શું તમને ખબર છે આખો દિવસ બ્રા પહેરી રાખવાથી થાય છે આ નુકશાન એક વાર જરૂર વાંચો આ લેખ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણાને બ્રા વગર કન્ફર્ટેબલ નથી લાગતું. દરેક સ્ત્રી તેના આકૃતિ અને સુંદરતા વિશે ચિંતિત હોય છે, કારણ કે આજનો પોશાક અને ખોરાક કંઈક એવું જ છે. આખો દિવસ બ્રા પહેરી રાખવાથી સ્તન પર સંકોડાઈ જાય છે, તથા તેમાં લોહીનો સંચાર પણ રોકાઈ જાય છે. આજના અન્ડરગર્મેન્ટ્સ પણ શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આખો દિવસ એટલે કે ૨૪ કલાક બ્રા પહેર્યા પછી પણ ઘણું નુકસાન થઈ શકે છે.

Advertisement

શું તમે ક્યારેય વિચાર્યું છે કે એની તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે? ચોવીસ કલાક બ્રા પહેરવાથી ત્વચા શ્વાસ જ નથી લઇ શકતી અને એનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઇ જાય છે. ઘરે આવીને થોડી વાર બ્રા ઉતારીને તમે રાહત મહેસુસ કરશો. આખો દિવસ બ્રા પહેરી રાખવાથી ત્વચા પર નિશાન પણ પડી જાય છે. આખો દિવસ બ્રા પહેરવાથી થાય છે આ ૬ સાઈડ ઈફેક્ટ તો ચાલો જાણી લઈએ..

બ્રેસ્ટ પેન.જે મહિલાઓ આખો દિવસ ટાઈટ બ્રા પહેરી રાખે છે એને સ્તનોમાં દુ:ખાવો થાય છે. જો તમે પણ ખોટી સાઈઝની બ્રા પહેરો છો તો આ સમસ્યા આવી શકે છે. તેનો સારામાં સારો ઉપાય એ છે કે, યોગ્ય સાઈઝની બ્રા પહેરવી જોઈએ તથા રાતના સમયે બ્રા ઉતારીને સુવું જોઈએ.

લોહીનો સંચાર રોકી દેવો.ચોવીસ કલાક બ્રા પહેરવાના કારણે સ્તનમાં લોહીનો પ્રવાહ સારી રીતે થતો નથી. એટલા માટે સ્પોર્ટ્સ બ્રા સૌથી સારી માનવામાં આવે છે. પણ જો ટાઈટ બ્રા પહેરો છો તો આવી સમસ્યા આવી શકે છે. થોડી ઢીલી બ્રા પહેરો અને રાતના સમયે તેને ઉતારી દેવી.

પીઠમાં દુખાવો.બ્રા ને ચોવીસ કલાક પહેરી રાખવાના કારણે પીઠ તથા કમરમાં ખૂબ જ દુખાવો થાય છે. કારણ કે, રબરના કારણે પાછળનો ભાગ માં સમસ્યા થાય છે અને ત્યાં દબાણ આવે છે. ખાસ કરીને તે મહિલાઓ ને જે નાની સાઈજ અને ખુબ જ ટાઈટ બ્રા પહેરે છે.સ્કિન ઈરીટેસન.૨૪ કલાક બ્રા પહેરવાથી તમને સ્કિન ની સમસ્યા થઇ શકે છે. ક્યારેક ખંજવાળ, ક્યારેક બળતરા, ક્યારેક દુખાવો થવાના એના લક્ષણ છે.

હાઈપરપીગમેન્ટેશન.ચોવીસ કલાક બ્રા પહેરનારી મહિલાઓ ને હાઈપરપીગમેન્ટેશન ની સમસ્યા થવાનું જોખમ રહે છે.સ્તનમાં ફંગસ ફેલાવવાની સમસ્યા.ખોટી સાઈઝની બ્રાની પહેરવાથી સ્તન લટકી જાય છે. સ્તનમાં ઢીલાશ આવી જતાં બ્રા નું ફિટીંગ પણ નથી આવતું. ફગસની સમસ્યા,લાંબા સમય સુધી સતત બ્રા પહેરી રહેવાથી બ્રાની પટ્ટીના કિનાર પર માશ્ચરાઈજર વધવા લાગે છે. એટલા માટે બ્રા પહેરી રાખવાથી હંમેશા મોઈશ્ચર બની રહે છે. એવામાં ફંગસ ફેલાવવાની આશંકા પણ વધી જાય છે.

બ્રા એક સ્ત્રીનું મહત્ત્વનું વસ્ત્ર છે, પરંતુ મોટા ભાગની મહિલાઓને બ્રા વિશે ઘણી ઓછી જાણકારી હોય છે અને તે ક્યારેક રીતે મોંઘું પડી શકે છે. ખાસ તો બ્રા કેટલી વાર પહેરવી અને ક્યારે ધોવી જોઈએ? તે અંગે ઘણી મહિલાઓને સાચી જાણકારી હોતી નથી. અહીં લાઇફ સ્ટાઇલ રાઇટર જુલી કેર જણાવી રહ્યાં છે. બ્રા કેટલી વાર ધોવી તે આમ તો તે તમે તેને કેટલી વાર પહેરો તેની પર આધાર રાખે છે.

જોકે સામાન્ય રીતે બ્રા ત્રણથી છ વાર પહેર્યા બાદ ધોવી જોઈએ. જુલીના મુજબ, એકની એક બ્રા સતત પહેરવી ન જોઈએ. તમારે તેને બદલતા રહેવું જોઈએ, જેથી બ્રાના ઇલ્સાટિકને ‘આરામ’ મળી શકે. તે બ્રેસ્ટ્સને કવર કરે છે, તેથી એકની એક બ્રા પહેરવાથી પરસેવો અને બેક્ટેરિયા નુકસાન પહોંચાડી શકે છે. બ્રાના યોગ્ય ઉપયોગમાં તેનું ઇલાસ્ટિક મહત્ત્વનો ભાગ ભજવે છે. એક એવી માન્યતા પણ છે કે, અંડરગાર્મેન્ટ્સને હાથથી ધોવાં જોઈએ, પરંતુ તે તદ્દન ખોટું છે. જુલીના મુજબ, તમે બ્રાને મશીનમાં પણ વોશ કરી શકો, કારણ કે તે મોંઘી હોવાની સાથે સાથે ડેલિકેટ પણ છે, પણ જો મશીનથી ન ધોવી હોય તો હાથથી તો વોશ ન જ કરો.

જેમ કે, આટલું રાખો ધ્યાન અડધી ડોલ ઠંડું પાણી ભરો, ત્યાર બાદ થોડા પ્રમાણમાં ડિટર્જન્ટ નાખો.હવે આ પાણીમાં બ્રા મૂકો અને તે સંપૂર્ણ ડૂબેલી હોવાની ખાતરી કરો. તેને પાંચથી 10 મિનિટ રાખો. ત્યાર બાદ તે પાણી કાઢી નાખો અને ચોખ્ખું પાણી તેમાં નાખો. આવું બે વાર કરો, જેથી ડિટર્જન્ટનું ફીણ નીકળી જાય. – ત્યાર બાદ બ્રાને હળવા હાથે નિચોવો. તેને સૂકવવા માટે કોઈ જગ્યાએ લટકાવશો નહિ, કારણ કે તેનાથી બ્રાનું કપડું જલદી ઢીલું થઈ જાય છે. બને તો તેને કોઈ કોરી જગ્યાએ મૂકી શકો.

આ ઉપરાંત દરેક સ્ત્રી તેના આકૃતિ અને સુંદરતા વિશે ચિંતિત હોય છે, કારણ કે આજનો પોશાક અને ખોરાક કંઈક એવું જ છે.આજના અન્ડરગર્મેન્ટ્સ પણ શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે રાત્રે બ્રા પહેર્યા પછી પણ ઘણું નુકસાન થઈ શકે છે. જેના વિશે તમે જાણતા નથી, અને કદાચ આ કારણે તમે વધુ રોગોનો શિકાર બની રહ્યા છો. તો ચાલો જાણીએ તેના નુકસાન વિશે.બ્લડ સર્ક્યુલેશન,જો તમે રાત્રે સૂતી વખતે ચુસ્ત બ્રા પહેરો છો, તો બ્લડ એટેક બરાબર ના થાય.જો તમારે તમારી બ્રા પહેરવી હોય તો રાત્રે સ્પોર્ટ્સ બ્રા પહેરો.બેચેની, ચુસ્ત સ્થિતિસ્થાપકતાને કારણે, રાત્રે બેચેની હોય છે અને ઉંઘ આવતી નથી.

ડોકટરો રાત્રે સૂઈ જવા માટે ઢીલા કપડાં પહેરવાની પણ ભલામણ કરે છે.બર્નિંગ અને લાલ ડાઘ, દિવસ અને રાત આખી બ્રા પહેરવાથી ત્વચા પર લાલ નિશાન પણ થાય છે,ઘણી વાર પરસેવો આવે ત્યારે પણ આ જગ્યાએ એલર્જી થાય છે.સ્તન કેન્સરનું જોખમ, ઘણા કલાકો સુધી સતત ટાઇની બ્રા પહેરવાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.પિંગમેન્ટેશનમાં વધારો, તે સ્થાન જ્યાં બ્રા સ્થિતિસ્થાપક હોય છે, તે પીંગમેન્ટેશનનું જોખમ વધારે છે.

બ્રા તો આશરે દરેક મહિલા અને છોકરીઓ પહેરે છે. પણ શું બ્રા દરેક સમયે પહેરવી સારું હોય છે. શું રાત-દિવસ બ્રા પહેરવાથી કોઈ નુકશાન થઈ શકે છે. દુખાવાની અનૂભૂતિ થવી,સતત 24 કલાક બ્રા પહેરવાથી વધારેપણુ મહિલામાં બ્રેસ્ટ પેન(સ્તનનો દુખાવો)કમરના દુખાવા, ખભાના દુખાવા વગેરે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. એવું સામાન્યત: વધારે ટાઈટ બ્રાને સતત પહેરી રાખવાના કારણ હોય છે. 80 ટકા મહિલાઓ ખોટા માપની બ્રા પહેરે છે, અને તેના ઘણા નુકશાન પણ હોય છે.

કયાં તમે તો આ ભૂલ નહી કરી રહ્યા.લોહી સંચરણમાં મુશ્કેલી આવવી,ટાઈટ બ્રા પહેરવા કે 24 કલાક પહેરી રાખવાથી શરીરમાં પ્રવાહિત થતા લોહી સ્તનની કોશિકાઓ સુધી નહી પહોંચી શકતી! આ અમારા માટે ખૂબ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. દિવસભર બ્રા પહેરી રહેવાથી બ્રાની ટાઈટ પટ્ટી લોહી નળીને બાધિત કરે છે અને લોહીના સંચારમાં મુશ્કેલી ઉભી કરે છે. ત્વચા સંબંધી પરેશાનીઓ ઉભી થશે,24 કલાક બ્રા પહેરવાથી સ્તનની કોમળ ત્વચા પર બ્રાની કસાવના કારણે નાના-નાના દાણા નિકળી જાય છે.

તે સિવાય દિવસભર બ્રા પહેરવાથી સ્તનની કોમળ ત્વચા પર બ્રાની કસાવ.ફંગસની સમસ્યા,લાંબા સમય સુધી સતત બ્રા પહેરી રહેવાથી બ્રાની પટ્ટીના કિનાર પર માશ્ચરાઈજર વધવા લાગે છે. જેનાથી સ્તનની તવ્ચા પર ફંગસ થવાની શકયતા રહે છે. દિવસભર બ્રા પહેરવાથી બચવું. સ્તનની ત્વચાને સારી રીતે સાફ કરવું જેથી ફંગસ ન હોય. શ્વાસ લેવામાં સમસ્યા થવી,દિવસભર ટાઈસ બ્રા પહેરવાથી તમે સારી રીતે શ્વાસ નહી લઈ શકતા. તમારું શરીર ઠીકથી રીલેક્સ નહી થવાના કારણે થાકની લાગણી હોય છે.

તેથી તમને બેચેની કે ગભરાહટની સમસ્યા હોવાની શકયતા રહે છે.24 કલાક બ્રા પહેરવાથી તમારું સ્વાસ્થય અને તમારી ત્વચા માટે ખૂબ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. તેથી સતત બ્રા ન પહેરવી. રાત્રિના સમયે બ્રા ખોલીને સૂવૂ જેથી શરીરને આરામ મળી શકે.બ્રા પહેરવાનું ચલણ ક્યારે અને કઈ રીતે શરૂ થયું તેના પર અલગ અલગ પ્રકારના મત છે. પરંતુ આજે બ્રા દુનિયાભરની મહિલાઓના વોર્ડરોબનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. તેને પહેરવાના ઘણા ફાયદો હોય છે.

પરંતુ બ્રા ન પહેરવાના અલગ ફાયદા છે. આવો જાણીએ તે શું છે તેના વિશે.બ્લડ સર્કુલેશન પર અસર,ક્યારેક ક્યારેક બ્રા પહેરવાના કારણે બોડીનું બ્લડ સર્કુલેશન વધી જાય છે. હકીકતે બ્રા એક ટાઈટ ફિટેડ ગાર્મેટ છે. તેના કારણે બ્રેસ્ટના ટિશ્યુ જકડાઈ રહે છે. તેના કારણે શરીરના તે ભાગમાં બલ્ડ સર્કુલેશન બરાબર નથી થઈ શકતું.હેલ્દી બ્રેસ્ટ,બ્રા ન પહેરવા પર બ્રેસ્ટના ટિશ્યુઝમાં વધેલો રક્ત પ્રવાહ તેને હેલ્દી રાખવામાં મદદ કરે છે.

Advertisement