ઉત્તેજના માટે આવી વસ્તુઓ વાપરે છે પોર્ન ઇન્ડસ્ટ્રીજના કલાકારો…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પોર્ન ઈન્ડસ્ટ્રી ભલે અબજો ડોલર્સનો કારોબાર ધરાવતી હોય, તેમાં ઢગલાબંધ લોકો કામ કરતાં હોય, અને દુનિયામાં કરોડો લોકો તેને જોતાં હોય, પરંતુ તેની અંદરની વાતો હજુય દુનિયાથી ઘણી અજાણી છે. ખાસ તો પોર્ન ફિલ્મોમાં કામ કરતાં લોકોની લાઈફ કેવી હોય છે,

Advertisement

તેઓ કેટલું કમાતા હોય છે, કઈ રીતે તેઓ આ ફિલ્ડમાં આવે છે, અને પુરુષોને તો હંમેશા એ વાત જાણવાની તાલાવેલી હોય છે કે પોર્ન સ્ટાર્સ આટલો બધો સમય સેક્સ કઈ રીતે કરી શકે છે? પોર્ન ઈન્ડસ્ટ્રીના આવા જ કેટલાક રહસ્યો ઢગલાબંધ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ડેની વેલ્ડ નામના એક પોર્ન એક્ટરે ફોર્બ્સ.કોમ સાથેની વાતચીતમાં શેર કર્યા હતા. આગળ ક્લિક કરો અને જાણો, ડેનીએ પોર્ન ઈન્ડસ્ટ્રી અંગે એવી તો શું વાતો કરી કે જે જાણીને કોઈ પણ શોક્ડ થઈ જાય.

ડેનીનું અસલી નામ ક્રિસ્ટોફર ઝેશ્વેઝ છે. આઠ વર્ષ જેટલો લાંબો સમય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા ક્રિસ્ટોફર ઉર્ફે ડેનીની હાલ ઉંમર 31 વર્ષ છે. પોતે આ ઈન્ડસ્ટ્રીમાં કઈ રીતે આવ્યો તે અંગે જણાવતા ડેની કહે છે કે, તેણે પહેલા તો ન્યૂડ મેલ મોડલ તરીકે કામ શરુ કર્યું હતું, તેનાથી કેમેરા અને લોકો સામે નગ્ન થવાનો તેનો ડર દૂર થયો હતો. આ જ વખતે તેને એક એડની ઓફર આવી, જે પોર્ન સાઈટ માટે હતી. આ એડ કર્યા બાદ ધીરે-ધીરે તે આ ફિલ્ડમાં એન્ટર થતો ગયો, અને એક દિવસ ફુલ ટાઈમ પોર્ન એક્ટર બની ગયો.

આ ઈન્ડસ્ટ્રીમાં પૈસા કેટલા મળે છે તે અંગે ડેનીએ કહ્યું હતું કે, શરુઆતમાં તો તેનો ગોલ પૈસા કમાવવાનો નહોતો. તે ભણતો હતો, અને તે પોતાનો ખર્ચો કાઢી શકે તેટલા પૈસા તેને આ કામ કરવાથી મળી જતા. જોકે, જેમ-જેમ તે આગળ વધતો ગયો તેમ-તેમ તેનો મુખ્ય ઉદ્દેશ કમાણી કરવાનો થઈ ગયો.

તે કબૂલે છે કે, તેને ક્યારેય છ આંકડામાં કમાણી નથી થઈ. જોકે, તેણે સારી કહી શકાય એટલી કમાણી તો કરી જ છે. તેનું કહેવું છે કે, પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પુરુષોની સંખ્યા ઘણી ઓછી હોવાથી તેમની જો રિપ્યુટેશન સારી હોય તો તેમને કામ મળી જ રહે છે. પરંતુ, પાયરસી તેમજ ફ્રી વેબસાઈટ્સને કારણે આ ઈન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે. આજે એક કંપનીને બાદ કરતાં બીજી કંપનીઓ ખાસ કમાતી પણ નથી.

હાલ પોર્ન ફિલ્મોમાં પર્ફોમ કરવાનું બંધ કરી ચૂકેલો ડેની કહે છે કે, લાંબો સમય કેમેરા સામે સેક્સ કરવા માટે તેને દવાઓ તેમજ ઈન્જેક્શન મોટા પ્રમાણમાં લેવા પડતા હતા. જેમ સ્પોર્ટ્સમેન સ્ટિરોઈડ લે છે, તેવી જ રીતે પોર્ન સ્ટાર્સને વાયગ્રા, ઈન્જેક્શન તેમજ અન્ય ડ્રગ લેવા પડે છે, જે ઈન્ડસ્ટ્રીમાં ઘણું જ કોમન છે.

આ દવાઓ અને ઈન્જેક્શન વધુ પ્રમાણમાં લેવાના કારણે તેનું પેનિસ કલાકો સુધી સામાન્ય અવસ્થામાં આવતું જ નહોતું. જેના કારણે તેને ત્રણ વાર તો હોસ્પિટલાઈઝ થવું પડ્યું હતું. એક વાર તો ડોક્ટરે પણ તેને વોર્નિંગ આપી દીધી હતી કે, જો તે ડ્રગ અને ઈન્જેક્શન લેવાનું બંધ નહીં કરે તો તેને ગંભીર સમસ્યા થશે. આથી, ડેનીને રાતોરાત પોર્ન ફિલ્મોને કાયમ માટે અલવિદા કહેવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

આજે પણ ડેની પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો તો છે, પરંતુ તે હવે શૂટિંગ, પ્રોડક્શન તેમજ પોસ્ટ પ્રોડક્શનમાં કામ કરે છે. ડેનીની અત્યાર સુધી બે બુક્સ પણ લોન્ચ થઈ ચૂકી છે, અને ત્રીજી બુક બોડી ટૂ જોબ 2017ના અંત સુધીમાં આવી રહી છે. તેની એક બુક ધ વોલ્વ્સ ધેટ લીવ ઈન સ્કીન એન્ડ સ્પેસમાં પોર્ન સ્ટાર તરીકેની કરિયરનું તેનું છેલ્લું વર્ષ કેટલું દર્દનાક અને ભયાનક હતું તેના પર આધારિત છે.

ડેની કહે છે કે, જે પ્રોફેશનમાં તેને આટલા પૈસા મળ્યા તે રાતોરાત છોડવો અઘરો તો હતો જ. જોકે, સેક્સ એ કોઈ સ્કીલ નથી કે જેને તમે લોકોની આગળ દર્શાવી શકો. વળી, આ અનુભવને તમે તમારા બાયોડેટામાં પણ નથી ટાંકી શકતા. વળી, હાલના સમયમાં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં ક્વોલિટીના બદલે માત્ર ક્વોન્ટિટી પર જ ધ્યાન અપાય છે. પહેલા જેટલા પૈસા પણ નથી મળતા.

આ ઉપરાંત તમને જણાવી દઇએ કે મીયા ખલીફાએ ઈન્ડસ્ટ્રીમાંથી કુલ ૧૨ હજાર ડોલરની કમાણી જ કરેલ છે અને ત્યારબાદ મને આ ઈન્ડસ્ટ્રી માંથી એક પણ રૂપિયો મળેલ નથી અને આ ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા બાદ પણ નોર્મલ નોકરી મેળવવામાં મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જે સમયે ખૂબ જ ડરામણો હતો હવે જેટલા ડોલર ની વાત મીયા ખલીફા એ કરેલ છે, તેને રૂપિયા માં જોડવામાં આવે તો કુલ સાડા આઠ લાખ રૂપિયા જેવું અંદાજે થાય છે. જોકે મીયા ખલીફા ના વિડીયો પર લોકોએ કોમેન્ટ કરેલ છે કે મિયા ખોટું બોલી રહી છે.

લોકોએ એવો પણ આરોપ લગાવેલ કે મિયા ના એટલા વિડિયો ડાઉનલોડ થયેલ છે, તેમાં આટલી ઓછી કમાણી ન થઈ શકે. મિયા ખૂબ જ ફેમસ છે, એટલા માટે આવું તેની સાથે ન થઈ શકે છે અને લોકોની ટ્વિટ બાદ મિયા એ ફરીથી એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે પોતાની વાતને સમર્થન કરતા લખ્યું હતું કે, “મને આ ઈન્ડસ્ટ્રીમાં આવવા પર ક્યારેય પણ કરોડો રૂપિયાનો ફાયદો કરવામાં આવેલ નહોતો અને તેની આશા પણ રાખી ન હતી હું ફક્ત મારા વિશે અને ઇન્ડસ્ટ્રી વિશે જે અફવાઓ છે તેનું સત્ય જણાવી રહી છું.

મીયા ખલીફા એ વર્ષ 2014માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી અને બહુ થોડા સમયમાં મિયા ઇન્ટરનેટ પર સર્ચ કરવાની યાદીમાં સૌથી ફેમસ પોર્ન સ્ટાર બની ગઇ હતી વળી મિયા એ કેરિયરની શરૂઆત માં જ પોતાની અલગ પહેચાન બનાવેલ હતી કારણ કે તેમની એન્ટ્રી કોન્ટ્રોવર્શિયલ હતી જ્યારે તેણે પોર્ન ફિલ્મમાં એક્ટિંગ શરૂ કરી ત્યારે તે બુરખો પહેરીને ફિલ્મ શૂટ કરતી હતી જેના લીધે મિયાઉ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગેલ. એ સિવાય ઘણી વખત તેને ઇમેલ અને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી.

પરંતુ હાલમાં તે આ બધી વાતોને પાછળ છોડીને નવી જિંદગી જીવી રહી છે. તેને નોકરી શોધવામાં ઘણી પરેશાનીઓ થઈ પરંતુ હવે તે કોઈ ચેનલમાં સ્પોર્ટ્સ કોમેન્ટેટર નોકરી કરી રહી છે. તેણે સગાઈ પણ કરી લીધી છે અને તેનો બોયફ્રેન્ડ કોઈ હોટલમાં શેફ છે. તો કુલ મળીને મીયા ખલીફાના ઇન્ટરવ્યૂમાં જે વાતો છે, તેને જાણીને પોર્ન ઇન્ડસ્ટ્રી ને લઈને લોકોના મનમાં જે ગેરસમજ છે તે દૂર થઈ જશે.

અને આવી સ્થિતિમાં મિયાના હિજાબ પહેરેલા પોર્ન વીડિયોમાં ભારે હોબાળો થયો હતો અને ઇસ્લામિક મૂલ્યો અનુસાર, હિજાબ પવિત્ર છે અને તેઓ માને છે કે મિયાએ પુખ્ત ફિલ્મમાં હિજાબ પહેરીને તેના ધર્મનું અપમાન કર્યું હતુ મિયા માત્ર પોર્ન સ્ટાર હોવાને કારણે જ નહીં પરંતુ કેટલાક અન્ય કારણોસર પણ વિવાદોનો ભાગ બની હતી મિયા હવે લેબનોનમાં નહીં જીવી શકે પરંતુ ત્યાંના લોકોનું માનવું છે કે મિયા તેના દેશનું નામ બગાડ્યુ છે અને આટલું જ નહી અને મિયાના હાથ પર બે ટેટૂ પણ છે તેના એક ટેટૂમાં લેબનીઝ રાષ્ટ્રગીતની શરૂઆતની રેખા લખેલી છે.

જ્યારે અન્ય ટેટૂમાં લેબનીસ ફોર્સ ક્રોસ છે અને આ બંને ટેટુઓને લીધે તેણે પોતાને મોટા વિપરીત ઉભા કર્યા હતા અને મિત્રો અમેરિકન પોર્ન સ્ટાર મિયા ખલિફા તેની કોન્ટ્રોવર્શિયલ જીવનને કારણે ચર્ચામાં છે પરંતુ આ વખતે તેમણે સમાજ માટે કંઈક સારું કામ કર્યુ છે મિયાનો જન્મ મૂળ લેબનોનના બેરૂતમાં થયો હતો પરંતુ તે પછીથી અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી અને બેરૂત સાથેના તેના જોડાણને કારણે તે બેરૂત વિસ્ફોટોથી પ્રભાવિત હતી અને તેણે ત્યાંની રેડ ક્રોસ સોસાયટી માટે કંઇક કરવાનું નક્કી કર્યું હતુ અને તેણે ઈજાગ્રસ્તોને મદદ કરવા પૈસા એકત્રિત કરવાનું નક્કી કર્યું.

મિત્રો ભલે લોકોને આ ખબર ન હોય પણ શું તમે જાણો છો કે મિયાના પહેલા લગ્ન થયા હતાં અને તેમના લગ્ન ફેબ્રુઆરી 2011 માં થયા હતા અને તે સમયે તે 18 વર્ષની હતી આ યુવાનીમાં જ તેણે એક અમેરિકન વ્યક્તિ સાથે લગ્ન કર્યા.હતા અને મિયા હાલમાં માયામીમાં રહે છે મિયા માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવું સરળ નહોતું અને આ કારકિર્દીની પસંદગીને કારણે તેના પરિવારના સભ્યોએ તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

અને તેના ઉપર મિયા કહે છે કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યા પછી તેના માતાપિતાએ વાત કરવાનું બંધ કરી દીધું હતું અને મિયાના માતાપિતા તેની કારકિર્દીથી નારાજ છે અને આટલું જ નહીં પરંતુ તેના માતાપિતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ મિયાની કોઈપણ કાર્યવાહીથી પોતાને અલગ કરે છે અને મિયાએ વિદેશમાં હોવાને કારણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવાનું નક્કી કર્યું હતુ.

Advertisement