નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો, અલ્ફા વુમન આ શબ્દ તમે કદાચ સાંભળ્યો હશે પરંતુ, આ શબ્દ પાછળ નો મર્મ કદાચ અમુક લોકો ને જ ખબર હશે. મોટાભાગની મહિલાઓ ને તેમના વખાણ સાંભળવા ખૂબ જ ગમતા હોય છે. આ તો એક સામાન્ય લોજીક છે કે જો કોઈ મહિલા ખરાબ મૂડમા હોય તો તેને સુધારવા માટે તેમના થોડા વખાણ કરો એટલે તેમનુ મૂડ ક્ષણભરમા જ બદલી જશે અને તેણી સારુ મહેસુસ કરવા લાગે છે. હા, પણ ખોટા વખાણ કરશો નહી નહિતર તમારે ભવિષ્ય મા તેનુ પરિણામ ભોગવવુ પડી શકે.
સ્ત્રીઓમા રહેલી વિશેષતાઓ.અહી આપણે ના તો સ્ત્રીઓના મૂડ વિશે કે ના તો તેમના વખાણ કેવી રીતે કરવા તેના વિશે ચર્ચા કરવી છે પરંતુ, આપણે અહી સ્ત્રીઓ તેમના સ્વભાવ અને તેમની માનસિકતા વિશે થોડી વાત કરીશુ. તેમના વખાણ ક્યારેય પણ મજબૂરીમા નહી પરંતુ, તેમનામા રહેલી વિશેષતા અને ગુણો વિશે કરો.
આલ્ફા સ્ત્રી.“આલ્ફા વુમન” આ શબ્દ “સુપર વુમન” માટે વપરાયેલી અંગ્રેજી પરિભાષા છે. આ સ્ત્રીઓને સુપર વુમનનુ બિરુદ એટલા માટે આપવામા આવે છે કારણકે, તેમનામા એટલા બધા ગુણો સમાવિષ્ટ છે કે તમે તેમની પ્રશંસા કરતા થાકી જશો અને કદાચ બની શકે કે તમારા શબ્દો પણ સમાપ્ત થઈ જશે પરંતુ, લાગણીઓ નો અંત આવશે નહી.
આલ્ફા વુમનના ગુણો.આ ઉપરોક્ત વાતોને જરાપણ હળવાશમા લેતા નહી કે એવુ પણ વિચારતા નહી કે અમે ગપ્પા મારી રહ્યા છીએ. અમુક તાર્કિક અભ્યાસ બાદ જ આલ્ફા વુમન નામનો ઉદભવ થયો છે. આ એવી સ્ત્રીઓ છે કે જે અન્ય સ્ત્રીઓની સાપેક્ષમા અમુક વિશિષ્ટ ગુણો ધરાવતી હોય છે. તો ચાલો જાણીએ કયા છે આ ગુણો?
આત્મવિશ્વાસ.આત્મવિશ્વાસની દ્રષ્ટિએ તમે પોતાને ૧૦ માંથી કેટલા આંક આપો છો? કદાચ ૬, ૭ અથવા ૮ પણ આપો પરંતુ, આ આલ્ફા વુમનને આત્મવિશ્વાસમા ૧૦ માંથી ૧૧ મળવા જોઈએ. પરંતુ, હા તેમના આ આત્મવિશ્વાસ ને ઓવરકોનીફડન્સ સમજવાની ભૂલ જરાપણ ના કરવી.સકારાત્મક વિચારસરણી.આલ્ફા વુમન એ તેમનામા રહેલા આત્મવિશ્વાસનો સંપૂર્ણ રીતે સકારાત્મક બનીને ઉપયોગ કરે છે. ક્યારેય પણ ગમે તેવી કપરી પરિસ્થિતિમા હાર ના માનવી અને જો હારી પણ ગયા તો નિરાશ ના થવુ, તે તેમને સારી રીતે આવડે છે.
કાર્ય કરવાની પધ્ધતિ.જો તમે આલ્ફા સ્ત્રીની મુલાકાત લો અને તેમને કાર્ય કરતા જોશો તો તમને કદાચ ખ્યાલ આવશે કે આ સ્ત્રી કેટલી સરળતાથી તમામ કાર્ય પૂર્ણ કરે છે અને તે કાર્યોમા સફળતા પણ હાંસલ કરે છે. આલ્ફા વુમન ખૂબ જ પરિશ્રમી અને પોતાના કાર્ય પ્રત્યે ગંભીર છે, તેમની પાસે કોઈપણ પ્રકારના વિરામનો પ્રશ્ન જ નથી ઉભો થતો.
અથાગ પરિશ્રમ.અથાગ પરિશ્રમ જ તેમની સફળતા માટે સૌથી અગત્યનુ પરિબળ હોય છે. તમારે તમારા કાર્યથી ક્યારેય પણ ભટકાવવુ નહી અને સાચી નિષ્ઠાથી તથા હૃદયપૂર્વક કાર્ય કરવુ એ આલ્ફા વુમનના ગુણ છે. જે દરેક વ્યક્તિ એ પોતાના જીવનમા ઉતારવા જોઈએ. સીધુ અને સાફ બોલવુ.જે તેમના હૃદયમા છે તે જ વાત મોઢા પર બોલનાર વ્યક્તિ ક્યારેય છેતરાતુ નથી. હા, ઘણીવાર લોકોને આ આદતના કારણે દુઃખ પહોંચે છે પરંતુ, જો કોઈ સત્યનો આદર કેવી રીતે કરવો તે જાણતુ હશે તો તે આ રીતને યોગ્ય માનશે.
પારખુ નજર.આલ્ફા વુમન ક્યારેય પણ જે પરિસ્થિતિ હોય તેને અપનાવી લેતી નથી પરંતુ, જો તેણી ને એવુ લાગે કે આમા અમુક પરિવર્તન આવશ્યક છે તો તે તેના પર કાર્ય કરી , તેને સુધારી ત્યારબાદ તેને સ્વીકારે છે અને તેનુ અમલીકરણ કરે છે. જો કોઈની ખોટ દૂર કરીને ઉન્નતિ પ્રાપ્ત થાય છે તો તે કરવામા કોઈ દુષ્ટતા નથી, આ આલ્ફા વુમનની વિચારસરણી છે.
સ્પર્ધક માટે નહીં પરંતુ, તમારા માટે કાર્ય કરો.આલ્ફા વુમન એ આત્મનિર્ભરતા માટે કાર્ય કરે છે એટલે કે તે જે કોઈપણ કાર્ય કરે છે તે પોતાના માટે કરે છે. તે કોઈને અપમાનિત કરવા અથવા કોઈને પરાજિત કરવા માટે કાર્ય કરતી નથી. આલ્ફા વુમન મુજબ સ્પર્ધકોની આડમા જીવતા લોકોને હમેંશા નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે.સમજદારી.આ વાતમા કોઈ જ આશંકા નથી કે આલ્ફા વુમન ખૂબ જ હોશિયાર છે પરંતુ, જ્યારે સંબંધોની વાત આવે છે ત્યારે તે આવશ્યકપણે તેમા લાગણીઓને પ્રાધાન્ય આપે છે કારણકે, સંબંધો એ પ્રેમથી બને છે, મગજથી નહિ.
નિયંત્રિત જીવન.વર્કિંગ વુમન હોય કે ગૃહિણી હોય બંને, આલ્ફા વુમન દરેક જગ્યાએ પોતાના જીવનને નિયંત્રિત રાખે છે.દરેક દરેક કાર્યમા સંતુલન જાળવી રાખવાની તેમની આ ક્ષમતાને ખરેખર સલામ છે. જો તમારી આસપાસ પણ કોઈ આલ્ફા વુમન છે તો આ લેખ તેમની સાથે અવશ્યપણે શેર કરજો કારણકે, જીવનમા કોઈને તેના સારા કાર્યો માટે પ્રોત્સાહિત કરવા તેમના માટે આ ઉપરાંતની કોઈ મોટી ભેંટ હોય શકે નહી.
તમે એમાંથી કઈ શ્રેણીમાં આવો છો. તમે પોતાની જાતને આત્મવિશ્વાસ માટે 10 માંથી કેટલા નંબર આપશો? 6, 7 કે પછી 8. પણ અલ્ફા વુમનને તો આત્મવિશ્વાસ માટે 10 માંથી 11 નંબર મળવા જોઈએ. પરંતુ આટલા આત્મવિશ્વાસને ઓવર કોન્ફિડન્સ સમજીવાની ભૂલ ન કરતા.
અલ્ફા વુમન પોતાના આત્મવિશ્વાસનો ઉપયોગ હંમેશા સકારાત્મક રીતે જ કરતી હોય છે. તે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં હાર નથી માનતી અને હારી જવા પર નિરાશ નથી થતી.અલ્ફા વુમન પોતાનું કોઈ પણ કામ સરળતાથી અને સફળતાપૂર્વક કરે છે. એ કામ પાછળ એમની સખત મહેનત અને એમના કામ પ્રત્યે પોતાની ગંભીરતા હોય છે. એમનાથી ભૂલ થવાની કોઈ સંભાવના નથી રહેતી.
અલ્ફા વુમનની યાદીમાં આવતી મહિલાઓના દિલમાં જે હોય છે, એજ એમની જીભ પર પણ હોય છે. આ મહિલાઓ ક્યારેય કોઈને દગો નથી આપતી. પણ હાં, એ કારણસર ઘણીવાર લોકોના દિલ પણ દુભાય છે. પરંતુ જે લોકોમાં સત્યનો સામનો કરવાની હિમ્મત હોય તેઓ આ વાતનું ખોટું નથી લગાડતા.અલ્ફા વુમન કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને સીધી ઢાળી નથી લેતી. તે એને સમજે છે અને જો એને લાગે છે, કે તેમાં કોઈ પણ પરિવર્તનની જરૂર છે, તો તે એ પરિવર્તન કરીને જ રહે છે. એમનો વિચાર એવો હોય છે, કે જો કોઈ વસ્તુ કે પરિસ્થિતિની ઉણપ કાઢવાથી સફળતા મળતી હોય, તો એ કંઈ ખોટું નથી.
અલ્ફા વુમન હંમેશા કોઈ બીજાના નહિ પણ પોતાની જાતના સંતોષ માટે કામ કરતી હોય છે. ક્યારેય એમનો હેતુ કોઈ વ્યક્તિને નીચા દેખાડવાનો નથી હોતો. એમના માનવા અનુસાર જે લોકો પ્રતિયોગિતાની આડમાં રહે છે, તે જીવનમાં નિષ્ફળ રહે છે.અલ્ફા વુમન પોતાના જીવનમાં દરેક સંબંધોને મહત્વ આપે છે. ઘર અને ઓફિસના કામમાં તે નિયંત્રણ બનાવીને આગળ વધે છે. દરેક કામને બેલેન્સ કરતા અલ્ફા વુમનને આવડે છે. એમના આ અંદાજને જોઈને દરેક લોકો એમને સલામ કરે છે, એમનું સમ્માન કરે છે.
આલ્ફા વુમનના હૃદયમાં જે હોય છે તે તેમની જીભ પર પણ હોય છે. આવી મહિલાઓ ક્યારેય છેતરતી નથી. પણ હા, આ કારણે ઘણા લોકો પણ દુ દુખી થાય છે. પરંતુ જેની પાસે સત્યનો સામનો કરવાની હિંમત છે તે આ વાતમાં ખોટું નહિ માને. આલ્ફા સ્ત્રી કોઈ પણ પરિસ્થિતિમાં હાર માનતી નથી. જો તેણીને લાગે છે કે તેનામાં કેટલાક ફેરફારની જરૂર છે, તો તે કરી ને જ રહે છે. તેમની વિચારસરણી એ છે કે જો કોઈની ઉણપ દૂર કરીને સફળતા મળે, તો તેમાં કંઈપણ ખોટું નથી.
આલ્ફા વુમન બીજાઓ માટે નહીં પણ પોતાના માટે કામ કરે છે. તેમનો હેતુ કોઈને અધોગતિ કરવાનો નથી. તેમના મતે, જે લોકો હરીફાઈના વેશમાં જીવે છે, તેઓ જીવનમાં નિષ્ફળ જાય છે.આલ્ફા વુમન સંબંધોને મહત્વ આપે છે. તે ઘર અને ઓફિસના કામમાં નિયંત્રણ રાખે છે. તે દરેક કામમાં સંતુલન કરવાનું આવડે છે. દરેક વ્યક્તિ તેમની શૈલી જોયા પછી તેમને સલામ કરે છે.