યુવતીને ચાલુ કારમાં નગ્ન કરીને યુવકે માણ્યું શરીર સુખ, પછી થયું એવું…..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સનો નશો કરી રાજકોટની 23 વર્ષીય યુવતી પર આચરેલા સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જૈમિન પટેલને અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામેથી ઝડપી લીધો હતો. આ આરોપી ઉપર અગાઉ નારણપુરા અને સરખેજમાં બે ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે પાંચમાંથી ગેંગરેપ કરનાર 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપી નંબર 5 પ્રગ્નેશ પટેલની પત્ની હોવાનું ખુલ્યું છે.

થલતેજ વિસ્તારમાં રહેતી યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરીની લાલચ આપીને માદક પર્દાર્થ પીવડાવી ગેંગરેપ ગુજારનારા ચાર હવસખોરો સામે વિરૂધ્ધ મહિલા (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મહિલા (પશ્ચિમ પોલીસે) સોલામાં રહેતા પ્રજ્ઞેશ ઉર્ફે પીજી ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા હર્ષદભાઈ પટેલ, ઈસનપુરના જીતેન્દ્રપુરી બી.ગોસ્વામી, સાઉથ બોપલના જૈમિન પટેલ અને સોલામાં રહેતી નીલમ પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપીઓએ થલતેજ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને કોર્પોરેટ લેવલની નોકરીની અપાવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં આ શખ્સોએ જમીનોમાં ખુબ મોટા રોકાણ કરી જમીનોનો ખુબ મોટો વેપાર કરે છે તથા રાજકીય વગ ધરાવે છે અને કોર્પોરેટમાં ખુબ સારી ઓળખાણ હોવાનું કહ્યું હતું.

યુવતીને નોકરીનું સેટિંગ કરી આપવાનું કહીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી બંનેએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો અને ફોટા વહેતા કરવાની ધમકી આપી પાંચેય દુષ્કર્મ ગુજારતા હતા. આ મામલે યુવતીએ પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગૌસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવતીને બે આરોપી આદિપુર તરફ કારમાં લઈ ગયા હતા, જ્યાં એકે ડ્રગ્ઝનું સેવન કર્યું હતું અને ચાલુ કારે યુવતીને કપડાં કાઢવાનું કહ્યું હતું. યુવતીએ ઈનકાર કરતા અન્ય આરોપીએ ગન બતાવી ધમકી આપી તેણે યુવતી સાથે ચાલુ કારે દુષ્કર્મ કર્યુ હતું.

આરોપીઓએ યુવતીને અલગ અલગ હોટેલોમાં લઈ જઈને યુવતીની જાણ બહાર નશીલો પદાર્થ ભેળવીને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. આ શખ્સોએ યુવતીના અશ્લીલ ફોટા અને વીડિયો લઈ લીધા હતા, જે બતાવીને તેને બ્લેકમેલ કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય પ્રજ્ઞેશ પટેલની પત્ની નીલમ પટેલે યુવતીનો અસલ પાસપોર્ટ તથા રૂ.30,000 યુવતીની જાણ બહાર લઈ લીધા હતા.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી લીધા બાદ ફરાર આરોપી જૈમિન કનુભાઈ પટેલ (રહે, ગાલા આર્યા, સોબો સેન્ટર પાછળ, સાઉથ બોપલ) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે આરોપી પોલીસ પકડથી બચવા જગ્યા બદલતો રહેતો હતો. પોલીસે જૈમીનને પકડવા માટે સુરત, આણંદ, અમરેલી જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જૈમીન અમરેલીના મોટા ભંડારિયા ગામેથી ઝડપાયો હતો. આ ગુનામાં આરોપી પ્રગ્નેશ પટેલની પત્ની નીલમ પટેલનું નામ પણ આરોપી તરીકે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગત ગુરુવારના રોજ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું.

આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર યુવતી સહીત બેની ધરપકડ કરી છે. આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના એક ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી ફસાવ્યા બાદ ધ્રોલની યુવતી કાજલે રૂપના કામણ પાથરી શારીરિક સંબંધ બાંધી ચૂપચાપ રીતે તેનો વીડિયો ઉતારી, આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ.૧ કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ઉદ્યોગપતિની આ ફરિયાદના આધારે પોલોસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી કાજલ હેમરાજભાઈ પરમાર ઉ.વ.૨૪એ મોરબીના ઉદ્યોગપતિ સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં સંબંધો ગાઢ બનાવ્યા હતા.એક દિવસ તેણીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રૂપના મોહપાશમાં ભીંજવી યુવતીએ પોતાની મરજીથી ઉદ્યોગપતિ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ઉદ્યોગપતિની જાણ બહાર તેનો વીડિયો ઉતાર્યો હતો.

આ વીડિયો યુવતીએ ઉદ્યોગપતિને મોકલીને વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી અને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી. મોરબીના ઉદ્યોગપતિને ફસાવનારી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી ઉદ્યોગપતિને ધમકી આપી હેરાન પરેશાન કરતી હોય, અંતે ઉદ્યોગપતિ મહાશયે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ત્વરિત કામગીરી કરી રૂપના કામણ પાથરનારી કાજલ હેમરાજ પરમાર, રે.ધ્રોલ જી.જામનગર હાલ, ઇન્દીરાનગર મોરબી અને તેના સાગરીત રમેશ તળશી દઢાણીયા, રે. રવાપર રોડ ગૌતમ સોસાયટી વાળાને ઝડપી લઈ કામલીલાની વિડીયો કલીપ કબ્જે કરી અગાઉ કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીએ મીડિયા સામે મૌન ધારણ કરી લીધું હતું અને આવી ઘટના ઓ પ્રથમ એલ.સી.બી. પાસે કેમ જાય છે? તે બાબત પણ હાલ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે.

બીજી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ ઘરની બહાર થોડા સમય માટે જાય છે ત્યા તો હવસખોરો આવીને આ યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને ફરાર થઈ ગયા હતા. પત્નિ અને વો નાં કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પલસાણા ખાતે થયેલી હત્યામાં પણ કઇક આવો જ કિસ્સો હોય તેવુ સામે આવી રહ્યુ છે. અહી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જ્યા મૃતકની પત્નિએ જ તેના સાથીઓની સાથે મળી તેના જ પતિની હત્યા કરી નાખી હતી. ભેદ ઉકેલાતા પોલીસે મૃતકની પત્નિની ધરપકડ કરી 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.

જ્યારે 2 આરોપીઓ ફરાર થઇ ગયા છે. હત્યા પાછળનું શું હતુ કારણ અને કેવુ હતુ રોહિતનું વ્યક્તિત્વ જેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામા આવી રહી છે.પોલીસને પલસાણા તાલુકાનાં તુંડી ગામ પાસે ખેતર નજીક કોતરમાંથી એક ખરાબ હાલતેમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનાં પી.એમ બાદ મૃતકની હત્યા થઇ હોવાનું અને મૃતક કામરેજનાં વેલંજા ખાતે રહેતા રોહિત બોરડની હોવાનું બહાર આવ્યું હતું.

રોહિતની હત્યા કોણે કરી અને શું કામ કરી પોલીસ તેની તપાસમાં લાગી ગઈ હતી. તેણે તપાસની શરૂઆત હંમેશની જેમ પરિવારથી જ શરૂ કરી હતી. જો કે અહીથી જ સમગ્ર ભાંડો ફુટ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર મૃતક રોહિત તેની પત્નિ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે.

તેટલુ જ નહી તે સ્પા અને સમાજ પાર્લરનાં નામે યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જોવાનું રહેશે.રોહિત કામરેજનાં વેલંજા ખાતે જ્હાનવી નામની યુવતી સાથે લીવ ઇન રીલેશનમાં રહેતો હતો. રોહિતની ગુમ થયાની ફરિયાદ જ્હાનવીએ કામરેજ પોલીસ મથકમાં કરી હતી.

રોહિતનાં મૃતદેહની ઓળખ બાદ જ્હાનવીએ રોહિતની પત્ની પાયલ પર રોહિતની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે પ્રાથમિક તબક્કે પાયલ પોલીસને ઉંધા રસ્તે દોરી ગઈ હતી પરંતુ પોલીસની કડક પૂછપરછમાં પાયલ ભાંગી પડી અને કબુલ કરી દીધું કે તેણે જ રોહિતની હત્યા પોતાના મિત્રો સાથે મળી ને કરી હતી.

Advertisement