મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાસુ સસરાએ અને નણંદ નાની નાની કામની વાતોમાં તેને ત્રાસ આપી બીભત્સ ગાળો બોલતા હતા. તેનો પતિ પણ તેના પરિવારના સભ્યોનો પક્ષ લઈને તેને માર મારતો હતો.
અનેક વાર આ યુવતીનો પતિ અલગ અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. અને જો યુવતી આ રીતે સબન્ધ બાધવાની ના પાડે તો ઝગડા કરતો હતો. આટલું જ નહીં લગ્નથી આજ દિન સુધી આ જ કારણોથી યુવતીને તેના પતિનું શારીરિક સુખ પણ મળ્યું નહોતું. રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ 181 હેલ્પલાઇન પર ફોન કરી આ બાબતે ફરિયાદ આપતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
આગળ જણાવી દઈએ કે શહેરના ન્યૂ મણિનગર ખાતે રહેતી ૨૮ વર્ષીય યુવતી ના લગ્ન વર્ષ 2019 માં થયા હતા. તેનો પતિ એક બેંકની મહેસાણા જિલ્લાની ખેરાલુ બ્રાંચમાં નોકરી કરતો હતો અને અગાઉ બાવળા ખાતે નોકરી કરતો હતો. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્ન સમયે આ યુવતીના પિતાએ દહેજમાં ડાઈનીંગ ટેબલ, એસી અને કાર તથા અન્ય વસ્તુઓ આપી હતી. સાથે સાથે રોકડા પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા.જો કે લગ્નના પંદરેક દિવસ બાદ જ આ યુવતી ના પિતા ને સસરાએ બોલાવી ઠપકો આપ્યો હતો કે તેમની દીકરીને કોઈ કામ આવડતું નથી તેને ઘર કામ શીખવાડો. જેથી આ યુવતી પિયરમાં બે મહિના રહેતી અને સાસરીમાં પંદરેક દિવસ રહેતી હતી.
જો કે લગ્નના ત્રણેક માસ બાદ જ તેની સાસુ સસરા નણંદ તમામ લોકો ભેગા મળી આ યુવતીને કામ બાબતે ભૂલો કાઢીને ત્રાસ આપતા હતા અને બિભત્સ ગાળો બોલતા હતી.યુવતી એટલી હદે ત્રાસી ગઈ હતી કે તેનો પતિ પણ તેના પરિવારનો પક્ષ લઇને તેની પત્નીની ભૂલો કાઢી તેને માર મારતો હતો. થોડા સમય પહેલાં તેના પતિનું ક્લાર્ક માંથી ઑફિસરની પોસ્ટ પર પ્રમોશન થતાં આ યુવતીના સાસરી વાળાઓએ તેને કહ્યું હતું કે ‘મારો દીકરો તો ઓફિસર છે અને તું મારા ઘરે શોભતી પણ નથી તારો બાપ તો કંગાળ છે દહેજમાં કશું આપ્યું નથી’. આ વાત યુવતીએ તેના પિયર જનોને કહેતા આ બાબતને લઈને મીટીંગ થઇ હતી. પરંતુ બાદમાં છોકરો સુધરી જશે અને બધું ઠીક થઈ જશે તેમ કરી આ યુવતીના માતા-પિતાએ તેનું ઘર કર્યું હતું.
જોકે આ યુવતીએ દહેજ વધુ ન લાવતા તેનો પતિ સમાજમાં તથા આજુબાજુના માણસોને તેની પત્ની વિશે જણાવતો કે તેનું કેરેક્ટર ખરાબ છે અને તેને અન્ય પુરુષો સાથે અફેર છે. આ રીતે બદનામી કરી ખોટી વાતો તેનો પતિ કરતો હતો અને આ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદથી આજદિન સુધી તેને તેના પતિ વચ્ચે કોઇ શારીરિક સંબંધ બંધાયા નથી. યુવતીનો પતિ કોઈ દાગીના કે મંગળસૂત્ર પણ પહેરવા દેતો નહિ અને સતત શારીરિક-માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. અને તેનો પતિ તેની સાથે અલગ-અલગ પ્રકારે શારીરિક સંબંધ બાંધવા માગણી કરતો હતો. યુવતી આ બાબતે ના પાડે તો તેની સાથે ઝઘડો કરતો હતો.
આ યુવતી જ્યારે સામેથી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા જાય ત્યારે તેનો પતિ ના પાડતો હતો અને તે બાબતે પણ તેને ઝઘડા થતા હતા. ગત 28 ડિસેમ્બરના રોજ તેના પતિએ તેની સાથે ઝઘડો કરી અલગ અલગ પ્રકારની શારીરિક સંબંધ બાંધવાની માગણી કરતા તે બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં સાસરિયાઓ સાથે બોલાચાલી પણ થઈ હતી. જેથી તેના પતિએ વાળ પકડીને રાત્રે એક વાગ્યે ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી આ યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કર્યા બાદ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સિલરોએ કાઉન્સિલિંગ કર્યું હતું અને બાદમાં કંટાળીને આ યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે પતિ-પત્ની વચ્ચેના સંબંધ પ્રેમ પર આધારિત છે અને તેનાથી પણ વધારે. તમે તમારી પત્નીને ગમે તેટલું ચાહશો, પણ જ્યાં સુધી પત્ની તમારામાં વિશ્વાસ ન કરે ત્યાં સુધી તમે બંને જ સંબંધ બનાવટી હોય છે. આજે અમે તમને એક આવી જ ઘટના કહેવા જઈ રહ્યા છીએ જેમાં પતિને પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હોવાની શંકા હતી. પતિએ વારંવાર કહ્યું કે તેની પત્નીએ બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.
તમને જણાવી દઇએ કે કોર્ટમાં મહિલા નેલી સિમ્મ્બોએ નિવેદન આપ્યું હતું કે તેના પતિએ અગાઉ પણ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે એક દિવસ જ્યારે તે સુતી હતી ત્યારે તેના પતિએ તેની ગળું દબાવવાની કોશિશ કરી હતી. પતિ-પત્નીનું નિવેદન સાંભળ્યા બાદ કોર્ટે બંનેને છૂટાછેડા આપી દીધા હતા. આ સાથે પત્નીને યોગ્ય આર્થિક સહાય પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે મહિલાના બાળકો તેમની માતા સાથે રહેશે. પતિએ દર મહિને આ બાળકોનો ખર્ચ પણ સહન કરવો પડશે.
આવોજ એક બીજો કિસ્સો બિહાર મહિલા આયોકમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલા પોતાના પતિ સાથે રહેવાની માત્ર એટલા માટે ના પાડી રહી છે કેમ કે તેના પતિને ડાયાબિટિસની બીમારી છે. ડાયાબિટિસની બીમારીથી ગ્રસ્ત પતિ પર કેટલાય પ્રકારે ખાણીપીણી પર પ્રતિબંધ લગાયેલો છે જે મહિલાને પસંદ ના આવ્યું અને પતિ સાથે સંબંધ જ તોડી નાખવાનો ફેસલો કરી લીધો છે.
આ સમગ્ર મામલો વૈશાલી જિલ્લાના મોહનપુર ગામનો છે, જ્યાં 20 વર્ષીય મહિલા આંચલના લગ્ન વૈશાલી જિલ્લાના જ રેહવાસી શખ્સ સાથે 2019માં થયાં હતાં. લગ્ન બાદ માલૂમ પડ્યું કે તેના પતિને ડાયાબિટિસની બીમારી છે અને આ કારણે ખાણીપીણી પર પ્રતિબંધ છે. જે બાદથી જ પત્ની આંચલે પતિ સાથે ના રહેવાનો ફેસલો કરી લીધો છે.પતિએ પત્ની પર લગાવ્યો જૂઠ બોલવાનો આરોપ. મહિલા આયોગ પહોંચેલી આંચલે જણાવ્યું કે તેના પતિ માટે દરરોજ અલગ ખાવાનું બનાવી શકે તેમ નથી. બીમાર પતિ તો ગમે ત્યારે ભગવાનને પ્યારો થઈ જશે અને જો આ દરમિયાન બાળક થઈ ગયુ તો મુશ્કેલી થઈ જશે. એવામાં સંબંધ તોડવા જ વધુ સારું. જ્યારે પીડિત પતિએ કહ્યું કે તેની પત્ની જૂઠું બોલી રહી છે. તેને કોઈ બીમારી નથી. તબિયત થોડી નબળી રહે છે.
મહિલા આયોગે સાથે રહેવાની સલાહ આપી. દીનદયાલે જણાવ્યું કે તે મજૂરી કામ કરે છે. તેણે કહ્યું કે પત્નીને મનાવવા માટે તે એક દિવસ મિઠાઈ લઈને સાસરીએ ગયો હતો. જ્યાં તેના પર હુમલો કરી દીધો. દીનદયાલે જણાવ્યું કે સમાજમાં ના ખરાબ ના થાય માટે તે પત્નીને સાથે રાખવા માંગે છે. પરંતુ મહિલા સાથે રહેવાનો ઈનકાર કરી રહી છે. મહિલા આયોગે બંને પક્ષોને વિચારવાનો સમય આપ્યો છે અને સાથે રહેવાની સલાહ આપી છે.
એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જે ખુબજ ચોકવાનારો સાબિત થયો છે.અને આ કિસ્સો એવા સ્ટેજ પર જઈને અંત થયો કે તેનું પરિણામ મોત આવી ગયું.ઉત્તરપ્રદેશના એટામાં ગુરુવારે એક એન્જિનિયરે પોતાની પત્નીને ગોળી મારી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી.પોલીસ ને જાણ થતાં: જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. હાલ ઘટનાસ્થળેથી ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
ભાડે રહેતાં હતાં:મોહલ્લા અવંતીબાઇ નગર નિવાસી રાજેશ કુમાર રાજપૂતના મકાનમાં 6 જુને ઇબ્રાહિમપુર ગામમાં રહેતા પુત્ર ધીરેન્દ્ર કુમાર વશિષ્ઠ તથા તેમની પત્ની ગંગોત્રી ઉર્ફ ગૌરી તિવારીની સાથે ભાડે રહેવા આવ્યા હતા.ધીરેન્દ્ર મલાવન સ્થિત જવાહર તાપીય પરિયોજનામાં સેફ્ટી એન્જિનિયર હતો. શંકા જતાં સમગ્ર મામલો સર્જાયો:તેમની પત્ની ગંગોત્રી ઉર્ફ ગૌરી બીટીસી છેલ્લા વર્ષની વિદ્યાર્થિની હતી.પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે લગ્ન બાદથી જ નાનો-મોટો ઝઘડો ચાલી રહ્યો હતો.સૂત્રોનું કહેવું છે કે પતિ પોતાની પત્ની પર આડાસંબંધ હોવાની શંકા કરતો હતો.
ગોળી મારી કરી હત્યા.માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ પતિએ આત્મઘાતી પગલુ ઉપાડી પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી અને એજ તમંચાથી પોતે પણ આપઘાત કરી લીધો.રાજેશ કુમારની પત્ની આરતીએ જણાવ્યું કે ગુરુવારે દંપતીએ સબમર્સિબલથી પાણી ભર્યું નહીં તો દરવાજો ખખડાવ્યો પરંતુ કોઇ પ્રતિક્રિયા ન મળતા અનહોનીની આશંકા ગઇ. રૂમમાં થી મળ્યા સબૂત.તેઓએ તુરંત પોલીસને સૂચના આપી.રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.પોલીસે દરવાજો તોડી રૂમમાં જોયું તો દંપતીનો મૃતદેહ જમીન પર પડ્યા હતા.તપાસ માટે ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી.જાણકારી મળતા જિલ્લાધિકારી સુખલાલ ભારતી અને એસએસપી સુનીન કુમાર સિંહ પણ પહોંચી ગયા.
પૂછપરછમાં વાત સામે આવી:બંને અધિકારીઓએ મૃતકોના પરિવારજનો સાથે પુછપરછ પણ કરી હતી.ગૌરીને બે ગોળી લાગી છે જ્યારે ધીરેન્દ્રને એક ગોળી લાગી છે.હુમલા દરમિયાન મહિલા જીવ બચાવવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો છે.મૃતદેહ ગેટ પાસે જ લોહીથી લથપથ પડ્યો હતો. ગોળી થી થયું મૃત્યુ.ગોળી લાગવાથી બંનેના મૃત્યુ થઇ ગયા છે.સમગ્ર મામલે એસએસપી સુનીલ કુમાર સિંહે જાણકારી આપતા કહ્યું કે દોઢ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. ઘરેલું વિવાદના કારણે પતિએ પહેલા પોતાની પત્નીને ગોળી મારી દીધી ત્યારબાદ પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો.આવા ઘણાં કિસ્સાઓ બનતાં હોય છે. જેનો અંત કરુણ હોય.
મિત્રો તમે અગાવ થી જ જાણી શકો છો તમારી પત્ની ગુણવાન છે કે પછી એના મનમાં કોઇ અજાણ્યા શખ્સ માટે જગ્યા છે. આપણાં પુરાણો માં આ માટે ખાસ વાતો દર્શવાઈ છે.હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ .એ સિવાય પત્નીને પતિની અર્ધારંગની પણ કહેવાય છે.જેના અર્થ છે.પતિના શરીરના અડધા અંગ હોય છે.બન્ને શબ્દના સાર એક જ છે.જેના મુજબ પત્નીના વગર એક પતિ અધૂરો છે.પત્ની જ એના જીવનને પૂરા કરે છે.એને ખુશહાળી પ્રદાન કરે છે.એના પરિવારના ખ્યાલ રાખે છે અને એને બધા સુખ આપે છે.જેના એ યોગ્ય છે.પતિ પત્નીના સંબંધ દુનિયાભરમાં મહ્ત્વપૂર્ણ જણવયા છે.
કોઈ પણ સોસયતી પણ હોય લોકો કેટલા પણ મોડ્ન કેમ ન હોય.પણ પતિ-પત્નીના સંબંધના રૂપ એ જ રહે છે.પ્રેમ અને સમજ થી બંધાયેલું બંધન હિન્દુ ધર્મ પ્રસિદ્ધ ગ્રંથ મહાભારતમાં પણ પતિ-પત્નીના મહત્વપૂર્ણ સંબંધ વિશે ઘણું બધું કહ્યું છે.ભીષ્મ પિતામહએ કહ્યું કતું કે પત્નીને હમેશા પ્રસન્ન રાખવા જોઈ કારણ કે એ રીતે વંશની વૃદ્ધિ હોય છે. એ ઘરની લક્ષ્મી છે અને જો લક્ષ્મી પ્રસન્ન થશે ત્યારે જ ઘરમાં ખુશીઓ આવશે. ગૃહકાર્યમાં દક્ષથી અર્થ છે કે જે પત્ની ઘરના કામ સંભાળવામાં નિપુણ હોય. ઘરાન સભ્યોના આદર-સન્માન કરે , મોટાથી લઈને નાના બધાન અખ્યાલ રાખે.
જે પત્ની બધા કાર્ય જેમ કે રસોઈ કરવી , સાફ -સફાઈ કરવી , ઘરને શણગરાવું. કપડા-વાસણ સાફ કરવા આ કાર્ય કરે એક ગુણી પત્ની કહેલાવે છે.આ સિવાય બાળકોની સારવાર અને જવાબદારી યોગ્ય રીતે ઘરે આવતા મેહમાનોના માન-સન્માન કરવા , ઓછા સંસાધનોમાં પણ ગૃહ્સ્થીને સારી રીતે ચલાવી શકે એ પત્ને ગરૂણ પુરાણ મુજબ ગુણી કહેલાવે છે. એવી પત્ની હમેશા જ પતિની પ્રિય હોય છે.