હું 28 વર્ષનો યુવક છું, પહેલીવાર જ્યારે મે મારી ગર્લફ્રેન્ડ સાથે સમા-ગમ કર્યું ત્યારે તેને સેજપણ દુખાવો થયો નહિ, તો શું એને પેહલા પણ કોઈની સાથે…

સવાલ.આવતા બે મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. મને લાગતું નથી કે હું ક્યારેય મારા ફિયાન્સને પ્રેમ કરી શકીશ. છેલ્લા 10 મહિનાથી અમે એકબીજા સાથે વાતો કરીએ છીએ, પરંતુ મને કંઈ પણ ફીલ થતું નથી. જોકે હું બીજા કોઈને પ્રેમ કરતી નથી.

મને લાગતું નથી કે, હું તેમને ખુશ રાખી શકીશ. શું મારે તેમની સાથે વાત કરવી જોઈએ કે પછી આ લગ્ન ન કરવા જોઈએ તેની મુંઝવણમાં હું છું તો મારે શું કરવું જોઈએ તે તમે જણાવશો તો ખૂબ જ સારું રહેશે.

જવાબ.અમને એ જાણીને ગમ્યું કે, તમે તે વ્યક્તિનું સન્માન કરો છો. બાકી પ્રેમની ભાવનાની કોઈ વાત નથી. તે સમયની સાથે આવે છે, પરંતુ સૌથી જરૂરી સંબંધનું સન્માન છે, જે તમે તેને આપો છો અને તેમજ બની શકે કે અત્યારે તમારા મનમાં લગ્ન વિશે કોઈ એક્સાઇટમેન્ટ ન હોય, પણ તમે તે વ્યક્તિના સદગુણો પર ધ્યાન આપો. બની શકે કે, તમને બધું ગમવા લાગે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરવો.

સવાલ.હું 23 વર્ષની છું અને પાંચ વર્ષમાં મારા ત્રણ પાર્ટનર રહી ચૂક્યા છે પણ મેં હજી સુધી એકપણ વાર ઓર્ગેઝમ ફીલ કર્યું નથી તો હું આ વિશે થોડું જાણવા માગું છું અને મેં સેક્સ એન્જોય કર્યું છે પણ પેનિટ્રેશન અને ઓરલ સેક્સ પણ મને ક્લાઇમેક્સ સુધી પહોંચાડી શક્યાં નથી તો આવામાં મારે શું કરવું જોઈએ અને તેમજ મારી ફ્રેન્ડ્સ મને એબનોર્મલ કહે છે તો હવે હું કેવી રીતે ઓર્ગેઝમ ફીલ કરું તેના વિશે વિચારી રહી છું તો તેના વિશે કઈક જણાવશો.

જવાબ.જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ઘણી મહિલાઓ સાથે આ સમસ્યા થાય છે અને તેમજ તેમ છતાં તેઓ સે-ક્સ એન્જોય કરે છે અને તેમજ ઓર્ગેઝમ ન ફીલ થાય તેમજ તમે આ વિશે ઘણીવાર સાંભળ્યું હશે અને તેમજ આવું ઘણીવાર થતું હોય છે.

પણ તમને આ વિશે જાણ થતી નથી તેમજ તમારે ખુદ આવો અનુભવ કરવાની જરૂર છે અને તેમજ તમે પણ વિચારી શકો છો કે તમને આવું શા માટે ફિલ થઈ રહ્યું છે તો તેના વિશે પણ તમે જાણી શકો છો.

સવાલ.મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે.

તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને તો તમે આના વિશે માર્ગદર્શન આપશો.

જવાબ.સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે.

રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરો.

સવાલ.હું 28 વર્ષનો યુવક છું મારી એક 23 વર્ષની ગર્લફ્રેન્ડ છે એના જોડે મેં પ્રથમવાર સમાગમ માણ્યું તો એને સેજપણ પેઈન ના થયુ તો હું વિચારું છું કે શું એને કોઈ જોડ પેહલા સમાગમ માણ્યું હશે?હું એને પૂછીશ તો શું આ એને દુઃખ થશે?હું એને આ સવાલ કેમનો પૂછો.

જવાબ.યુવતીને દર્દ થાય કે ના થાય પણ તમે એને આ રીતે જજ ના કરી શકો કે કે એને સમાગમ કરેલું હશે એટલે એને દુઃખ ના થયું.

સવાલ.હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સે-ક્સ ઉપરાંત હસ્તમૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સેક્સ કરવા અથવા હસ્તમૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું.

જવાબ.આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્તમૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.

સવાલ.હું 19 વર્ષની છું અને 2 વર્ષથી બોયફ્રેન્ડ સાથે ડેટિંગ કરી રહી છું. આ પહેલાં મેં કોઈ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી. અમે ઘણી વાર ઓરલ સેક્સ પણ કરીએ છીએ. હવે મને એક સવાલ છે કે, જો હું સીમન ગળી જઉં તો મારા શરીર પર તેની ખરાબ અસર પડશે અને અસર થાય તો કેવી તો આ વાતને ધ્યાનમાં રાખીને તમે કંઈક જણાવશો તો ખૂબ જ સારું રહેશે અને મને આ વિશે કાંઈ પણ ખબર પડતી નથી તો આ વિશે જણાવશો.

જવાબ.જવાબમાં કહેવામા આવ્યું છે કે જો તમારા પાર્ટનરને કોઈ પણ પ્રકારની એલર્જી કે ઇન્ફેક્શન ન હોય તો સીમન પણ ખાવાની બાકીની વસ્તુઓની જેમ તમારા શરીરમાં પચી જશે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આવામાં તમારે ટેનશન લેવાની જરૂર નથી તમે શારીરિક સંબંધ પણ બાંધી શકો છો પણ તમારે તેની કાળજી રાખવી જોઈએ અને તેમજ એવું પણ કહેવામા આવ્યું છે કે આવી વાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી.