અત્યારેજ કરીલો આ પાંચમાથી કોઈપણ એક ઉપાય પૈસાને લગતી દરેક સમસ્યાનો આવી જશે અંત જાણો આ ઉપાયો વિષે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અત્યારના સમયમાં સૌથી મહત્વની બાબત છે પૈસા.તેના માટે લોકો બને એટલા પ્રયાસો કરે છે. તેને કમાવવા માટે લોકો તનતોડ મહેનત કરે છે. પૈસાને કમાવવા માટે તમે પૂરી મહેનત કરતા હોવ તે છતા પણ તમારી પાસે પૈસા ટકતા નથી. આપણા શાસ્ત્રમાં તેના વિશેના ઉપાયો જણાવ્યા છે.

Advertisement

તેને કરવાથી તમારી આ સમસ્યા દૂર થશે.ધનને લગતી તકલીફ દૂર કરવા માટે.આપણા શાસ્ત્રમાં એવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેનાથી આપણને ધનની પ્રાપ્તિ થાય.તેના માટે તમારે શુક્રવારે શ્રી સૂક્ત અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી ઘન પ્રાપ્તિ થાય છે. તમેં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો તમારે પણ આ ઉપાય કરવો જોઈએ.

તેનાથી તમને ઘરમાં પૈસાની તંગી ક્યારેય નહિ આવે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કહીએ તો કે આપણા જીવનમાં નકારાત્મક શક્તિ આવે તો તેનાથી આપણા જીવનમાં ઘણી તકલીફો જોવા મળે છે.તેનાથી આપણા પરિવારમાં શાન્તિ રહેતી નથી. આવું થયું હોય ત્યારે પરીવારના સભ્યો વચ્ચે પ્રેમ રહેતો નથી.

આવું જે ઘરમાં થતું હોય ત્યી માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી. આવું થવા પર આપણે ઘરમાં સમુદ્રી મીઠું નાખીને પોતા કરવા અથવા તો સાફ સફાઈ સપ્તાહમાં એકવાર કરવી. તેનાથી નકારાત્મક શક્તિ આપણા ઘરથી દૂર રહેશે.તમારે આવતી દર અમાસે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ અને ઘરમાં રહેલ વધારાનો સમાન કે તેને જોઈતો ન હોય તેને ઘરની બહાર કાઢવો અથવા તેને વેંચી દેવો જોઈએ.

તમારે ઘરનાં મંદિરમાં પાંચ ધૂપ લાકડી પ્રગટાવવી તેનાથી તમને ઘણા શુભ ફળ મળે છે.તમારે ઘરમાં સકારાત્મક શક્તિ રહેતી ના હોય. ત્યારે તમારે પૂર્ણિમાને છાણા સાથે સળગાવી તેની ૧૦૮ વાર આહુતિ આપવી. આવું કરવાથી તમારા માં ઘાર્મિક લાગણીઓ ઉત્પન થશે અને ઘરમાં થતી બધી તકલીફો દોઓએ થશે. આ ઉપરાંત એક છાણા ને સળગાવીને તેના પર લોબાન મુકીને ઘરને ધૂપ આપવો.

આવું મહિનામાં બે વાર કરવું. આવું કરવાથી ઘરમાં સકારાત્મક શક્તિ પ્રવેશશે.તમારે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત કરવી હોય ત્યારે તમારે ગુરુવારનાં દિવસે પીપળાના ઝાડ પર જળ ચડાવવું અને ત્યાં ઘીનો દીવો પ્રગટાવવો.આ ઉપરાંત શનિવારે ગોળ અને દૂધને ભેળવી જળ ચડાવવું અને ત્યાં રાઈના તેલનો દીવો કરવો. આવું કરવાથી તમારી આર્થિક તંગી દૂર થશે અને ધન પ્રાપ્તિ થશે.

ચાલો જાણીએ કપૂર અને લવિંગ માટે કયા ઉપાયો.ધન પ્રાપ્તિ માટે.મિત્રો તમને જણાવીએ કેતે આજે કે તે આ જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિને જ્યોતિષ શાસ્ત્ર માં પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, તો રાત્રે ચાંદીના વાટકીમાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, જ્યોતિષશાસ્ત્ર મુજબ કપૂર અને લવિંગ બાળી નાખો, આ એક ખૂબ જ સરળ ઉપાય છે, આ કર્યા પછી, પૈસાની કમી દૂર થશે, જો તમે ચાંદીના વાટકીનો ઉપયોગ કરી શકતા નથી, તો પછી તમે તેનો ઉપયોગ બીજા વાસણમાં પણ કરી શકો છો. તમે બીજા વાસણ માં પણ સળગાવી શકો છો, આથી તમારા હાથ માં પૈસા ટકવા લાગશે અને ધન પ્રાપ્તિ થવા લાગશે.

ઘર પર્રીવાર ની શુખ શાંતિ માટે.તમને જણાવીએ કે તે આજે કે તે આ ઉપાય તમે ઘર પરિવાર ની શુખ શાંતિ માટે પણ કરી કરી શકો છો, વ્યક્તિ ઘરના પરિવારની શાંતિ માટે સખત પ્રયત્ન કરે છે, દિવસ અને રાત તે સખત મહેનત કરે છે કે તેનો ઘર પરિવાર હંમેશા ખુશ રહે, જો તમે તમારા ઘરના પરિવારને ખુશ કરવા માંગતા હો, તો તમારે આ માટે કપૂરનો ઉપાય અપનાવવો જ જોઇએ.

જો તમારા ઘર માં દરરોજ કોઈ ને કોઈ ચર્ચા ચાલતી હોય અથવા ઘરનું વાતાવરણ શાંત ન હોય તો કપૂર ને ઘી માં પલાળી ને સવાર-સાંજ સળગાવો, આ પછી કપૂર સળગાવો આખા ઘરમાં ફેરવી ને તેનો દુપ આપો, તે ઘરની અને ઘરમાં વાતાવરણ ની નકારાત્મક ઊર્જા દૂર થશે.ભાગ્ય માં વૃદ્ધિ કરવા માટે.મિત્રો આજે ઘણા લોકો ના ઘર માં કઈક ને કઈક મુશ્કેલી આવે તો તે ભાગ્ય ને દોષ આપે છે.

વધુ માં તમને જણાવીએ એ તે તમારું નસીબ વધારવા માટે, કપૂર તેલના થોડા ટીપાં નહાવા ના પાણી માં નાખી ને તેનાથી તમે નહાવ, આ ઉપાય કરવાથી તમારું દુ:ખી નસીબ તમને ટેકો આપવાનું શરૂ કરશે અને તમારું નસીબ વધશે, આ ઉપાય કમનસીબી દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે.દામ્પત્ય જીવન સુખી બનાવવા માટે.

તમે વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે કપૂર ઉપાય કરી શકો છો, જો પતિ-પત્નીમાં તણાવ રહેતો હોય, તો રાત્રે સૂતી વખતે પત્ની એ પતિના ઓશીકું નીચે કપૂર રાખી દો, અને સવારમાં જલ્દી કોઈ ને ટોકે તેને સળગાવી નાખો,આ ઉપાય કરવાથી, પરસ્પર પ્રેમ વધશે અને તમારી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યા છે તે જલ્દીથી સમાપ્ત થઈ જશે.

આ સિવાય ફટકડી ને લગતા અમુક એવા ઉપાયો કે જેનો પ્રયોગ કરવાના કારણે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી સર્જાશે નહીં. આમ તો ફટકડીનો ઉપયોગ આપણે ઘરની અંદર બનાવવામાં આવતી દવાઓમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જો તેનો અમુક રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે આપણા ઘરની અંદર રહેલી ગરીબી પણ દૂર થઈ શકે છે.આ ઉપાય કરવા માટે શનિવારના દિવસે એક લાલ કપડાં ની અંદર ફટકડી નું એક ટુકડો રાખી અને તેને બાંધી દો અને ત્યારબાદ તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરી અને તમારી સલામતી થાય તેવી પ્રાર્થના કરો.

અને ત્યારબાદ આ લાલ કપડાને તમારા મુખ્ય દરવાજાની એવી જગ્યાએ રાખી દો. કે જ્યાં કોઈપણ વ્યક્તિની નજર ન જાય.શનિવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાય ના કારણે તમે જોઇ શકશો કે માત્ર થોડા દિવસોની અંદર તમારા જીવનની અંદર ખુશીઓ આવી જશે, અને તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો તે પણ દૂર થઈ જશે.

અને તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.આ ઉપાય કર્યા બાદ તમારા જીવનની અંદર રહેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે, અને તમારા ઘરની અંદર ધનવર્ષા થશે અને જો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હશે અથવા તો કોઈ પણ પ્રકારના અનહોની થઈ હશે તો તેની પણ પૂરતો થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, અને સાથે સાથે ચારેય બાજુથી તમારા ઘરની અંદર ધનવર્ષા ના દ્વાર ખૂલી જશે.

Advertisement