એક સત્ય ઘટનાં માત્ર 5 રૂપિયાની પડીકી માટે 15 વર્ષીય સગીરાએ કહ્યું 30 જેટલા યુવાનો સાથે સંબંધ બાંધ્યા આખી કહાની…..

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે વલસાડમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

મિત્રો તમને જણાવી દઇએ કે વલસાડ આશ્રય હોસ્પિટલમાં દાખલ બાળદર્દીના મામાના લેપટોપની ચોરીની ઘટનામાં સિટી પોલીસે ઝડપી પાડેલી 17 વર્ષીય તરૂણી અને તેણીના 19 વર્ષીય બોયફ્રેન્ડની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં રહેતા શ્રામજીવી પરિવારોની 15થી 17 વર્ષની 10થી 15 જેટલી સગીર વયની તરૂણીઓનું ગ્રુપ દારૂ, સિગારેટ, ગુટખા તેમજ ગાંજાની લતે ચઢી ગયું છે. નશાની તલપ મિટાવવા માટે આ તરૂણીઓ પોતાના દેહનો સોદો કરતા ખચકાતી નથી.

હાલરરોડ પર આવેલા ડોકટર હાઉસની સામે સ્થિત આશ્રાય હોસ્પિટલમાં દાખલ કરેલી કાકડમટી ગામની મહિલાની નવજાત બાળકીની દેખરેખ માટે ત્યાં રહેલા મહિલાના નાના ભાઇ હાર્દિક ઉત્તમભાઇ પટેલ (રહે. ભાંભા, તા.ધરમપુર)નું લેપટોપ અને તેના કોલેજના છેલ્લા વર્ષના ડોક્યુમેન્ટ, ડિગ્રી સર્ટિફિકેટ તથા પૈસા ભરેલા પાકીટ સાથેની બેગની ચોરી થઈ ગઈ હતી. આ પ્રકરણમાં, સિટી પોલીસે હોસ્પિટલના સીસી ટીવી ફૂટેજને આધારે હાથ ધરેલી તપાસ દરમિયાન, આશરે બે મહિના પહેલા વલસાડ પાલિકા કચેરી પાસે આવેલા દ્વારકા પાંવભાજી સેન્ટર સામેથી બાઇકની ચોરીના ગુનામાં વોન્ટેડ 17 વર્ષીય પરિણિતી (નામ બદલ્યુ છે)એ જ લેપટોપની ચોરી કરી હોવાનું ખૂલ્યુ હતું.

દરમિયાન ઉપાધ્યાયને મળેલી બાતમીને આધારે સીટી પોલીસની ટીમે વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં એક યામાહા આરએક્સ-100 બાઇક નં. જીજે સાથે ઉભેલા અરબાઝ ઉર્ફે અબુ હનીફ તથા 17 વર્ષીય પરિણીતી પકડાઇ ગયાં હતાં. બંને જણાએ આશ્રાય હોસ્પિટલમાંથી લેપટોપની તેમજ બે મહિના પહેલાં દ્વારકા પાંઉભાજી સેન્ટર પાસેથી બાઇકની ચોરી કરી હોવાની કરેલી કબૂલાતને આધારે પોલીસે આરોપી અરબાઝ ઉર્ફે અબુની ધરપકડ કરી હતી. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલી 17 વર્ષીય પરિણીતીને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરી હતી. સીટી પોલીસની ટીમે પારનેરા ઉર્વીનગરની પાછળના ભાગે આવેલ નહેર પાસે જઇને તપાસ કરી તો તે ઠેકાણેથી દારૂની સંખ્યાબંધ ખાલી બોટલો મળી આવી હતી.

તરૂણીઓનું ગ્રુપ નશાની તલપ માટે ગમે તે હદે જાય છે.પોલીસે સગીરાની કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 17 વર્ષીય પરિણીતીએ કરેલી કબૂલાત મુજબ લેપટોપની ચોરી કર્યા બાદ તેણીએ વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં રહેતી માત્ર 15 વર્ષીય પિંકી (નામ બદલ્યુ છે) ઉર્ફે કરમચંદને લેપટોપ વેચવા માટે ગ્રાહક શોધવા કહ્યું હતું. જેથી પોલીસે લેપટોપ ચોરીના પ્રકરણમાં પૂછપરછ માટે પિંકીને તેની માતા સાથે પોલીસ મથકે બોલાવી હતી.

પિંકીની પૂછપરછમાં, લેપટોપ ચોરીમાં તેનો હાથ નહતો, પરંતુ તેની બહેનપણીએ ચોરી કરી હોવાની તેને જાણકારી હતી. પિંકીની પૂછપરછમાં બહાર આવ્યું કે, પરિણીતી અને તેના જેવી 15થી 17 વર્ષની ઉંમરની 10થી 15 જેટલી તરૂણીઓનું આખું ગ્રુપ છે. એ તમામ તરૂણીઓ દારૂ, ગુટખા, ગાંજાની બંધાણી બની ગઈ છે. 15 વર્ષીય પિંકી આ ગ્રુપની લીડર છે અને તેણે જ તમામ તરૂણીઓને નશાની લતે ચઢાવી દીધી છે. આ તરૂણીઓ દારૂ, ગુટખા તથા ગાંજાની પડીકી માટે પોતાનો દેહ ગમે તે પુરૂષ સમક્ષ ધરી દેતાં ખચકાતી નથી. નશાની લત સંતોષવા તેઓ ચોરીના રવાડે ચઢી ગઈ હોવાનું પણ પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે.

15 વર્ષીય પિંકીએ કહ્યું, મેં 30 જેટલા યુવાનો સાથે સંબંધ બાંધ્યા છે.વલસાડ સીટી પોલીસ મથકમાં મહિલા પોલીસકર્મીએ 15 વર્ષીય પિંકીને, ગાંજા, કરમચંદ ગુટખા માટે તું અત્યાર સુધીમાં કેટલા યુવાનો સાથે સંબંધ બાંધી ચૂકી છે, તેમ પૂછતાં, પિંકીએ આપેલો જવાબ સાંભળીને પોલીસકર્મીઓ ચોંકી ઉઠયા હતાં. પિંકીએ જવાબમાં કહ્યું, મારે ગણવું પડશે તેમ કહી મનમાં ગણતરી માંડયા બાદ તેણીએ, 30 જેટલા યુવાનો સાથે સંબંધ બાંધ્યો હોવાનું સ્વીકાર્યું હતુ.

તેની સાથે ફરતી અન્ય 15થી 17 વર્ષીય 10થી 12 જેટલી તરૂણીઓ નશા માટે ગમે તે હદ સુધી જઇ રહી હોવાનો ખુલાસો થયો છે. લેપટોપ ચોરીમાં પકડાયેલી પરિણીતી પહેલાં આવી ન હતી. તેણી વલસાડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં નોકરી કરતી હતી. તેની માતા પરપુરૂષ સાથે ભાગી ગઇ હતી. બાપ દારૂડિયો છે. આ દરમિયાન, પરિણીતી 15 વર્ષીય પિંકીના સંપર્કમાં આવ્યા બાદ આડા રસ્તે ચઢી ગઇ હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.જે છતીસગઢ માંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તાજેતરમાં ગુનાનો એક મુદ્દો સામે આવ્યો છે કે તમને ઉડાવી દેવામાં આવશે અને આ કિસ્સા માં મળેલી માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સો સહિત યુવક જેણે રાત્રે મહિલા પર છરીના ભાગે બળાત્કાર ગુજાર્યો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો, વિશેષ ન્યાયાધીશ એટ્રોસિટી એક્ટ હેમંત સરાફે ધરપકડ કરી હતી.

અને આ આરોપીઓ ને આજીવન કેદની સજા આપવામા આવી છે અને તે જ સમયે દંડ દ્વારા સજા આ કિસ્સામાં મળેલી માહિતી મુજબ છત્તીસગઢ માં તાડોકીકે અદાનર ગજેન્દ્ર સૂર્યવંશી અને ભાગીદાર હંસરાજ જૈન રાત્રે 9:30 કલાકે દુર્ગુકોંડલના ટ્રાન્સપોર્ટરના ઘરે પહોંચ્યા હતા અને ટ્રાન્સપોર્ટર ઘરે ના હોવાથી બળજબરીથી તેના ઘરે પ્રવેશ કર્યો હતો.

મિત્રો ત્યારબાદ તેણે બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પત્ની, પાડોશી અને યુવતીને દિયાગાંવ રોડ પરના તળાવ પાસે છરીની ટોચ પર લઇ ગયો હતો અને અહીં લાવ્યા બાદ તેણે પરિણીત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્રણેયને ત્યાં મૂકીને મોબાઈલ પૈસા લૂંટીને નાસી છૂટ્યો હતો.અને જ્યારે આ મુદ્દામાં તેના પતિની પરત આવતાં

પીડિતાએ ઘટનાનો અહેવાલ નોંધાવ્યો હતો અને પોલીસે કૃષ્ણ પિતા સૌમૈયા જૈન, વેંકટેશ પિતા સૌમૈયા જૈન, ચંદ્રવિજય પિતા કૃષ્ણ જૈન અને માસ્ટર માઈન્ડ દુર્ગુકોંડલ બજારપરાને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો તેમજ મુખ્ય આરોપી ગજેન્દ્ર સૂર્યવંશી અને ભાગીદાર હંસરાજ જૈન ની ધરપકડ કરી કોર્ટમાં જ્યાં બધાને દોષી ઠેરવવામાં આવ્યા છે.

મિત્રો આવો જ એક બીજા કિસ્સામા બન્યુ છે એવુ કે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી મૂળ અમદાવાદ ની યુવાન પરિણીતાને તેના કોલેજ કાળ દરમિયાન પિતરાઈ બહેન અને તેના પતિ દ્વારા પાડવામાં આવેલા ફોટા 5 દિવસ પહેલાં મધ્ય રાત્રે ફોન આવ્યા બાદ સતત અજાણ્યા નંબરથી ફોન આવવાના શરૂ થયા હતા અને બે વ્યક્તિ દ્વારા તેના ફોટા મોકલવામાં આવ્યા હતા જોકે છ વર્ષ જૂના ફોટા આવતા પરિણીતાએ અજાણ્યા નંબર પરથી આવતા પોતાના ફોટા અને કોલને લઈને આ ઈસમો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

મિત્રો મૂળ અમદાવાદ ની વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં લગ્ન કરી પતિ સાથે રહેતી 24 વર્ષીય પરિણીતાએ સુરત સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી છે કે ત્રણ દિવસ અગાઉ મધરાતે 2 કલાકે અજાણ્યા નંબર પરથી કોલ કરી મને તમારો નંબર વ્હોટ્સએપ ગુ્રપમાંથી મળ્યો છે તેમ કહીને આ મહિલા સાથે વોટ્સપ પર ચેટીંગ શરૂ કર્યું હતું જોકે ત્યાર બાદ પરિણીતા ને અલગ અલગ નંબર પરથી ફોન આવના શરૂ થયા હતા.

ત્યારે મહિલા એ તેનો નંબર ક્યાંથી મળ્યો તે અંગે પૂછતાં ફોન કરનારા આ પરિણીતાનો નબર ફ્રેંડ્સ ગ્રુપમાંથી મળ્યો હોવાની જાણકારી આપી હતી જોકે અલગ અલગ નંબર પરથી આવતા ફોનમાંથી એક નંબર પરથી આ પરિણીતાને 12 પાના ની પીડીએફ ફાઇલ મોકલવામાં આવી હતી જેમાં પરિણીતાના બિભત્સ ફોટા હતા અને સાથે કોલ મી લખી તેનું નામ, મોબાઈલ નંબર અને સરનામું પણ લખ્યું હતું.

મિત્રો તે વ્યક્તિને આ ફોટા એક બિભત્સ નામ ધરાવતા વ્હોટ્સએપ ગ્રુપમાંથી મળ્યા હતા જોકે પરણિતા એ મામલે મેસેજ મોકલનારને પૂછતાં તેની આ ફાઇલ અનેક ગ્રુપમાં ફરી રહી હોવાનું જાણકારી આપી હતી જોકે આ પરિણીતાના બિભત્સ ફોટા 2017માં જયારે તે ભાવનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે નજીકમાં રહેતી તેની પિતરાઈ બહેન રિદ્ધિ અને તેણે જે સિંધી યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે સુનિલ પ્રભુદાસ રાજાઇએ તેને કેફી પીણું પીવડાવી પાડયા હતા.

જોકે પિતરાઈ બહેન અને પતિ દ્વારા આ ફોટા દ્વારા તેને બ્લેકમેલ કરી તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા જોકે આ પરિણીતાના વર્ષ 2018 માં સુરત ખાતે લગ્ન થયા બાદ પણ પિતરાઈ બહેનનો પતિ તેને બ્લેકમેલ કરતો હતો જોકે પતિ સાથે તે વિશાખાપટ્ટનમ હતી અને ત્યારે આ પિતરાઈ બહેનના પતિએ આ ફોટા તેના પતિને મોકલી આપ્યા હતા અને અવાર નવાર ફોન કરી વાઇરલ કરવાની ધમકી આપી હેરાન કરતા આ પરણીતાએ તેની પિતરાઈ બહેન અને તેના પતિ વિરુદ્ધ સુરત પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.

જેને લઈને પોલીસે આ બનેવી ની ધરપકડ કરી હતી જોકે ત્યાર બાદ ફરી એક વાર એંટેના ફોટા પિતરાઈ બહેન અને તેના પતિ દ્વારા વાઇરલ કરવામાં આવ્યા હતા અને તે સાથે અલગ અલગ નંબર પરથી ફોન કરી તેને હેરાન કરતા લોકો સામે પણ આ પરિણીતાએ ફરી એક વાર સુરત સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો દિલ્લીમા અશ્લીલ ફોટા અને સંદેશા મોકલીને પોતાની પત્નીને પરેશાન કરવાનો મામલો સામે આવ્યો હતો જ્યા પતિની અણગમોથી કંટાળીને પત્નીએ પતિ સામે ટિકરાપરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો અને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે ટિકરાપરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યાકુબ મેમણએ જણાવ્યું હતું કે

પપરી નાકામાં રહેતી મહિલાના લગ્ન રાયપુરામાં રહેતા એક યુવક સાથે થયા હતા અને નાના ઘરેલું વિવાદના મામલે આરોપી પતિ હંમેશા પત્નીને માર મારતો હતો અને બાદમાં બંને અલગ રહેવા લાગ્યા અને પતિ અને પત્ની છેલ્લા આઠ મહિનાથી વિવાદમાં હતા અને ત્યારે યુવક તેના મોબાઈલમાં અશ્લીલ ફોટા અને મેસેજ મોકલીને તેની પત્નીને હેરાન કરતો હતો.

અને એક દિવસ જ્યારે પતિ કોઈ કામ થી બહાર ગામ ગયો ત્યારે પતિની આવી કરતૂત થી કંટાળીને પત્નીએ પોલિસ સ્ટેશન મા ફરિયાદ કરી હતી અને પીડિતા ની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં કલમ 509 બી, 323,506 અને 67 આઈટી એક્ટ હેઠળ ગુનો કર્યો હતો અને તેના પતિની ધરપકડ કરી હતી અને શુક્રવારે તેને જેલમાં મોકલી આપ્યો હતો.

Advertisement