જ્યારે કોઈ મહિલાને જોવ તો તરત જ હસ્તમૈથુન કરવાની ઈચ્છા થાય છે, કોઈ ઉપાય બતાવો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ,જેનાથી તમને ઘણું જાણવા મળશે. તો ચાલો જાણી લઈએ.સવાલ : હું ૧૮ વર્ષનો છું. હાલમાં એફ.વાય.બી.કોમ કરી રહ્યો છું. હું કોઈ છોકરી જોવ કે કોઈ અશ્લીલ દ્રશ્ય જોવ તો તરત જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, હું મારી જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ અમુક છોકરીઓ સાથે સંબંધ પણ બનાવ્યા છે. મારા આ કામ માટે હું શર્મીનગી અનુભવું છું, પરંતુ હું લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકતો નથી, મને એવો કોઈ ઉપાય કે દવા બતાવશો?

જેનાથી હું મારી જાત પર કાબુ રાખી શકું.જવાબ : દરેક વ્યક્તિમાં સે-ક્સ કરવાની ભાવના વધારે કે ઓછી હોય છે. તે માટેની કોઈ દવા આવતી નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક રહેવું. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કામ થોડું મુશ્કેલ છે, પરંતુ અશક્ય પણ નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ કરી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને પરોવી રાખી શકો છો. જેનાથી તમારું ધ્યાન બીજે નહીં જઈ શકે.અલગ અલગ છોકરીઓ સાથે જાતીય સંબંધ બાંધવાથી તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહેવું જોઈએ.સવાલ : હું ૨૦ વર્ષની છું. મારે મારી એક મિત્ર સાથે સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરા જેવું છે અને મારી મિત્ર મને એનો પતિ માને છે. અમે બંને હંમેશા સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરી રહ્યા છે.

હવે હું શું કરું એ મને જણાવશો? જવાબ તમારું વ્યક્તિત્વ ભલે છોકરા જેવું હોય કે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે એક છોકરી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી મિત્ર સાથે જેવો સબંધ રાખતાં હોય એવો જ સંબંધ બનાવી રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે.સવાલ : હું ૩૧ વર્ષની છું, હું નોકરી કરું છું અને મારા લગ્ન થઇ ચુક્યા છે. હું દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન આનંદદાયક છે.મારું કુટુંબ સુખી અને સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું ઘણા ઓછા લોકો સાથે હળીમળીને રહું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે ઘણા ઉંમરના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.આ ઓફિસર સાથે મને એટલુ બધું આકર્ષણ થાય છે કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વગર એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેવા માટે ઈચ્છું છું.

હું કંઈ ખોટું કાર્ય તો નથી કરી રહી ને જવાબ તમારું દામ્પત્યજીવન આનંદદાયક હોવા છતાં તમે અન્ય પુરુષ પ્રત્યે આકર્ષાયા અને એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રીને એનો પતિ એને ખુબ જ પ્રેમ કરે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા માંગતા હોય, તો તમારા અધિકારી સાથે આવા કોઈ સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, તો તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.સવાલ: મારી ઉંમર 26 વર્ષ છે. હું નિયમિત રીતે હસ્તમૈથુન કરતો નથી પરંતુ તાજેતરમાં જ મેં પોર્ન જોતી વખતે હસ્તમૈથુન કર્યું હતું અને ત્યારે 15 મિનિટ સુધી કોઈ વિક્ષેપ થયો ન હતો. જ્યારે મેં શિશ્નને ઉત્તેજીત કરવાનું બંધ કર્યું, ત્યારે મારું શિશ્ન ફૂલી ગયું. શું આ અસામાન્ય છે.જવાબ: એવું બનવું દુર્લભ નથી. સંચિત વીર્ય અને પ્રવાહી શિશ્નમાં એકઠું થાય છે અને બલ્બની જેમ ગોળાકાર બને છે. ચુસ્ત ફોરસ્કીન પણ વીર્યને અંદર રાખવા અને જાડા ચામડીવાળા બનાવવા માટે ભૂમિકા ભજવે છે.

જો તમને આ સમસ્યા છે, તો ડોક્ટર પાસે જવું જોઈએ.સવાલ: હું એક 72 વર્ષિય વિવાહિત માણસ છું. હું છેલ્લા 20 વર્ષથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવા લઈ રહ્યો છું. મારી સુગર અને બીપી લેવલમાં છે પરંતુ હું હવે થોડા વર્ષોથી ઉત્થાન કરી શક્યો નથી. હું છેલ્લા છ મહિનાથી ફીમોસિસથી પીડાઈ રહ્યો છું. ત્વચા અને શિશ્નની ટોચ પર બેટનોવેટ બ્લુ ક્રીમ લગાવવાથી પણ કોઈ ફાયદો થતો નથી.શિશ્ન પરની ત્વચા સખત છે.શિશ્ન ઉપરની ત્વચાને છૂટી કરવા માટે કૃપા કરી સ્ટેરોઇડ ક્રીમ ટેબ્લેટ સૂચવો, જેથી હું બરાબર સાફ કરી શકું. મેં છેલ્લા સાત વર્ષથી સેક્સ નથી કર્યું કારણ કે મારી પત્ની 70 વર્ષની છે અને તેમાં જરાય રસ નથી. સેક્સ માટેની ઇચ્છાને શાંત કરવા માટે હું વારંવાર હસ્તમૈથુન કરું છું.જવાબ: તમને ચેપ લાગી શકે છે જેની સારવાર કરવાની જરૂર છે. ત્વચાને નરમ કરવા માટે, બેટનોવેટ-એન ક્રીમથી શિશ્નને માલિશ કરવાનો પ્રયાસ કરો.

જો તમે ત્વચાને પાછળની તરફ રોલ કરવામાં અસમર્થ છો તો સાબુનો ઉપયોગ કરશો નહીં. સ્ખલન પછી ફોરસ્કીન હેઠળ યોગ્ય સ્વચ્છતા અને સ્વચ્છતા મહત્વપૂર્ણ છે, જેથી દુર્ગંધની કોઈ રચના ન થાય. જો તમે હજુ પણ ફોરસ્કીન રોલ કરવામાં અસમર્થ છો, તો ડોક્ટરની મુલાકાત લેવાનું વધુ સારું છે.સવાલ.જાતીય સંભોગ દરમ્યાન, વધારે ઉત્તેજનાને લીધે, શિશ્ન ઝડપથી પડી જાય છે અથવા શિશ્ન ઉભુ થતું નથી, જ્યારે સામાન્ય સ્થિતિમાં ફક્ત મનમાં વિચારવાથી શિશ્ન પૂર્ણતા તરફ ઉભુ થાય છે. જવાબ: તે ફક્ત સેક્સ કરવાના દબાણ અથવા અસ્વસ્થતા છે.આરામ કરવા માટે ધ્યાન કરો, એટલે કે તમારા પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે ધ્યાન કરો અને કેગલ કસરત શરૂ કરો.સવાલઃ હું 35 વર્ષની છું અને જ્યારે પણ મારીબ્રેસ્ટ ફ્રેન્ડ આસપાસ નથી હોતી ત્યારે તેનો પતિ મારી સાથે ફ્લર્ટ કરવા લાગે છે. હું મારી ફ્રેન્ડને કોલેજના સમયથી છું. પરંતુ વચ્ચે જ્યારે તેના લગ્ન થયા તો અમારો સંપર્ક હતો. હવે અમે એક જ શહેરમાં રહીએ છીએ અને ઘણીવાર સાથે ફિલ્મ કે અન્ય કોઈ બહાને મળીએ છીએ.

જ્યારે પણ ફ્રેન્ડનો પતિ તેની સાથે હોય છે તો મને વિચિત્ર લાગે છે. કારણ કે તે મને સ્પષ્ટ કહી ચૂક્યો છે કે તે મને ખૂબ પસંદ કરે છે. પહેલા હું તેની વાતને મજાકમાં ઉડાવી દેતી. પરંતુ એક-બે વખત તેણે મને ખરાબ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. હાલમાં જ જ્યારે મારી ફ્રેન્ડ બિઝનેસ ટ્રિપ માટે બહાર ગઈ તો તેના પતિએ મને મૂવી ડેટ માટે બોલાવી. મને નથી સમજાતું મારે શું કરવું જોઈએ. શું હું મારી ફ્રેન્ડને બધું જણાવી દઉં? મને ડર છે કે આ વાતથી અમારી ફ્રેન્ડશીપ પર કોઈ અસર ન પડે.જવાબ.તમારી વાતોથી એવું લાગે છે કે તમે સાચા અને ખોટા વચ્ચે કન્ફ્યૂઝનમાં છો. મારી તમને સલાહ છે કે તમે પોતાની ફ્રેન્ડના પતિને સ્પષ્ટ જણાવી દો કે તેમના વ્યવહારથી તમને તકલીફ થઈ રહી છે અને તે જે પણ કરી રહ્યા છે તેમાં તમને કોઈ રસ નથી. સાથે જ તમારા મગજની શાંતિ અને ફ્રેન્ડની ભલાઈ માટે તેની સાથે બેસીને તેને શાંતિથી સમજાવો કે શું ચાલી રહ્યું છે.બની શકે આવું કરવું મુશ્કેલ હોય અને કદાચ તમારી ફ્રેન્ડ ખોટું માની લે. પરંતુ આમ કરવાથી તમે મનમાં રહેલા બોજને હળવો કરી શકશો.

ફ્રેન્ડને સચ્ચાઈ જણાવીને તમે માત્ર પતિની હકીકત જણાવી રહ્યા છો. તમે ઈચ્છો તો કોઈ અનુભવી કાઉન્સિલરની પણ મદદ લઈ શકો છો.મારી ઉંમર 21 વર્ષની છે અને મેં અત્યાર સુધી 14 બોયફ્રેન્ડ સાથે સેક્સ કર્યું છે. હું નાનપણથી હોસ્ટેલ માં રહેતી હતી જ્યાં પૂરેપૂરી આઝાદી હતી પરંતુ હવે મારી સ્ટડી પૂરી થઈ ગઈ છે અને હું ઘરે આવી ગઈ ત્યારથી મન થોડુક બેચેન રહે છે જ્યારે જ્યારે ફ્રી થાવ ત્યારે વરી વરી ને વિચાર એના જ આવે છે હું શું કરું.જવાબ.સૌથી પહેલા તો મન ને કાબુ મા રાખતા શીખો બીજું કે હવે તમે પહેલાની કરેલી બધી વાતો ભૂલી ને નવું જીવન જીવવાનું શીખો ,ટુક સમયમાં તમારા મેરેજ થશે ત્યારે આ થવાનું જ છે ને ફરી અને તે માટે અલગ અલગ રીતે મન ને તૈયાર કરો.સવાલ: મારી પત્ની આમ તો સ્વભાવની સારી છે, પણ તેની મજાક કરવાની આદત મને જરાય પસંદ નથી. તેમાંય તે મને જ્યારે ટેણી કહીને બોલાવે છે ત્યારે તો મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.

ક્યારેક તો મને તે આવું કહે ત્યારે પોતાના પર શરમ પણ આવે છે. તે મને ટેણી મારા કદને કારણે નહીં, પણ મારા લિંગની સાઈઝને કારણે કહે છે. રાત્રે તો જ્યારે તે મને આવું કહે ત્યારે મારો કોન્ફિડન્સ ચકનાચૂર થઈ જાય છે.લિંગની સાઈઝ નાની કે મોટી હોવાથી કશોય ફરક નથી પડતો તેવું મેં ઘણીવાર વાંચ્યું છે. હું મારી પત્નીને સંતુષ્ટ કરી શકું છું કે નહીં તે તો મને ખબર નથી, પણ મારું પેનિસ જોઈને તે જે કોમેન્ટ કરે છે તેનાથી મને તો ઉત્થાનમાં પણ પ્રોબ્લેમ થઈ જાય છે. હવે તો એવી સ્થિતિ ઉભી થઈ છે કે મને તેની સાથે સહવાસ કરવાની કોઈ ઈચ્છા જ નથી થતી.આમ તો મારા અરેન્જ મેરેજ થયા છે, પણ અમારી સગાઈ બે વર્ષ રહી હતી. હું અને મારી પત્ની એકબીજા સાથે ખાસ્સું ફર્યાં પણ હતાં. અમે એકબીજાના ફિયાન્સ-ફિયૉન્સે કમ ફ્રેન્ડ્સ વધુ બની ગયાં હતાં. તે મને તુકારે જ બોલાવતી, અને હસીમજાક પણ ખૂબ જ કરતી. તેની આ આદતથી હું મેરેજ પહેલા જ પરિચિત હતો, પણ તેના લીધે મારી હાલત આવી થઈ જશે તેનો મેં સ્વપ્ને પણ વિચાર નહોતો કર્યો.આમ તો મેરેજ પહેલા અમે ઘણી છૂટછાટ લીધી હતી,

પરંતુ સેક્સથી દૂર જ રહ્યાં હતાં. પરંતુ મેરેજની પહેલી રાત્રે જ મારી પત્ની મારું પેનિસ જોઈને હસી હતી. મેં તેને હસવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું હતું કે આજથી તારું નામ ટેણી. મારી હાઈટ તો પાંચ ફુટ 8 ઈંચ હતી, છતાંય મને પત્ની ટેણી કેમ કહી રહી છે તે પહેલા તો મને નહોતું સમજાયું, પરંતુ પછી તેણે હસતા-હસતા ઈશારામાં જ મને મારા નવા નામનો મતલબ સમજાવી દીધો.ત્યારે જ મને આંચકો તો લાગ્યો હતો, પરંતુ પત્ની મજાક કરતી હશે તેમ વિચારીને મેં તેને ખાસ સિરિયસલી નહોતું લીધું.પણ મારી પત્ની તો જાણે મને છોડવા તૈયાર જ નહોતી. તે તો મને ટેણી જ કહીને જ બોલાવવા લાગી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે મારા દોસ્તો વચ્ચે એકવાર મને ટેણી કહી દીધું. મારા દોસ્તો પણ એક નંબરના ચાલુ હતા, અને તેમણે મને સીધું જ પૂછી લીધું કે ભાભી તને ટેણી કહે છે કે પછી તારા.હું એટલી શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયો છું કે વાત ન પૂછો.

હું અને મારી પત્ની પહેલા પોર્ન ફિલ્મો સાથે જોતા હતા. તેમાં તે પોર્ન એક્ટર્સની સાઈઝ જોઈને મારી સામે જોઈને હસતી. તેનાથી હું જાણે નામર્દ હોઉં તેવો મને અહેસાસ થતો. હવે તો મને મારી પત્નીના ચારિત્ર્ય પર શંકા જવા લાગી છે કે શું મેરેજ પહેલા કે પછી હાલ તેનું કોઈ બીજા જોડે લફરું હશે? તે જાણીજોઈને તો મારી માનસિક પજવણી નથી કરી રહી ને?પત્નીના ચીઢવવાથી કંટાળીને મેં પેનિસ એન્લાર્જમેન્ટ માટે ડૉક્ટર્સને પણ બતાવી જોયું.જોકે, તેમનું કહેવું છે કે મારા પેનિસની સાઈઝ બિલકુલ નોર્મલ છે, અને મને એન્લાર્જમેન્ટની કોઈ જરુર નથી. ડૉક્ટરોએ આવા જવાબ આપતા મેં એકાદ વૈદ્ય-હકીમોની દવા પણ ટ્રાય કરી જોઈ, પણ તેનાથી મારા પેનિસની સાઈઝમાં કશોય ફરક પડ્યો નથી.પહેલા તો હું પણ મારી પત્ની સાથે જોરદાર મજાક-મસ્તી કરતો હતો. હવે તે મારી સાથે મજાક કરી રહી છે ત્યારે મારી હાલત એવી છે કે હું તેને તે બંધ કરવા પણ કહી નથી શકતો,

કારણકે તેણે પણ મારી ઘણી મજાક સહન કરી છે. ક્યારેક તો હું અમારા ફ્રેન્ડ્સની વચ્ચે પણ તેની મજાક ઉડાવી દેતો, અને તે હસતા-હસતા તેને સહન પણ કરી લેતી હતી. પરંતુ હવે તે જે કરી રહી છે તે મારાથી સહન નથી થતું. મારે આ સમસ્યાથી છૂટકારો મેળવવા શું કરવું કંઈ સમજાતું નથી.જવાબ: વાત જ્યારે મર્દાનગીની આવે છે ત્યારે કોઈપણ પુરુષ સિરીયસ થઈ જતો હોય છે.પોતે ભલે પત્નીના ફિગર પર કૉમેન્ટ કરતો હોય કે પછી બીજી કોઈ રીતે તેને ચીઢવતો હોય, પરંતુ પત્ની જો પતિના શરીર પર અને તેમાંય લિંગની સાઈઝ પર કંઈ કહી દે તો પુરુષને તરત જ લાગી આવે છે. તમારા કિસ્સામાં પણ એ જ થયું છે. તમે પોતે પત્નીની મજાક કરતા હો, તો પત્ની તમારી મજાક કરે તે સહન કરવાની તાકાત પણ તમારામાં હોવી જોઈએ.