ગુજરાતીના શહેર વેંચાઈ રહ્યાં છે સુખ માણવાના રમકડાં, ખરીદી માટે યુવતીઓ લગાવી રહી છે દોડ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ વિશે વાત કરવી ભારતીય સમાજમાં અત્યારે પણ ટેબુ માનવામાં આવે છે. પણ કોરોના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ સેક્સ ટોય્સના વેચાણમાં અપ્રત્યાશિત ઉછાળો આવ્યો છે. ગત કેટલાક મહિનામાં દેશમાં સોક્સ ટોય્સ બજારમાં 65 ટકા વધારો થયો છે.

Advertisement

જો ટ્રેન્ડ્સ મુજબ જોઈએ તો સેક્સ પ્રોડક્ટના વેચાણમાં મહારાષ્ટ્ર પહેલા સ્થાને છે. જ્યારે સેક્સ ટોય્સના વેચાણમાં કર્ણાટકા બીજા અને તમિલનાડુ ત્રીજા સ્થાને આવે છે. મહાનગરોની વાત કરીએ તો સેક્સ પ્રોડક્ટમાં મુંબઈ સૌથી આગળ છે. તે પહેલા સ્થાને છે. બેંગલુરુ બીજા અને નવી દિલ્હી ત્રીજા સ્થાને છે. એનસીઆરની સરખામણીમાં મુંબઈ મહાનગર વિસ્તાર સેક્સ પ્રોડક્ટના વેચાણમાં 24 ચકા વઘારે છે. પુણેમાં સેક્સ ટોય્સના વેચાણાં દેશના 8 ટોપ શહેરોમાં આવે છે.

સર્વે મુજબ સુરતમાં પ્રતિ ઓર્ડર સૌથી વઘારે ખર્ચ 3900 રુપિયા છે. જ્યારે પુરુષ ખરીદદારોમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. ThatsPersonal.comના સીઈઓ સમીર સરૈયાએ કહ્યું કે આ પ્રોડક્ટના માર્કેટમાં તેજી છે. કેમ કે લોકો ખચકાટ છોડી રહ્યા છે અને એક્સપરિમેન્ટ માટે નવી પ્રોડક્ટ પર હાથ સાફ કરી રહ્યા છે. મહિલાઓનો ખરીદી સમય બપોરે 12થી 3 અને પુરુષો રાતે 9 વાગે ખરીદી કરે છે.

વિજયવાડા, જમશેજરુર, બેલગામ અને વડોદરામાં પુરુષો કરતા મહિલાઓ સેક્સ ટોય્સ ખરીદીમાં આગળ છે. ટોય્સ ખરીદનારની ઉંમર 25થી 34 ની વચ્ચે છે પરંતુ આ પ્રોડક્ટ વેચનાર વેબસાઈટ પર સમય વિતાવનારાની ઉંમર 18થી 25 છે. આમાં એ પણ ઘટસ્ફોટ થયો છે કે કોન્ડમ ખરીદવા સાઈટ પર આવે છે અને પછી સેક્સ ટોય્સ ખરીદે છે. સર્વેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે સેક્સ પ્રોડક્ટતી 33 ટકા લગ્નો તુટતા બચ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પહેલીવાર ખરીદી કરનાર મોટા ભાગના પુરુષો હોય છે જ્યારે મહિલાઓ પુરુષની સરખાણીએ વધારે વાર ઓર્ડર રિપીટ કરે છે.

સેક્સ આજે પણ એક એવો મુદ્દો છે લોકો જેની વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે. પરંતુ ધીમે-ધીમે લોકોની માનસિકતા બદલાઈ રહી છે. હાલમાં જ દેશભરના ઘણા શહેરોમાં ઈન્ડિયા ટુડે તરફથી કરાયેલા સર્વેમાં સેક્સને લઈને ભારતના લોકોના વિચારો અને તેના વિશે સવાલો પૂછવામાં આવ્યા.

આ વિશે લોકોનું કેહવુ છે કે, દિલ્હીના 28 ટકા લોકોનો જવાબ હા આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય ઓફિસમાં સેક્સ કર્યું છે? આ સવાલના જવાબમાં સૌથી વધારે 28 ટકા લોકો દિલ્હીવાળા હતા જેમણે હા કહ્યું. તેનો મતલબ છે કે ઓફિસ પરિસરમાં શારીરિક સંબંધ બાંધવાના મામલે દિલ્હીના લોકો સૌથી આગળ છે. રાંચીના 19.5 ટકા લોકોનો જવાબ હા દિલ્હી પછીના ક્રમે કોઈ મેટ્રો સિટી નહીં પરંતુ એક નાનકડા શહેર રાંચીનો નંબર આવે છે. અહીંના 19.5 ટકા લોકોએ ઓફિસમાં સેક્સ કરવાના સવાલ પર હા માં જવાબ આપ્યો.

નોઈડા-ગુડગાંવના 100 ટકા લોકોનો જવાબ ના ઓફિસમાં સેક્સ કરવાના સવાલ પર જ્યાં દિલ્હીમાં 28 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો, તો દિલ્હીને અડીને આવેલા નોએડા અને ગુડગાવના 100 ટકા લોકોએ તેનો નામાં જવાબ આપ્યો. આ ઉપરાંત ઈન્દોર, કલકત્તા અને ચંદીગઢના પણ 99 ટકા લોકોએ ઓફિસમાં શારીરિક સંબંધ બાંધવાના સવાલ પર ના કહ્યું. શું ઓફિસમાં સેક્સ વિશે વિચારે છે? આ ઉપરાંત લોકોને તેમ પણ પૂછાયું કે શું તેઓ ક્યારેય ઓફિસમાં સેક્સ વિશે વિચારે છે? તો આ સવાલના જવાબમાં લખનઉના 49 ટકા, ચેન્નઈના 42 ટકા અને ગુરુગ્રામના 43 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો.

ભારતનો યુવાન સેક્સ વિશે શું વિચારે છે? આ સર્વે ખરેખર જાણવા જેવો.ભારતમાં 1500 લોકો ઉપર કરેલા સર્વેના આંકડામાં જાણવા મળે છે કે 18 થી 34 વર્ષના દેશના 7 શહેરના લોકોના મતે 80% લોકોનું માનવું છે કે સેક્સ એ રિલેશનશિપનો અભિન્ન અંગ છે. નોંધનીય છે કે આ ટ્રેન્ડ દેશના શહેરી ભાગમાં જ જોવા મળ્યો છે કારણ કે શહેરનો મધ્યમ વર્ગ, પૈસાદાર વર્ગ અને અંગ્રેજી બોલતો વર્ગ હવે સેક્સને ખૂબ સાહજિકતાથી લે છે જયારે ગામમાં લોકો હજી સેક્સની બાબતમાં કન્ઝર્વેટિવ અભિગમ રાખે છે. દેશમાં યુવાનો અઠવાડિયામાં વારંવાર સેક્સ વિષે વિચારે છે.

આશરે 80% લોકોનું એવું માનવું છે કે તેમની સેક્સ લાઈફમાં પ્રયોગો અને અવનવું કરવું જોઈએ. ડેટિંગ એપ્સની એન્ટ્રીથી આ પ્રકારના પ્રયોગો કરવા સહેલા બનતા જાય છે. ભારતમાં હવે આંતરરાષ્ટ્રીય એપ્સ જેવી કે ટિન્ડર, ગ્રાઇન્ડર, Bumble, OkCupid, અને લોકલ એપ્સ જેવી કે TrulyMadly વગેરે એપ્સ લોકો વિપુલ પ્રમાણમાં વાપરે છે.

હવે ઈન્ટરનેટ ઉપર યુવાનો સેક્સને લગતી ટિપ્સ, પોઝિશન, શું તકેદારી રાખવી વગેરે જેવી ઉપયોગી માહિતી તરત જ મેળવી શકે છે. આ કારણે સેક્સ એજ્યુકેશન સરળ બન્યું છે અને નવા નવા પ્રયોગો થઇ શકે છે. ‘કિન્કી સેક્સ ‘માં પ્રયોગાત્મક સેકસ, આક્રમક સેક્સ, નવી નવી પોઝિશન, રોલ પ્લે, બી.ડી.એસ.એમ. ફેટિશ જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. ભારતમાં 37% લોકો તેમની ડેટ ઉપર પાર્ટનર સાથે પ્રયોગાત્મક સેક્સ માણે છે જયારે રિલેશનશિપમાં ફક્ત 24% લોકો તેમના પાર્ટનર સાથે સેક્સમાં અવનવું ટ્રાય કરે છે.

નિષ્ણાતોના મતે પ્રયોગાત્મક સેક્સ માણવા માટે સુરક્ષિત અને સ્વતંત્ર વાતાવરણ હોવું જરૂરી છે જ્યાં બંને પાર્ટનર્સ કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય. કમનસીબે આપણા દેશને સેક્સને હંમેશા ખરાબ નજરે આવ્યો છે. મોટાભાગના યુવાનો પોતાના માતા પિતા સાથે અથવા હોસ્ટેલમાં રહેતા હોય છે જે બંને જગ્યાઓ પર તેમની પર નિયંત્રણ લદાયેલા હોય છે.

આ ઉપરાંત જાહેર સ્થળોએ પણ એકબીજાને વહાલ કરતા નિર્દોષ યુગલોને લોકો જોયા કરે છે અને પોલીસ અને કહેવાતા સામાજિક જૂથો વડે તેમને પજવવામાં આવે છે. આ કારણોસર યુવાનોમાં સ્ટેઅંકલ, લુવસ્ટાય વગેરે જેવી હોટલોની પોપ્યુલારિટી વધી રહી છે. જેમાં યુવાનો સુરક્ષિત રીતે સેક્સ માણી શકે છે. સેક્સ ન કરવા માટે લોકો મહિલાઓ સૌથી વધુ ‘થાકી ગયાનું’ બહાનું આપે છે જયારે પુરુષો સેક્સ ટાળવા ‘સમય નથી’ નું બહાનું આપે છે.

42 દેશોમાં કરાયો સેક્સ સર્વે.ડ્યૂરેક્સ તરફથી 42 દેશોમાં ગ્લોબલી એક સેક્સ સર્વે કરાવવામાં આવ્યો તેમાં આશરે 33,000 લોકોએ ભાગ લીધી. આમાં કુલ 1006 ભારતીય નાગરિકો શામેલ હતા જેમાંથી 49 ટકા મહિલાઓ અને 51 ટકા પુરુષો શામેલ હતા. ભારતીય પ્રતિભાગીઓમાંથી 37 ટકા લોકો કુંવારા હતા. સર્વેમાં તમામ ઉંમરના પુરુષ અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. સૌથી વધારે 35થી 49 વર્ષની આયુ વર્ગના લોકોએ આ સર્વેમાં ભાગ લીધો જે ટકાવારી પ્રમાણે આશરે 31 ટકા હતા.

આ સેક્સ સર્વેમાં ભારતીય નાગરિકોની સેક્સ લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે, આવો જાણીએ આ અંગે વિસ્તારથી. સર્વેમાં નોંધવામાં આવ્યું કે, પ્રથમ વખત સેક્સ માણવાની સરેરાશ ઉંમર 23થી 24 વર્ષની રહી છે. સર્વેમાં 37 ટકા પ્રતિભાગીઓનું કહેવું હતું કે, તેમણે વર્જિનિટી ગુમાવવા માટે કોઈ પ્લાનિંગ કર્યું નહોતું, તે અચાનક જ થઈ ગયું. સર્વે અનુસાર સેક્સનો કુલ સરેરાશ સમય 20 મિનિટનો રહ્યો જેમાં 10 મિનિટ ફોર પ્લે અને 10 મિનિટ શારીરિક સંબંધ બનાવવા પર ખર્ચ કરવામાં આવી.

79 ટકા લોકો જણાવ્યું કે, તેઓ સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર સેક્સ માણે છે. 25-34 વર્ષના લોકોમાં આ પ્રમાણ વધારે છે અને વધતી ઉંમર સાથે તેમાં ઘટાડો નોંધાયો. સર્વે અનુસાર, ભારતીય અને ખાસ કરીને પુરુષોમાં સૌથી મનપસંદ એક્ટિવિટી સેક્સ ટૉયઝનો ઉપયોગ અને ઘણા પાર્ટનરો સાથે શારીરિક સંબંધો બનાવવાની છે. શહેરમાં રહેનારા આશરે અડધા કરતા વધુ લોકોએ કહ્યું કે, તેમની પાસે મરજી પ્રમાણે સેક્સ માણવા માટે પૂરતો સમય અને જગ્યા છે.

72 ટકા લોકો પોતાની સેક્સ લાઈફથી સંતુષ્ટ છે જે દુનિયામાં સૌથી વધારે છે. 28 ટકા લોકોએ જણાવ્યું કે, તેમની પાસે એકથી વધુ સેક્સ પાર્ટનર છે. સેક્સ અંગે સૌથી વધુ સક્રિય વયસ્કો વચ્ચે યૌન સંક્રમણ રોગો કરતા પ્રેગનેન્સીની ચિંતા વધારે નોંધવામાં આવી. 54 ટકા લોકોએ સેમ જેન્ડર સેક્સને સ્વીકાર્ય ગણાવ્યું. આ બાબતે મહિલાઓ પુરુષો કરતા આગળ છે. 57 ટકા મહિલાઓને સેમ જેન્ડર સેક્સ માણવામાં કોઈ વાંધો નથી જ્યારે 50 ટકા લોકો આ બાબતની તરફેણમાં છે.

Advertisement