યુવકના ખાનગી ભાગમાં ગુસી ગયો સળિયો અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે અકસ્માત ગમે તે સમયે કોઈ પણ જોડે થઈ શકે છે.કોઈ વિચારી પણ શકતું નથી કે કદાચ પછીની ક્ષણે તેની સાથે કંઈક એવું બન્યું હશે જે તેને ખૂબ મુશ્કેલીમાં મુકાશે.આ અકસ્માતોમાંથી પસાર થનારાઓ જે મુશ્કેલીમાં મુકાઈ જાય છે,તે અકસ્માતો સાંભળ્યા પછી મન ખરાબ થઈ જાય છે.

ચીનમાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી.ફક્ત આ દર્દનાક અકસ્માતમાં સામેલ વ્યક્તિના દર્દને આપણે અંદાજો જ લગાવી શકીએ છીએ.વ્યક્તિને ક્યાં ખબર હતી કે તે જે સ્થળ પર જાય છે ત્યાં એક અકસ્માત સર્જાયો હતો કે બિચારાથી ચાલી પણ શકશે નહીં.ચાલો તમને જણાવીએ કે આખો મામલો શું છે.ચીનમાં રહેતા આ વ્યક્તિની ઓળખ શ્રી ઝુ તરીકે થઈ હતી.આ ચીની વ્યક્તિ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે.

તેમણે તેમના મૃત્યુને હરાવી અને દુનિયાની સામે ચર્ચા કરી.મળતી માહિતી મુજબ શ્રી ઝુના શરીરમાં ત્રણ ફૂટની લોખંડનો સળિયો પેંસી ગયો હતો.આ સળિયો ઝુની નાભિમાંથી તેના ખાનગી ભાગમાંથી પસાર થઈ ગયો હતો.ઝુ એક સાઇટ પર ગયો ત્યારે આ અકસ્માત થયો હતો.ચેકિંગ દરમિયાન તેનો પગ લપસી ગયો અને તે 10 ફૂટ નીચે પડી ગયો હતો.લોખંડના સળિયા પહેલાથી જ તળિયે મૂકવામાં આવેલ હતા,તે સીધી તેના શરીરમાં આરપાર થઈ ગયો.લોખંડનો સળિયો 90 સે.મી.લાંબો અને 2 સે.મી.પહોળો હતો.જે સીધો તેના શરીર તરફ ગયો અને શરીર પર આરપાર થઈ ગયો.

શખ્સને તાત્કાલિક સર્જરી માટે ચીનની નાન્તોંગ હોસ્પિટલના આઈસીયુ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ત્રણ કલાકની જટિલ સર્જરી દ્વારા ડોક્ટરોએ સળિયો બહાર કાઢ્યો હતો.વ્યક્તિના શરીરમાંથી સળિયો બહાર કાઢી રહ્યા હતા.તે વ્યક્તિના શરીરમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો.પરંતુ ઘણી કોશિશ બાદ તેને બહાર કાઢી લેવામાં આવ્યો.એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા પછી શ્રી ઝુની સ્થિતિમાં સુધારો થયો.હવે તેઓને રજા આપવામાં આવી છે.ડોકટરોની ટીમે ડિસ્ચાર્જ પહેલાં દર્દીની ફોટોગ્રાફ્સ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી.

મિત્રો તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે વિશ્વનો દરેક મનુષ્ય એકબીજાથી ભિન્ન હોય છે અને વિશેષતા અને ભૂલોવાળા આ વિશ્વમાં જન્મેલા લગભગ તમામ લોકો ગ્રે શેડ્સ પહેરે છે અને લૈંગિક કાલ્પનિકતા, પસંદ, નાપસંદ, જુસ્સો, શોખ, દરેક વ્યક્તિ ખૂબ જ અલગ હોય છે જો કે, કેટલાક ઉન્મત્ત લોકો સાચા અને ખોટાની દુનિયાની બહાર બેસીને એવું કંઈક કરે છે કે જેના પર સરળતાથી વિશ્વાસ કરવો મુશ્કેલ છે અને ચીનમાં એક વ્યક્તિએ ઇલ નામની માછલીને તેના શરીરમાં લલચાવી હોવાના આક્ષેપ કર્યા છે.

અને તેમનું આ કરવાનું કારણ વિવાદસ્પદ પણ છે.  તસવીર અપલોડ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે આ વ્યક્તિની જાતીય તીવ્રતા ખૂબ જ વિચિત્ર થઈ ગઇ  છે અને આથી જાતીય આનંદ માટે ઇલ માછલી તેના શરીરમાં પોહચી ગઈ હતી
મિત્રો  ઓપરેશન થિયેટરના એક ફૂટેજમાં, એવું બહાર આવ્યું છે કે ડોકટરો વ્યક્તિના શરીરમાંથી આ માછલીને દૂર કરી રહ્યા છે અને આ વિડિઓ જોઈને, તે સ્પષ્ટ થઈ ગયું છે કે ડોકટરોએ તેને દૂર કરવું સરળ ન હોત, જોકે થોડી અગવડતા પછી પણ, તેઓ તેને દૂર કરવામાં સક્ષમ હતા.

આ માછલીને પેટમાંથી ઓપરેશન થિયેટર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા ટ્વીઝરથી કાઢવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે જ્યારે કોઈ વ્યક્તિ આ ઇલને તેના પહેલાના ભાગમાં 2 ફૂટ લાંબો સમય અટકી ગયો હતો.  કબજિયાતની ફરિયાદથી પરેશાન, આ માણસે આ રોગથી મુક્તિ મેળવવા માટે આ કર્યું હતું  જોકે તેની ફરિયાદ દૂર થઈ નહોતી, પરંતુ પેટના ભયંકર દુખાવાના કારણે તેને ચીનની એક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

મિત્રો તમને જણાવી દઈએ જાતીય આવેગ સંતોષવા માટે મહિલા હોય કે પુરુષ અનેક પદ્ધતિઓ અપનાવતા હોય છે. અનેખ વખત જાતીય આવેગને સંતોષવા પ્રચલીત ન હોય તેવી અને જોખમી પદ્ધતિ પણ અપનાવવામાં આવતી હોય છે. આ જ કારણે ક્યારેક વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચતી હોય છે. રાજકોટ શહેરમાં આ જ પ્રકારનો એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાતીય આવેગ પર કાબૂ ન રાખી શકનાર યુવકે આખરે ડૉક્ટર પાસે સર્જરી કરાવવી પડી છે. યુવકે પોતાની ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખી દીધો હતો.

આ કિસ્સામાં વાત એમ છે કે રાજકોટ શહેરમાં રહેતા એક 35 વર્ષીય યુવાને જાતીય આવેગ સંતોષવા માટે ઇન્દ્રિયમાં ઇલેક્ટ્રિક વાયર નાખ્યો હતો. જોકે, વાયર ઇન્દ્રિયની અંદર ગૂંચળું વળીને ફસાઈ જતાં યુવાનની હાલત કફોડી બની હતી. યુવાનને લઘુશંકા તેમજ દીર્ઘશંકા કરવામાં પણ ધીમે ધીમે તકલીફ શરૂ થવા પામી હતી. યુવાનને લઘુ શંકા ઉતરવાનું બંધ થઈ જતાં અસહ્ય પીડા પણ અનુભવવી પડી હતી. જેના કારણે યુવાનને હૉસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે યૂરો સર્જન જણાવ્યું હતું કે યુવકનો રિપોર્ટ કરવામાં આવતા તેની ઇન્દ્રિયમાં 10 સેન્ટીમીટર અંદરના ભાગે ઇલેક્ટ્રિક વાયરનું ગૂંચળું જોવા મળ્યું હતું. જેના પગલે લઘુશંકા નહીં ઊતરવાની સાથે ઇન્દ્રિયમાં લોહીના ગઠ્ઠા પણ જામી ગયા હતા. એટલું જ નહીં જો વધુ મોડું કરવામાં આવ્યું હોત તો ઇન્ફેક્શન થવાનું અને નળી બ્લોક થવાની ઇન્દ્રિયની નળી સંકોચાઈ જવાની તેમ જ ગેંગરીન થવાની ભીતિ પણ સેવાઈ રહેલી હતી.રિપોર્ટ બાદ તબીબોએ બે કલાકની સર્જરી કરીને યુવકની ઈન્દ્રિયમાંથી ચાર મીટર લાંબુ ઈલેક્ટ્રિક વાયરનું ગૂંચળું બહાર કાઢ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ગુદા ભાગમાં બોટલ, લાકડી જેવી અનેક વસ્તુઓ નાખવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આવા કેસમાં તબીબો પણ અવારનવાર સલાહ આપે છે કે લોકોએ પોતાના જાતીય આવેગો સંતોષવા માટે આ પ્રકારની કોઈપણ પદ્ધતિઓ અપનાવી જોઇએ નહીં. આ પ્રકારના કૃત્યોથી લોકોએ દૂર રહેવું જોઈએ. કારણ કે આ તેમના માટે જીવલેમ પણ સાબિત થઈ શકે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ચાલો મિત્રો હવે તમને બતાવીશું આવી અજીબો ગરીબ ઘટના વિશે. મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં મળી આવી એક બંદૂક, 19 વર્ષની છોકરીને ખોટી રીતે ડ્રાઇવિંગ કરતાં પોલીસે પકડી અને અને તે દરમિયાન પોલીસે તપાસ કરતા જાણે કે આ સસ્પેન્સ લાઇસન્સ સાથે આ છોકરી ડ્રાઇવિંગ કરી રહી હતી એટલે થોડા સમયમાં નામ છોકરી જોડે આટલું બધું થવું તે બહુ ખોટું હતું પરંતુ પોલીસ સ્ટેશન ગયા પછી આ છોકરી જોડે વધારે ખોટું થયું, જ્યારે આ છોકરી ની પૂરેપૂરી રીતે તલાસી લેવામાં આવી ત્યારે તમે વિચારી પણ નહીં શકો કે શું જોવા મળ્યું.

જ્યારે એક મહિલા અધિકારી આ છોકરીનો પ્રાઈવેટમાં ચેક કરી રહી હતી.ત્યારે તે મહિલા પોલીસને ક્યુ કે તે તેના પ્રાઈવેટ પાર્ટમાં કઈ છુપાડી રહી છે ત્યારે તે મહિલા ને  ચેક કરતાં તેના પ્રાઇવેટ પાર્ટમાંથી બંદૂક મળી આવી હા મિત્રો આ સાચું છે આ છોકરીને તપાસ કર્યા બાદ તેની વગીના આવતી એક રાઈફલ મળી આવી. અને આ વાત જાણીને બધા પોલીસ અધિકારી ચોંકી ગયા તેમજ આ બંદૂક થોડા વર્ષો પહેલા આ છોકરીએ કોઈ જોડે ચોરી કરી હતી.

તેમજ મિત્ર બીજા કિસ્સામાં એવું છે કે એ છોકરીના પ્રાઇવેટ પાર્ટ માંથી મળી આવી એક ઘડિયાળ, આ મિત્રો આ વાત સાંભળીને તમને આશ્ચર્ય જરૂર થશે પણ આ વાત સાચી છે પણ આવી ઘટના એક સામે આવી છે મહિલાએ ૩૫ હજાર ડોલર એટલે કે 2 લાખ 30 હજારની રોલેક્સ ઘડિયાળ ચોરી હતી તેમજ મહિલા એવું વિચાર્યું કે ઘડિયાળ ને એક સારી જગ્યાએ મૂકી દીધું છે પરંતુ તે ખોટું વિચારી રહી હતી ત્યાં કરે તે ઘડિયાળ સુરક્ષિત નથી કે જ્યારે પોલીસે તે મહિલાનો એક્સ-રે કરાવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત બધા લોકો ચોંકી ગયા કે મહિલાએ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર ઘડિયાળ છુપાવી હતી ત્યારબાદ મિત્રો ડોક્ટર ને બોલાવવામાં આવ્યા અને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી તે ઘડિયાળ બહાર કાઢી લેવામાં આવી ઘડિયાળના માલિકને ઘડિયાર પાછી આપી દેવામાં આવી અને મિત્રો તમે જરૂરથી એ જણાવજો કે તમે ઘડિયાળ ને પહેરવા માંગો છો કે નહીં કોઈ છોકરીના પ્રાઇવેટ પાર્ટમાંથી બહાર કાઢવામાં આવી હોય?

પેટ માંથી મળી આવી ચોંકાવા વાળી વસ્તુ, આ ઘટના થોડી અલગ છે કેમકે મારા મિત્રો તમને આ ઘટનામાં જોવા મળશે એ જોઈને તમે જરૂરથી હેરાન થઈ જશો કેમકે મિત્રો આ મહિલાના પેટમાંથી ધારદાર ઓપરેશન કરવા વાળી કાતર મળી આવી અને મિત્રો સવાલ એ હતો કે આ કાતર તે મહિલાના પેટમાં કેવી રીતે ગતી રહી? મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ મહિલા સર્જરી કરાવવા ગઈ હતી અને સર્જરી કરાવ્યા બાદ મહિલા તે પોતાના ઘરે પાછી જતી રહી પરંતુ થોડા સમય પછી તે મહિલાને પેટમાં બહુ જ હતો દુખાવો ચાલુ થઈ ગયો, ત્યારબાદ મિત્રો ડોક્ટર મહિલાનો એક્સ-રે કર્યો ત્યારે ખબર પડી કે ભૂલથી સર્જને ઓપરેશન કરવા વાડીએ કાતરને તેના પેટમાં જ છોડી દીધી હતી અને ત્યાર પછી ઓપરેશન કરતા દરમિયાન તેણે મહિલાના પેટને સીવી દીધું હતું.

ત્યારબાદ મેં તો આપણે જાણીશું કે છાતીમાં થયું છોડ, તો ચાલો મિત્રો આ ઘટનાને જાણીએ, હા મિત્રો તમે સાંભળ્યું જ હશે કે બીજ ખાવાથી પેટમાં ઝાડ ઉગી આવે છે પરંતુ આવા પૂરેપૂરી રીતે નામુમકીન છે, પરંતુ જ્યારે કિસ્મત ખોટી હોય ત્યારે માણસ જોડે કંઈ પણ થઈ શકે છે પણ આ છોકરાએ જ્યારે તેના છાતીનો એક્સ-રે કરાવ્યો ત્યારે ડોક્ટરે એવું કહ્યું કે આ છોકરા છાતીમાં ટ્યુમર છે પરંતુ ઓપરેશન દરમિયાન ડોક્ટરને આ ના છાતીમાંથી કોઈપણ પ્રકારનો ટ્યુમર મળ્યું નહીં. પરંતુ ડોક્ટરોને ઓપરેશન દરમિયાન 2 ઇંચ લાંબુ દેવદાર નો છોડ જોવા મળ્યું. આ બાબતે ડોક્ટરોને પણ કંઈ ખબર પડી નહોતી તે વિચારમાં પડી ગયા કે આ થયું કેવી રીતે! કે શરીરની અંદરથી જાણે એ શક્ય નથી.

એક્ટિવ ગ્રેનેડ, આ ઘટના વિશે સાંભળીને મિત્રો તમે ચોંકી જશો, આગળના ની અંદર એક સૈનિક ના મોઢા માં એક્ટિવ ગ્રેનેડ ઘુસી ગયો અને આ વિચારો જ એ બહુ દર્દનાક છે તેમજ આ ઓપરેશનમાં સર્જન માટે બહુ મોટી ચુનોતી હતી કે એ ગ્રેનેડ ને એક્ટિવ કર્યા વગર બહાર કાઢવાનો હતો. તેથી સૈનિકને હોસ્પિટલ લઈ જવામાં ના આવ્યો અને સૈનિક જ્યાં ઘાયલ હતો ત્યાં ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન ખૂબ લાંબો ચાલ્યું હતું અને ડોક્ટરે ખૂબ કાળજીપૂર્વક ગ્રેનેડ અને બહાર કાઢી લીધું તેમજ તે સૈનિક ની જાન બચાવી લીધી. મિત્રો તમે પણ અત્યારે એ વિચારી રહ્યા હશો કે લોકો વસ્તુઓને કેવી જગ્યા પર છુપાવે છે.