લગ્નથયા ને પછી તરત જ પતિએ કહ્યું ‘મારે તો અન્ય સાથે છે સંબંધ,તું મને ગમતી નથી,ત્યારબાદ થયું એવું તાંડવ…..

મિત્રો આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે જ્યા એક છોકરો અને છોકરીઓ એકબીજાને જાણ્યા વગર એકબીજા નો સાથ આપવા તૈયાર થઇ જાય છે મિત્રો આવા મામલામા પતિ પત્નીનો સબંધ ખુબજ મજબુત બની જાય છે મિત્રો જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો તો તેને પતિ પત્નીનો સબંધ કહેવામા આવે છે.જે એક પોતાની નજર મા એક અનમોલ સબંધ હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે પતિ પત્નીના સબંધને બધાજ સબંધોમાથી અલગ માનવામાં આવે છે તેમજ આ પતિ પત્નીના સબંધમા ઘણીબધી ખાટી મીઠી વાતો હોય છે.

Advertisement

મિત્રો પતિ પત્ની એકબીજાને જાણ્યા વગર જ એકબીજાને અપનાવી લે છે અને પછી આખા જીવન માટે એકબીજાની સાથે રહેવા માટે તૈયાર થઈ જાય છે.અને જીવનના દરેક ખરાબ અને સારા સમયને એકબીજાની સાથે રહીને તેનો સામનો કરે છે મિત્રો પતિ પત્ની સબંધ ભગવાન દ્વારા બનાવવા મા આવેલો એક પવિત્ર સબંધ છે મિત્રો પતિ પત્નીના સબંધમા એવી ઘણીબધી વાતો હોય છે જે તેમને સમયની સાથે વધારે મજબુત બનાવી દે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે પત્ની પતિ વિના અધૂરી હોય છે અને પતિ પત્ની વગર અધૂરો છે અને આમ જ બંને સાથે મળીને પોતાને પરિપૂર્ણ કરે છે તેમજ પતિ-પત્ની બંને તેમના સંબંધોને વધુ સુંદર બનાવવા માટે કંઈક કરતા રહે છે જેમની સાથે તેમનો સંબંધ વધુ પ્રેમાળ બને છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શહેરના રાણીપ પોલીસ લાઈન સામે રહેતી 19 વર્ષીય યુવતીના વર્ષ 2019માં જ લગ્ન થયા હતા. થોડા દિવસ બાદ સાસરિયાઓએ તેની સાથે અવાર નવાર ઝગડા કરવાનું શરૂ કર્યું હતું. આ બાબતે પતિ સાથે વાત કરવા જાય ત્યારે તે પણ વાત કરતો ન હતો. લગ્નના થોડા જ સમયમાં પતિએ યુવતીને કહી દીધું કે તેને છૂટાછેડા લેવા છે તેને રાખવી નથી.યુવતીના લગ્ન થયા તેના એક જ વર્ષના સમયગાળામાં તેનું ઘર ભાંગી પડ્યું છે. લગ્નના થોડા દિવસમાં જ પતિએ યુવતીને ન કહી દીધું કે તેણી ગમતી નથી.

આગળ જણાવી દઈએ કે તેમજ પત્ની સાથે પતિ બોલતો ન હતો અને આખી રાત પત્ની પાસે જતો પણ ન હતો. એક દિવસ તો પતિના કહેવા મુજબ યુવતીના દીયરે બધાની હાજરીમાં ઝગડો થયા બાદ કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યો હતો.યુવતીએ પોતાની સાથે થતા આ વર્તન અંગે પતિને સમજાવવા માટે પ્રયાસ કર્યો તો પતિએ ઢોર માર માર્યો હતો. આખી રાત પતિ ની રાહ જોઇને યુવતી બેસી રહેતી પણ પતિ ઘરે જ આવતો ન હતો. પતિએ કહી દીધું હતું કે તે બીજી સ્ત્રી સાથે સબંધ ધરાવે છે અને તેથી તે છૂટું કરવા માંગે છે.બાદમાં એક દિવસ સાસરિયાઓ આ યુવતીને પિયર પહેરે કપડે જ મૂકી જતા આખરે મહિલાએ સાસરિયાઓ સામે મહિલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો પત્નીએ તેના પતિ પર એવા આકરા શબ્દો થી પ્રહાર કર્યો અને કહ્યું કે જો મને પૈસા આપી શકતા ન હોય તો સુહાગરાતે 10 લોકોને મોકલી દીધા હોત તો મેં તેમની સાથે સુહાગ રાત મનાવી હોત,’ શિક્ષિકા પત્નીના કાનના પડદા ખરી જાય તેવા આકરા શબ્દોથી અને અવારનવાર ઝઘડાઓથી ત્રાસી ગયેલા પતિએ પત્નીથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. પત્નીથી ત્રાસી ગયેલા પતિએ આક્ષેપ કર્યો છે કે પત્ની માસિક ધર્મમાં હોવા છતાં સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. માતાજીનાં દર્શન કરવા માટે ગયા ત્યારે પત્નીએ માસિક ધર્મમાં હોવાનો ઘટસ્ફોટ કરતાં મારા લગ્નજીવનની બરબાદીના દિવસો શરૂ થઇ ગયા હતા.

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા રાકેશભાઇ પરદેશી(નામ બદલ્યું છે) વૃદ્ધ માતા-પિતા અને ભાઇ-ભાભી સાથે રહે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા રાકેશભાઇનાં લગ્ન જાન્યુઆરી-2020માં આજવા રોડની જ રહેવાસી શિક્ષીકા અનિતા(નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. હરણી રોડના પાર્ટી પ્લોટમાં સમાજના રીતિ-રિવાજ મુજબ રાકેશ અને અનિતાનાં લગ્ન ધામધૂમથી થયાં હતાં, પરંતુ વૈભવી જીવન જીવવા માટે ટેવાયેલી શિક્ષિકા પત્નીએ લગ્નના એક જ માસમાં પતિ પાસે કાર, એ.સી. અને માસિક 5 હજાર રૂપિયા આપવા તેમજ જુદા રહેવા સહિતની માગણીઓ શરૂ કરી ઝઘડા શરૂ કર્યા હતા, જેને કારણે પત્નીપીડિત પતિએ છૂટાછેડા લેવા માટે વડોદરાની ફેમિલી કોર્ટમાં ફરિયાદ કરી છે.

પત્નીપીડિત પતિ રાકેશ પરદેશીએ છૂટાછેડા લેવા માટે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પત્ની અનિતા સાથે 6 માસ સુધી સગાઈ રહી હતી અને ત્યાર બાદ લગ્ન થયાં હતાં. બંને પક્ષ દ્વારા લગ્નનો ખર્ચ 50-50 ટકા આપવાનું નક્કી થયું હતું, પરંતુ અનિતાનાં પરિવારજનો દ્વારા આજદિવસ સુધી ખર્ચ આપ્યો નથી. લગ્ન ભગવાનની સાક્ષીએ થતાં હોય છે. પત્ની લગ્નના દિવસે માસિક ધર્મમાં હોવા છતાં તેણે મારા અને મારા પરિવારથી વાત છુપાવી હતી અને અગ્નિની સાક્ષીએ સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. લગ્ન બાદ જ્યારે માતાજીનાં દર્શન કરવા માટે ગયાં હતાં ત્યારે પત્નીએ જણાવ્યું કે હું માસિક ધર્મમાં છું. પત્નીએ માસિક ધર્મનો ઘટસ્ફોટ કરતાં જ મારા લગ્નજીવનની બરબાદીના દિવસો શરૂ થઇ ગયા હતા. અમે લગ્ન પછી માતાજીનાં દર્શન પણ કરી શક્યાં ન હતાં.

લગ્નના દિવસો તો ઠીક, કલાકો પસાર પણ પસાર થયા ન હતા, લગ્નનો ઉત્સાહ પણ પરિવારજનોમાંથી ઓસર્યો ન હતો. અનિતાના હાથમાંથી મહેંદી પણ ઊતરી ન હતી અને અનિતાએ વૈભવી જીવન જીવવા માટેની માગણીઓ શરૂ કરી દીધી હતી. એપ્રિલ-2020નો દિવસ મારા જિંદગીનો સૌથી દુઃખદ દિવસ હતો. રાત્રે હું ટેરેસ ઉપર વોકિંગ કરી રહ્યો હતો. અનિતા ટેરેસ ઉપર આવી પહોંચી હતી અને મારી પાસે પૈસાની માગણી કરી હતી. ત્યારે પત્નીને મેં જણાવ્યું કે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. પગાર થતો નથી. લોકડાઉન પૂરું થયા બાદ તારી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરીશ.

પત્નીએ કહ્યું,પૈસા આપી શકતા ન હોય તો 10 લોકોને મોકલી દીધા હોત તો મેં તેમની સાથે સુહાગરાત મનાવી હોત’
જોકે વૈભવી જીવન જીવવા માટે ટેવાયેલી પત્નીએ સહકાર આપવાને બદલે ટેરેસ ઉપરથી કૂદી જઇને આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. એ તો ઠીક પત્નીએ કહ્યું હતું, “જો મને પૈસા આપી શકતા ન હોય તો સુહાગરાતે 10 લોકોને મોકલી દીધા હોત તો મેં તેમની સાથે સુહાગરાત મનાવી હોત” પત્નીના આ કડવા વાક્યને સહન કરી શક્યો ન હતો અને આખી રાત રડીને પસાર કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્નજીવનને બરબાદ કરવા માટે અનિતાનાં માતા-પિતાની પણ મહત્ત્વની ભૂમિકા છે. દીકરીના સંસારને બચાવવાને બદલે તેમણે દીકરીને ગેરમાર્ગે દોરીને ઝઘડા કરાવ્યાં છે અને જુદા રહેવા માટે સલાહો આપી છે. હું મારાં વૃદ્ધ માતા-પિતાની જિંદગીનો આધાર છું. મારા માટે તેમનાથી જુદા રહેવું મુશ્કેલ હતું, પરંતુ પત્ની સમજવા માટે તૈયાર ન હતી અને ઝઘડાઓ કરતી હતી. મારી સામે પોલીસ સ્ટેશનમાં પણ રાજકીય અગ્રણીની વગથી ખોટી ફરિયાદ નોંધાવી હતી. પત્ની અનિતા સાથે સાંસારિક જીવન જીવવું મુશ્કેલ હોવાથી છૂટાછેટા લેવા માટે પતિએ પોતાના ધારાશાસ્ત્રી અલ્પેશ ચૌહાણ મારફત વડોદરાની ફેમિલી કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આવો જ કિસ્સો ગાંધીનગરમાં જોવા મળ્યો છે. જ્યાં પ્રેમમાં આંધળી બનેલી સેજલન નામની મહિલાને ના તો પતિના પ્રેમનો કે, ના તો બે માસૂમ સંતાનોનો એકવાર પણ વિચાર આવ્યો નહોતો, અને તે પ્રેમનીના મોજ-શોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરને લૂંટવા તૈયાર થઈ ગઈ હતી. જી હા… મિત્રો ઘરની આબરૂ ગણાતી ઘરની વહુએ જ આ પરિવારની આબરૂનો તમાશો બનાવી દીધો.

મળતી માહિતી પ્રમાણે, વિસનગરમાં રહેતા ધીરજ પ્રજાપતિ સાથે આ મહિલાનો પ્રેમસંબંધ બંધાતા તેણે પતિના ઘરમાંથી આશરે 10 લાખ રૂપિયા ઉપરાંત કોટક મહિન્દ્રા બેન્કના લોકરમાંથી કિંમતી ઘરેણાં અને કિંમતી દસ્તાવેજોની ચોરી કરી હતી. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના પગલે પોલીસે આ બંને પ્રેમીપંખીડાઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.નોંધનીય છે કે, આ બંને આરોપીઓએ મિરજાપુર સેશન્સ જજ સમક્ષ આગોતરા જામીનની અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરતા પ્રેમી પંખીડામાં ફફડાટ પેસી ગયો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનની છે જ્યાં અલવરમાં લશ્કરના નિવૃત્ત જવાનની હત્યા પરથી પડદો ઊંચકાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હત્યાને આત્મહત્યા ગણાવી શકાય તે માટે મૃતદેહને ટીનના શેડમાં લટકાવીને રાખી દીધો હતો.48 વર્ષીય મહિલાએ તેના પ્રેમી મિંટૂ ગુર્જર સાથે મળીને સેનાના નિવૃત્ત લશ્કર જવાન પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના શબને દોરડાની લટકાવીને દીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ લોકોને સુસાઇડ જ હોવાનું લાગતું હતું

મૃતકના પુત્રને હત્યાની શંકા ગયા બાદ તેણે મામલો નોંધાવ્યો હતો. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી ત્યારે ખબર પડી કે, મૃતક જસવંત યાદવની પત્ની પ્રેમદેવી અને તેના પ્રેમી મિંટૂ ગુર્જરે આ ઘટનાને અંજામ આપ્યા હતો. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, રાતે જસવંત દારૂ પીને આવ્યો હતો અને જમીને ઉંઘી ગયો હતો. જે બાદ પત્નીએ ફોન કરીને પ્રેમી મિંટૂ ગુર્જરને બોલાવ્યો અને કહ્યું કે જસવંતને મારવાનો સારો મોકો છે. બંનેએ મળીને જસવંતના મોં પર તકિયો દબાવીને તેની હત્યા કરી દીધી. ઘટનાને આત્મહત્યા ગણાવવા બંનેએ પ્લાસ્ટિકની દોરીથી મૃતક જસવંતના ગળામાં બાંધીને તેને રૂમમાં ટીન શેડમાં ટીંગાડી દીધી.

હત્યા બાદ બંને આરોપી મોટર સાયકલ પર બેસીને મહેન્દ્રગઢ જતા રહ્યા અને આરોપી પ્રેમ દેવી તેની બહેનના ઘરે જતી રહી હતી તથા મિંટૂ ગુર્જર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ મર્ડરનો ખુલાસો કર્યો હતો. પોલીસ અધિકારી વિનોદ સાંખલાએ જણાવ્યું કે, જસવંત યાદવના મોત બાદ પ્રેમ દેવી અને મિંટૂ ગુર્જર વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી. જેના આધારે પોલીસે પૂછપરછ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા અને હત્યાનો સ્વીકાર કર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.પત્ની તરફથી મળેલા દગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ કિસ્સો ઝિમ્બાબ્વેના હરારેનો છે. એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.

ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટ આઈ હરારેના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ. તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો, જેને જોઈને તે દંગ થઈ ગયો.

પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે, તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સેક્સ સબંધો છે. પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયું. થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ. જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો. અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું.

મકોમોએ પબ્લિકેશનને જણાવ્યું કે, તેની પત્નીના 16 બૉયફ્રેન્ડ સાથે ચેટ જોઈને મને ભારે આઘાત લાગ્યો. જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી. પત્નીને મારી સાથે સેક્સ માણવામાં જરા પણ રસ નથી રહ્યો. તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી. જ્યારે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી ખુશ હતી.પતિના હાથે પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ચારલેન નકુબેએ ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી મકોમોએ પોતાની પત્નીએ તેના 16 બોયફ્રેન્ડ્સની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા.

મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે. તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું, પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો. આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ મકોમોની પત્નીની સાથે તેના બૉયફ્રેન્ડની પણ મુશ્કેલીઓ વધી છે.આ અંગે રંગનાઈ ફોરિચી નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, તેને ખ્યાલ નહતો કે, નેકુબ પહેલાથી જ પરણિત છે. આ ઉપરાંત તવાંદા નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, કે અને નેકુબ સારા દોસ્તો છે અને તેનાથી વધારે અમારા વચ્ચે કોઈ સબંધ નથી. નામ અને ચેટ્સ સાથે સંપૂર્ણ ડિટેઈલ્સ જાહેર થઈ ગયા બાદ નેકુબની સાથે તેના બોયફ્રેન્ડ્સ પણ પરેશાન થઈ ગયા છે. જો કે તેના મોટાભાગના બૉયફ્રેન્ડ્સે નેકુબ સાથે પોતાના અફેરની વાતોને રદ્દીયો આપ્યો છે.

અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના અજબ ગજબ કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. કેટલીક વખત અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવેલા પતિ પત્ની ઓ વોના કેસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.આ યુવકે એ રેડિટ પ્લેટફોર્મ પર પોતાના દિલની વાત જણાવતા લોકો પાસે અભિપ્રાય માંગ્યો હતો. તેની પત્ની ને લગ્ન કરે 8 વર્ષ થઇ ચુક્યા છે અને તેને 4 વર્ષ નો દીકરો પણ છે. પતિ-પત્ની વચ્ચે બધું જ સારું ચાલી રહ્યું હતું,પરંતુ એક દિવસ યુવક ને ખબર પડી હતી કે તેની પત્ની નું બીજા યુવક સાથે અફેર છે તે જાણી ને એ ખુબજ દુખી હતો.

પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે. ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી.

કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે

 

Advertisement