સસરો અને દિયર ભેગા મળી ઘરની વહુને એકલતામાં શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું,તો યુવતી કરી નાખ્યું આવું કાર્ય.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર પતિના બીજા લગ્નના ફોટો જોઈને પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને અનૈતિક સંબંધથી ફરી એક સુખી દામ્પત્યજીવનનો કરુણ અંજામ આવી ગયો છે. પરિણીતાએ પતિ અને સાસરિયા ઉપર આક્ષેપ કરીને સ્યુસાઇડ નોટ લખી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.મિત્રો શહેરના ગોતા વિસ્તારમાં જ રહેતી એક પરિણીતાએ તેના પતિ સસરા અને દિયરના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ મહિલાએ જ્યારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે પહેલાં તેને સ્યુસાઇડ નોટ પણ લખી હતી.

ત્યારબાદ આ સ્યુસાઇડ નોટમાં તેણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, તેના પતિને અન્ય યુવતી સાથે શારીરિક સંબંધો હતા અને તેની સાથે તેણે લગ્ન પણ કરી લીધા હતા.તો આ મહિલાના પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા હતા તેણે ધમકી આપી દીધી કે, ‘તારો પતિ મારો જ છે’ અને મિત્રો એટલું જ નહીં આ મહિલાએ એવા પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે, તેના સસરા અને દિયર અવારનવાર તેની પાસે સેક્સની માગણી પણ કરતા હતા અને સસરા ક્યારેક ક્યારેક તો દારૂ પીધેલી હાલતમાં છેડતી પણ કરી લેતા હતા.આ ઘટનાની વિગત એવી છે કે ગોતામા રહેતી આશાએ પતિ સમીરના રેશમા નામની યુવતી સાથેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા ઉપર જોઈ લીધા હતા.

વધું તપાસ કરતા પતિની બીજી પત્ની અને એક દિકરીનો ભાંડો ફુટી ગયો હતો. જેથી મનમા લાગી આવતા આશાબેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને હાલમા આશાબેનની હાલત ખુબજ ગંભીર છે અને તેઓ હોસ્પિટલમા સારવાર હેઠળ છે.મિત્રો આશાબેનના લગ્ન સમીર રામાનુજ સાથે થયા હતા. અને તેમના સંતાનમાં બે બાળકો પણ છે. સુખી દામ્પત્યજીવન જીવતા આશાબેનની જાણ બહાર સમીરે રેશમા નામની યુવતી સાથે અનૈતિક સંબંધ શરૂ કર્યો હતો પાંચ વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ લીવ ઈન રીલેશનશીપ રહેતો હતો. અને ત્યાર બાદ લગ્ન પણ કરી લીધા હતા.જેની જાણ આશાબેનને થતા તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યાર બાદમાં તેના પરિવારને જાણ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવી હતી. આ યુવતીએ સ્યુસાઇડ નોટ પણ લખી દીધી હતી. જેમાં તેણે એવો આક્ષેપ કર્યો છે કે, તેના સસરા તેની સાથે અશ્લીલ માંગણીઓ કરતા હતા અને આ બાબતે જ્યારે તેની સાસુ ને ફરિયાદ કરી હતી.ત્યારે તેની સાસુએ કહ્યું હતું કે, ‘એ તો માગણી કરે અને તારે પૂરી પણ કરવી પડે.’ મિત્રો આટલું જ નહીં આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યા છે કે, તેનો દિયર પણ અવારનવાર બીભત્સ માગણી કરતો રહેતો હતો. જે બાબતે તેણે તેની ભાભીને જાણ કરતાં ભાભીએ કહ્યું હતું કે, ‘આ તો ઘરનો મામલો છે.

જેથી સસરા સાસુ અને દિયર તથા ભાભીથી કંટાળી ગયેલી આ પરિણીતાએ આખરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી દીધો હતો.અહીં મહત્વનુ એ છે કે, આપઘાતના પ્રયાસને લઈને પોલીસે વધુ તપાસ કરતા મહિલાનો પતિ સમીરના 6થી વધુ સ્પા સેન્ટર હોવાનુ પણ ખુલ્યુ છે. અગાઉ વસ્ત્રાપુર પોલીસે સ્પાની રેડમા તેની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી લીધી હતી. પરણિતાએ પણ સ્યુસાઈડ નોટમા પતિ કોલ સેન્ટર અને દેહ વેપારનો ધંધો કરતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જેથી સોલા પોલીસ આરોપી સાસરીયા અને પતિની ધરપકડને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો કેટલાક એવા દુષ્કર્મ ના કિસ્સા છે અને અમુકમાં તો પોતાના જ પરિવાર વાળા શારીરિક સબંધ બાંધતા હોય છે તેમજ મિત્રો આપણા દેશમાં ઘણા એવા કિસ્સા છે જે બળાત્કાર વિશે છે તેમજ મિત્રો આજે અમે એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં હવસખોર સસરા એ પરિવાર ની એક સદસ્ય જોડે કર્યું દુષ્કર્મ તો ચાલો મિત્રો જાણીએ.ગુજરાત માં અવારનવાર એવા કિસ્સાઓ બનતાં હોઈ છે. જે શરમજનક સાબિત થાય છે.

આવી ઘટનાઓ સમગ્ર ભારત માં બે વ્યક્તિ વચ્ચે ના નિસ્વાર્થ સબંધ ને પણ ડાઘ લગાવે છે આજે જ્યારે ન્યૂ મોર્ડન જમાનામાં લોકો ખુબજ ફ્રેન્ડલી સ્વભાવ ના હોઈ છે. ત્યારે આવા કરુણ કિસ્સાઓ લોકોને બે કદમ પાછળ લાઇ જાય છે.આજે અમે તમને એક એવોજ કિસ્સો જણાવવા ના છીએ જે માં ખુદ સસરાએજ પોતાના દીકરાના ની વહુ સાથે નકારવાનું કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઘટના પુનરાવર્તિત થતી રહી દબાવ માં જીવી રહેલ વહુ કોઈ ને કાઈ કહી શક્તિ પણ નહતી.

રાજકોટ માં માનવતા પર વિશ્વાસ ઉઠી જય તેવો કિસ્સો સામે આવીયો છે. આજે એક સસરા ની રંગલીલા સામે આવી છે. આજે તે કિસ્સો સમાજ ને કલંકિત કરે તેવો કિસ્સો સામે આવીયો છે.આ કિસ્સાની વિસ્તૃત વાત કરીએ તો આ કિસ્સો રાજકોટ નો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો.

જણાવી ને તમને જાણીને નવાઈ લાગશે પણ આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાતેજ તેને જાવા મજબૂર કરતો હતો.

આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી. તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી.વધુ માં જણાવીએ તો અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી.મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે.

આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં.દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા. આજે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.તમને જણાવીએ તો મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે.

અને આગળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ હવસખોર સસરાને કડકમાં કડક સજા આપી જોઈએ. લોકો પણ આના વિરુદ્ધ ખુબજ ઉશ્કેરાય છે.ત્યારબાદ મિત્રો આવો અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં હવસખોર સસરો પૌત્રને રમાંળવાના બહાને વહુની સાથે જતો અને પછી તેની મરજી વિરુદ્ધ કરતો એવું કૃત્ય તો ચાલો મિત્રો જાણીએ.આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં સગા સસરાએ પોતાની વહુ સાથે બળજબરી કરી હતી.

સગો સસરોજ પોતાની વહુ નું શોષણ કરતો હતો પોતે પૌત્ર ને રામળવાના બહાને વહુ ને અડપલાં કરતો હતો અને ના અડવાની જગ્યાએ અડતો હતો.દિવસે ને દિવસે સસરા ના અડપલાં વધતાં હતાં.હવે તો સસરો તેની વહુ ને રીતસર ના સબંધ બાંધવા માટે કહેતો.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની.પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું.થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા.

તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.જોકે સસરાના મનમાં હજુ આજ વાત ફરતી હતી.સસરો હવે સમય ની રાહ જોતો હતો.અને આખરે એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું.અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું.પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.ત્યારે હવે યુવતી આ વાત કોઈને કઈ શકે તેમ પણ ના હતી.

પોતાની આ વાતો વિશે તે કોને જણાવે જેને તે કહેતી તે બધા તેનોજ વિરોધ કરતાં. સસરો સાથે રહેતો ત્યારે તે દરમિયાન આબધું નકરવાનું કરતો.સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી.એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવા ના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે.પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.આખરે કંટાળી ને મહિલાએ સસરા સામે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ તેને ન્યાય મળ્યો.

ત્યારબાદ મિત્રો આવો એક અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં સેટેલાઈટમાં હવસખોર સસરાએ પુત્રની હાજરીમાં પુત્રવધૂને શારીરિક અડપલાં કર્યા તો ચાલો મિત્રો જાણીએ.સેટેલાઇટ વિસ્તારમાં સસરાએ પુત્રવધૂ પર નજર બગાડી તેની સાથે શારીરિક અડપલાંં કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ ઘરની બહાર કામ માટે જાય ત્યારે એકલતાનો લાભ લઇ સસરા દ્વારા પુત્રવધૂ સાથે શારીરિક અડપલાંં કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

યુવતીએ આ મુદ્દે પતિને વાત કરતાં પતિએ અને પરિવારજનોએ કોઈને કહીશ તો ઘરની બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી. સસરા દ્વારા પુત્રની હાજરીમાં પણ પુત્રવધૂ સાથે અડપલાં કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં નવરંગપુરા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીના લગ્ન બાદ માર્ચ મહિનામાં રામદેવનગરમાં પતિના ઘરે ગઈ હતી. થોડા દિવસોમાં જ પતિ ઘરની બહાર કામ માટે જાય ત્યારે સસરા પુત્રવધૂને એકલી જોઈ તેની ઉપર નજર બગાડતા હતા.

સસરા પુત્રવધૂના રૂમમાં આવી તેનો હાથ પકડી છાતી પર હાથ ફેરવતાં અને બાહોપાશમાં લેતા પુત્રવધૂ ઘરની બહાર નીકળી નજીકમાં રહેતા પરિવારના સભ્યોના ઘરે જતી રહી હતી.સાંજે પતિ ઘરે આવતા યુવતીએ આ બાબતે વાત કરી હતી. પતિએ તેના પિતાનું ઉપરાણું લઈ યુવતીને ગાળો બોલી કોઈને આવું કહીશ નહીં જણાવીને ધ્યાન આપ્યું ન હતું. જેથી યુવતીએ ઈજ્જત ન જાય માટે આ વાત કોઇને જણાવી ન હતી. ત્યારબાદ  અવારનવાર રાતે જ્યારે પતિ-પત્ની સુતા હોય ત્યારે સસરા રૂમમાં આવી જતા અને પુત્રવધૂ સાથે સૂઈ જઈ શારીરિક અડપલાં કરતા હતા.

જેથી યુવતીએ સસરાને આવું ન કરવા કહેતા તેઓ સમાજમાં આબરૂ નહિ રહે તેમ જણાવી અવારનવાર યુવતીની છાતી તથા પેટના ભાગે અડતા હતા.ઓગસ્ટ માસમાં જ્યારે રાતે ઘરમાં પુત્રવધૂ સૂતી હતી ત્યારે સસરાએ આવી અને અડપલાંં કર્યા હતા. જેથી યુવતી સસરાને ધક્કો મારી ઘરની બહાર નીકળી ગઇ હતી અને પરિવારજનોને આ બાબતે વાત કરતા પોલીસ ફરિયાદ ન કરવા અને ઘરમાંથી કાઢી મુકવા ધમકી આપી હતી. જેથી પરિણીતા તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. બાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે.

Advertisement