ઘરનો કચરો નાખવા જતી છોકરીને પરિણીત શખ્સ ગંદી રીતે વળગી ગયો અને ત્યારબાદ જે થયું

આજના સમયમાં લોકો ઉપર વિશ્વાસ કરવો એ બઉ મોટી વાત છે કારણે લોકો પર ગમે તેટલો વિશ્વાસ મૂકીએ લોકો આજના આ કળિયુગ સમયમાં તોડી જ નાખે છે.મિત્રો આગળ જણાવીએ કે લોકો પોતાની હવસ સંતોષવા શું નથી કરતા ગમે તે જગ્યા એ ગમે તે કરીને લોકો પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે.તમને જણાવી દઈએ કે આજના કળિયુગ સમયમાં લોકો પોતાની હવસ સંતોષવા લોકો એવી જગ્યા પસંદ કરે છે કે જાણીને હોશ ઉડી જશે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં દિવસો જતાં ગુનાખોરી અને છેતરપિંડીની સાથે સતામણીના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આવામાં શહેરના ગોંડલ રોડ પર આવેલી લાધેશ્વર સોસાયટીના પરિણીત શખ્સે કૉલેજમાં ભણતી યુવતીને બદનામ કરવાની ધમકી આપીને તેની સાથે સંબંધ રાખવાની ધમકી આપી. જ્યારે યુવતીએ વાત ના માની તો રાતના સમયે જાહેરમાં જ યુવતી સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં નોંધાયેલી ફરિયાદ ના આધારે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

મળતી માહિતી મુજબ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ લાધેશ્વર સોસાયટીમાં રહેતા ધર્મેપરશ છોટુભાઈ ઝરીયાના નામના પરિણીત પુરુષે બીસીએનો અભ્યાસ કરતી કૉલેજિયની યુવતી પર નજર બગાડી હતી. યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પણ ધર્મેશે ધમકી આપી હતી.પરંતુ યુવતીએ તેની વાતોને નકારી દેતા 15 દિવસ પહેલા ધર્મેશે રાત્રે યુવતીને 10 વાગ્યે એંઠવાડ નાખવા જતી જોઈને તેનો પીછો કરીને તેને ચોંટી પડ્યો હતો.

ત્યારબાદ આગળ જણાવી દઈએ કે આ દરમિયાન ખોટી રીતે યુવતીને સ્પર્શ કરીને ધર્મેશે તેને ચૂંબન પણ કરી લીધું હતું. પરંતુ પોતાની અને પોતાના પરિવારનું નામ ખોટી રીતે ઉછળે નહીં તે માટે યુવતીએ આખી ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ આરોપીએ પણ યુવતીને મોઢું બંધ રાખવા માટે ધમકી આપી હતી.આ ઘટના બાદ ધર્મેશે યુવતીને મોઢું બંધ રાખવાનું કહીને ધમકી આપી હતી. પરંતુ ચાર દિવસ અગાઉ ફરી ધર્મેશે ખોટી રીતે પોતાનો પીછો કરતા યુવતીએ આખી ઘટના અંગે પોતાના પરિવારને જાણ કરી હતી. જે બાદ તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીની સામે કાર્યવાહી શરુ કરી દીધી છે.

પોલીસ ફરિયાદ મુજબ ધર્મેશ ઝરીયા યુવતીના પરિવારમાં મિલકતનો ખટરાગ ચાલતો હતો તે વિષયમાં યુવતીના ઘરે આવતો હતો, આ દરમિયાન તેણે યુવતીનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. પછી બન્ને વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી તેમાં ધર્મેશે એક દિવસ આઈ લવ યુ લખીને મેસેજ કરી દીધો હતો, આ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયેલી યુવતીએ ધર્મેશને ફરી ક્યારેય ફોન કે મેસેજ ના કરવા ચેતવણી આપી હતી. પરંતુ ધર્મેશે યુવતીને સંબંધ નહીં રાખે તો તેના ભાઈને મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા ફોન મેસેજ કર્યા હતા. ધર્મેશની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો આ ઘટના રખિયાલની છે જેમાં એક યુવતીના પિતા ન હોવાથી યુવતી નજીકના કારખાનામાં સિલાઈ કામ કરવા માટે જતી હતી.જેમાં તેનો માલિક આ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને અસલીલ વિડિયો બનાવી બ્લેકમેઇલ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.જેમાં ચાર વખત ગર્ભ રહી જતા યુવતીના ગર્ભપાત કરાવ્યો હતો.

મિત્રો આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો લાભ ઉઠાવી એક કારખાનેદારે તેને ત્યાં સિલાઈકામ માટે આવતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. લાંબા સમય સુધી દુષ્કર્મ આચરવાના કારણે યુવતીને ચાર વખત ગર્ભ રહી જતા તેને પડાવી નાખ્યો હતો. કારખાનેદારે મિત્રો અને કાઝી સાથે ખોટું નિકાહનામુ બનાવી જીવતી સળગાવી મુકવાની ધમકી આપતો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રખિયાલમાં રહેતી 27 વર્ષીય યુવતીના પિતા 2018માં મૃત્યુ પામ્યા હતા. તેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા સિલાઇકામ કરતી હતી ત્યાર બાદ આ દરમિયાન 2019માં યુવતી રખિયાલમાં નૂરનગર પોસ્ટ ઓફિસ પાછળ રહેતા ગુલાબભાઈ અલ્પેશભાઈ ભોઈના (નામ બદલેલ) સિલાઇના કારખાનામાં નોકરી કરવા જતી હતી. આ સમયે ગુલાબ તેની પત્ની તારાની હાજરીમાં યુવતીને અડપલા કરતો હતો. ત્યારબાદ યુવતીની મજબૂરીનો લાભ લઈ કેટલાય વર્ષો સુધી તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કારણે ગર્ભ રહી જવાથી ચાર વખત અલગ અલગ ડોક્ટર પાસે લઇ જઇ ગર્ભપાત કરાવ્યો હતો.

યુવતીના ઘરની આર્થિક સ્થિતી સારી ન નહોતી. તેનો લાભ લઈ આ કારખાનેદાર યુવતી વિરોધ કરે તો નોકરીમાંથી કાઢી મુકવાનો ડર બતાવતો હતો દુષ્કર્મ કર્યે જતો હતો. આ ઉપરાંત યુવતીના નગ્ન ફોટા અને બિભત્સ વીડિયો બનાવી યુવતીને બ્લેકમેઇલ કરતો હતો અને વારંવાર હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. ગુલાબ તેના મિત્રને ત્યાં લઇ જઇ કાઝીની હાજરીમાં નકલી નિકાહનામુ બનાવી જીવતી બાળી નાખવાની ધમકી આપતો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયો યુવતીને નશીલો પદાર્થ પીવડાવી બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યું, અનેક મોટા રાઇસ મિલર્સ સામે કેસ, નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયો, કરનાલ હરિયાણાના સીએમ સિટી કરનાલના તરાવડીમાં આવેલી એક રાઇસ મિલમાં યુવતીની સાથે નશીલો પદાર્થ આપીને બંદૂકની અણીએ ગેંગરેપ કરવાનો મોટો મામલો સામે આવ્યો છે.

આ મામલામાં અનેક મોટા રાઇસ મિલર્સ સામેલ છે. પોલીસએ 8 વેપારીઓ વિરુદ્ધ ગેંગરેપ અને આર્મ્સ એક્ટનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.આરોપ છે કે પીડિતા પોતાની બહેનપણીની મદદથી તરાવડીની રાઇસ મિલમાં નોકરીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન વાતચીત કર્યા બાદ જ્યારે તે મિલમાં નોકરી વિશે ચર્ચા કરવા પહોંચી તો મિલર્સે નશીલો પદાર્થ પીવડાવી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો તો દારૂના નશામાં ધૂત કેટલાક લોકોએ તેને બંદૂક બતાવીને ધમકી પણ આપી.

પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર 8 આરોપીઓની વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ યુવતીની તબિયત ઠીક નથી. આ કારણે મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે મહિલાની ફરિયાદ પર 8 લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલાની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે પણ કરનાલમાં એક મોટી હાઇ પ્રોફાઇલ ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો જેમાં એક પ્રાઇવેટ સ્કૂલના માલિક પર સામૂહિક દુષ્કર્મનો મામલો નોંધાયો હતો. પરંતુ આ મામલામાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ કોઈ પણ ધરપકડ નથી થઈ.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સાઇબર ક્રાઇમના ગુનામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વધુ એક સાઇબર ક્રાઇમનો કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સાં એક યુવક ફેસબુક ઉપર વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરતો હતો જેની ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમની ટીમે તેને ઝડપીને જેલના હવાલે કર્યો છે.

સુરત શહેરમાં મહિલાઓ સોશિયલ મીડિયાનો ભોગ બની રહી છે એમ કહી શકાય સાથે સાથે એમ પણ કહી શકાય કે સોશિયલ મીડિયામાં મહિલાઓને બદનામ કરવાના કિસ્સામાં સુરત ધીમે ધીમે આગળ આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં શોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓને બદનામ કરવાના કિસ્સામાં વધારો નોંધાયો છે, ત્યારે સુરત શહેરમાં રહેતી એક મહિલા સાથે ફેસબુક ઉપર મિત્રતા કર્યા બાદ એક યુવક મહિલાના મેસેન્જર ઉપર વીડિયો કોલ કરીને બિભત્સ વર્તન કરી રહ્યો હતો.

આ અંગે મહિલા દ્વારા સુરત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમની ટીમ ઍલર્ટ બની હતી અને તપાસને અંતે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ રહી હતી. સુરત શહેરમાં રહેતી મહિલાની સાથે વાત કરવા માટે નવનીત રૈયાણી નામના યુવકે ફેસબુક ઉપર એક ફેક આઇ.ડી બનાવ્યું હતું. આ ફેક આઇ.ડી બનાવ્યા બાદ તેના દ્વારા મહિલાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ પ્રથમ તેના દ્વારા મહિલાના મસેન્જર ઉપર ચેટ કરવા માટે મેસેજ પણ મોકલતો હતો.

ધીમે ધીમે મહિલાએ તેની સાથે વાતો કરતા તેના દ્વારા મહિલા સાથે ચેટિંગમાં બિભત્સ વાતો કરવાની શરૂઆત કરાઇ હતી. પછી તો નવનીત દ્વારા હદ વટાવાઇને તેણીને વિડિયો કોલ કરવાની પણ શરૂઆત કરાઇ હતી.

વીડિયો કોલ કરવાથી વાત પુરી થતી નથી તેણે મહિલા સાથે વીડિયો કોલ દરમ્યાન બિભત્સ ચેનચાળા પણ કરવાના શરૂ કર્યા હતા. આ પ્રકારના માનસિક ત્રાસથી કંટાળી મહિલા તેના વિરૂદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપી હતી આ ફરિયાદના આધારે નવનીતને શોધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરા શહેરના ગોત્રી રોડ પાસે સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી તેને બ્લેકમેઇલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે શહેર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક માહિતીમાં કોલેજના જ સાથી મિત્ર દ્વારા વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યાં અને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના ગોત્રી રોડ પર કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેની કોલેજમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ એક વર્ષ પહેલા અકોટા બ્રિજ પાસે લઇ ગયો હતો અને ત્યાં મોબાઇલમાં વિદ્યાર્થિનીના નગ્ન ફોટા પાડ્યા હતા. આ વિદ્યાર્થીએ તેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી વિદ્યાર્થિની પાસેથી રૂપિયા 30 હજાર પડાવ્યા હતા. જો કે, ત્યારબાદ આ વિદ્યાર્થીએ આ ફોટા તેના મિત્રને આપ્યા હતા અને તેણે પણ વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરી બોલાવી હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરી 20 હજાર રૂપિયા પડાવ્યાં હતા.

આ કિસ્સો ત્યાં ના અટકતા વિદ્યાર્થીના મિત્રએ તેના અન્ય એક મિત્રને આ વિદ્યાર્થિનીના ફોટા મોકલી આપ્યા હતા અને તેણે વિદ્યાર્થિની પાસે ફરી નગ્ન ફોટા મંગાવ્યા અને ગ્રૂપમાં મુક્યા હતા. આ ઘટનામાં 2 સગીર સહિત અન્ય 4 લોકોએ પણ આ ફોટા વાયરલ કર્યા હતા. ગોત્રી પોલીસે 2 સગીર સહીત 7 લોકો સામે ગુનો નોંધી 4 આોપીઓની ધરપકડ કરી છે. જેમાં ભવન્સ પ્રજાપતિ, પ્રદીપ ચૌહાણ, નિકુંજ રોહિત સહિત અન્ય એક સગીરની ધરપકડ કરી છે.

વિદ્યાર્થિનીના પિતા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેના પિતા ધંધાના રૂપિયા ઘરમાં મૂકી રાખતા હતા. ત્યારે આગાઉ તેમને ઘરમાંથી રૂપિયા ઓછા થતાં હોવાનું જણાયું હતું. આ અંગે પિતાએ દીકરીને પૂછતા સ્કૂલમાં સાથે ભણતા અને તેના મિત્રો દ્વારા તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતા હોવાનું સામે આવ્યું હતું.

Advertisement