બગીચામાં કામ કરતાં માળીને મળી ગયુ એવું વસ્તુ કે રાતોરાત ચમકી ગયું કિસ્મત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારે કોનું નસીબ બદલાઈ જાય તે કોઈ કહી શકે તેમ નથી. તમને જાણીને વિશ્વાસ નહીં થાય પરંતુ એક માળી રાતોરાત અમીર બની ગયો હતો. રોજની જેમ તે દિવસે પણ માલિકના કહેવાથી માળી બગીચામાં કામ કરવા ગયો હતો. જોકે, તેને ખ્યાલ નહોતો કે આજે તેનું નસીબ ચમકી જશે. તેણે કામ કરવાનું શરૂ કર્યું અને બગીચાના એક જૂના ઝાડ પાસે જામેલી માટી સાફ કરવા લાગ્યો તો તેને કિંમતી વસ્તુ મળી હતી.

બ્રિટનમાં બની આ ઘટના.આ વ્યક્તિ બ્રિટનમાં રહે છે. તે માલિકના ખેતર તથા બગીચાનું ધ્યાન રાખે છે. તે 60 વર્ષથી માળીનું કામ કરે છે અને તેનું નામ Steve Fletcher છે. તેના હાથમા બ્લેક ગોલ્ડ આવ્યું હતું. બ્લેક ગોલ્ડ એક ફંગસ છે. જેની ભારતીય બજારમાં કિંમત 20 લાખ રૂપિયા છે.શું છે બ્લેક ગોલ્ડ?.બ્લેક ગોલ્ડને બ્લેક ટ્રફલ કહેવામાં આવે છે. આ ફંગસને ફ્રાંસ, જર્મની, ઈટાલી તથા વિદેશમાં લોકો ખતા હોય છે. આ કિંમતી હોય છે.

આવોજ એક બીજો કિસ્સો લોકો વર્તમાન સમયમા જે વસ્તુને નકારી કાઢતા હોય છે, જે ઘણીવાર આપણા માટે સૌથી વધુ લાભદાયી સાબિત થઈ શકે છે. એવુ કહેવામા આવે છે કે, દરેક વસ્તુની પોતાની એક વિશેષતા હોય છે. પછી તે સોનુ હોય કે પિત્તળ, બંને પોતપોતાનો એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા હોય છે. પરંતુ, ઘણીવાર એવુ બનતુ હોય છે કે, આપણી પાસે સૌથી મૂલ્યવાન વસ્તુ હોવા છતા આપણે તે વસ્તુ નુ મૂલ્ય સમજી શકતા નથી.

આવી જ કઈક અજુગતી ઘટના બની છે જેના વિશે આજે આપણે ચર્ચા કરીશુ. ચીનના જુ કાઉન્ટી નામના ગ્રામ્ય વિસ્તારનો એક યુવક રાતોરાત અમીર બની ગયો હતો. તેના અમીર બનવા પાછળનુ કારણ છે જંગલી ડુક્કર. આ વાત સાંભળીને થોડુ અજુગતુ તો લાગે અને થોડા સમય માટે વિશ્વાસ પણ ના આવે પરંતુ, આ વાત એકદમ સત્ય હકીકત છે. ચીનના આ વ્યક્તિ ને માંસાહાર કરવાનુ અત્યંત પ્રિય છે એટલા માટે તે ઘણીવાર ડુક્કર જેવા પ્રાણીઓ ને રાંધતી હોય છે અને તેનુ સેવન કરતી હોય છે.

પરંતુ, એક દિવસ બન્યુ કઈક એવુ કે જ્યારે તે ડુક્કરને રાંધી રહ્યો હતો ત્યારે તેને તેમાંથી એક વિચિત્ર વસ્તુ મળી. આ વસ્તુને તેણે તેમાંથી બહાર કાઢીને સાઈડમા કાળજીપૂર્વક રાખી મૂકી. ત્યારે તે વ્યક્તિને ખ્યાલ પણ નહોતો કે આ વસ્તુ તેને કરોડપતિ બનવાનો રસ્તો બતાવશે. તો ચાલો જાણીએ શુ હતી આ વસ્તુ? ચીનના આ વ્યક્તિને ડુક્કરનુ માંસ રાંધતી વખતે તેના આંતરડામાંથી એક પથ્થર જેવી વસ્તુ પ્રાપ્ત થઈ હતી.

આ પથ્થરને તેણે સાચવીને પોતાની પાસે રાખી મૂક્યો અને તેને પોતાની સાથે શાંઘાઈ લઈ ગયો. શાંઘાઈ આવ્યા બાદ તેણે આ પથ્થર બો ચુનલો નામના નિષ્ણાતને બતાવ્યો. આ નિષ્ણાંતે જણાવ્યુ કે તે જે વિચારે છે તે ચાર ઇંચના પથ્થર નુ મૂલ્ય વાસ્તવમા ૪,૫૦,૦૦૦ પાઉન્ડ છે. જ્યારે તેને આ પથ્થર ના મૂલ્ય વિશે ખબર પડી ત્યારે તે થોડા સમય માટે તો સ્તબ્ધ જ થઈ ગયો. આ ક્ષણે તો ચુનલુએ આ પથ્થરની હરાજી કરવાનુ મન બનાવી લીધું છે.

તમને જણાવી દઈએ કે આ વસ્તુ જે નાના પથ્થર જેવુ લાગે છે, તે વાસ્તવમા પથ્થર નહોતો. વૈજ્ઞાનિકો ના મત અનુસાર બેઝોર ડુક્કર જેવા અન્ય ઘણા પ્રાણીઓમા જોવા મળે છે. જો તે ડુક્કરની આંતરડામાંથી બહાર આવે છે તો તે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર બેઝોરથી અનેક પ્રકારની મેડીસીન તૈયાર કરવામા આવે છે. આ સિવાય તે અનેક પ્રકારના ઝેરને તોડવા માટે ઇન્જેક્શન તરીકે પણ ઉપયોગમા લેવામા આવે છે.

આ વસ્તુ સમગ્ર વિશ્વમા ખૂબ જ ઓછી જોવા મળે છે. કદાચ આ જ માટે, ૧ ઇંચ બેઝોર નુ મૂલ્ય પણ કરોડો રૂપિયા રાખવામા આવ્યુ છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે જો આ બેઝોર પ્રાણીના આંતરડામા જોવા મળે છે તો તે લાભદાયી સાબિત થાય છે પરંતુ, જો તે આંતરડા ની જગ્યાએ તેમના પેટમા જોવા મળે છે, તો તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. તેમા પણ, જો બેઝોર નામનો આ પદાર્થ ડુક્કરના પેટમા જોવા મળે છે, તો તેનુ કઈ જ મૂલ્ય મળતુ નથી.

આવોજ એક બીજો કિસ્સો આપણા દેશમાં એવું એક ગામ છે જ્યાં તમને શોધીને પણ કોઈ ગરીબ વ્યક્તિ નહીં મળે.અહીં રહેતા દરેક વ્યક્તિ કરોડપતિ છે.આ ગામ દેશના ઉત્તર પૂર્વ રાજ્ય,અરુણાચલ પ્રદેશમાં સ્થિત છે.તે એશિયા ખંડમાં સૌથી ધનિક ગામ માનવામાં આવે છે.આ ગામના લોકો રાતોરાત કરોડપતિ બની ગયા હતા.તેમના આ કરોડપતિ બનવા પાછળનું કારણ જાણીએ.

ગામનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે.અહીં રહેતા લોકોને શહેરની તે તમામ સુવિધાઓ મળી શકતી નથી.ઘણીવાર ગામમાં રહેતા લોકો ગરીબ અને ખેડૂત ગણાય છે.ગામમાં રહેતા મોટાભાગના લોકો ખૂબ ઓછી રકમ માટે મહેનત કરે છે.પરંતુ આ ગામ થોડું અલગ છે.અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આવેલું છે,આ ગામનું નામ બોમજા છે.બોમજા ગામના લોકો પહેલા દેશના સામાન્ય ગામ લોકોની જેમ જિંદગી જીવતા હતા,પરંતુ હવે સરકારે આ ગામને શ્રીમંત બનાવ્યું છે.સરકારે આ ગામના ખેડુતોની જમીન ખરીદી હતી.ગામમાં જમીન સંપાદન કરીને સરકારે ગામલોકોને વળતર રૂપે 40 કરોડ 80 લાખ 38 હજાર 400 રૂપિયા આપ્યા હતા.

જેના કારણે આ ગામનો દરેક વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો હતો.હાલમાં ગામમાં ફક્ત 31 પરિવારો રહે છે.આવી સ્થિતિમાં સરકારે આપેલા વળતરના પૈસા ગામના લોકોને કરોડપતિનો દરજ્જો આપ્યો છે.હાલ ગામના લોકો બૌજ પૈસા વારા થઇ ગયા છે.તેઓ હાલ પહેલાની જેમ કામ કરતા નથી. સરકારે ગામના 31 પરિવારોમાંથી 29 પરિવારોને 1,09,03,813.37 રૂપિયા ચૂકવ્યા.જ્યારે બાકીના 2 પરિવારોએ એક પરિવારને 2,44,97,886.79 રૂપિયા અને બીજા પરિવારને વળતર રૂપે 6,73,29,925.48 રૂપિયા આપ્યા છે.આ રીતે ગામના લોકો રાતોરાત કરોડ પતિ બની ગયા છે.ભગવાનનો હાથ હોય તો કોઈપણ દિવસે તમારો સિતારો આવી શકે છે.

આવોજ એક બીજો કિસ્સો કિસ્મત સારી હોઈ તો વ્યક્તિ રાતો રાત બની જાય છે અમીર : હા, જો તમને આ સાંભળીને વિશ્વાસ ન થતો હોય તો પણ તે સાચું છે. ઘણીવાર તમે એવા લોકોને જોયા હશે જેઓ પહેલા ખૂબ ગરીબ હોય છે પણ અચાનક તેઓ ધનિક બની જાય છે. નસીબ નહીં તો તમે તેને બીજું શું કહેશો. સારા નસીબને લીધે, એક ગરીબ વ્યક્તિ એક રાતમાં ધનિક બની જાય છે. જો તમે ક્યાંક રસ્તે જઈ રહ્યા છો અને તમને નોટો ભરેલી બેગ મળી આવે છે, તો તમે સારા નસીબ અંગે અવશ્ય વિચાર કરશો.

પરિવાર વાળા એ દુકાન ને બહુ ઈજ્જત ના આપી હતી : ઘણી વાર આપણે અમુક સ્થળોએ એવી ખૂબ કિંમતી વસ્તુઓ શોધી કાઢીએ છીએ જેનાથી કિસ્મત સાવ બદલાઈ જાય છે. હા, તાજેતરમાં, વ્યક્તિને નસીબ દ્વારા આવી કેટલીક વસ્તુઓ મળી છે, જેના કારણે તે રાતોરાત ધનિક બની ગયો છે. ખરેખર, અમેરિકામાં એક પરિવારને દાદીની ખૂબ જ જૂની દુકાન મળી આવી છે. તે સમયે પરિવારે દુકાનને વધારે મહત્વ આપ્યું ન હતું. પરંતુ જ્યારે વર્ષો પછી દુકાન ખોલવામાં આવી ત્યારે તે જોઈને તેને આશ્ચર્ય થયું.

નબળી તબિયતને કારણે દુકાન બંધ રાખી હતી : તમારી માહિતી માટે જણાવી દઈએ કે અમેરિકામાં એક પરિવારને દુકાન વસિયતમાં મળી હતી. દુકાન 1940 થી 1960 ની વચ્ચે ખોલવામાં આવી હતી. જ્યારે મોટી-દાદીની તબિયત લથડવાનું શરૂ થયું, ત્યારે આ દુકાન બંધ થઈ ગઈ. જ્યારે પરિવારને જાણ થઈ કે તેની મોટી-દાદીએ આ દુકાન તેમના માટે છોડી દીધી છે, ત્યારે તેમને લાગ્યું કે દુકાનમાં કંઈ હશે નહીં. તેઓએ વિચાર્યું કે તેઓ આવી જૂની દુકાનનું શું કરશે? 2014 માં, પરિવારે એકવાર આ દુકાનની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને જ્યારે દુકાન ખોલી ત્યારે તે ધૂળથી ભરેલી હતી.

આ વિંટેજ શૂઝની કિંમત ખૂબ વધારે છે: : પરંતુ જ્યારે તેણે ધીરે ધીરે દુકાનનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમની કિસ્મત ચમકી ઉઠી. હકીકતમાં, આ જૂની દુકાનમાં, તેને એવા ઘણા પગરખાં મળી આવ્યા જેની સ્થિતિ ખૂબ સારી હતી. તે સમયના આ જૂતા આજે ખૂબ મૂલ્યવાન છે. સોશિયલ મીડિયા પર વર્ષો બાદ ખોલવામાં આવેલી આ દુકાનનો ફોટો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે, પરિવારે તેમાં પોતાના વિશેની કોઈ માહિતી શેર કરી નથી. આ તસવીરો વાયરલ થતી જોઈને લોકો કહે છે કે ક્યારે તમારું ભાગ્ય ચમકી ઉઠે તેના વિશે કશું કહી શકાય નહીં.