એક વર્ષ નાની યુવતી સાથે હું શારીરિક સંબંધ બાંધું છું ત્યારે તે મારા ખાનગી ભાગને…..

ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. ઘણા લોકો લગ્ન પહેલા સબંધનો આનંદ માણતા હોય છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે.જો લગ્ન પછી પણ તમે કોઈ સાથે સબંધ રાખો તો લગ્નજીવન ખરાબ થઇ શકે છે અથવા તો તૂટી પણ શકે છે.

Advertisement

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..સવાલ :- મારી ઉંમર 18 વર્ષ છે અને મારે બોયફ્રેન્ડ પણ છે અને અમે બંને ખુબ જ પ્રેમ કરીએ છીએ.  મેં એક ભાઈ બનાવી રાખ્યો છે, જેના કારણે બોયફ્રેન્ડને લાગે છે કે હું તેની સાથે છેતરપિંડી કરી રહી છું, તેથી અમારું બ્રેકઅપ થઈ ગયું.  મારો ભાઈ પણ મારી મદદ કરે છે, પણ હવે એવું જાણવા મળ્યું છે કે બોયફ્રેન્ડનો ભાઈ પણ મારા પ્રેમમાં પડી ગયો છે.  હું શું કરું?

જવાબ : તમારે તમારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું પછી તેના ભાઈ ને પ્રેમ કરો છો કે તમારા ખોવાયેલા પ્રેમને પાછો મેળવવા માંગો છો.  જો તમે તમારા બોયફ્રેન્ડ સાથે સબંધ સારા કરવા હોય તો તમારે તમારા ભાઈ અને બોયફ્રેન્ડને બોલાવીને મળાવવા જોઈએ, જેથી આવી ગેરસમજો દૂર થઇ શકે. એ પછી તમારા બોયફ્રેન્ડને પણ શંકા ન હોવી જોઈએ.સવાલ : મારી ઉંમર ૨૨ વર્ષની છે.  હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું.  અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ : પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા  છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું.  મને એક છોકરો ખુબ જ ગમે છે.  તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ મારા માતા-પિતા તેની સાથે મારા લગ્નનો વિરોધ કરી રહ્યા છે.  જયારે એક બીજો છોકરો, જે એકરૂપ છે, તે મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે, પરંતુ મારી માતા એમ કહે છે કે તે લોકો ગરીબ છે.  મને કહો કે મારે શું કરવું જોઈએ? મને યોગ્ય ઉકેલ જણાવશો.

જવાબ : જો તમે ખરેખર તમારા બોયફ્રેન્ડને પ્રેમ કરતા હોય અને તે લગ્ન માટે પણ ગંભીર હોય અને આંતર વ્યક્તિ હોવા ઉપરાંત, તમારે માતાપિતાને તેની સાથે લગ્ન કરવા મનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.  જો તેઓ કુટુંબના અન્ય સભ્ય, સ-બંધી અથવા કૌટુંબિક મિત્ર સાથે સંમત થયા હોય, તો પછી તેમને તે સમજાવવો કે આજકાલ  આંત લગ્ન સામાન્ય થઇ ગયા છે, તેથી તેમની સમસ્યા અર્થ વગરની છે.આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ:હું ઓગણત્રીસ વરસનો એક અપરિણીત યુવક છું. અને સારા વ્યાવસાયિક પરિવારમાંથી આવું છું. હું જાતે પણ આત્મનિર્ભર છું. આજકાલ હું એકતરફી પ્રેમનાં દુ:ખદ પરિણામો ભોગવી રહ્યો છું. હું મારા પાડોશમાં જ રહેતી છોકરી જે મારાથી દસ વર્ષ નાની છે તેને ખુબજ પ્રેમ કરવા લાગ્યો હતો. અને તેના હાવભાવ અને ઇશારાથી મારી હિંમત બંધાઈ ગઈ હતી અને મેં તેને પ્રણય સંદેશ પણ મોકલી આપ્યો હતો, જેનો તેણે બહુજ ખરાબ રીતે અસ્વીકાર કરી દીધો હતો. જો તેને મારી સાથે દોસ્તી નહોતી કરવી તો મને આકર્ષિત કરવાના પ્રયત્નો શા માટે કરતી રહી હતી.તેના ઇનકારથી હું સાવ તૂટી ગયો છં. હવે કામમાં મન લાગતું નથી. શું કરુ.તેને કેવી રીતે ભૂલું.

હું છેલ્લાં ઘણા સમયથી સંદેશમાં આપની કોલમ વાંચું છું. મારે પણ એક સમસ્યા સર્જાઈ છે. હું એક છોકરીને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું. હું તેને છેલ્લાં બે વર્ષથી પ્રેમ કરું છું. મારી સમસ્યા એ છે કે મારી અને તેની નજર એક થાય છે. હું તેની સાથે આંખ મેળવી શકું છું પણ સ્મિત કરી શકતો નથી. મને સ્મિત કરતાં ડર લાગે છે. હું તેને પ્રપોઝ કરવા માગું છું પણ હિંમત થતી નથી. હું તેના સિવાય બીજી કોઈ સાથે લગ્ન કરવા માગતો નથી. અમારા બંનેના ફેમિલી અરસપરસ ઓળખે છે, એટલે કે અમને ઓળખે છે. તે મારાથી બે વર્ષ નાની છે. હું તેને સ્મિત કરું અને તે મને ઈગ્નોર કરશે તો? એવો ડર લાગે છે. મારા અને તેના ફેમિલીને ઘર જેવો સંબંધ છે એટલે ઘરે પણ વાત કરી શકતો નથી. એ મને લાઈક કરે છે કે નહીં એની પણ મને ખબર નથી. હું શું કરું, જલદીથી જવાબ આપશો.

સવાલઃહું છેલ્લાં ઘણા સમયથી સંદેશમાં આપની કોલમ વાંચું છું. મારે પણ એક સમસ્યા સર્જાઈ છે. હું એક છોકરીને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું. હું તેને છેલ્લાં બે વર્ષથી પ્રેમ કરું છું. મારી સમસ્યા એ છે કે મારી અને તેની નજર એક થાય છે. હું તેની સાથે આંખ મેળવી શકું છું પણ સ્મિત કરી શકતો નથી. મને સ્મિત કરતાં ડર લાગે છે. હું તેને પ્રપોઝ કરવા માગું છું પણ હિંમત થતી નથી. હું તેના સિવાય બીજી કોઈ સાથે લગ્ન કરવા માગતો નથી. અમારા બંનેના ફેમિલી અરસપરસ ઓળખે છે, એટલે કે અમને ઓળખે છે. તે મારાથી બે વર્ષ નાની છે. હું તેને સ્મિત કરું અને તે મને ઈગ્નોર કરશે તો,એવો ડર લાગે છે. મારા અને તેના ફેમિલીને ઘર જેવો સંબંધ છે એટલે ઘરે પણ વાત કરી શકતો નથી. એ મને લાઈક કરે છે કે નહીં એની પણ મને ખબર નથી. હું શું કરું,જલદીથી જવાબ આપશો.

તેં તારા ઈ-મેઈલમાં ક્યાંય તારી ઉંમર અને અભ્યાસ દર્શાવ્યા નથી, પરંતુ તારી સમસ્યા જાણ્યા પછી લાગે છે કે હજી તું કોલેજમાં પ્રવેશ્યો હોવો જોઈએ. તારી વાત ટીનએજર જેવી છે. તું એક છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, બીજી કોઈ જોડે તો પરણીશ જ નહીં! વાહ.ના કોઈ વાત,ના સ્મિતની પણ આપ- લે અને છતાં ખૂબ પ્રેમ,આજ તો પ્રેમનું સ્વરૂપ, ખબર જ ના પડે, છતાં કોઈને ચાહવા લાગીએ. આંખને ગમે અને મનને ગમે એટલે પછી પૂછવું જ શું,તારો પ્રેમ અત્યારે તો એ વનસાઈડેડ છે એમ કહી શકાય. તને એની સામે સ્મિત કરતાં ય ડર લાગે છે એ કેવું.તું જ કહે છે કે તમારા પરિવારો અરસપરસ ઓળખે છે, ઘર જેવો સંબંધ છે તો પછી તમે બંને વાત કેમ કરતાં નથી, વારંવાર મળવાનું તો થતું જ હશે ને? છતાં વાત નથી કરતાં એ જ બતાવે છે કે કુછ બાત હે બાકી સામાન્ય રીતે ઘર જેવા સંબંધ હોય તો વાત થાય જ.આમ પણ ઓળખતા હોય તો વાતચીત ખૂબ જ સામાન્ય બાબત છે.

અગાઉના જમાનામાં યુવક-યુવતીઓ વર્તતા તે રીતે તમે વર્તી રહ્યાં હોય એમ બને. શક્ય છે કે તે છોકરીને પણ તું ગમતો હોવો જોઈએ. એટલે જ વાત કરવામાં સંકોચ થતો હોય, શરમ આવતી હોય! આજના જમાનામાં તો યુવક-યુવતીઓ બંને વાતચીત થવી, સ્માઈલની આપ લે થવી, ફ્રેન્ડશિપ કરવી અને ડેટિંગ પર જવું એ સાવ સામાન્ય બાબત છે. તમે બંને કોલેજમાં હશો તો ખબર હોવી જ જોઈએ. ધારો કે ના હો તો પણ હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલો જોઈને ય આવી બાબતોનો ખ્યાલ આપી જ જાય. તું એ છોકરીને સ્મિત કરે તો શું વાંધો આવે.જે માણસ સ્મિત કરવાથી ગભરાય એ પ્રેમ કઈ રીતે કરી શકે. આગળ કઈ રીતે વધી શકે. એવો પ્રશ્ન પણ થાય. જો કે એકવાર હિંમત થશે પછી બધું એટલું ફટાફટ ઝડપથી થવા માંડશે કે ક્યારેય કલ્પના ય નહીં કરી હોય. બંને પરિવારો વચ્ચે ઘર જેવો સંબંધ હોવાથી પણ તે છોકરીને સ્મિત કરવામાં ડરે લાગે છે. ક્યાંક એ ઘરવાળાઓને કહી દે તો? પરંતુ ભલા માણસ તું એને સ્મિત કરે એ કોઈ ગુનો તો નથી જ! કોઈપણ માણસ સામે સ્મિત થઈ શકે.

કોઈને સ્મિત કરો અને સામેથી સ્મિતમાં જવાબ મળે તેનો અર્થ પ્રેમ થઈ ગયો એવો નથી થઈ જતો. ભલા માણસ છોકરો- છોકરી સાથે હરે ફરે, ધિંગામસ્તી કરે અને ફ્રેન્ડશિપ હોય તો ય પ્રેમ થઈ ગયો છે એમ માની ન શકાય. જ્યારે તારા કેસમાં તો માત્ર જોવાથી જરાય આગળ વધ્યાં નથી. તો કરવું શું. તને એ છોકરી ગમે છે તે હકીકત છે અને તેને પ્રેમ કરીને પરણવું પણ છે, તો પછી કંઈક કરવું તો પડશે જ ને. એટલે સૌ પ્રથમ તો તું તે કેવું રિએક્શન આપશે એવો ભય કાઢી નાંખ. એકવાર હિંમત કરીને સ્માઈલ કર. શક્ય છે કે જવાબમાં સ્માઈલ મળશે જ, પરંતુ ધારો કે તે સ્માઈલ ના કરે તો ય વાંધો નહીં. તારે તો જ્યારે મળે ત્યારે સ્માઈલ કરવાનું જ. વળી તમારે ઘર જેવો સંબંધ હોવાથી મળો ત્યારે વાતચીત કરવાનો પ્રયાસ કરવાનો. અભ્યાસ વિશે, કોલેજ વિશે, પણ વાત છેડી શકાય. એ શેમાં ભણે છે એ તું કદાચ જાણતો હોય તો તેની કોલેજ કેવી છે. તે અંગે કંઈને કંઈ પૂછી શકાય. ચર્ચા માટે ઘણી ફિલ્મ કે સીરિયલ વિશે પણ વાત છેડી શકાય. એકવાર વાત શરૂ થશે પછી કોઈ જ વાંધો નથી. ધીમેધીમે ફ્રેન્ડશિપ થઈ જશે.

તમે હરતાં ફરતાં પણ  થઈ જશો અને પછી તારે ચાન્સ જોઈને પ્રપોઝ કરી દેવું. એ પણ તૈયાર થઈ જશે.એવું ના હોત તો એ વાતચીતના દોર બાદ ફ્રેન્ડશિપ વધુ ગાઢ ન બનાવે અને હરવા ફરવા તો આવે જ નહીં.આમ છતાં તેં તારા પ્રેમને ના સ્વીકારે તો પછી દુઃખી થયા વિના થોડો સમય રાહ જો, સબંધોમાં કોઈ ફેરના પડે તો અન્ય યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી આગળ વધવું.અહીં એક વસ્તુ ખાસ નોંધવી જરૂરી છે કે પ્રેમ થઈ જતો હોય છે એ કોઈ દાખલો નથી કે ગણી શકાય. હા… પ્રેમ છે એટલી જાણ થાય પછી તેમાં કેમ આગળ વધવું તે પ્રમાણિત રાખી શકાય. જો કે એ પણ વ્યક્તિના પોતાના પર જ આધારિત છે.

હું ઓગણત્રીસ વરસનો એક અપરિણીત યુવક છું. અને સારા વ્યાવસાયિક પરિવારમાંથી આવું છું. હું જાતે પણ આત્મનિર્ભર છું. આજકાલ હું એકતરફી પ્રેમનાં દુ:ખદ પરિણામો ભોગવી રહ્યો છું. હું મારા પાડોશમાં જ રહેતી છોકરી જે મારાથી દસ વર્ષ નાની છે તેને ખુબજ પ્રેમ કરવા લાગ્યો હતો. અને તેના હાવભાવ અને ઇશારાથી મારી હિંમત બંધાઈ ગઈ હતી અને મેં તેને પ્રણય સંદેશ પણ મોકલી આપ્યો હતો, જેનો તેણે બહુજ ખરાબ રીતે અસ્વીકાર કરી દીધો હતો. જો તેને મારી સાથે દોસ્તી નહોતી કરવી તો મને આકર્ષિત કરવાના પ્રયત્નો શા માટે કરતી રહી હતી.તેના ઇનકારથી હું સાવ તૂટી ગયો છં. હવે કામમાં મન લાગતું નથી. શું કરું તેને કેવી રીતે ભૂલું, એક યુવક

જવાબ: એવું બની શકે કે તે છોકરીને સમજવામાં તમારી ભૂલ થઈ ગઈ હોય. તમારે તેના તરફના માત્ર આકર્ષણથી દિલ નહોતું લગાવવું જોઈતું હતું. તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરો તો વધારે સારું રહેશે. અને તેમાં થોડો સમય લાગશે. તમે લગ્ન કરવા યોગ્ય છો તો સારી છોકરી સાથે લગ્ન કરી લો. ઘરસંસારમાં ડૂબી જશો એટલે તેની યાદ પણ સાવ ઓછી થઈ જશે.સવાલઃમારો દીકરો બેન્ક તરફથી ત્રણ વર્ષ માટે પરદેશ જઈ રહ્યો છે. અને હું ઇચ્છું છું કે હવે તેનાં લગ્ન કરી નાખું. તેના માટે સારાં સારાં ઘરોનાં માંગા પણ આવી રહ્યાં છે. ઓછામાં ઓછું લગ્ન થયા પછી તેની પત્ની તો અમારી પાસે તો રહેશે ને. આથી તે કોઈ પરદેશી છોકરી સાથે લગ્ન પણ નહીં કરી શકે, કારણ કે અમારા સંબંધીના જેટલા પણ છોકરા પરદેશ ગયા છે. તેઓએ ત્યાંજ ઘર વસાવી લાધાં છે. પરંતુ અમે અમારો દીકરો ગુમાવવા નથી માગંતા હોતા. શું અમારી આવી યોજના સાચી છે.છોકરો લગ્ન માટે હજુ માનતો નથી. હું શું કરુંએક માતા

જવાબ: તમારો દીકરો હજુ લગ્ન કરવા નથી ઇચ્છતો તો તમે તેની સાથે બળજબરી ના કરો. તે ક્યાંક પરદેશમાં લગ્ન ના કરી લે એટલે તેનાં લગ્ન કરી દેવા માંગો છો કે પછી તેની પત્નીને મન ખુશ રાખવાને માટે તમારી પાસે જ રાખવા માંગો છો, આવું વિચારવું યોગ્ય નથી હોતું લગ્ન પછી છોકરી પતિની જુદાઈ સહન કરે અને ક્યાંક તમારા છોકરાને ત્યાં મન મળી ગયું હોય તો તે છોકરી શું કરશે? એટલે સ્વાર્થ રાખ્યા વિના વિચારો. અને લગ્ન ત્યારે કરો, જ્યારે તમારો દીકરો માનસિક રીતે તેના માટે રાજી થઈ જાય.સાવલઃમારાં લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. એક દીકરો છે. હું મારા  લગ્નજીવનમાં બહુજ ખુશ છું, પરંતુ મારા પતિની દારૂ પીવાની ટેવ છોડાવવાની ઇચ્છા હોવા છતાં હું નથી છોડાવી શકતી. દિવસે તે વાયદો કરે છે કે તેઓ દારૂ નહીં પીએ. પરંતુ રાત પડતાંજ કાબૂ રાખી શકતા નથી હોતા. શું કરું? એકવાર ખૂબ બીમાર થઈ ગયા હતા. ડોકટરે પણ ચેતવણી આપી હતી કે દારૂ છોડી દો પણ તેઓ છોડી જ નથી શકતા. મેં છાપામાં જાહેરાત વાંચી હતી કે દારૂ છોડવાની અસરકારક દવા છે. શું તે અસરકારક હશે એક પત્ની

જવાબ: તમે ભરમાવે એવી જાહેરાતોને બદલે કોઈ સરકારી નશા મુક્તિ કેન્દ્રમાં તમારા પતિને દાખલ કરાવી દો તેમની દારૂ પીવાની ટેવ છૂટી જશે. તેના માટે તમારે પણ તેમને બધી રીતે સહકાર પણ આપવો પડશે.સવાલઃહું ત્રેવીસ વર્ષની પરણેલી યુવતી છું. અને મારાં માબાપની મરજી વિરુદ્ધ મેં મારા પ્રેમી સાથે પાંચ વર્ષ પહેલાં મંદિરમાં લગ્ન કરી લીધા છે. જ્યારે હું ગર્ભવતી બની હતી ત્યારે સમાજના રીતરિવાજ મુજબ મેં લગ્ન કરવા કહ્યું હતું ત્યારે તેણે ના કહી દીધી હતી અને મારો ગર્ભપાત કરાવાયો હતો ફરીવાર માતા બનવાનો મોકો આવતાં તે મને છોડીને ચાલ્યો ગયો છે અને મને કહ્યું કે તેને ભૂલી જાઉં. હું સરકારી નોકરી કરું છું અને એકલી જ રહું છું. મારાં માબાપને મારાં કરતાં મારા પૈસામાં વધુ રસ છે. તો મારે જવું ક્યાં? મને કશું સમજાતું જ નથી. બે વાર ઊંઘની ગોળીઓ લઈ મરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી ચુકી છું. એક યુવતી

જવાબઃમંદિરમાં ગુપચુપ રીતે લગ્ન કરવાનું નાટક કરી તમારા પ્રેમી ,પતિ,એ તમારો ગેરફાયદો ઉઠાવી લીધો છે. તમે ખોટી વ્યક્તિને એવા સમયે પસંદ કરી હતી જ્યારે તમે આટલો ગંભીર નિર્ણય લેવાને લાયક પણ ન હતાં. હવે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીને તમે બીજી ભૂલ કરી રહ્યાં છો. કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આત્મહત્યા નથી હોતો. તમારી સાથે તમારું બાળક પણ છે.એટલે આ રીતે મૂર્ખાઈભરેલું કામ કરવાનું વિચારશો પણ નહીં. તમે તમારાં માબાપને કહી દો કે તે તમારા માટે સારું ઠેકાણું શોધે અને તમે ફરીવાર ઘર વસાવી લો. અને તમારી સામે લાંબુ જીવન પડ્યુ છે. સાથે બાળકને પણ ઉછેરવાનું છે ને,મિત્રો આર્ટિકલ ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો

Advertisement