કોઈની સ્મશાન યાત્રા માંથી પાછા ઘરે આવતા સમયે ભૂલથી પણ ના કરો આ કાર્ય નહીં તો આવી શકે છે મોટી મુશ્કેલીઓ .

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જે વ્યક્તિનો આ દુનિયામા જન્મ થયો છે તેનુ મૃત્યુ પણ નિશ્ચિત હોય છે તેવું તો આપ જાણતા જ હશો કે સુષ્ટિ પર જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને તેમજ આવનાર મૃત્યુને કોઈપણ વ્યક્તિ રોકી શકતુ નથી અને તેના મુજબ કહેવામા આવ્યું છે કે આ મૃત્યુને ટાળી પણ નથી શકાતુ કારણ મુત્યુનો સમય નક્કી થયા પછી કોઈની તાકાત નથી કે તે મુત્યુ ને રોકી શકે.

Advertisement

જીવનની સાથે મૃત્યુ પણ સાથે ચાલે છે. ધરતી પર જે આવે છે તેનું જવાનું પણ નક્કી છે. આ સત્યને માનવીઓ સહન કરી શકે તે માટે ભગવાને પણ અવતાર લઈને મનુષ્ય શરીરનો ત્યાગ કર્યો છે. જીવન મૃત્યુના ચક્રમાં મનુષ્ય સમજી શકે અને આત્માને સદગતિ પ્રાપ્ત થાય એટલા માટે હિંદુ ધર્મમાં જીવનથી મૃત્યુ સુધી 16 સંસ્કાર બનાવવામાં આવ્યા છે.

જેમાં 16મો સંસ્કાર અંતિમ સંસ્કાર છે જેમાં શરીરને પંચતત્વોને સોંપી દેવામાં આવે છે અને આત્માને પરમાત્માને મોકલી દેવાય છે. આ સંસ્કારના પણ કેટલાક નિયમ છે જેનાથી જે ગયું છે તેનો દુનિયાથી મોહ છૂટી જાય અને જે જીવિત છે તેઓ સ્વસ્થ્ય અને સરક્ષિત સામાન્ય જીવન જીવી સાંસારિક કર્મોને નિભાવી શકે. અંતિમ સંસ્કારમાં કપાલ ક્રિયા.અંતિમ સંસ્કાર દરમિયાન જ્યારે શરીરને અગ્નિ આપવામાં આવે છે.

તે દરમિયાન જે ઠાઠડી પર મૃતદેહને લાવવામાં આવ્યો હોય છે તેની વચ્ચેનો વાંસ કાઢીને તેને મૃતદેહના માથા પર ધીમે રહીને પછાડવામાં આવે છે જેને કપાલ ક્રિયા કહેવામાં આવે છે. જેનાથી સાંસારિક મોહમાં ફસાયેલો જીવ શરીરના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.અંતિમ સંસ્કાર બાદ આ ક્રિયા કરવી જરૂરી.અંતિમ સંસ્કારના અંતમાં જયારે પરિવારના લોકો સ્મશાનથી ઘરે પરત ફરે છે ત્યારે પાછળ ફરીને જોવાનું નથી.

પાંચ લાકડીઓને ફેંકીને મૃત્યુને પ્રાપ્ત વ્યક્તિની આત્માને કહેવામાં આવે છે કે હવે તમે પંચતત્વમાં વિલીન થઈને આ સંસારનો મોહ ત્યાગો અને પોતાના આગામી સફર પર આગળ વધો.શું છે માન્યતા.એવી માન્યતા છે કે શરીર છૂટી જવાથી જીવાત્મા પોતાના પરિવારજનો સાથેનો મોહ સમાપ્ત થતો નથી અને તે સ્મશાનમાં આવેલા પોતાના પરિવારજોને જોઈને દુખી રહે છે. સાંસારિક મોહથી આત્માની મુક્તિ માટે તેને અનુભવ અપાવવામાં આવે છે કે અમે તમને ભૂલી ગયા છીએ અને તમારા પ્રતિ અમારો મોહ સમાપ્ત થઈ ગયો છે.

એટલા માટે જ સ્મશાનથી પરત ફરતી વખતે પરિવારજનોનેએ પાછળ ન જોવાની માન્યતા છે.સ્મશાનથી પરત આવ્યા બાદ સ્નાન કરવું.જે લોકો સ્મશાન ગયા છે તેમણે તે જ વસ્ત્રો સહિત સ્નાન કરવું પડે છે. ઘરમાં પ્રવેશ લેતા પહેલા અગ્નિ, જળ, લોખંડ કે પત્થરનો સ્પર્શ કરવો પડે છે. ત્યાર પછી મરચાનો ટુકડો બે દાંત વચ્ચે દબાવવાનો હોય છે. કોઈ-કોઈ જગ્યાએ પવિત્ર થવા માટે ઘી પણ પીવે છે લોકો. માન્યતા છે કે તેનાથી નકારાત્મક શક્તિોનો પ્રભાવ દૂર થાય છે.

આ ઉપરાંત કહેવામા આવ્યું છે કે આ વાત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે હા તમે પણ આ વાત વિશે 100 ટકા નહીં જ જાણતા હોવ આ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે આ વાત તમારા માટે ખાસ જાણકારી છે પણ જ્યારે કોઈ વ્યક્તિનુ મૃત્યુ થાય છે અને તેમજ જો ત્યારબાદ તેની સ્મશાન યાત્રા નીકળતી હોય છે.

તો ત્યારે અમુક લોકો માનતા હોય છે કે અપશુકન થયસ છે પણ ખરેખર આવું બિલકુલ હોતું નથી અને આ સ્મશાનયાત્રા બાદ વ્યક્તિને આ દુનિયામાથી મુક્તિ આપવામા આવે છે તેવું કહેવામા આવ્યું છે પણ આ સમયને ખરાબ માસનવામાં અસવતો નથી પણ તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિની સ્મશાન યાત્રાને અત્યંત શુભ માનવમા આવે છે અને આ સમીર તમે જે ઈચ્છો તે માંગી શકો છો અને તમારા માગવાથી તમારી ઇચ્છા પૂર્ણ પણ થાય છે.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે જ્યોતિષશાસ્ત્રમા જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિની સ્મશાનયાત્રા નીકળે ત્યારે અમુક વિશેષ શબ્દોનુ ઉચ્ચારણ કરવુ જોઈએ જેનાથી આપણને ઘણો લાભ થાય છે અને આપણી દરેક ઈચ્છા પૂરી થાય છે તો આવા સમયે તમે ડર્યા વગર તમારા મનની ઈચ્છા પ્રમાણે માગી શકો છો અને તે પૂર્ણ પણ થાય છે અને ત્યારબાદ આ શબ્દો બોલવાના કારણે તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવુ અહીંયા જણાવવામાં આવ્યું છે અને આ ઉપરાંત હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે અમુક ખાસ કર્યો કરવાથી વ્યક્તિનુ ભાગ્ય ચમકી જતુ હોય છે.

તેની સાથે સાથે કહેવામા આવ્યું છે કે જેનાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓનો પાર રહેતો નથી અને તેની સાથે જ એવું પણ જણાવ્યું છે કે તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે અને તેનું જીવન સુખમય બની જાય છે તો આવા સમયે તમારે ધ્યાન રાખવું પડશે અને તેની સાથે જ આ આર્થિક પરિસ્થિતી પણ સારી બનતી હોય છે જેમાં તમારું પરિવાર પણ ખુશ થઈ જશે અને આનંદનો માહોલ બની જાય છે તો આ વાતની ખાસ ધ્યાન રાખો તો ચાલો આપણે જાણીએ કે આ સમય દરમિયાન તમારે શુ કરવુ જોઈએ અને શું ન કરવું જોઈએ.

ત્યારબાદ જયારે પણ સ્મશાનયાત્રા નીકળતી દેખાય છે તો તમારે આ સમયે સૌથી પહેલુ કાર્ય એક જગ્યાએ ઊભા રહીને બે હાથ જોડીને તેને નમન કરવા જોઈએ અને ના તો તમારે તે સમયે ચાલવાનું નથજ તેમજ તમે મનમા પ્રભુ મહાદેવના નામનુ સ્મરણ કરવુ જોઈએ અને ત્યારબાદ તમારે જે વ્યક્તિની સ્મશાનયાત્રા જઈ રહી છે અને તેમજ તેની આત્માની શાંતિ માટેની પ્રાથના કરવી જોઈએ અને ત્યારબાદ જ્યારે તમારે આમ કરવાથી તમારુ જીવન પણ સુખમય અને સમૃદ્ધ બની જશે અને તમારા સુતેલા ભાગ્યના દ્વાર ખૂલી જશે અને પરિવારમાં સુખ સંપત્તિ થઈ જશે.

તેમજ જ્યારે આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ એવું પણ કહેવામા આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનુ મૃત્યુ થાય છે તો આ સમય દરમિયાન અને ત્યારે તે પ્રભુ મહાદેવના દરબારમા જાય છે તેવું કહેવામા આવ્યું છે અને તેથી જ જ્યારે સ્મશાનયાત્રા નીકળે અને પ્રભુ મહાદેવની આરાધના કરવામા આવે ત્યારે તમારા મનની તમામ મનોકામનાઓ મહાદેવ સુધી પહોંચી જતી હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે તો આવા સમયે તમારે ચાલવાની જગ્યા પર ઉભા થઇ અને મનમાં સ્મરણ કરવાનું છે પણ ત્યારે તે તેના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે.

Advertisement