સાઉથનો સુપરસ્ટાર છે 1300 કરોડનો માલિક જીવે છે એવું આલીશાન જીવન કે તસવીરો જોઈ આંખો અંજાઈ જશે.

ચિરંજીવી લક્ઝુરિયસ બંગ્લો: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિરંજીવી સૌથી લોકપ્રિય નામ છે. ચિરંજીવીએ તેની કારકિર્દીમાં એકથી વધુ બ્લોકબસ્ટર કર્યું છે. તેલુગુ, તમિલ અને કન્નડ ઉપરાંત, ચિરંજીવીએ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચિરંજીવીની ગણતરી દક્ષિણના સૌથી ધનિક ફિલ્મસ્ટારમાં થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, ચિરંજીવી 1,300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. હૈદરાબાદમાં તેનું એક સરસ ઘર પણ છે, જેની ભવ્યતા કોઈપણને આકર્ષિત કરી શકે છે.હૈદરાબાદમાં જ્યુબિલી હિલ્સના મુખ્ય સ્થાન પર ચિરંજીવીનો લક્ઝુરિયસ બંગલો છે.

Advertisement

આ બંગલાની કિંમત 38 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.એવું કહેવામાં આવે છે કે આ વૈભવી બંગલાની અંદર વિશ્વ કક્ષાની સુવિધાઓ હાજર છે. ઘરની દિવાલો મોંઘા પેઇન્ટિંગથી સજ્જ છે.ચિરંજીવીના ઘરની બહારનો અદભૂત નજારો દેખાય છે. ઘરમાં પુષ્કળ હરિયાળી પણ છે.એવું કહેવામાં આવે છે કે ચિરંજીવીના પુત્ર રામ ચરણ પાસે પણ એક વૈભવી બંગલો છે જેની કિંમત લગભગ 100 કરોડ છે.ચાલો આપણે જાણીએ કે ચિરંજીવી, જે 65 વર્ષના થયાં છે, તે ફિલ્મોમાં બહુ સક્રિય નથી, તેમ છતાં તે ફક્ત બે વર્ષમાં એકવાર ફિલ્મોમાં સહી કરે છે.

હાલમાં જ સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ રિલીઝ થઈ છે. ચિરંજીવીનું કહેવું છે કે, આજે સ્ટાર્સ એક્શન ફિલ્મોની વ્યાખ્યા બદલી રહ્યા છે. ખાસ ઇન્ટરવ્યૂમાં તેની સાથે એન્ટી ગ્રેવિટી એક્શન અને રીજનલ ફિલ્મોને લઈને ચર્ચા થઈ. આ વાતચીતમાં તેણે કહ્યું કે, હું એવી પણ એક્શન પસંદ કરતો નથી, જેમ એક્ટર દાંતની મદદથી ગોળીના બે ભાગ કરી દે. તેણે ‘ સે રા નરસિમ્હા રેડ્ડી’ થી કમબેક કરવા પાછળનું કારણ પણ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. ચિરંજીવીએ જે કહ્યું તેની પર એક નજર નાખીએ.

‘બચ્ચન સાહેબ રિયલ લાઈફમાં મારા મેન્ટર છે’ચિરંજીવીએ કહ્યું કે, નોર્થ હોય કે સાઉથ, દરેક જગ્યાએ અનસંગ હીરો જ પોપ્યુલર હોય છે. સામાન્ય લોકોથી અમે સરળતાથી કનેક્ટ થઈ જઈએ છીએ. ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ જેવી ફિલ્મના કેરેક્ટર માસ અને ક્લાસ એમ બંને ઓડિયન્સને દીવાના બનાવી દે છે. આ ફિલ્મથી મેં કમબેક કર્યું. આ કમબેક પાછળ એક વધારે કારણ હતું. બચ્ચન સાહેબને મેં રિકવેસ્ટ કરી હતી જેને લઈને તે મારા ગુરુ બનવા માટે રાજી થઈ ગયા હતા. તેઓ રિયલ લાઈફમાં પણ મારા ગુરુ સમાન છે. કોલેજના દિવસોથી હું તેમની ફિલ્મો જોતો આવું છું.

‘સાઉથમાં પણ એન્ટી ગ્રેવિટીનો સમય આવી ગયો છે’સાઉથની ફિલ્મોમાં એન્ટી ગ્રેવિટી એક્શન હોય છે. એટલે કે હીરોએ ગુંડા પર અટેક કર્યો નહીં કે એ સીધો હવામાં. હવે ફિલ્મોમાં પણ એક્શન રિયલ લાગે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુપરહીરોવાળી ફિલ્મમાં આવા એક્શન સીન હોય છે. અહીં એન્ટી ગ્રેવિટી એક્શન જોવા મળી જાય છે. આ સીન હોલિવુડની ફિલ્મમાં પણ હોય છે. જો તમે દર્શકોને આકર્ષી લો છો તો તેમાં કોઈ વાંધો નથી. સ્લો મોશનમાં જ્યારે ગુંડા હવામાં ઉછળે છે ત્યારે દર્શકોને રોમાંચનો અનુભવ થાય છે.

‘અત્યારના સ્ટાર્સ એક્શનની વ્યાખ્યા બદલી રહ્યા છે’આજની તારીખમાં એક્ટર એક્શન ફિલ્મની વ્યાખ્યા જ બદલી રહ્યા છે. તેઓ ક્યારેક તો લોજીકને ક્યાંય કિનારે મૂકી દે છે, અને બધા સીન માનવામાં ન આવે તેવા બની જાય છે. બોલિવૂડની વાત કરીએ તો અહીં પણ એન્ટી ગ્રેવિટી એક્શન કરવી પડે છે, જેમ ‘ક્રિશ’ ફિલ્મમાં હતી.

‘બાહુબલી ફિલ્મ પછી રીજનલ ફિલ્મોની માગ વધી’બાહુબલી બાદ રીજનલ ફિલ્મોના મેકિંગમાં ઘણો સુધારો આવ્યો છે. તેના ઘણા ફાયદા થયા છે. બાહુબલીએ બોર્ડર લાઈન બ્લર કરી દીધી છે. કેજીએફને સારી સફળતા મળી છે. અર્જુન રેડ્ડીની હિન્દી રિમેકે પણ બોક્સઓફિસ પર કમાલ કરી દે છે. એટલે કે હવે જોવા જઈએ તો નોર્થ કે સાઉથ સબ્જેક્ટ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી.

‘ગાંધીજીના મૂલ્યોને ફોલો કર્યા’બાકીના દેશવાસીઓની જેમ હું પણ ગાંધીજીનું સન્માન કરું છું. તેમણે જે સત્ય અને અહિંસાનો રસ્તો બતાવ્યો છે, તેની કોઈ સરખામણી કરી શકતું નથી. આપણે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે જીવનમાં શાંતિ મેળવવા તેમના બતાવેક માર્ગ પર ચાલવું પડશે. આજે પણ દુનિયામાં શાંતિની જરૂર છે. ત્યારે આઝાદી વધારે જરૂરી હતી. હવે આવનારી પેઢીને સારા માહોલમાં જીવવાનો હક મળવો જરૂરી છે. આમ કરવા માટે કોઈ એક નહીં પણ દરેકે કદમ ઉઠાવવા જોઈએ.

આપણું ભારત બોલીવુડ ફિલ્મ ઉદ્યોગ માટે આખા વિશ્વમાં જાણીતું છે. આજે બોલિવૂડ ફિલ્મ જગતના તમામ સ્ટાર્સ તેમના નામથી આખી દુનિયામાં જાણીતા છે. આવી સ્થિતિમાં, જો આપણે દક્ષિણ ભારતની વાત કરીએ, તો તેઓનું ફિલ્મ ઉદ્યોગ અલગ છે. આજે જો આપણે ફિલ્મોની વાત કરીએ તો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ પણ ઘણું આગળ આવી ગયું છે. દક્ષિણની ફિલ્મો મોટાભાગે એક્શન ફિલ્મો માટે જાણીતી છે.

આજે અમે તમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા અભિનેતા વિશે એક ખૂબ જ રસપ્રદ વાત જણાવીશું. આજે, અમે તમને ચિરંજીવી જી વિશે થોડીક વાતો કહેવા જઇ રહ્યા છીએ. જો આપણે ચિરંજીવીની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ, તો તેણે એકથી એક ચઢીયાતી બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. તમિલ-તેલુગુની સાથે-સાથે તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા લોકોનું દિલ જીતી લીધું છે.

આજે અમે તમને ચિરંજીવીની સંપત્તિ અને તેના લક્ઝરી હાઉસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો તમે ચિંરંજીવીની સંપત્તિની વાત કરો તો તે લગભગ 1300 કરોડની સંપત્તિના માલિક છે. આજે તેઓનું હૈદરાબાદમાં ખૂબ મોટું અને વૈભવી ઘર છે. આ બંગલો હૈદરાબાદની જ્યુબિલી હિલ્સના ખૂબ પ્રાઇમ લોકેશનમાં છે, જેની કિંમત આશરે 38 કરોડ કે તેથી વધુનો છે.

તેમના પ્રખ્યાત બંગલાની અંદર, એવું કહેવામાં આવે છે કે વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલ્બધ છે. તેનું ઘર લગભગ દરેક સુવિધાથી સજ્જ છે. ફક્ત તેના ઘરની દિવાલોની જ વાત કરવામાં આવે છે, તેના પર તેની કિંમતી પેઇન્ટિંગ્સ કરવામાં આવી છે.આ લક્ઝુરિયસ બંગલામાં ચારે બાજુ હરિયાળી છે. જેનાથી ઘર બહારથી સરસ લાગે છે. જણાવી દઈએ કે આ બંગલામાં તેણે ગેરેજ પણ બનાવ્યું છે અને આ બંગલામાં તેણે સ્વીમીંગ પૂલ પણ બનાવ્યો છે. ફર્નિચરની અંદરની રચના વિશ્વના પ્રખ્યાત ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

વળી, ચિરંજીવી જી વિશે વાત કરવામાં આવે તો તેમને રામ ચરણ નામનો એક પુત્ર પણ છે. અને જો આપણે તેના પુત્રના બંગલાની વાત કરીએ, તો તેની કિંમત પણ લગભગ 100 કરોડ કેહવામાં આવે છે. તેમનો પુત્ર પણ સાઉથની ફિલ્મનો સફળ અભિનેતા છે. આજે તેમના પુત્ર પાસે કોનિડેલા પ્રોડક્શન હાઉસ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

પહેલા ચિરંજીવી ઘણી ફિલ્મોમાં દેખાતા હતા, પરંતુ હવે ઉંમર સાથે આમાં થોડો ઘટાડો થયો છે. આને કારણે, હવે તેઓ કેમેરાની સામે વધારે દેખાતા નથી. આજે ચિરંજીવીજી લગભગ 65 વર્ષનાં થઈ ગયાં છે, ચિરંજીવી જી આજે એટલા સક્રિય જોવા મળતા નથી તેમ છતાં તેઓ એક વર્ષમાં એક કે બે ફિલ્મો સાઇન કરે છે.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિરંજીવી સૌથી લોકપ્રિય નામ છે. ચિરંજીવીએ તેની કારકિર્દીમાં એકથી વધુ બ્લોકબસ્ટર ફિલ્મ કરી છે. તેલુગુ, તમિલ અને કન્નડ ઉપરાંત, ચિરંજીવીએ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચિરંજીવીની ગણતરી દક્ષિણના સૌથી ધનિક ફિલ્મસ્ટારમાં થાય છે.

મીડિયા અહેવાલો અનુસાર, ચિરંજીવી 1,300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેની પાસે હૈદરાબાદમાં એક વૈભવી ઘર પણ છે, જેની ભવ્યતા કોઈપણને આકર્ષિત કરી શકે છે.હૈદરાબાદમાં જુબલી હિલ્સના મુખ્ય સ્થાન પર ચિરંજીવીનો લક્ઝુરિયસ બંગલો છે. આ બંગલાની કિંમત 38 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

એવું કહેવામાં આવે છે કે આ વૈભવી બંગલાની અંદર વિશ્વ કક્ષાની સુવિધાઓ હાજર છે. ઘરની દિવાલો મોંઘા પેઇન્ટિંગથી સજ્જ છે.ચિરંજીવીના ઘરની બહાર અદભૂત નજારો છે. ઘરમાં પુષ્કળ હરિયાળી પણ છે.એવું કહેવામાં આવે છે કે ચિરંજીવીના પુત્ર રામ ચરણ પાસે પણ એક વૈભવી બંગલો છે જેની કિંમત લગભગ 100 કરોડ છે.જણાવી દઈ કે ચિરંજીવી 65 વર્ષના છે, તે ફિલ્મોમાં બહુ સક્રિય નથી, તેમ છતાં તે એક બે વર્ષમાં એકવાર ફિલ્મોમાં સહી કરે છે.

Advertisement