જો તમે પણ ઘરમાં રાખો છો ગંગા જળ તો જાણી લો આ ખાસ વાત નહિ આવી શકે છે ભારે શા સંકટ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ગંગાજળને ખુબજ પવિત્ર માનવામાં આવે છે.

આપણે ત્યાં દરેક શુભ અશુભ પ્રસંગમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. લગ્ન હોય, જનોઈ હોય ઘરમાં યજ્ઞ હોય કે પછી સત્યનારાયણની કથા હોય ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગાજળમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. ઘરમાં સુખ શાંતિ માટે ગંગાજળ રાખવાથી ફાયદો થાય છે.

આ પણ વાંચો: જાણો શા માટે ઉજવાય છે બોળચોથ વ્રત, શું છે તેનું મહત્વ જાણીએ તેની કથા દ્વારાકેટલીક વખત ઘરમાં ગંગાજળ લાવી દેવામાં આવે છે પણ તેને કેવી રીતે સાચવવુ તે જો પુરતી જાણકારી ન હોય તો આ પવિત્ર જળની અસર ઓછી થવા લાગે છે. તો આજે તમને ખાસ જણાવીશું ગંગાજળને ઘરમાં રાખવા માટે કઈ વાતનું ધ્યાન રાખવાનું રહેશે.

ઘરમાં હંમેશા ત્રાંબાનું પાત્ર ચાંદીનું પાત્ર હોય તેમાં જ ગંગાજળ રાખવુ જોઈએ. કેટલાક લોકો પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખે છે ગંગાજળ ખુબજ પવિત્ર વસ્તુ છે આથી તેને ક્યારેય પ્લાસ્ટિકનો સ્પર્શ ન થવા દેવો જોઈએ. કેમકે પ્લાસ્ટિક હંમેશા રિસાઈકલ કરીને તૈયાર કરવામાં આવે છે આથી આવા પ્લાસ્ટિકથી ગંગા જળ રાખવાથી ગંગાજીનું અપમાન થાય છે.કઈ જગ્યાએ રાખશો, ગંગા જળને હંમેશા સ્વચ્છ અને ખુલ્લી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવું. ઘરમાં મંદિરમાં ગંગા જળ રાખવાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. કોશિશ કરો કે ગંગાજળને એ જગ્યાએ રાખો જ્યાં સૂર્ય કિરણ પડતા હોય.

આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો ગંગાજળ ખુબજ પવિત્ર વસ્તુ છે આથી જે ઘરમાં ગંગાજળ હોય ત્યાં શરાબ કે નોનવેજ રાખવુ ન જોઈએ કે ક્યારેય તેનું સેવન ન કરવું જોઈએ. ગંગાજળવાળા સ્થળની હંમેશા સાફ સફાઈ રાખો. ગંગાજળ ખુબજ પુજનીય હોય છે આથી તેની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ.ગંગાજળનો ઉપયોગ કરો તે પહેલા હાથને જરૂરથી સાફ કરી લો. હાથની સાથે કપડા પણ સ્વચ્છ અને સાફ રાખો. ઘરમાં ગંગાજળનો છંટકાવ હંમેશા સવારે ઉઠીને તુલસી પૂજન બાદ જરૂરથી કરો. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. નકારાત્મક ઉર્જાનો નાશ થશે.

આવી સ્થિતિમાં જ્યારે પણ લોકો ગંગામાં સ્નાન કરવા જાય છે, ત્યારે તેઓ ગંગાજળને સાથે લાવે છે જેથી તેઓ તેમના ઘરે આ પવિત્ર જળનો છંટકાવ કરી શકે.ખરેખર, ગંગાના પાણીનો છંટકાવ કરવાથી, બધી નકારાત્મક શક્તિઓ ઘરથી ભાગી જાય છે.આ બધા સિવાય ગંગા જળનો ઉપયોગ ઘરના તમામ શુભ કાર્યોમાં કરવામાં આવે છે, પરંતુ ગંગા પાણીને ઘરમાં રાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કારણ કે જો ગંગા જળ રાખતી વખતે તમે આ વસ્તુઓનું ધ્યાન ન રાખો તો તમારા ઘરની મુશ્કેલીઓ  પર્વત તૂટી જશે.તેથી આજે અમે તમને જણાવીએ છીએ કે ઘરે ગંગાજળ રાખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.સામાન્ય રીતે આપણે ગંગાજલને પ્લાસ્ટિકની બોટલમાં રાખીયે છીએ, જે કરવું અશુભ છે.તેથી હંમેશાં આ પવિત્ર જળને તાંબા અથવા ચાંદીના વાસણમાં રાખો.તમે જ્યાં પણ ગંગાજળને તમારા ઘરમાં મૂકો ત્યાં જગ્યાની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો.

કારણ કે ગંગા જળ પૂજનીય છે અને તેમાં શુદ્ધતા હોવી જ જોઇએ.તમારા ઘરના જે પણ ઓરડામાં તમે ગંગાજળનું પાણી રાખો છો, તે રૂમમાં માંસ અને દારૂનું સેવન બિલકુલ ન કરો.જો તમે આ કરો છો, તો તે તમારા માટે અશુભ રહેશે.ગંગાજલને ક્યારેય અંધારાવાળી જગ્યાએ ન રાખશો. ગંગા જળનો ઉપયોગ કરવા માટે પહેલા હાથ ધોઈ લો અને તે પછી જ તમારા હાથમાં ગંગા જળ લો અને ગંગા મૈયાનું ધ્યાન કરો.ગંગા જળનો છંટકાવ તમારા ઘરે સમયે સમયે કરવો જોઈએ જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે.

દર શનિવારે તાંબાના કમળમાં શુદ્ધ પાણી ભરો અને તેમાં ગંગાના પાણીના ટીપાં મિક્સ કરો.હવે આ પાણીને પીપળના ઝાડની મૂળમાં ચઢાવો.હકીકતમાં, આ કરવાથી, તમે શનિ સાથે તમારી કુંડળીની ભયાનકતામાંથી મુક્ત થશો અને તમે તમારા જીવનમાં ખુશીથી જીશો.ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ આ બાબત ની અન્ય માહિતી.કહેવાય છે કે ગંગાજળમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી. ગંગાજળની ખાસિયતો વિશે આપણે ઘણી વાતો સાંભળી છે.

લોકો ગંગાજળને ગંગામાંથી લાવીને વર્ષો સુધી પોતાના ધરમાં સાચવી રાખે છે છતાં તે ખરાબ થતું નથી. ગંગાના પ્રવાહ પર આપણે ઘણા અત્યાચારો કર્યા છે.તેમાં ગટરોનું પાણી વહેડાવ્યું, મૃતદેહો ફેંક્યા, કચરો ફેંક્યો છતાં પણ ગંગાનાં પાણીની તાસીર હજુ પણ પહેલાં જેવી જ છે.ગંગાનું પાણી ક્યારેય ખરાબ ન થવાનું કારણ છે અમુક પ્રકારના વાઇરસ.આ વાઇરસના કારણે પાણી ક્યારેય ખરાબ થતું નથી. આ વાતનાં મૂળ સવાસો વર્ષ પહેલાંની એક ઘટનામાં રહેલાં છે.

જાણીતા બ્રિટિશ વૈજ્ઞાનિક અર્નેસ્ટ હેન્કિન વર્ષ 1890ના દાયકામાં ગંગાનાં પાણી પર સંશોધન કરી રહ્યા હતા.તે સમયે ગંગાકિનારાના વિસ્તારોને કોલેરાના રોગચાળાએ ભરડો લીધો હતો.ઘણાં લોકો રોગચાળામાં મૃત્યુ પામ્યાં હતાં. આવા લોકોના મૃતદેહોને ગંગા નદીમાં ફેંકવામાં આવતા હતા.અર્નેસ્ટ હેન્કિનને ડર લાગ્યો કે ગંગાનાં પાણીમાં નહાતા લોકો પણ ક્યાંક કોલેરાનો ભોગ ન બને પરંતુ ત્યાં નહાતા લોકોને કોલેરાની અસર ના થઈ.

અર્નેસ્ટ હેન્કિને યુરોપમાં એવી પરિસ્થિતિ જોઈ હતી કે ગંદુ પાણી પીવાના કારણે લોકો બીમારીનો ભોગ બનતા હતા.ગંગાનાં પાણીની આ જાદુઈ અસર જોઈ તેઓ આશ્ચર્યચકિત હતા.એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે હેન્કિનના આ સંશોધનને વીસેક વર્ષ પછી આગળ વધાર્યું હતું.આ વૈજ્ઞાનિકને સંશોધનનાં અંતે જાણવા મળ્યું કે ગંગાજળમાં રહેલા વાઇરસ કોલેરા ફેલાવનારાં બૅક્ટેરિયાંને નષ્ટ કરે છે.આ વાઇરસ ગંગાજળની શુદ્ધતાને જાળવી રાખવા માટે જવાબદાર હતા.

જેના કારણે ગંગાનાં પાણીમાં નહાનારા લોકોને કોલેરાની અસર નહોતી થતી.બૅક્ટેરિયાંને નષ્ટ કરનારા વાઇરસને નિંજા વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ એક સદી પહેલાં તબીબી દુનિયામાં એન્ટિબાયોટિકના કારણે એક ક્રાંતિ આવી હતી.ઈજા, ઘા કે બીમારીનાં કારણે મૃત્યુ પામનારા લોકો માટે એન્ટિબાયોટિક વરદાન સાબિત થઈ હતી. તેની મદદથી આપણે બીમારીઓ પર કાબૂ મેળવ્યો. છેલ્લા થોડા સમયથી જોવા મળી રહ્યું છે કે ઘણાં બૅક્ટેરિયાં પર એન્ટિબાયોટિકની અસર હવે નહીવત્ છે.

દુનિયાભરમાં હજારો લોકોનાં મૃત્યુ આવાં બૅક્ટેરિયાંના કારણે થઈ રહ્યાં છે.વર્ષ 2014ના એક અહેવાલ પ્રમાણે વર્ષ 2050 સુધીમાં એન્ટિબાયોટિકની અસર એટલી ઓછી થઈ જશે કે વિશ્વભરમાં લગભગ ત્રણ કરોડ લોકો આ બૅક્ટેરિયાંના કારણે મૃત્યુનો શિકાર બનશે.આજની તારીખે આટલા લોકો કેન્સરનાં કારણે મૃત્યુ પામે છે.હિમાલયમાંથી એકદમ શુદ્ધ વહેતી ગંગા ઉત્તર ભારતમાં પ્રદૂશિત કઈ રીતે થાય છે?જો એન્ટિબાયોટિક નિષ્ક્રીય બનશે તો સામાન્ય ઈજાના કારણે પણ લોકોનાં મૃત્યુ થશે.

જેવું અઢારમી અને ઓગણીસમી સદીમાં જોવા મળતું હતું. યુદ્ધમાં ઈજા પામતા લોકોનાં મૃત્યુમાં પણ વધારો થશે.જે પ્રકારના વાઇરસ ગંગાજળમાં જોવા મળે છે જે આવી પરિસ્થિતિમાં આપણને કામ લાગશે.પ્રકૃતિમાં આ વાઇરસ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. પૃથ્વી પર જેટલા લોકો છે તેટલા વાઇરસ એક ગ્રામ માટીમાં રહેલા હોય છે.તેમાંથી ઘણા વાઇરસ એવા છે જે બૅક્ટેરિયાં પર હુમલો કરી તેમને નષ્ટ કરે છે.આ વાઇરસની ખાસિયત એ છે કે તેઓ તમામ બૅક્ટેરિયાંને નિશાન નથી બનાવતા.

અમુક ચોક્કસ પ્રજાતિનાં બૅક્ટેરિયાં પર જ તેઓ નિશાન સાધે છે.રોગનાશક વાઇરસ માનવજાત માટે ખૂબ કારગત સાબિત થઈ શકે છે અને એન્ટિબાયોટિકનો વિકલ્પ બની શકે છે.ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડની મેસી યુનિવર્સિટી સાથે જોડાયેલા હીદર હેન્ડ્રીક્સન નિંજા વાઇરસ પર સંશોધન કરી રહ્યા છે.હીદર હેન્ડ્રીક્સન કહે છે, એન્ટિબાયોટીકને અસરહીન કરતાં બૅક્ટેરિયાંનો ભય વધી રહ્યો છે.

આપણે એન્ટિબાયોટિક પહેલાં જે યુગ હતો તેમાં પરત ફરી રહ્યા છીએ.હેન્ડ્રીક્સન કહે છે કે જો આપણે આ મુશ્કેલીથી બચવા માગતા હોઈએ તો નિંજા વાઇરસ પર વધુ સંશોધન કરવું જોઈએ.તેઓ અન્ય સંશોધકો સાથે વાઇરસની એક યાદી બનાવી રહ્યા છે, જે બૅક્ટેરિયાંને નષ્ટ કરી શકે.