કોઈપણ યુવતી તમારી પાછળ થઈ જશે પાગલ. બસ કરીલો આ એકદમ નાનકડું કામ, જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિ ના જીવનમાં પ્રેમ નું મહત્વ કેટલુ હોય તે જેને પ્રેમ થયો હોય તે જ સમજી શકે, ખરું ને? એવું જ સંબંધો નું મહત્વ પણ છે, જેમાં પતિ પત્ની નો સંબંધ કે જેને સાત જન્મ સુધી સાથે રહેવાનો વાયદો કરે છે, તે ખાસ મહત્વપુર્ણ હોય છે. પતિ પત્ની ના સંબંધ માં ઘણા નાના મોટા ઝઘડા પણ થતા રહેતા હોય છે, પરંતુ તાલમેલ સરખુ રહેવું જોઈએ.

Advertisement

પતિ પત્નિના સંબંધો વિશ્વાસની ઈમારત પર ચણાયેલા હોય છે. સપ્તપદીના ફેરા ફરી યુગલ એકમેકના બન્યા પછી તેને આજીવન જાળવી રાખવાના હોય છે. પરંતુ સમયના વહન સાથે આ સંબંધોમાં તણાવ પેદા થઈ જતો હોય છે. સંબંધોને ટકાવી રાખવા વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની વફાદારી મહત્ત્વની છે.

જો સંબંધોમાં તીરાડ આવી જાય તો તૂટવામાં પણ વાર લાગતી નથી. એટલા માટે પતિ પત્નિ બંનેએ પોતાના સંબંધોની ઈમારતને ટકાવી રાખવા ખાસ ધ્યાન આપવું પડે છે. લગ્ન પછી પણ રોમાન્સની પળો વિતાવવા સમય કાઢો.લગ્ન બાદ પતિ પત્નીમાં પ્રેમ જળવાઈ રહે તે માટે સમયાંતરે બંને જણા એકબીજા માટે જીવી લેવાનો સમય કાઢવો જોઈએ. લગ્ન પછી પણ રોમાન્સ જાળવી રાખવા વિકએન્ડને એન્જોયફૂલ બનાવવા ક્યાંક હરવા ફરવાનો પ્લાન ઓચિંતો જ ઘડીને પત્નિને સરપ્રાઈઝ આપો.

તમારા ઘર ગૃહસ્થીમાં ગોઠવાઈ ગયેલી પત્નિને વિકેએન્ડમાં રોમાન્સની સહેલ કરાવો. શોપિંગ કરવા લઈ જાઓ, અઠવાડિયામાં બેથી ત્રણ વખત રોમેન્ટિક સમય પસાર કરો. બેડરૂમમાં પત્નિને પ્રેમથી તમારા ખોળામાં સુવાડીને તેની સાથે વાતો કરો. રોમાન્સને ઓછો ન થવા દો. તેને તમે પૂરતો સમય આપો. લગ્ન પછી પણ એકબીજાની બાહોમાં સમાઈ જવા ક્યાંક એવી રીતે સમય કાઢી લો કે તમારી પત્નિને તમારી વફાદારીનો દાખલો મળે. લગ્ન પહેલાં જે ચૂપચૂપકે મળવાનો આનંદ લેતા હતા તેમ સંયુક્ત પરિવારમાં હોવ તો ચૂપચૂપકે સમય કાઢીને થોડી ક્ષણો પણ રોમાન્સની તક જતી ના કરો.

સમયાંતરે પત્નિ સામે પ્રેમનું પ્રદર્શન કરો.લગ્ન પહેલાં આઈલવયુથી શરૂઆત કરનાર પ્રેમી લગ્ન પછી પત્ની પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતો નથી. લગ્ન પહેલાં એકમેકમાં ખોવાઈ જતાં પ્રેમ પંખીડા લગન પછી સરખી રીતે વાત કરવાનો પણ મુડ રહેતો નથી. જો આવું થાય તો ધીમે ધીમે બંને જણાને એકબીજા પ્રત્યેના પ્રેમમાં ઓટ આવવા લાગે છે. પરંતુ તમે દરિયો બનીને સમયે સમયે ઘુઘવાટા કરી પ્રેમનો એકરાર કરી પત્નિને તરબોળ કરી દો. પત્નીને તમારા આવા વર્તનથી જે વચ્ચેના સમયમાં ઓટ આવી હશે તે પ્રેમની ભરતીના ઘૂઘવાટાથી ભરાઈ જશે.

પત્નિને એવો અહેસાસ અપાવો કે તમે તેને પહેલા જેવો જ પ્રેમ કરો છો. તેને જ વફાદાર છો. લગ્ન પહેલા જે પ્રેમનો ઉમંગ હતો તેવો જ અત્યારે છે. એને એવો અહેસાક સરાવો કે તમારા જીવનમા તેનું સ્થાન કેટલું ઊંચું છે. જો આવું કરશો તો પત્નિ તરફથી ક્યારેય વિશ્વાસઘાત થશે નહીં. આકર્ષક દેખાવા પર ધ્યાન આપો.લગ્ન પહેલાં છોકરીઓ પટાવવા માટે નીત નવા નુસખા કરતો યુવક લગ્ન પછી પોતાના શરીર પ્રત્યે બેધ્યાન બની જાય છે.

લગ્ન પછી પોતાના આકર્ષક લૂક માટે આળશ ન દાખવવી જોઈએ. સ્માર્ટી બનીને રહેશો તો પત્ની પણ તમારા પર ઓળઘોળ બની રહેશે. ફીટ અને હેલ્ધિ બોડી સાથે સારા લૂકવાળા કપડા પહેરશો તો તમારા આકર્ષક દેખાવને જોઈ તમારી પત્ની અન્ય કોઈ વિશે વિચારશે પણ નહિ. પતિ પત્નિના સંબંધોમાં તીરાડ પડી તો ભોગવવું પુરુષે જ પડશે.પતિ-પત્ની ના સંબંધમાં સૌથી વધારે સમસ્યાઓતો પતિએ જ ભોગવવી પડે છે. એના કરતાં સુધરી જવામાં ફાયદો છે.

લગ્ન પછી નોકરી ધંધાને પ્રાધાન્ય આપવા સાથે પત્નિને પણ ચોક્કસ સમય આપો. જો આમ નહીં કરો તો ક્યાંક સંબંધમાં તીરાડ પડી ને તો છુટાછેડા બાદ પત્નીને બીજા લગ્ન કરવા માટે ઘણા બધી સારી ઓફર મળી જશે પરંતુ પુરુષને બીજા લગનમાં આંખે પાણી આવી જતા હોય છે. એટલા માટે જ એક આદર્શ પતિએ પોતાની પત્નીનો ભરપૂર ખ્યાલ રાખવો જોઈએ. કોઈપણ સંબંધો ની વચ્ચે વફાદારી હોવી અત્યંત આવશ્યક છે અને તેમા પણ ખાસ કરીને પતિ અને પત્ની વચ્ચેનો સબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે.

પતિએ આ વાતનો પુરો ખ્યાલ રાખવો જોઈએ કે પોતાના લગ્ન જીવનમાં એવી કોઈ ભૂલ ન કરી બેસે જેના લીધે તેની પત્ની તેની સાથે બેવફાઈ કરે. તેવામાં આજે અમે તમને અમુક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જેને કર્યા બાદ તમારી પત્ની ત્યારે તમને દગો આપશે નહીં. પ્રેમનું પ્રદર્શન.પોતાની પત્નીને ફક્ત પ્રેમ કરવો જ પૂરતું નથી, પરંતુ તમારે તેને સમય-સમય પર પ્રદર્શિત પણ કરવો પડશે. મહિલાઓને પ્રેમનો એકરાર વગેરે ચીજો ખૂબ જ પસંદ હોય છે. મોટાભાગે કપલ લગ્ન પહેલા અથવા શરૂઆતના વર્ષોમાં એકબીજાને ઘણી વખત આઇ લવ યુ બોલે છે અને પત્ની સાથે મીઠી અને રોમેન્ટિક વાતો કરે છે. જોકે સમય જતાં તેમના વ્યવહારમાં થોડો બદલાવ આવી જાય છે.

તેવામાં તમે એક પતિ હોવાને લીધે હંમેશા પોતાની પત્ની સાથે પ્રેમનું પ્રદર્શન કરતા રહો. તેમને એહસાસ અપાવો કે તે તમારા માટે દુનિયાની સૌથી ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. પછી જુઓ કે એ તમને છોડવા વિશે ક્યારેય વિચારશે પણ નહીં.રોમાન્સ અને વેકેશન.દરેક મહિલાને અમુક શારીરિક જરૂરિયાતો પણ હોય છે. તેવામાં લગ્નના અમુક વર્ષો બાદ પણ પોતાની અંદર રોમેન્ટિક હીરોને જાગૃત રાખો. સપ્તાહમાં ઓછામાં ઓછું એક થી બે વખત ખૂબ જ સારો રોમાન્સ કરો.

ફક્ત ઘર પર જ નહીં પરંતુ વેકેશન પર પણ જાઓ અને ત્યાં પણ એકબીજામાં ખોવાઈ જાવ. આ સિવાય દરેક વિકેન્ડ પર પોતાની પત્ની ને ફરવા લઈ જાઓ અથવા શોપિંગ કરવા માટે લઈ જાઓ. આ બધી ચીજો થી તમારા બંનેની વચ્ચે પ્રેમ હંમેશા જીવિત રહેશે અને પત્ની કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમમાં બંધાશે નહીં. પોતાને નવયુવાન રાખો.લગ્ન પહેલા તો હતી છોકરીઓને પટાવવા અથવા તો ઇમ્પ્રેસ કરવા માટે પોતાનું ખૂબ જ ધ્યાન રાખે છે.

પરંતુ લગ્ન બાદ તે આ બાબતથી ખૂબ જ આળસુ બની જાય છે. લગ્નના સમયની સાથે-સાથે તમારી ઉંમર પણ વધતી જાય છે. તેવામાં તમે પોતાની ફિટનેસનું ધ્યાન રાખો. વજનને કંટ્રોલમાં રાખો અને કસરત કરો, યોગ્ય ડાયટ લો. જેનાથી તમારી બોડી આકર્ષક બની રહેશે. ફેશનની બાબતમાં પણ થોડા એક્ટિવ રહો. સારી રીતે તૈયાર થાઓ અને સારા કપડાં પહેરો. આવું કરવાથી તમારી પત્ની ક્યારે તમારાથી દૂર થશે નહીં.

Advertisement