અમદાવાદની વહુની આપવીતી.પોતાના જ સસરાએ બાંધ્યા વહુ સાથે સબંધ..

આજકાલ આવા નાના મોટા કિસ્સા ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો અહીંયા હું તમને જણાવવા જઈ રહ્યો છુ જેમાં અમદાવાદની એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે અને આ યુવતીએ જણાવ્યું છે કે તેના સસરા તેના પર બળાત્કાર ગુજારી તેની સાથે પરાણે સેક્સ માણતા હતા અને તેથી જ તે પતિ સાથે અલગ રહેવા આવી હતી પણ તેમજ છતાં આ હવસખોર સસરાએ આ સિલસિલો રોક્યો નથી અને તે મારી સાથે પરાણે સેક્સ માણે છે.

Advertisement

ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે સસરા હવે પૌત્રને રમાડવાના બહાને પતિ ઘરે ના હોય ત્યારે આવે છે અને તેની સાથે પરાણે સેક્સ માણીને પરાણે બળાત્કાર ગુજારે છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ યુવતી તેના સસરાથી કંટાળી ગઈ છે અને મેં મારા પતિ અને સાસુને પહેલાં પણ આ અંગે ફરિયાદ કરી હતી પણ ત્યારબાદ આ ઉલટાનું એ લોકો મેન મારઝૂડ કરે છે અને તેમજ છૂટાછેડા આપી દેવાની ધમકી આપીને બધું સહન કરવા માટે કહેવામાં આવ્યું છે.

તેમજ આ કિસ્સો વાડજના અખબારનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષની પરિણીત યુવતીનો છે અને તેમજ તે પોતાની આપવિતી વર્ણવતી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં વર્ષ 2003માં તેનાં લગ્ન થયાં પછી પણ તે એક વર્ષમાં તેને પુત્ર અવતર્યો હતો અને ત્યારબાદ તેના સસરા આવું કાર્ય કરતા હતા પણ જો કે પુત્રનો જન્મ થયા બાદ તેના સસરા વારંવાર તેને પોતાની સાથે શરીરસુખ માણવાની વાત કર્યા કરતા હતા અને તે ના પાડતી હોવા છતાં તે તેની સાથે સેક્સ માણતા હતા.

તેવી જ રીતે કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસો સુધી જ તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની હતી પણ તેનો સસરો કાયમ માટે તેની સાથે અડપલાં કર્યા કરતો હતો અને પછી સસરાની સેક્સની માગણી વધતાં જ પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ખૂબ જ ઝઘડ્યા હતા અને એવામાં જ આ લોકો થાકીને આ યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા અને ત્યારબાદ જેના કારણે જ સસરા થોડા દિવસ શાંત રહ્યા હતા પણ પછી તેઓ પોતાની જાત પર આવી ગયા હતાં.

જ્યારે એવું પણ કહેવામાં આવતું હતું કે જ્યાં એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું અને ત્યારબાદ તેના સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું પણ જ્યારે પુત્રવધૂના ના કહ્યા હોવા છતાં પણ તેનો સસરો માણ્યો ન હતો અને તેમજ પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં પણ એવામાં તેનો સસરો હવસખોર હતો અને જે કાયમ માટે પોતાના પપૌત્રને રમાડવાના બહાને તેની સાથે સેક્સ માણવા માટે જતો હતો.

ત્યારબાદ આવી જ રીતે આ સાસુ અને સસરા બંને એક સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં હતા અને ત્યારબાદ તે આ સમય દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી હતી અને તેવામાં જ કહેવામાં આવ્યું છે કે આ પછી તેણે જીદ કરતાં જ અલગ રહેવા માટે જતા રહ્યા હતા.

અને ત્યારબાદ પતિની ગેરહાજરીમાં જ આ પૌત્રને રમાડવાના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા હતા અને તેઓને કાયમની આ ટેવ પડી ગઈ હતી તેમજ જ્યારે પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવતા હતા અને તેની સાથે સેક્સ માણતા હતા.

તેવી જ રીતે જ્યારે આ ફરિયાદમાં આ પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે બે દિવસ પહેલાં પણ તેના સસરાએ તેના પર બળાત્કાર કરતાં તેણે પતિને કહેતાં તેના પતિએ છૂટાછેડા લેવા માટે ઝઘડો કરીને માર માર્યો હતો અને તેની સાથે તે કાયમ માટે આવું કરતો હતો પણ તેનો સસરો કાયમ તેંના પપૌત્રને રમાડવાના બહાને આવીને સેક્સ માનતો હતો અને એવામાં જ આ વાડજ પોલીસે જણાવ્યું હતું કે આ પરિણીતાની ઘરેલું હિંસા અને શારીરિક શોષણ અંગેની ફરિયાદ અંગે ઊંડાણભરી તપાસ હાથ ધરાઈ છે અને આગળની કાર્યવાહી ચાલુ જ છે.

Advertisement