ભલે પતિ સાથે ગમે તેટલો પ્રેમ હોય પરંતુ આ વસ્તુ દરેક સ્ત્રી પોતાનાં પતિ થી છુપાઈને કરેજ છે….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હાલમાં આવેલાં એક સર્વેમાં ચોંકવાનારો ખુલાસો થયો છે કે મહિલાઓમાં ધીમે ધીમે એક્સ્ટ્રા અફેર્સનું પ્રમાણ વધી રહયું છે. ઘણીવાર બધી રીતે સંતુષ્ટ હોવા છતાં ક્યારેક શારીરિક અસંતોષના કારણે મહિલાઓ એકસ્ટ્રા અફેર્સની તરફ વળી જતી હોય છે. આજે અહીં આવા જ કેટલાક કારણો આપવામાં આવ્યા છે જે મહિલાઓને માટે લાગૂ પડે છે.

Advertisement

ઘણીવાર કામના ટેન્શનમાં અને સમયના અભાવે શક્ય છે કે પુરુષો ઘરમાં મહિલાઓને પૂરતો સમય આપી શકતા નથી અને સાથે આ સમયે મહિલાઓ પોતાની ઇચ્છાઓને સારી રીતે વ્યક્ત કરી શકતી નથી. તેના માટે તેઓ અન્ય પુરુષો પાસેથી અપેક્ષાઓ રાખે છે. જો આ સમયે તેમને થોડો પોઝિટિવ સપોર્ટ અન્ય પાસેથી મળે છે તો તેઓ પોતાના સંબંધમાં નવો સંબંધ ઉમેરે છે અને નવા અફેર્સમાં જોડાઇને પોતાની ઇચ્છાઓને સંતોષે છે.શક્ય છે કે ક્યારેક પુરુષોના અફેર્સ રહેવાના કારણે મહિલાઓ પણ તેને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. તેઓ જણાવી દેવા ઇચ્છે છે કે તેઓ પણ તેમનાથી ઉતરતી નથી અને તે માટે તેઓ પણ આ રીતે અફેર્સમાં જોડાઇ જાય છે.

આ સમયે તેઓ ફક્ત બદલો લેવાની ભાવનાના કારણે આ રીતના સ્ટેપ્સ લેતી હોય છે. જે ક્યારેક તેમની લાઇફ માટે જોખમી બની જાય છે. જ્યારે મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક અસંતુષ્ટ હોય છે ત્યારે પણ બીજા પુરુષોના વિશે વિચારે છે. આ સમયે એવું નથી હોતું કે તેમની વચ્ચે પ્રેમ નથી હોતો. પરંતુ સમયના અભાવે તેઓ પરસ્પરની લાગણીઓને સમજી શકતા નથી અને સાથે અન્ય પુરુષો તરફ વળી જતા હોય છે.

તે વાત તેમના સંબંધને નુકશાન કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં પાર્ટનર તરફથી મળતી શારીરિક કોમેંટના કારણે પણ બીજા પુરુષો વિષે વિચારતી થઇ જાય છે. જેમ કે તારું ફિગર પેલી જેવું નથી, તારો રંગ કાળો છે આ વાતો ભલે પાર્ટનર દ્વારા મજાકમાં કહેવાઇ હોય પણ તે ક્યાંક તો અફેક્ટ કરે જ છે. આ સમયે જો કોઇ તેમના વખાણ કરે છે તો તેઓ તે તરફ વળી જાય છે.

પુરુષો મહિલાઓને કહી દે કે તેમનું શારીરિક સ્ટ્રેક્ચર પણ એટલું સારું નથી. તો તે વાત મહિલાઓને માટે નેગેટિવ ઇફેક્ટ કરે છે. આ સમયે તે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે. આમ કરીને તે પોતાનું મહત્વ વધારવાની કોશિશ કરે છે. એકસ્ટ્રા અફેરમાં આ વાત મુખ્ય રહેતી જોવા મળે છે. કેટલીક મહિલાઓ પોતાના પાર્ટનરથી કંટાળીને પણ તેને છોડી દેતી હોય છે. મહિલાઓ પોતાના જીવનમાં કંઇક અલગ કરવા ઇચ્છતી હોવાના કારણે પોતાના પાર્ટનરને છોડીની બીજા સાથે સંબંધો વધારે છે. શક્ય છે કે તે જે વિચારે છે તેના માટે પાર્ટનર સહમત ન થતા હોય અથવા તો તેમની ઇચ્છાઓને પૂરી થવા માટે તેમને પ્રોપર સ્પેસ ન મળતી હોય.

એક રિસર્ચ મુજબ, પોતાના પાર્ટનર સાથે ચિટિંગ કરવામાં એક સ્ત્રીને ત્યારે જ ખુશી મળી શકે જ્યારે તે પોતાની મેરેજ લાઈફમાં ખુશ હોય અને તેમાં પણ સંતુષ્ટિનું લેવલ ત્યારે વધી જાય છે, જ્યારે એક્સ્ટ્રા-મેરિચ્યુઅલ અફેરની પાછળનું કારણ માત્ર સેક્સ હોય. આ રીતે શોધે છે પાર્ટનર. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, પરણેલા લોકો પાર્ટનર માટે વધારે ઓનલાઈન સર્ચ કરે છે જેથી તેઓ પોતાની એ જરુરિયાતોને પૂર્ણ કરી શકે, જે તેમના પાર્ટનર દ્વારા નથી કરાતી. આવામાં મોટાભાગના અફેર્સ માત્ર અને માત્ર સેક્સ્યુઅલ હોય છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ માટે ભારતીની મહિલાઓને 30થી 40 વર્ષના જ પુરુષો પસંદ આવતા હોય છે. જ્યારે પુરુષો તેના માટે 25થી 30 વર્ષની ઉંમરની મહિલાઓને પસંદ કરતા હોય છે. એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના ડેટા ઉપરથી આ વાત સામે આવી ગઈ છે. અને આ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, આ પ્રકારના સંબંધમાં પુરુષ બધુ જ કરવા તૈયાર થઈ જાય છે પરંતુ હમેશા રોમાન્સની તલાશમાં રહેતા હોય છે જ્યારે ભારતીય મહિલાઓ વધુ સતર્ક હોય છે અને વધુ વર્ચુઅલ એક્સચેન્જને પસંદ કરતી હોય છે.

આમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય યુઝર્સ સ્માર્ટફોન્સના માધ્યમથી જોડાવાનું પસંદ કરતા હોય છે અને મોબાઇલ વેબસાઇટના મુકાબલે તેમને એપ વધુ પસંદ હોય છે. આ કંપનીએ જણાવ્યું હતું કે તે ત્રણ વાર આવે ચેટ પર સરેરાશ 1.5 કલાક પસાર કરે છે અને મોટાભાગ લંચ બ્રેકમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને પોતાના પતિ-પત્નીના સૂઇ ગયા બાદ રાતે 10 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી અહીં સમય પસાર કરતા હોય છે.

વધુ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અનફેથફુલ શહેરોમાં દિલ્હી ચોથા સ્થાને છે. દેશમાં 18 ટકા રાષ્ટ્રીય રાજધાનીથી છે. તો આ લિસ્ટમાં બંગલોર પ્રથમ, મુંબઇ બીજા, કલકત્તા ત્રીજા અને અનુક્રમે દિલ્હી અને પુણે ચોથા અને પાંચમા ક્રમે છે. સૌથી રાહત આપનારી વાત તો એ છે કે દિલ્હીમાં પુરુષ-મહિલાનો રેશિયો 65:35 છે, જે મહિલાઓ અને પુરુષો વચ્ચે દેશની સરેરાશ 0:30માં સૌથી વધુ ટકાવારી પણ છે. દિલ્હીની મહિલાઓ તેમાં સૌથી વધુ ઑનલાઇન રહેતી હોય છે અને દરરોજ અહીં બે કલાક પસાર કરતી હોય છે. તેમાંથી મોટાભાગની 30થી 40 વર્ષની ઉંમર ધરાવે છે અને આ મહિલાઓ વધુ ઉંમરની વ્યક્તિઓને પસંદ કરતી હોય છે.

લગ્નેત્તર મહિલાના અફેરને ભારતમાં ખોટી રીતે જોવામાં આવે છે. પરંતુ એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપના તાજેતરના અહેવાલ પર નજર કરવામાં આવે તો ભારતીય આ મામલે હવે વધારે બોલ્ડ થતા જાય છે જેમાં પહેલા પુરુષોની સંખ્યા વધારે હતી અને હાલમાં જોવામાં આવે તો મહિલાઓની સંખ્યા વધી રહી છે.

પણ અહીંયા એવું પણ જોવામાં આવ્યું છે કે એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડનના એક રિસર્ચમાં અહીંયા 55 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે એવું છે કે તે પોતાના પતિ ઉપરાંત કોઈ અન્ય પુરૂષો સાથે સંબંધો ધરાવે છે અને આ મહિલાઓ રોજબરોજના દિવસોમાં વધારે લફરબાજ થઈ ગઈ છે પણ જ્યારે લગ્ન બાદ અન્ય મહિલાઓ સાથે સંબંધો ધરાવતા પુરૂષોની સંખ્યા 45 ટકા છે તેવું કહેવામાં આવ્યું છે.

ગ્લીડનની માર્કેટિંગ ડાયરેક્તર સોલેન પૈલેટના જણાવ્યા પ્રમાણે રોમાંસ અને બેવફાઈ મામલે ભારતીય મહિલાઓ ખુબ જ ખુલા વિચારો ધરાવે છે અને આ મહિલાઓ બહારના પુરુષો સાથે વધારે પ્રમાણમાં સબંધ ધરાવે છે અને આ મહિલાઓના પતિ હોવા છતાં પણ આ મહિલાઓ આવું કામ કરતી દેખાય છે.

ગ્લીડન લોકોને એવી તક પુરી પાડે છે જેમાં તે પોતાના પાર્ટનર સાથે સંબંધોને અસર ના પહોંચે તે રીતે પોતાની રીતના વિચારો ધરાવતા અન્ય વ્યક્તિ સાથે નવી લવ સ્ટોરીની શરૂઆત કરી શકે. આ મહિલાઓ વારંવાર આવા કાર્ય કરતી હોય છે અને જેના કારણે ઘરમાં ઘણા પ્રકારના ઝગડા પણ થતા હોય છે અને આ મામલે ઘણા ઝગડા થતા હોય છે. પણ જ્યારે તેમના પતિઓ વિશે વાત કરીએ તો તેમણે આની કઈ ખબર હોતી નથી.

ગ્લીડનને આ રિસર્ચ ઓનલાઈન કરાવ્યું હતું જેમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરૂ, પુણી, અમદાવાદ અને હૈદરાબાદ જેવા દેશના મોટા શહેરોના 1600 લોકોએ ભાગ લીધો હતો. પણ અહીંયા પુરુષોની સંખ્યા ખૂબ જ ઓછી હતો અને જો આ અહેવાલ મુજબ ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ પુરૂષોની સરખામણીએ એ મહિલા ઓની સંખ્યા વધારે હતી અને જે નિયમિત રૂપે પોતાના પતિ ઉપરાંત અનુઅ પુરૂષો સાથે શારીરિક સંબંધો ધરાવતી હતી તે મહિલાઓની સંખ્યા વધારે હતી.

પણ જ્યારે તેનું સર્વ બનાવવામાં આવ્યું હતું ત્યારર આ સર્વે પ્રમાણે પતિ ઉપરાંત અન્ય પુરૂષ સાથે નિયમિત શારીરિક સંબંધ બાંધનારી મહિલાઓની સંખ્યા 40 ટકા છે અને જ્યારે પુરુષોનું સર્વે કરવામાં આવ્યું તો 26 ટકા પુરૂષ પોતાની પત્ની ઉપરાંત કોઈ અન્ય મહિલા સાથે નિયમિત રૂપે સેક્સ કરે છે અને શારીરિક સંબંધ ધરાવે છે.

જ્યારે રિસર્ચમાં ભારતના લગભગ 50 ટકા પરણેલા પુરૂષોએ એ વાતનો સ્વિકાર કર્યો છે અને આ મહિલાઓ તેમના પતિ સિવાય પણ તે બીજા પુરુષો સાથે સબંધ રાખે છે તેવું જણાવવામાં આવ્યું છે અને પોતાના જીવનસાથી ઉપરાંત પણ કોઈ અન્ય સાથે ઈંન્ટિમેટ સંબંધો ધરાવે છે અને તે પ્રમાણે આ લોકો પોતાના જ્યારે 47 ટકા લોકોનું માનવું છે કે, તે પોતાના પાર્ટનર ઉપરાંત કોઈ બીજા સાથે કેઝ્યુઅલ રિલેશનશિપમાં છે જ્યારે 46 ટકા લોકોએ વન નાઈટ સ્ટેંડની વાત સ્વિકારી છે.

જ્યારે અહીંયા રિસર્ચ પ્રમાણે વાત કરવામાં આવે તો 48 ટકા લોકો ભારતીયો માને છે કે તે એક સમયમાં બે લોકો સાથે પ્રેમ કરવો મુશ્કેલ છે અને જણાવ્યું છે કે જ્યારે 46 ટકા લોકોનું માનવું એવુ છે કે દગો આપવા છતાંયે તેમનો પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ ઘટતો નથી અને આ મહિલાઓ શારીરિક સંબંધ બાંધે છે અને જેના કારણે જ અફેરની જાણ થવા છતાંયે મોટા ભાગના ભારતીય પોતાના પાર્ટનરને માફ કરવા માં વિશ્વાસ રાખે છે તેવું જણાવાયું છે.

Advertisement