કોન્ડમ પહેરીને સંભોગ કરવા છતાં પણ યુવતી થઈ ગઈ ગર્ભવતી તો યુવકે કરી નાખ્યું આવું કૃત્ય.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

ઘણી વખતે એવું બનતું હોય છે કે તમે સેફ સેક્સ માટે કોન્ડોમ નો ઉપયોગ કરો છતાં પણ કંઈક અલગજ પરિણામ આવે છે.આજે અમે તમને આવીજ તમારી જુદી ઝડી સમસ્યા નું સમાધાન પ્રશ્ન ના જવાબ ના રૂપે આપીશું.જે જાણવા માં તમને પણ ખુબજ આનંદ થશે. અહીં એક મહિલા જણાવે છે કે મારી વય ૫૮ અને મારા પતિની ૬૦ વર્ષ છે.અમારી તંદુરસ્તી સારી છે અને હજી પણ અમે દરરોજ સંભોગ કરીએ છીએ.

છેલ્લા ત્રણ વર્ષથી મને માસિક આવવાનું બંધ થઇ ગયું છે. આમ છતાં અમે નિરોધનો ઉપયોગ કરીએ છીએ.પણ હવે તેનો ઉપયોગ કરવાનું નથી ગમતું.તો શું અમે નિરોધનો ઉપયોગ ન કરીએ તો મને ગર્ભ રહી જવાનું જોખમ રહે ખરૂં.અમારા ત્રણે સંતાનો મોટા થઇ ગયા છે તેથી હવે મને ગર્ભ રહી જાય તો કેવું લાગે તેનો અમને ભય રહે છે.

જો તમારી સમસ્યા પણ કંઈક આવીજ છે તો ગભરાવાની જરૂર નથી.આવો જાણીએ તેનો ઉપાય.તમને ત્રણ વર્ષથી માસિક આવવાનું બંધ થઇ ગયું છે તેથી તમને હવે ગર્ભ રહેવાની કોઇ શક્યતા નથી.માટે ગર્ભ રહી જવાના ભયથી તમને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાની આવશ્યક્તા નથી.હોવી આગળ વાતકરીએ બીજી સમસ્યાની.અહીં પણ એક યુવતી કહે છે.મારી વય ૨૩ વર્ષ છે.મારા લગ્નને આઠ મહિના થયા છે.હું અને મારા પતિ બે વર્ષ સુધી બાળક નથી ઇચ્છતા.

તેથી હું તેમને કોન્ડોમનો ઉપયોગ કરીને શારીરિક સંબંધ બાંધવાનું કહું છું.પણ તેઓ કહે છે કે આવી તકેદારી રાખવા છતાં ગર્ભ રહી જવાની શક્યતા રહે છે.તેથી તેમણે બે વર્ષ સુધી સંભોગ કરવાની જ ના પાડી દીધી છે. જોકે હું મારી ઇચ્છા પર કાબૂ ન રાખી શકી અને મારા એક મિત્ર સાથે સંબંધ બાંધ્યો. તો શું ભવિષ્યમાં મારા વિવાહિત જીવન પર તેની અવળી અસર પડશે.

જો આવા પ્રકાર ની સમસ્યા નું એક સીધું સમાધાન છે.તે મુજબ તમારા પતિની માન્યતા પાયાવિહોણી છે.ભાગ્યે જ બનતા કિસ્સામાં કોન્ડોમનો ઉપયોગ કરવા છતાં ગર્ભ રહે છે.બાકી કોઇપણ ગર્ભનિરોધક ફુલપ્રૂફ નથી હોતું.આવી સ્થિતિમાં આ બાબતે ઝાઝી ચિંતા કર્યા વિના તમે કોઇપણ ગર્ભનિરોધકનો ઉપયોગ કરીને તમારું વિવાહિત જીવન માણી શકો.

લગ્ન પછી સહવાસ કરવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે.આવી સ્થિતિમાં તમારા પતિ પોતાની જાત પર કાબૂ શી રીતે રાખી શકે છે તે આશ્ચર્યજનક બાબત છે.આવો હોવી જાણીએ તેઓ માત્ર કુટુંબ નિયોજન માટે જ સંભોગ કરવાથી દૂર રહે છે કે અન્ય કોઇ કારણસર એ તમારે જાતે જ શોધી કાઢવું રહ્યું. તમે એમ પણ કહ્યું છે કે તમે તમારા એક મિત્ર સાથે સંબંધ બાંધ્યો હતો.

તેને કારણે શું ભવિષ્યમાં તમારા લગ્નજીવનમાં સમસ્યા સર્જાઇ શકે.વાસ્તવમાં કોઇપણ પુરુષ તેની પત્નીની આવી હરકત સાંખી ન લે. તેથી જો ભવિષ્યમાં તેમને ક્યારેક પણ આ વાતની ગંધ આવે તો તમારા વિવાહિત જીવનમાં તિરાડ પડવાની શક્યાતા ઓ સો ટકા રહે.વળી આ એક લપસણી ભૂમિ છે. જો તમારા પતિ પોતાની જિદ્દ પર અડગ રહેશે તો તમને વારંવાર તમારા મિત્ર પાસે જવાની ઇચ્છા થશે.

જે તમારા લગ્ન જીવન માટે ઘાતક પુરવાર થઇ શકે. બહેતર છે કે તમે તમારા પતિને સમજાવો કે ગર્ભનિરોધકના ઉપયોગથી ભાગ્યે જ ગર્ભ રહેવાની શક્યતા રહે છે.આમ છતાં અકસ્માતે આવું બને તો ભલે બાળક અવતરે.અલબત્ત, તેને માટે તમારી માનસિક, શારીરિક, આર્થિક સજ્જતા હોવી જોઇએ.હોવી વેટ કરીએ આગળ ની સમસ્યાની. અહીં પણ એક યુવતી કહે છે કે હું ૨૪ વર્ષની યુવતી છું અને વિદ્યાનગર ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું.મને પેટલાદમાં રહેતા એક યુવક સાથે પ્રેમ છે.

અમે દૂર દૂર રહેતા હોવાથી મળી નથી શક્તા પણ ફોન પર વાત કરીએ છીએ.જોકે મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થાય છે. તેથી હોસ્ટેલમાંથી એક દિવસની રજા લઇને અમે વિદ્યાનગરની એક હોટેલમા ગયા હતા અને સહવાસ કર્યો હતો. સંભોગ વખતે મારા પ્રેમીએ કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો. પણ સ્ખલન થયું ત્યારે તેણે તેનું વીર્ય મારા મોઢામાં આપ્યું અને હું તે ગળી ગઇ.તો શું તેને કારણે મને કોઇ નુક્સાન થાય ખરૂં.જો તમારે પણ કંઈક આવોજ પ્રોબ્લેમ છે તો તેનું સરળ સમાધાન એ છે.

કે તમને કયા પ્રકારના નુક્સાનની ભીતિ છે કે તમે સ્પષ્ટ નથી કર્યું.પણ કદાચ તમારા મનમાં ગર્ભ રહી જવાનો ભય હોય તો તમે નચિંત થઇ જાઓ. વીર્ય ગળવાથી સગર્ભા થવાની કે અન્ય કોઇ નુક્સાન થવાનો ડર નથી હોતો. આમ છતાં એક વાત ચોક્કસ છે કે આ રીતે સંબંધ બાંધવાનું જારી રાખવાથી તમને ભવિષ્યમાં અન્ય કોઇક પ્રકારની હાનિ પહોંચવાની શક્યતા નકારી શકાય નહીં.

આવો જાણીએ હોવી આગળની સમસ્યા.અહીં એક યુવક જણાવે છે.હું ૨૪ વર્ષનો યુવક છું. મારી સગાઇ થઇ ગઇ છે અને મને કેટલાંક પ્રશ્નો મૂંઝવે છે.જેમ કે સ્ત્રીના બાહ્ય જનનાંગમાં ક્લિટોરિસ ક્યાં આવેલું છે, તે કેવું હોય છે અને પરાકાષ્ટામાં તેનું શું મહત્વ હોય છે જી સ્પોટ શું છે અને તે શી રીતે ઉત્તેજિત કરી શકાય મોટા ભાગની સ્ત્રીઓને કઇ પોઝિશનમાં સમાગમ કરવાનું ગમે. જો તમે પણ આ બધા થઈ અજાણ ચો તે જાણીલો તેના વિશે.

ક્લિટોરીસ સ્ત્રીની યોનિના બાહ્ય ભાગમાં આવેલા નાના નાના હોઠ હોય છે. જ્યારે જી સ્પોટ યોનિની અંદર આવેલો ચોક્કસ ભાગ છે. પુરુષ દ્વારા કોઇપણ પ્રકારે આ અંગોને સ્પર્શ કરવામાં આવે ત્યારે સ્ત્રી બહુ જલદી કામાવેગ અનુભવે છે. સ્વાભાવિક રીતે જ પરાકાષ્ટામાં આ અંગો મહત્વનો ભાગ ભજવે છે.બાકી પોઝિશનની બાબતે દરેક મહિલાની પસંદ-નાપસંદ વેગવેગળી હોય છે.

પરંતુ બોડી ના બીજા પણ ઘણા ઈવા ભાગ છે જ્યાં સ્પર્શ કરવાથી મહિલા ઉત્તેજિત થાય છે અને તે સંભોગ માટે તૈયાર થાય છે.હું મારી પત્નીને સંતોષ આપી નથી શકતો. મારે શું કરવું એની સલાહ આપશો. જો તમારી સાથે પણ કંઈક આવુજ થતું હોઈ તો તમારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ સમસ્યા થઈ છુટકારો મેળવવો ખુબ જ આસાન છે.લગ્ન જીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે.

ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો.આ માટે કામસૂત્રમાં ત્રણ ઉપાય સૂચવ્યા છે. મુખમૈથુન,કૃત્રિમ લિંગ અથવા વાઈબ્રેટર અને હસ્તમૈથુન. તમે પાર્ટનરને સંતોષ આપ્યા પછી યોનિપ્રવેશ કરો. તો આ સામાન્ય રીતે તમે તમારી સમસ્યાથી છુટકારો મેળવી તમારા પાર્ટનરને સારો એવોએહસાસ આપી શકો છો. હવે કરીએ વાત અન્ય સમસ્યાની.આ સમસ્યા વૃધ્ધો માં જોવા મળે છે. એક વૃધ્ધ અહીં જણાવે છે કે હું 70 વર્ષનો તંદુરસ્ત પુરુષ છું.

મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી.મારી પત્નીની ઉંમર 60 વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે. શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય. તો આવા પ્રશ્ન માટે ખુબજ આસાન ઉત્તર છે જે તમારા માટે સારો એવો સાબિત થઈ શકે છે.

વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે. પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં. હવે કરીએ વાત અન્ય સમસ્યાની.આ સમસ્યા મોટેભાગે જુવાનો માં જોવા મળે છે. અહીં એક યુવાન યુવતી જણાવે છે. હું 17 વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે.

તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.આવી સમસ્યા માટે વિગતે વાત કરીએ તો, દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે. એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે.આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. આ કસરત માં પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.

તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી.સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી.

સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો. હવે કરીએ વાત અન્ય સમસ્યાની.હવે વાત કરીએ મર્દોમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા આ સમસ્યા એવી છે કે લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરીઆની વિશે વિસ્તૃત વાતકરીએ તો કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે. એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.

જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામે વાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એજ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.

જો તમને લિંગ પર કાપા પડતા હોય તોે કેન્ડિડ બી કે બિટામિલ જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે. આ સમસ્યા નો આ એકજ માત્ર ઉપાય છે.ત્યારબાદ હોવી બીજી કાળજી તમારે જાતે રાખવી પડે છે.

Advertisement