસ્સીસ માટે ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. વિયેટજેટ એરલાઇન્સની શરૂઆત વર્ષ 2011 માં કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં આ એરલાઇન્સ પ્રખ્યાત થઈ ગઈ હતી.

હકીકતમાં, વિયેટજેટમાં એર હોસ્ટેસ બિકિની પહેરી ફ્લાઇટમાં ભોજન પીરસતી હતી. આ સિવાય, આ પરિચારિકાઓ ઘણી વખત એરલાઇનને પ્રોત્સાહન આપવા માટે ફ્લાઇટ શો હોસ્ટ કરવા માટે ઉપયોગમાં લેતી હતી. આ એરલાઇન્સમાં માત્ર સુંદર યુવતીઓ રાખવામાં આવી છે. જેથી વધુને વધુ લોકો તેમના દ્વારા આકર્ષિત થાય અને તેમની એરલાઇનમાં મુસાફરી કરે. આ નીતિને કારણે, આ એરલાઇન્સ ટુંક સમયમાં પ્રખ્યાત થઈ ગઈ અને તેની વૃદ્ધિ પણ સુધરવા માંડી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વિમાન વિયેટનામની મહિલા દ્વારા શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ એરલાઇન્સની શરૂઆત થઈ, ત્યારે તે વિયેટનામની સ્થાનિક એરલાઇન્સ હતી. પરંતુ પાછળથી તે આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયું. આ એરલાઇન્સના પ્રખ્યાત થવાનું એકમાત્ર મુખ્ય કારણ હતું. ફ્લાઇટ દરમિયાન એર હોસ્ટેસે બિકીની પહેરીને પોતાનું કામ કરવું પડ્યું હતું.

વિયેટજેટ એરલાઇન્સને મીડિયા અને લોકોમાં બિકીની એરલાઇન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એરલાઇન્સની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. જો કે, સરકારની કડક કાર્યવાહીને પગલે એર હોસ્ટેસે બિકિની પહેરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ હજી પણ એરલાઇન્સની એર હોસ્ટેસિસ કેટલીકવાર બિકિનીની જગ્યાએ શોર્ટ્સ પહેરીને તેમનું કામ કરે છે. આ એરલાઇન્સ ભારતમાં પણ સેવા આપે છે અને આ એરલાઇનની ટિકિટ પણ ઘણી સસ્તી હોય છે.

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ્સમાં ઉડાણ દરમિયાન એર હોસ્ટેસ સેક્સની ઓફર આપી રહી છે. કહેવાય છે કે એર હોસ્ટેસ ઓનબોર્ડ હોય ત્યારે ફેસબુક પર અશ્લીલ તસવીરો પોસ્ટ કરતી હતી અને લોકોને આ ઓફર આપતી હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે બ્રિટિશ એરવેઝે સ્પષ્ટતા કરીને આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. ગ્રાહકોને હાઈ ક્લબમાં સામેલ થવાની ઓફર,કહેવાય છેકે આ સાથે જ બ્રિટિશ એરવેઝની એર હોસ્ટેસ ગ્રાહકોને માઈલ હાઈ ક્લબમાં સામેલ થવા અંગે પણ જણાવતી હતી અને ચૂકવણી કરવા પર કોઈ પણ વ્યક્તિને ઉડાણ દરમિયાન એડલ્ટ મનોરંજનની રજૂઆત કરતી હતી.

50 યૂરો સિક્યુરિટી ફી, રિપોર્ટ મુજબ ફ્લાઈટમાં લેવાયેલી અશ્લીલ તસવીરોને AirHostess71 એકાઉન્ટથી પોસ્ટ કરીને ફ્લાઈટ એટેન્ડન્ટે કહ્યું કે ‘ગ્રાહકોએ મળવા માટે 50 યૂરોની સિક્યુરિટી ફી ચૂકવવી પડશે, જો કે ડિમાન્ડ મુજબ તે બદલાતી રહે છે. ભાવતાલ શક્ય નથી. ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે પ્રિય યાત્રી, હું ઉડાણ દરમિયાન મનોરંજન માટે તમારી છું, તમે મારી પાસે શું કરાવવા માંગો છો.

25 યૂરોમાં વેચે છે અન્ડરવિયર,એક ફ્લાઈટ એટેન્ડન્ટે ધ સનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જો તમે ફ્લાઈટ દરમિયાન એડલ્ટ મનોરંજન ઈચ્છો છો તો તમારે બસ કેટલીક રકમની ચૂકવણી કરવાની રહેશે અને તમને તમારી પસંદનો અનુભવ મળશે. આ સાથે જ તેણે જણાવ્યું કે પોતાના અંડરવિયરને તે 25 યૂરોમાં વેચીને વધારાની કમાણી કરે છે. આ ઉપરાંત તે જ્યારે કામથી દૂર હોય છે તો બીજા દેશના લોકોને પણ મળે છે પરંતુ તેની સુરક્ષા અને ગોપનીયતાની સાથે હોટલ બૂક કરવાની હોય છે.

બ્રિટિશ એરવેઝે શરૂ કરી તપાસ,એક અન્ય ફ્લાઈટ એટેન્ડન્ટે જણાવ્યું કે કોરોના વાયરસ સંકટના કારણે અનેક લોકોની સેલેરી કટ થવાના કારણે મુસીબતોનો સામનો કરવો પડ્યો. જો કે તેણે કહ્યું કે આ પ્રકારે જાહેરાત આપીને ફ્લાઈટ એટેન્ડન્ટ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. મામલો સામે આવ્યા બાદ બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ કહ્યું કે અમે દર વખતે અમારા સહયોગીઓ પાસેથી ઉચ્ચ સ્તરના વ્યવહારની આશા રાખીએ છીએ. અમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.

બ્રિટિશ એરવેઝ ની એર હોસ્ટેસ ઉડાન દરમિયાન મુસાફરોને સેક્સની ઓફર આપી રહી છે. એટલુ જ નહીં. તે ગ્રાહકોને માઈલ હાઈ ક્લબમાં સામેલ થવાની માટે પણ આમંત્રિત કરે છે. ફ્લાઈટ અટેંડેંટ પોતાની વર્દીમાં ઓનબોર્ડ રહેતા પોતાના ફેસબુક પેજ પર અશ્લીલ તસ્વીરો પણ પોસ્ટ કરે છે. હોબાળો થતાં બ્રિટિશ એરવેઝે સ્પષ્ટતા આપતા કહ્યુ છે કે, અમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીશું.

ફ્લાઈટ અટેંડેંટે પોસ્ટ કરી આવી તસવીરો,એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ફ્લાઈટમાં મુસાફરીની નજર હટાવીને લેવામાં આવેલી અશ્લીલ તસ્વીરો પોસ્ટ કરીને ફ્લાઈટ અટેંડેંટ કૈપ્શનમાં લખે છે કે, પ્રિય યાત્રિઓ, ઉડાન દરમિયાન મનોરંજન માટે હું તમારી છું. તમે મને શું કરાવા માગો છો ? આ પોસ્ટ વાયરલ થયા બાદ બ્રિટિશ એરવેઝે તપાસના આદેશ આપ્યા છે.

પૈસા માટે અંડરવિયર વેચે છે અટેંડેંટ,એક અજાણ્યા અટેંડેંટે નામ ન આપવાની શરતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, તે બ્રિટિશ એરવેઝ માટે કામ કરે છે. તે જણાવે છે કે, ફ્લાઈટમાં અંડરવિયરને 25 યુરોમાં વેચીને કમાણી કરે છે. આ ઉપરાંત તે વન ટુ વન સેવા માટે પણ વધારાનો ચાર્જ વસૂલે છે. તેણે બ્લોગ પર ઓફર આપી છે કે, જો વયસ્ક મુસાફર સક્ષમ હોય તો ફ્લાઈટમાં ઉડાન દરમિયાન ‘મનોરંજન’ પણ કરી શકે છે.

વિદેશી ગ્રાહકોને પણ મળે છે ફ્લાઇટ અટેંડેંટ,તેમણે કહ્યું કે ગ્રાહકોને મળવા માટે 50 યુરોની સિક્યોરિટી ફી આપવી પડશે. આ ફીની કિંમત પણ ડિમાન્ડ પ્રમાણે બદલાતી રહે છે. તેમાં ભાવતાલની કોઇ સંભાવના નથી. તો બીજા દેશોના લોકોને પણ મળે છે. જો કે ત્યારે તેની ફી વધુ હોય છે.બ્રિટિશ એરવેઝે તપાસના આદેશ આપ્યા,આ મામલામાં બ્રિટિશ એરવેઝનું નામ આવતા કંપનીના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, અમે દરેક સમયે અમારા કર્મચારીઓ પાસેથી ઉચ્ચ પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખીએ છીએ. અમે આ મામલે તપાસ કરીશું.

Advertisement