પત્ની અનેક લોકો સાથે બાંધતી હતી શારીરિક સંબંધ, આખરેય કંટાડીને પતિએ પાછળનાં ભાગમાં કર્યું એવું કે જાણી દંગ રહી જશો.

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે આવા. કિસ્સા બનવા આજકાલ સામાન્ય વાત થઇ ગઇ જેમાં એક ડોક્ટરની પત્નીને છેલ્લા 3 વર્ષથી કોઈ અજાણ્યા મર્દ સાથે શારીરિક સંબંધ બનાવી રહી હતી. તેઓ ડોકટર હોસ્પિટલ જાય ત્યારે પાછળથી મળતા અને અને પત્ની ના ઘરે જ રંગરેલિયા માનવતા હતા. રાત્રે પણ તેની પત્ની પેલા અજાણ્યા વ્યક્તિ સાથે જતી રહેતી હતી અને તેને ભરપૂર સંભોગ માણવાનો ખૂબ શોખ હતો. તે ત્યાં સુધી ચાલ્યું કે તેનો પતિ જ એક દિવસ… ગુરુગ્રામ: ગુરુગ્રામ ની મોટી હોસ્પિટલો માં ગણાતી મેદાંતની એક મોટી વાત બહાર આવી છે. મેદાંતા હોસ્પિટલના ડોક્ટરે આત્મ હત્યા કરી છે. સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર, સેક્ટર 49 ઓર્ચિડ પેટલ્સ સોસાયટી માં ડોકટરો તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમની એક પુત્રી જોધપુરમાં અભ્યાસ કરે છે. અત્યારે આ બાબતે સત્તાવાર રીતે કોઈ બોલી રહ્યું નથી.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે કે મૃતક તબીબના પિતા એ વાત કરી છે. તે કહે છે કે તેનો પુત્ર તેની પત્ની ના અવેધ સંબંધોથી પરેશાન હતો અને ઘણી વાર તેઓ આ બાબતે ઝઘડો કરતા હતા. પિતાએ પુત્રવધૂ પર આરોપ લગાવ્યો છે કે પુત્રવધૂને કારણે તેના પુત્રએ આત્મહત્યા કરી છે. પિતાએ પુત્રવધૂ સામે ફરિયાદ પણ નોંધાવી છે. મૃતકના વૃદ્ધ પિતા હરી (નામ કાલ્પનિક છે.) એ જણાવ્યું હતું કે તે તેની પત્ની સાથે ભીવાડીમાં રહે છે. જ્યારે પુત્ર તેની પત્ની સાથે ગુડગાંવની ઓર્ચિડ પેટલ્સ સોસાયટીમાં રહેતો હતો. તે ઘણા વર્ષોથી મેદાંતામાં ડોક્ટર હતો. તેની પત્ની એક ખાનગી શાળામાં શિક્ષિકા પણ છે. ઓગસ્ટમાં દીકરો ભીવાડી આવ્યો અને ખૂબ રડ્યો. પૌત્રી જોધપુરમાં અભ્યાસ કરે છે. પૌત્રીએ પુત્રને કહ્યું હતું કે માતા કોઈની સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવે છે.

આ બધું છેલ્લા ત્રણ વર્ષ થી ચાલતું હતું, જેના કારણે તે માનસિક રીતે પરેશાન હતો. આને કારણે દીકરી ને અભ્યાસ માટે ઘરેથી રવાના કરી દેવાઈ હતી. ઓગસ્ટમાં, તેમણે આ બધા વિશે જણાવ્યું હતું કે દિવસે ઘરે તકરાર છે. મોનિકા સ્વીકારવા તૈયાર નથી. પુત્રને આ બધા વિશે જાણ ન હોત, જો પૌત્રીએ ન કહ્યું હોત. શનિવારે સવારે પુત્રના પાડોશીએ તેમને બોલાવ્યા અને કહ્યું કે તમારો પુત્ર બીમાર છે. આ પછી તે ગુડગાંવ પહોંચ્યો. દીકરાએ જાતે જ ઈન્જેક્શન લગાવી દીધું હતું. જેના કારણે તેની તબિયત લથડતી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાતમી મળતાં પોલીસ સ્ટેશન તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધે તેની પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી છે કે પુત્રને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. પોલીસ પ્રવક્તા સુભાષ બોકને કહ્યું કે આ કેસની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તેનો પત્નીનો છેલ્લા 3 વર્ષથી અવેધ સંબંધ ચાલી રહ્યો હતો. તે દરરોજ રાત્રે કોઈ ને મળવા જતી હતી. દિવસે પણ જ્યારે તેનો પતિ હોસ્પિટલ માં હોય ત્યારે તેની પત્ની અને તેનો પ્રેમ મળતા હતા. આવું ઘણા સમયથી ચાલતું હતું તેથી જ તેણે પોતાની દીકરી ને પણ દૂર ભણવા મોકલી દીધી હતી. ઉપરાંત આ બાબતે ઘણી વાર પતિ પત્ની વચ્ચે ઝગડો પણ થયો હતો. તેમ છતાં તે માનવા તૈયાર ન હતી અને પોતાનો અવેધ સંબંધ ચાલુ રાખ્યો હતો. જો કે આ બાબતની જાણ તેની દીકરી ને થઈ ગઈ હતી. એક દિવસ તે સ્કુલ થી આવી ત્યારે કોઈ તેનાં ઘરમાં હતો. બસ ત્યાર થી દીકરી પણ માના આવા કૃત્યો વિશે જાણી ગઈ હતી. જો કે તેણે જ તેના દાદા ને આ વિશે જણાવ્યું હતું.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે તેની પત્ની વિરુદ્ધ તેના વૃદ્ધ પિતાએ મૃતક ને આત્મ હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ બાબતે કોઈ ચોક્કસ કારણો સામે આવ્યા નથી. હજુ તો તપાસ ત્યાં સુધી પહોંચી નથી. એક વાર ફોરેન્સિક તપાસ થઈ જાય ત્યાર બાદ ચિત્ર સાફ થશે. પરંતુ મૃતક ના પિતાએ તેની વહુ વિરુદ્ધ ફરિયાદ કરી છે તેમાં તેને આત્મ હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેના અવેધ સંબંધ ને કારણે જ તેમના પુત્રે આત્મ હત્યા કરી છે. જો કે તપાસ ચાલી રહી છે. જલ્દી સત્ય સામે આવી જશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગર્ભવતી પત્ની અન્ય યુવક સાથે વાત કરી રહી હતી જેની જાણ તેના પતિને થઈ તો તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

આ ઘટના દક્ષિણ દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારનો છે જેમાં પત્ની અને પતિ સાથે રહેતા હતા.તે સમયે પત્ની 5 મહિનાની ગર્ભવતી હતી. પોલીસે આપેલી મહીતી અનુસાર પતિનું નામ તારક(નામ બદલેલ છે.) છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ઘરે પરત ફરતી વખતે મનોજને તેની પત્ની દક્ષિણપુરી સ્થિત ઘરે મળી ન હતી.

તે તેની પત્નીની શોધમાં નજીકની સુસરાલમાં ગયો હતો, પરંતુ ત્યાં પણ મળી શક્યો ન હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દરમિયાન, જ્યારે તેણે તેની પત્નીને શેરીમાં કોઈની સાથે વાત કરતા જોઇને ગુસ્સો આવ્યો. તેમની વચ્ચે ભારે દલીલ થાય છે, ત્યારબાદ મનોજ તેની પત્નીને મારી નાખે છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) અતુલકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે આરોપીની પહેલા તેની પત્ની સાથે દલીલ થઈ હતી જે ઝઘડામાં ફેરવાઈ હતી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી. ડીસીપી ઠાકુરે જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો હતો અને તેના ગળા પર ગળું દબાવવાનાં નિશાન છે. તેમણે કહ્યું કે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પતિએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને બીજા જ દિવસે તે જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.ઓટો રિક્ષા ચલાવનાર તારક કુમાર રવિવારે રાત્રે આંબેડકર નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કબૂલ્યું હતું કે તેની પત્નીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી.

બીજી એક ઘટના સામે આવી છે જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.  તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.

જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવીશું.મિત્રો તમને જણાવી દઈએ કે ચંપારણના પતાહી પોલીસ મથકના બેલાહીરામ ગામમાં પ્રેમી સાથે મળીને એક મહિલાને પતિને જીવતો સળગાવી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે. જેના કારણે પતિ ગંભીર રીતે દાઝી ગયો છે. અને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પતિની હાલત હાલ ગંભીર છે.

ત્યાર બાદ એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે બેલાહીના રહેનાર નંદલાલ દાસની પત્નીને આડા સંબંધ ગામના જ એક યુવક સાથે હતા. અને નંદલાલે તેની પત્નીને પ્રેમી સાથે જોઇ લીધી હતી. જે બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ વચ્ચે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાની યોજના બનાવી લીધી. અને પ્રેમી તેના ઘરની બહાર છૂપાઇ ગયો હતો.

પોલીસના સૂત્રો મુજબ તમને જણાવી દઈએ કે સવારે ચાર વાગ્યે નંદલાલની પત્નીનો પ્રેમી આવ્યો અને નંદલાલ પર કેરોસીન છાંટીને આગ લગાવી અને ફરાર થઇ ગયો હતો. સળગતા નંદલાલનો અવાજ સાંભળીને આસપાસના લોકો પહોંચ્યા અને નંદલાલના શરીર પર લાગેલી આગને બૂઝાવી હતી. આગ બુઝાવ્યા સુધીમાં નંદલાલ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરી હતી.

અંતે એવી માહિતી સામે આવી છે જે મુજબ તમને જણાવી દઈએ કે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગંભીર રીતે ઘાયલ નંદલાલને સારવાર માટે સદર હોસ્પિટલ ખેસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ પોલીસકર્મી ચંદ્રીકા પ્રસાદે જણાવ્યું કે ઘાયલ નંદલાલના નિવેદનના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમને જણાવ્યું કે નંદલાલની પત્ની અને તેનો પ્રેમી પતાહી મહમદા નિવાસી ધુલન દાસ ફરાર છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં રહેતા પતિએ વડોદરા ઓફિસે કામથી જવાનું કહી અમદાવાદની એક હોટલમાં પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો હતો. પત્નીને જાણ થતા જ હોટલના રૂમમાં જઈ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી લીધો હતો.

દિલ્હીમાં રહેતી 41 વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. પતિ વીરેન્દ્ર સાથે તેના લગ્ન થયા હતા અને હાલ બે બાળકો છે. યુવતીનો પતિ ટૂર્સ એન્ડ ટ્રાવેલનો બિઝનેસ સંભાળે છે. વીરેન્દ્ર એ પત્નીને કહ્યું કે તેને ગુજરાતમાં વડોદરા ખાતે કામ છે.કામનું બહાનું કરી વીરેન્દ્ર વડોદરા જવા નીકળ્યો હતો. પણ પત્નીને બાદમાં જાણ થઈ કે વીરેન્દ્ર અમદાવાદ ગયો છે. ત્યાં યુવતી વિમાન મારફતે અમદાવાદ આવી અને રાણીપ વિસ્તારમાં એક હોટલમાં રોકાઈ.

ત્યાં તેને અન્ય હોટલમાં પતિ રોકાયો હોવાની જાણ થતા જ તે સીધી પતિ રોકાયો હતો એ જ હોટલમાં પહોંચી ગઇ હતી. જઈને જોયું તો પત્નીના ઇલેક્શન કાર્ડ પર જ વિરેન્દ્રએ પ્રેમિકાને એન્ટ્રી અપાવી હતી.યુવતી તેના પતિને સૌતન સાથે જોઈ જતા બંને પક્ષે હોટલમાં જ બબાલ થઈ હતી. હોટલના સ્ટાફે વચ્ચે પડીને આખરે પોલોસને જાણ કરતા રાણીપ પોલીસ આવી પહોંચી અને વીરેન્દ્ર તથા ભૂમિકા દુબે ને પોલીસસ્ટેશન લાવી બને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના પશ્ચિમ વિસ્તારની કોલેજમાં ભણતી અને મૉડલિંગ કરતી 22 વર્ષીય યુવતીને ફોન કરી મૉડલિંગ માટે હોટલમાં બોલાવી હતી. હોટલની રૂમમાં યુવતીને લઈ જઈ તેની સાથે શારિરીક છેડછાડ કરતા યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મદદ માગતા, પોલીસે અર્પિત મહેતા નામના યુવકની ધરપકડ કરી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે 22 વર્ષની યુવતી જે કોલેજના અભ્યાસ સાથે મૉડલિંગ પણ કરે છે તેને પોતાના ફોન ઉપર કોઈ અભય મલ્હોત્રા નામની વ્યક્તિએ ફોન કરી કહ્યુ તમે મૉડલિંગ કરો છો તેવી જાણકારી મળી છે, અમારી પાસે મૉડલિંગનું કામ છે, જો તમારે કામ જોઈતુ હોય તો તમારો ઓડિશન ટેસ્ટ લેવો પડશે, તો તમે તમારૂ આધારકાર્ડ, બે હજાર અને વનપીસ ડ્રેસ લઈ હોટલ તોરણ ઉપર સાંજના છ વાગ્યે આવી મને ફોન કરજો.

મૉડલિંગ કરતી આ યુવતી પોતાના ભાઈ સાથે હોટલ તોરણ ઉપર પહોંચી હતી. ત્યાં જઈ તેણે પોતાને જે નંબર ઉપર ફોન આવ્યો તે નંબર ઉપર પોતે પોતાના ભાઈ સાથે આવી છે તેવુ કહેતા ફોન ઉપાડનાર વ્યક્તિએ તેના ભાઈને ઘરે મોકલી દેવાનું કહ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં એક યુવક આવ્યો હતો, તેણે કહ્યુ રોયલ નાઈટ હોટલમાં ડાયરેક્ટર અને ફોટોગ્રાફર આવે છે. આપણે ત્યાં જવાનું છે, તેમ કહી તે તેને રોયલ નાઈટ હોટલમાં લઈ ગયો હતો.

હોટલની એક રૂમમાં યુવતીને લઈ ગયા બાદ તેણે હોટલના રૂમનો દરવાજો બંધ કર્યો અને કહ્યુ તેને મૉડલિંગના કામના ખુબ પૈસા મળશે, યુવકે યુવતીને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેવાનું કહ્યુ હતું. જો કે યુવતીને શંકા જતા તેણે ફોન સ્વીચ ઓફ કર્યો હોવાનો ડોળ કર્યો, પણ ફોન ચાલુ જ રાખ્ય હતો. ત્યાર બાદ યુવકે યુવતીના શરિરને સ્પર્શ કરવાની શરૂઆત કરી હતી, જેના કારણે સાવચેત યુવતીએ તરત પોતાના ફોન ઉપર પોતાના ભાઈને ફોન કરી હોટલ ઉપર બોલાવી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. હોટલ ઉપર આવેલી પોલીસે યુવકને પકડી લીધો હતો જેનું નામ અર્પિત મહેતા હોવાની જાણકારી મળી છે. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી અર્પિત મહેતાની ધરપકડ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં પત્ની પોતાના પ્રેમી સાથે હોટલમાં રંગરલીયા મનાવતી હતી અને અચાનક પતિ આવી ગયો પછી જાણો આગળ શું થયું.લખનૌમાં એક મહિલાને તેના પતિએ હોટલમાં રૂમની બહાર તેના પ્રેમી સાથે રંગે હાથ પકડી. મહિલા તેના પ્રેમી સાથે સટ્ટો રમવા આવી હતી, જ્યારે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને હંગામો કરવા લાગ્યો હતો. પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. મહિલા પોતાની સાથે દોઢ લાખના દાગીના અને 20 હજાર રૂપિયા લઈને આવી હતી.

બડાઉનના બીનાવર વિસ્તારમાં રહેતી મહિલા શિક્ષણ વિભાગમાં શિક્ષિકા છે. 3 વર્ષ પહેલા સહેલી મારફત બરેલીના વીર સાવરકરનગરનો એક યુવાન મળ્યો અને પ્રેમસંબંધ શરૂ થયો. પરિવારનો વિરોધ હોવા છતાં તેણે ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. તેને છ મહિના પહેલા એક પુત્ર પણ થયો હતો. પતિને છેલ્લા કેટલાક દિવસથી મહિલાની ગતિવિધિઓ અંગે શંકા હતી. આ પછી એક દિવસ પતિએ પત્નીનો મોબાઈલ લઇને વોટ્સએપ હેક કર્યું હતું. આ રીતે તેના ફોન પર પણ પત્નીના બધા મેસેજીસ આવવા લાગ્યા. પત્ની સટ્ટા વિશે અને મળવા માટે તેના પ્રેમીને જે મેસેજ કરતી તે મેસેજ પતિ વાંચી લેતો.

પત્નીને રંગેહાથ પકડવા માટે પતિએ તેની પત્ની ને કહ્યું કે તે શુક્રવારે પોતાના દાદાજી પાસે લખનઉ જઇ રહ્યો છે. પરંતુ તે બરેલીમાં મિત્રના ઘરે રોકાયો હતો. તેમનાં જતાની સાથે જ પત્નીએ વોટ્સઅપ ખોલીને પ્રેમી સાથે મળવાનું નક્કી કર્યું. મહિલા શનિવારે સવારે એક હોટલમાં આવી હતી. થોડા સમય પછી પતિ પણ હોટલ પહોંચ્યો. તેણે જોયું કે પત્ની તેના પ્રેમી સાથે રૂમની બહાર ફરવા જઇ રહી છે. તેણે ત્યાં બંનેને પકડ્યા અને પોલીસને બોલાવી. આ દરમિયાન પતિ રસ્તા પર ચીસો પાડીને પત્નીની બેવફાઈ કહેવા લાગ્યો હતો. જ્યારે હંગામો વધતો ગયો, ત્યાં પોલીસે પત્ની પ્રેમી અને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ ગઇ.

પત્નીએ કહ્યું પતિ લગ્ન પહેલા જાણતો હતો કે તેના ઘણા બોયફ્રેન્ડ છે, તેમને સટ્ટાની પણ જાણકારી હતી. લગ્ન પહેલા લાખો રૂપિયાની કમાણી કરી હતી. તે જ પૈસાથી પતિને ફરવા લઈ જતી અને તેના શોખ પૂરો કરતી હતી. મહિલાનું બડાઉનનાં એક યુવક સાથે પ્રેમ સંબંધ હતું. તેના થકી, તે સટ્ટામાં પૈસા નાખતી. તેની થેલીમાંથી આશરે દોઢ લાખના દાગીના અને વીસ હજાર રૂપિયા મળી આવ્યા છે.

અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના અજબ ગજબ કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. કેટલીક વખત અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવેલા પતિ પત્ની ઓ વોના કેસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.આ યુવકે એ રેડિટ પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવતા લોકો પાસે અભિપ્રાય માંગ્યો હતો. તેની પત્ની ને લગ્ન કરે 8 વર્ષ થઇ ચુક્યા છે અને તેને 4 વર્ષ નો દીકરો પણ છે. પતિ-પત્ની વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું હતું,પરંતુ એક દિવસ યુવક ને ખબર પડી હતી કે તેની પત્ની નું બીજા યુવક સાથે અફેર છે તે જાણી ને એ ખુબજ દુખી હતો.

પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે. ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી.

કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં.પતી લોકડાઉન દરમિયાન દુબઈમાં ફસાઈ જાય છે અને અહીંયા પત્ની અન્ય પુરુષ સાથે રંગરલીયા મનાવતી હતી.દુબઈમાં નોકરી કરતા એક શખ્સને ત્યારે ભારે આઘાત લાગ્યો કે જ્યારે તેના હાથમાં તેની પત્નીની અન્ય પુરુષ સાથે રંગરલીયા મનાવતી તસવીરો આવી ગઈ. આ ઘટના વડોદરા શહેરની છે.

બોગસ ડીએસઓએ ફસાવી પ્રેમજાળમાં, હકિકતમાં વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેલી એક પરિણીતા તેના પતિ સાથે દુબઈ રહેતી હતી. પણ, પુત્રને ભણાવવા તે વડોદરા આવી હતી. દરમિયાનમાં તેની નજીકમાં રહેતા એક બોગસ ડીએસઓ (ડેપ્યુટી સપ્લાય ઓફિસર) તેમજ ડે. મામલતદાર કિરીટ અમીનના સંપર્કમાં આવી હતી. કિરીટે લાગ જોઈને આ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બંને અવાર-નવાર પરિણીતાના ઘરે તેમજ હોટલોમાં એકાંત માણતા હતા. પતિના આક્ષેપ મુજબ, એકવખત તો પાંચ વર્ષના પુત્રને ઊંઘની ગોળીઓ ખવડાવી સૂવડાવી દીધો અને બંનેએ સેક્સ માણ્યું હતું.બંને વચ્ચેનો આ આડોસંબંધ એટલો આગળ વધી ગયો હતો કે પરિણીતા તેના પતિ કરતા કિરીટ સાથે વધુ સંપર્કમાં રહેવા લાગી.

પત્નીને ન હતી આ વાતની જાણ, દરમિયાનમાં પત્નીનો મોબાઈલ સતત વ્યસ્ત આવવા લાગતાં પતિને શંકા ગઈ હતી. પત્ની જ્યારે દુબઈથી વડોદરા આવી રહી હતી ત્યારે પતિએ તેને આપેલા સ્માર્ટફોનમાં ગુગલ ઈમેલ આઈડી ડાઉનલોડ કરી લીધું હતું. જેની આ પરિણીતાને જાણ ન હતી. એટલે, પરિણીતા અને કિરીટે અંગત પળોના જે ફોટા પાડ્યા હતા, તે તેમાં સેવ થઈ ગયા હતા.

પત્નીનો મોબાઈલ ચેક કર્યો તો જ્યારે પતિ દુબઈથી પાછો આવ્યો ત્યારે તેણે પત્નીનો મોબાઈલ ચેક કર્યો. ગુગલ ડ્રાઈવ ઓપન કરતાં જ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. તેમાં તેની પત્ની અને કિરીટના અશ્લીલ ફોટા જોઈ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પછી તો બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને આખરે પતિને તેને છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

કાર પર ડીએસઓ લખીને ફરતો હતો, ઉલ્લેખનીય છે કે, કિરીટને તાજેતરમાં જ પાણીગેટ પોલીસે વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. તેની વેગનઆર કાર પર ડીએસઓ લખેલું હતું. તેમજ ડે. મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું આઈકાર્ડ અને એક પ્લાસ્ટિકની લાકડી પણ મળી આવી હતી. કિરીટ અમીન પહેલા મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો અને હાલ બેકાર છે.

Advertisement