અનેક ભક્તોના દુઃખડા ટાળ્યા, ટાળી છે વીપતી,મુવા ભાણેજ સજીવન કર્યો હરખે બેની હરખતી…આગળ જરૂર વાંચજો…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રામદેવજી આજના આ કળિયુગમાં પણ હાજર માનવામાં આવે છે દરેક લોકો રામદેવજી મહારાજને ખૂબ માનતા હોય છે.મિત્રો જે લોકો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ થી રામદેવજી મહારાજ ની પ્રાર્થના કરે તેમની મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે.

Advertisement
 • સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,
 • એની અદ્ભુત છે રે ગતિ… સમરો બાર બીજના પતિ…
 • એ… લીલા ઘોડે પીર રામદેવ બેઠા ધરમની ધજા ફરકતી…
 • ગત ગંગા આરાધે પીરને… મળી જતીને સતી….
 • સમરો બાર બીજના પતિ…
 • એ… નવ રે ખંડમાં નોબત વાગે અખંડ જ્યોતિ જરકતી…
 • સોનાની ચાખડીને ભમરીયો ભાલો શોભે તાજયતિ…
 • સમરો બાર બીજના પતિ…
 • એ… અનેક ભક્તોના દુઃખડા ટાળ્યા, ટાળી છે વીપતી…
 • મુવા ભાણેજ સજીવન કર્યો હરખે બેની હરખતી…
 • સમરો બાર બીજના પતિ…
 • એ… મોટા મોટા શીશ નમાવે, ભાવે દુનિયા ભજતી…
 • પરગટ પીરના પરગટ પરચા ઠેરઠેર સ્થાપના થતી…
 • સમરો બાર બીજના પતિ…
 • એ… નરનારી મળી ઉતારે આરતી મુર્તિ સુંદર શોભતિ…
 • દાસ કાશી ગુરૂ પ્રતાપે ચાહું શરણાગતિ…
 • સમરો બાર બીજના પતિ…
 • સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,
 • એની અદ્ભુત છે રે ગતિ… સમરો બાર બીજના પતિ.

રામદેવ પીર નિ સમાધિ અવતારી પુરુષ એવમ જન જન ની આસ્થા નાં પ્રતીક બાબા રામદેવ પીર એ પોતાની સમાધિ નું સ્થળ કર્મ સ્થડી રામદેવ રાં એટલે કે રણુજા ને પસંદ કર્યું બાબા એ અહી સમાધિ લીધી સમાધિ લેતાં સમયે ભક્તોનાં મનમાં શાંતિ અને અમન થી રેવાની સલાહ આપતાં ઉંચ આદર્શ નું અવગત કરાવ્યા બાબા એ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બિકાં નેર નાં રાજા ગંગા સેરે ભવ્ય મંદિર નું નિર્માણ કરાવ્યું છે આં મંદિર માં બાબા નિ સમાધિ સેવા તેમના પરિવાર વારાની પણ સ્થિત છે મંદિર પરિષદ માં બાબાની બુહ બોલી બહેન દાલી બહેન નિ સમાધિ પણ છે ડાલી બહેન એવમ કગન નિ સમાધિ પણ સ્થિત છે ગંગા સિહે ભવ્ય મંદિર નું નિર્માણ કરાવ્યું છે આ મંદિર માં બાબાની સમાધિ સિવાય પરિવાર વરાની પણ સ્થિત છે મંદિર પરિષદ માં બાબાની બહેન ડાલી બહેન ની પણ છે.

ડાલી બહેન નું કંગન રામ જરો ખાપણ સ્થિત. છે ડાલી બહેન નાં કંગન વિશે વાત કરીએ તો રામદેવ પીર મંદિર માં સ્થિત છે ડાલી બહેન નું કંગન પત્થર નું બનેલું છે આં કંગન આસ્થા નું પ્રતિક છે ડાલી બાઈનું કંગન ડાલી બાઈ નિ સમાધિ પાસે સ્થિત છે માન્યતા અનુસાર આ કંગન ની. અંદર થી નીકળવાથી બધાંજ લોકોના રોગ કષ્ટ દૂર થઈ જાય છે. મંદિરે આવવા વાળા બધાંજ શ્રદ્ધા ડુઓ આં કંગન ની અંદર થી અવશ્ય નીકળે છે આં કંગન ની અંદર થી નીકળવા પશ્ચાત બધાંજ લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે આ ઉપરાંત રામ સરોવર પણ આવેલું છે. રામ સરોવર બાબા રામદેવ પીર મંદિર ની પાછળ ની તરફ આવેલુ છે.

આ લગભગ ૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એ ૨૫ ફૂટ ઊંડું છે વરસાદમાં પુરું ભરાઈ જવાના કારણે આ સરોવર બહુંજ રમણીય સ્થાન બની જાય છે. માન્યતા એ છે કે ગુદલી જાતિના બેલ દારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખા રામદેવરા જલપૂર્તી નું સ્તો ત. છે કહેવાય છે કે જભોજીના શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ j ભરાયેલું રહે છે. ભક્ત જન અહીંયા આવીને ડૂબકી લગાવી ને પોતાની કાયાને પવિત્ર કરે છે. અને એનું જલ પોતાની સાથે લઇ જાય અને નિત્ય એનું આયમાં ન કરે છે આં ઉપરાંત પરચા બાવડી ઋણિચ કૂવો ડાલી બાઈનું ઝાડ પંચ પીપળી ગુરુ બલીનાથાજી નિ ધુણા વગેરે આવેલા છે.

ભૈરવનિ વાત કરીએ તો બાળપણ માં બાબા રામદેવ પીર એ લોકોને રાક્ષસ નાં આતંક માંથી મુક્ત કરાવ્યા હતા. એ ભૈરવ ને બાબાએ ગુફામાં આજીવન બંદી બનાવી દિધો હતો આં ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દુર પોખરણ નિ પાસે સ્થિત છે પહાડી પર સ્થિત ગુફા આં ભૈરવ રાક્ષસ સરના સ્થળે જવા માટે અહી સુધી જવા માટે પાક્કો સડક માર્ગે પન બનાવવામાં આવ્યો છે. રણુંજાના રામદેવ પીર નાં મેળા વિશે વાત કરીએ તો રામદેવ પીર માં પ્રતિ વર્ષ ભાદરવા સુદ બીજ થી ભાદરવા સુદ એકાદશી અતિ વિશાળ મેળો ભરાય છે.

આ મેળો બીજ ની મંગળા આરતી નિ સાથે સરું થાય છે સાંપ્રદાયિક સદભાવના પ્રતીક આ મેળા માં સામીલ થવાં અને મંનતો માંગવા રાજસ્થાન જ નહી પરંતુ ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર હરિયાણા મધ્યપ્રદેશ અને અન્ય રાજ્ય માંથી લાખો શ્રદ્ધાળુ પહોંચે છે કોઈ પગપાળા તો કોઈ યાતાયત નાં વાહનો નાં માધ્યમ થી રામદેવરા પહોંચે છે. ઋણીચા પહોંચ તા જ તેની ધજા અનુપમ લાગે છે મેળાના દિવસોમાં ઋણી ચા ત્યારે નવીન નગરી બની જાય છે મેળાના દિવસોમાં જાગરણ આરજીત થાય છે થતાં ભંડોરોની પણ વ્યવથા કરવામાં આવે છે.

મેળામાં ગણા કિલોમીટર લાંબી કતારો માં ચાલતા ભક્ત જન બાબા નો જય જય કાર કરતા દર્શન હેતુ આગળ વધે છે આ મેળાના અવસર પર પંચાયત સમિતિઓ રાજ્ય સરકાર પૂર્ણ વ્યવથા કરવાંમાં ઝૂંટેલી રહે છે મેળાનું દ્રશ્ય ભાવનું મનમોહક એવમ સદભાવ ભાઈ ચારા નાં પ્રતીક જેવોજ અનુભવ બધાંનો થાય છે બધા યાત્રી ઓ મુખ માંથી એક જ સંબોધન જય બાબા રી પ્રતિત થાય છે.

આ ઉપરાંત પગપાળા સંઘ ની વાત કરીએ તો રામદેવ રામાં પ્રતિ વર્ષ ભાદરવા માસમાં એક મહિના સુધી આ ચાલતો મેળો આયોજિત કરવામાં આવ્યો છે આં મેળામાં લાખો ની સખ્યામાં શ્રદ્ધાળુ ઉમટે છે આ શ્રદ્ધાળુ પોતપોતાના ગરેથી બાબા ના દરબાર સુધી નિ આ સફર પગપાળા જ કરતા હોય છે કોઈ પુત્ર રતની ચાહમાં તો કોઈ રોગ કષ્ટ નિવારણ હેતું કોઈ ઘરની સુખ શાંતિ નિ માન્ય તા લઈને દરબારમાં ચાલતાં આવતા ભક્તો ને બાબા ક્યારેય ખાલી હાથ નથી મોકલતા ભક્તો કેટલાય કિલોમીટર ચાલીને અહી આવે છે પગપાળા શ્રદ્ધાળુ ઓ સધની સાથેજ યાત્રા કરે છે.

આ સધની સાથેજ અન્ય શ્રદ્ધાળુ ઓ વણમાર્ગમાં જોડાય છે બધાં પદ યાત્રી ઓ બાબાની જય કારના નારા લગાવતા નાચતાં ગાતાં યાત્રા કરે છે રાત્રિ રોકાણ નાં સમયે એ રોકાણ સ્થળે જમ્યા જાગરણ પણ કરે છે જ્યારે પગપાળા યાત્રી પોતાની યાત્રા પૂર્ણ કરીને રામદેવરા પહોંચે છે તો એમના માંથા પર જરાય થાક મહેસૂસ વતાતો નથી એમનો ચહેરો પન થાકથી કર્મયેલો મુજયેલો હોતો નથી.

પણ એનેક જના જોસની સાથે બાબાન જયના ઉદ્રોષ સાથે ભક્ત જન બાબા નાં દર્શન હેતુ માઈલો લાંબી કતારો માં ઉભી રહી જતાં હોય છે. દેખાવ માં એક કિલ્લા જેવું લાગતું આં મંદીર અનેક મંનતો પૂરી કરનારું છે બાબા રામદેવ પીર માં લોકો ની અપાર શ્રદ્ધા છે કદાચ રાજસ્થાન નું આ સ્થળ સૌથી વધારે ભક્ત જનો થી ઊભરાતું સ્થળ છે જે કોઈ યકિતના સિખ અને દર્શનીય સ્થળ થી ગમતું જ નહિ આવા સ્થળ એ અપાર શ્રદ્ધા થી એક વાર નય પન અનેક વાર જવું જોઈએ સત સત નમન બાબા રામદેવ પીર ને.

Advertisement