ત્રણ વર્ષમાં 30 પતિઓ બદલ્યા અને ત્યારબાદ પણ મન ન ભરાતા કરી નાખ્યું એવુ કાર્યકે…..

આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે 19 વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો હતો કે હોટલમાં 12 નરાધમોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. સાઇપ્રસના આ મામલામાં સ્થાનિક કોર્ટના એક જજે યુવતીને ખોટા આરોપ લગાવવા માટે દોષી ઠેરવી છે.દોષી ઠેરવવામાં આવ્યા બાદ યુવતીને એક વર્ષ સુધીની સજા થઇ શકે છે. પરંતુ આ નિર્ણય પર બ્રિટિશ યુવતીની માતાએ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે જજે બદલો લેવાની ભાવનાથી આ ચુકાદો આપ્યો છે.યુવતીની માતાએ કહ્યું કે નિર્ણય વિરુદ્ધ અપીલ કરવામાં તે પોતાની દિકરીની મદદ લેશે.

મિત્રો સાથે જ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, યુવતીની સાઇક્લોજીસ્ટે કહ્યું કે જજે આ મામલે સુનાવણી દરમિયાન પીડિતાના પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પર વિચાર નથી કર્યો.બ્રિટિશ યુવતીએ કહ્યું હતું કે જુલાઇમાં તે રજાઓ ગાળવા માટે સાઇપ્રસ ગઇ હતી. આ દરમિયાન 12 ઇઝરાયલી યુવકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.અગાઉ યુવતીએ કહ્યું હતુ કે સાઇપ્રસ પોલીસે તેને તે સ્વીકારવા માટે મજબૂર કરી હતી કે તે આ ઘટના વિશે ખોટુ બોલી છે.આ મામલે ખુલાસો થયા બાદ 12 આરોપી યુવકોની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પછીથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.તે બાદ યુવતીની ખોટુ બોલવાના આરોપસર સાઇપ્રસ પોલીસે ધરપકડ કરી હતી.

મિત્રો સાથે જ મહિલાના વકીલોએ તેવા સંકેત પમ આપ્યા હતાં કે આ મામલે તે યુરોપિયન માનવાધિકાર ન્યાયાલયમાં અપીલ કરી શકે છે.19 વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો હતો કે હોટલમાં 12 નરાધમોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. સાઇપ્રસના આ મામલામાં સ્થાનિક કોર્ટના એક જજે યુવતીને ખોટા આરોપ લગાવવા માટે દોષી ઠેરવી છે.દોષી ઠેરવવામાં આવ્યા બાદ યુવતીને એક વર્ષ સુધીની સજા થઇ શકે છે. પરંતુ આ નિર્ણય પર બ્રિટિશ યુવતીની માતાએ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે જજે બદલો લેવાની ભાવનાથી આ ચુકાદો આપ્યો છે.

મિત્રો યુવતીની માતાએ કહ્યું કે નિર્ણય વિરુદ્ધ અપીલ કરવામાં તે પોતાની દિકરીની મદદ લેશે. સાથે જ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, યુવતીની સાઇક્લોજીસ્ટે કહ્યું કે જજે આ મામલે સુનાવણી દરમિયાન પીડિતાના પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પર વિચાર નથી કર્યો.બ્રિટિશ યુવતીએ કહ્યું હતું કે જુલાઇમાં તે રજાઓ ગાળવા માટે સાઇપ્રસ ગઇ હતી. આ દરમિયાન 12 ઇઝરાયલી યુવકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.અગાઉ યુવતીએ કહ્યું હતુ કે સાઇપ્રસ પોલીસે તેને તે સ્વીકારવા માટે મજબૂર કરી હતી કે તે આ ઘટના વિશે ખોટુ બોલી છે.આ મામલે ખુલાસો થયા બાદ 12 આરોપી યુવકોની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પછીથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો તમને જણાવી દઈએ કે કેરળના મલપ્પુરમે મુક્તિની તમામ મર્યાદા ઓળંગી ગઈ છે.અહીં સગીર બાળકી સાથે દુષ્કર્મના 32 કેસ નોંધાયા છે.પોક્સો એક્ટ હેઠળ અત્યાર સુધીમાં 20 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં 44 આરોપીઓ છે જ્યારે ધરપકડ થઈ નથી તેવા લોકોની શોધ ચાલુ છે.પોલીસના જણાવ્યા મુજબ પીડિતા તેના ભાઈ સાથે રહેતી હતી અને ગયા મહિને અચાનક ગાયબ થઈ ગઈ હતી. થોડા દિવસો પછી, પોલીસે તે યુવતીને શોધીને તેની કબજોમાં લઈ લીધી. આ પછી, એવું જાણવા મળ્યું હતું કે ઘણા લોકો દ્વારા તેની સાથે ઘણી વખત જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે છોકરીએ સૌ પ્રથમ જાતીય શોષણની ઘટના બની હતી.

ત્યારબાદ પીડિતાને મુખ્ય કલ્યાણ સમિતિ દ્વારા સંચાલિત આશ્રયસ્થાનમાં રાખવામાં આવી હતી. તેની સાથે બીજો પીસીએસઓ કેસ સામે આવ્યો. આ પછી સીડબ્લ્યુસીએ તેને સરકારી આશ્રયમાં ખસેડ્યો. પરંતુ ભાઈએ તેની કસ્ટડી માંગી. આ કેસમાં કુટુંબનો કોઈ સભ્ય સામેલ ન હતો, તેથી સીડબ્લ્યુસીએ ઓક્ટોબર 2019 માં છોકરીની કસ્ટડી તેના ભાઈને આપી હતી.ગયા મહિને, યુવતી તેના ભાઇના ઘરેથી ગુમ થઈ હતી. બાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને તેને પલક્કડથી તેની કસ્ટડીમાં લઈ ગયો હતો. સીડબ્લ્યુસી સાથે પરામર્શ દરમિયાન જાણવા મળ્યું કે તેની પર ઘણી વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેમના નિવેદનના આધારે પોલીસે 32 કેસ નોંધ્યા અને 20 લોકોની ધરપકડ કરી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ ઓગણજમાં રહેતા અને કાર ડ્રાઇવિંગ કરતાં 28 વર્ષીય યુવક સામે 41 વર્ષીય મહિલાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. મહિલાની ફરિયાદ છે કે, યુવક તેની 17 વર્ષીય દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તેમજ તે તૈયાર ન થાય તો મહિલાના અંગત વીડિયો અને તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી છે.આ અંગેની વિગતો એવી છે કે, બોપલમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકે છ મહિના પહેલા મહિલાને ગેસ્ટહાઉસમાં લઈ જઈને બલાત્કાર ગુજાર્યો હતો. આ યુવકે મહિલાની 17 વર્ષની દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ યુવક મહિલા અને તેની દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

પોલીસના સૂત્રો મુજબ જણાવી દઈએ કે મહિલાની ફરિયાદ છે કે, યુવક તેને સોલાના એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો અને પરાણે શારીરિક સંબંધ બાંદ્યા હતા. આ સમયે મહિલાને ખબર ન પડે તે રીતે તેનો વીડિયો બનાવી લીધો હતો. એટલું જ નહીં, તેણે મહિલાની 17 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ અંગે મહિલાને ખબર પડી જતાં તેણે યુવકને ધમકાવ્યો હતો.

ત્યારબાદ આગળ જણાવી દઈએ કે યુવકે મહિલાની દીકરી સાથે સેક્સ માણવા દબાણ કર્યું હતું અને તાબે ન થાય તો તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તે અને તેની દીકરી તેની સાથે સેક્સ ન માણે તો દીકરાને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકની ધમકીઓથી ડરીને મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દેશમાં ઉત્તરપ્રદેશમાં બળાત્કારના કેસ દરરોજ વધી રહ્યા છે.બળાત્કારના કેસ સતત વધી રહ્યા છે.તમામ ઉંમરની મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે, શુક્રવારે ઉત્તર પ્રદેશમાં પણ આવો જ કેસ નોંધાયો હતો.ઉત્તર પ્રદેશ સરકારના મિશન શક્તિ અભિયાન ઉત્તર પ્રદેશમાં બળાત્કારનો કેસ શરૂ થયા પછી પણ આ સ્થિતિ યથાવત્ છે અને તેમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના ભીમપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં 22 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાનો કેસ ઉત્તરપ્રદેશમાં બળાત્કારનો કેસ ની ધમકી આપવામાં આવી હતી.

બળાત્કાર બાદ આરોપીએ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો હતો, ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં મૂકી દીધો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષની યુવતીએ શુક્રવારે ભીમપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા તેના ગામના રાધેશ્યામ ઉત્તર પ્રદેશમાં બળાત્કારનો કેસ નામના વ્યક્તિએ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ તે બે દિવસ પહેલા ખેતરમાં જઇ રહી હતી, ત્યારે તેણે તેની હત્યા કરી હતી.તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો.બનાવ અંગેની વધુ માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ અધિનિયમ ઉત્તર પ્રદેશમાં બળાત્કારનો કેસ અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. શુક્રવારે પોલીસે આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.તેમજ મહિલાને તબીબી તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે.અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

ત્યારબાદ મિત્રો આવો જ અન્ય કિસ્સો સામે આવ્યો છે તો ચાલો જાણીએ.મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો  અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સુખરામનગર ગવર્મેન્ટ કોલોનીમાં રહેતી એક 17 વર્ષની સગીરા પર તેની જ પાડોશમાં રહેતા એક યુવકે બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સગીરાની પડોશમાં રહેતા ભરત સાવંત નામના યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાને પેટમાં દુઃખાવો ઊપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

એક દિવસ આ યુવતીના ઘરમાં કોઈ ન હતું જેમાં તે ઘરના તમામ લોકો બહાર ગયા હતા જેનો ફાયદો આ યુવકે ઉઠાવ્યો હતો, આ યુવક કામના બહાને યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને યુવતી સાથે જબરદસ્તી કરવા લાગ્યો યુવતી લાચાર રહી જેથી આ યુવકે તેની સાથે કલાકો સુધી સંભોગ કર્યો ત્યાર બાદ યુવકે વિડિયો બનાવીને તેને ધમકી આપી કે કોઈને કહીશ તો આ વીડિયો વાઇરલ કરી દઈશ.

પરંતુ એક દિવસ આ યુવતીને પેટમાં દુઃખતું હોવાની ફરિયાદ કરતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરે તપાસ કરી સગીરા ગર્ભવતી હોવાની જાણ કરતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે સગીરાની પૂછપરછ કરતાં પડોશમાં રહેતા ભરતે બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. આથી પરિવાર પાડોશી ભરત સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરતા આરોપી ભરત થઈ ગયો હતો. ત્યારે રખિયાલ પોલીસે આરોપી ભરતને પકડવા તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં અગાશીમાં સુતેલી સગીરાને પાડોશી યુવકે અડધી રાત્રે ઉઠાડી નીચે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, શહેરકોટડા અને પાલડીમાં પણ સગીરા સાથે અડપલાં કર્યાના ગુના સાથે એક જ દિવસમાં પોક્સો હેઠળ ત્રણ ગુના નોંધાયા છે.

સૌરાષ્ટ્રથી ધંધા અર્થે દસ દિવસ પહેલાં એક પરિવાર આનંદનગરની એક સોસાયટીમાં રહેવા આવ્યા હતો.પરિવાર રાત્રે મકાનની અગાશીમાં સુવા જતો હતો. પાડોશમાં રહેતા લોકો પણ અગાશીમાં સુતા હતા. આજે સવારે જાગ્યા બાદ ૧૨ વર્ષિય સગીરા જોવા મળી ન હતી. તપાસ કરતા આજુબાજુની અગાશીમાંથી પણ મળી નહોતી. તેથી પરિવારે નીચે જઈને તપાસ કરતા પગથિયામાંં મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે. પાડોશમાં રહેતો ૨૪ વર્ષિય યુવક રાત્રે તેને ઊંધમાંથી ઉઠાડીને નીચે રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સાંભળીને પરિવાર ચોંકી ઊઠયો હતો. પીડિતાના પિતાએ આરોપી વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે.

શહેરકોટડા વિસ્તારમાં ૭ વર્ષની બાળકી સાથે પાડોશી ૨૫ વર્ષિય યુવકે  અડપલાં કર્યા હતાં. બાળકીએ માતાને પાડોશી યુવકની હરકત વિશે કહેતા માતાએ સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. આ અંગે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ૧૨ કલાકની જહેમત બાદ બાળકી સાથે બનેલી ઘટનાની વિગતો પોલીસને મળી હતી. પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી શાહબાઝસિંગ ભદોરિયાની ધરપકડ કરી હતી.

પાલડીમાં એક એપાર્ટમેન્ટમાં ૭ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે એપાર્ટમેન્ટમાં સફાઈકામ માટે આવતી મહિલા સફાઈકર્મીના ૧૭ વર્ષના પુત્રે માસૂમ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. કિશોરે બાળકીને એકાંતમાં લઈ જઈ તેની સાથે અડપલાં કર્યા હતાં.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ માં હવસ ની ભૂખ સંતોષવા માં કેટલાક હવસખોરો ભાન ભૂલી જતા હોય છે.અને ના કરવાનુ કામ કરી બેસે છે.આવો જ એક બનાવ શહેર ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યો છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક રહેતી એક મહિલા એ તેના પડોશ માં રહેતા યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગરમી હોવાના કારણે તેઓ હાલ માં રાત્રિ દરમિયાન ધાબા પર સુવા માટે જાય છે. જો કે કેટલાક દિવસ અગાઉ સવાર માં તેઓ કામ કરવા માટે નીચે આવ્યા હતા આ દરમિયાન પડોશમાં રહેતો યુવાન તે મહિલા ની બાજુ આવી ને સુઈ ગયો હતો અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.જાણ કરતા તેમણે આ નરાધમ ને બોલાવી ફરી આવું ના કરવા માટે ની જાણ કરી તેને જવા દીધો હતો. જ્યારે ત્રીજા દિવસે જ્યારે તેઓ ધાબા પર ગયા ત્યારે આ યુવાન ન આ મહિલા સાથે હવસ ની ભૂખ દૂર કરવા આવી ગયો હતો.

જેથી મહિલા એ આરોપી ની માતા ને આ બાબત ની જાણ કરી ને તેને સમજાવવા માટે કહ્યું હતું. જો કે આરોપી ની માતા ઉશ્કેરાઈ ને ફરિયાદી મહિલા સાથે ઝઘડો કર્યો હતો.જેથી ફરિયાદી મહિલા એ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરી કરી હતી. હાલ માં પોલીસ એ આરોપી વિરુદ્ધ માં ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement