હવસખોરે મહિલા સાથે આચર્યું આ દુષ્કર્મ, જ્યારે મહિલા ગર્ભવતી થઈ ગઈ ત્યારે કર્યું આવું..

દૂષણ,પ્રમાથ,અભિભવ,ઘર્ષણ,કન્યાહરણ,બલાત્કાર,હઠસંભોગ,સ્ત્રીસંગ્રહ,શીલાપહરણ,અભિષહ્ય,બાધન,દુરુપયોગ,અધિક્ષેપ,ખલાચાર.આવા ઘણા શબ્દ રેપના સંદર્ભમાં સંસ્કૃત ભાષા ધરાવે છે અંગ્રેજી શબ્દ રેપના મૂળમાં સીધી કે વાંકી કોઈ રીતે સંસ્કૃત ભાષા નથી તેથી શું તેથી એક તારણ નીકળી શકે કે ત્યાં ને અહીં રેપનું અસ્તિત્વ પોતપોતાની રીતે આવેલું હશે.

સમાજની ભાષા મુજબ ‘ને સમય-સ્થળ મુજબ રેપની વ્યાખ્યા થોડી ઘણી બદલાય. કાનૂની ભાષામાં બે અપુખ્ત વ્યક્તિ એકબીજાની સહમતીથી સંભોગ કરે તો પણ રેપ જાહેર થઈ શકે સ્વભાવિક રીતે આપણે અહીં ‘બળાત્કાર’ની વાત કરીએ છીએ જે અંગે આપણે સૌ સહમત છીએ કે રેપ એટલે ખોટી વાત અંતિમ અસત્યમાંનું એક બળજોરી જોરજુલમ કે જોરાવરી એવી ક્રિયા છે જે ભારતમાં બહુમત લોકોએ નથી કરી કે બહુમત લોકો તેના ભોગ નથી બન્યા અને જેનો અનુભવ આપણને નથી છતાં આખું શરીર ઠોકીને આપણે બરાડી શકીએ કે રેપ કોઈ પણ સંજોગોમાં ના જ ચાલે.

સિહોરમાં એક મહિલા સાથે એક શખસે તેના મિત્રની મદદગારીથી દુષ્કૃત્ય આચરી મહિલાને માતા બનાવી દેતા ભારે ચકચાર મચી છે દુષ્કર્મ આચરનાર શખસે લાજવાના બદલે ગાજી મહિલાને તેના પુત્ર સાથે મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે આફતગ્રસ્ત મહિલાએ બે શખસ સામે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સિહોર પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર સિહોર શહેરમાં રહેતા એક ૩૫ વર્ષીય મહિલાને તા.૩૦-૬-૨૦૨૦થી ૧૦-૧૧ મહિના પહેલાની રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસા દરમિયાન ફેઝલ ઈકબાલભાઈ ચુડેસરા (રહે મોંઘીબાની જગ્યા પાસે, સિહોર) નામના શખસે તેના મિત્ર જુનેદ આરીફભાઈ (રહે લીલાપીર સિહોર)ની મદદગારીથી જાનથી મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે મહિલાને ગર્ભ રહી જતાં તેણી પુત્રની માતા બની હતી. ત્યારબાદ આ શખસોએ મહિલાને તથા તેના સંતાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.

ઘટના સંદર્ભે મહિલાએ આજે મંગળવારે સાંજના સુમારે બન્ને શખસ સામે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (ર) એન, ૫૦૬ (ર) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી બન્નેની ધરપડક કરવા ચક્રોગતિમાન કર્યા છે.

લગભગ તમામ ભારતીય મહિલાઓ તેના જીવનકાળમાં જુદી જુદી હેરાનગતિનો અનુભવ કરી ચૂકી હોય છે અને ભારતીય પુરુષો માટે આ અને આ પ્રકારની બીજી અમુક બાબત સામાન્ય છે સીટી મારવી એલફેવ બોલવું અને બસ અને ટ્રેનમાં મુસાફરી કરતા ભલ’થી મહિલાના શરીર સાથે ઘસાઈ જવુ એ ભારતીય મર્દો’ માટે સામાન્ય બાબત છે અને તેઓ મહિલાને એક સાધન માત્ર માને છે.સ્ત્રીઓ ઈશ્વરનું સુંદર સર્જન છે અને શક્ય છે કે તમને એક અથવા વિવિધ મહિલાઓ ગમતી રહે પરંતુ એનો અર્થ એ કદાપિ નથી કે તમે તમામ મહિલાઓને ઉપરથી નીચે સુધી ધારી ધારીને જોતા રહો.