મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને ખોડલધામ કાગવડ વિશે જણાવવાનો છું તેમજ આ ખોડલધામમાં અત્યારે લોકો ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને તેમજ જાન્યુઆરીની 17થી 21 તારીખે રાજકોટના કાગવડમાં ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે.
અને જેમાં કહેવામા આવી રહ્યું છે કે આ લેઉવા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને તેના અંતિમ તબક્કામાં છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાગડાળમાં જનમેદની વચ્ચે પાંચ દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેવું કહેવામા આવ્યું છે અને જેમાં 50 લાખથી વધારે લોકો જોડાય તેવો દાવો કરવામાં આવ્યો છે અને તેમજ જોકે આ પ્રાણપ્રતિષ્ઠાની આગાહી આજથી 42 વર્ષ પહેલા કરી દેવામાં આવી હતી તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે.
કોને કરી હતી આગાહી.ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ બેતાલિસ વર્ષ પૂર્વે કાગવડના ગાયત્રીપીઠ મંદિરમાં ગાયત્રી પરિવારના રામ શર્મા આચાર્યની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને તેની સાથે જ વાત કરવામાં આવે તો જણાવવામાં આવ્યું છે.
કે જેમાં આ મહોત્સવમાં આચાર્યએ આગાહી કરી હતી અને ત્યારબાદ એવું અહીંયા જણાવવામાં આવ્યું હતું કે જેમાં આ ભવિષ્યમાં કાગવડ પાસે માતાજીનું ભવ્ય તીર્થધામ નિર્માણ પામશે તેમજ જ્યાં ગાયત્રી પરિવારના મોભી રામશર્મા આચાર્યે 42 વર્ષ પૂર્વે કરેલી આગાહી અક્ષરસહ સાચી પડી છે એવું કહેવામાં આવ્યું છે અને તેમણે એમ પણ જણાવ્યું હતું કે લાખો લોકો કાગવડમાં એકઠા થશે અને દર્શને આવશે.
તેની સાથે જ વાત કરતા કહેવામા આવ્યું છે કે આ આગાહી કરનાર રામ શર્મા આચાર્યએ પ્રાણપ્રતિષ્ઠામાં ઉમટશે લાખોની સંખ્યા હશે અને તેમજ જ્યારે 42 વર્ષ પૂર્વે રામ શર્મા આચાર્યએ આગાહી કરી હતી કે કાગવડમાં માતાજીના પ્રાણપ્રતિષ્ઠામાં મોટી સંખ્યામાં દર્શકો આવશે અને મોટા પ્રમાણમાં ત્યાં લોકો એકઠા થશે તેવું કહેવામા આવ્યું છે.
અને તે પ્રમાણે જોઈએ તો આ પ્રાણપ્રતિષ્ઠામાં 50 લાખની જનમેદની આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ તે માટે જ અહીંયા પાર્કિંગ વ્યવસ્થા માટે 1000 વિઘામાં વિશાળ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ માટે 12000 જેટલા સ્વંય સેવકોને સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ કહેવામા આવી રહ્યું છે કે આ સ્વયંસેવકો વચ્ચે સંવાદ સાધવા માટે 25 જેટલા વોકીટોકી રાખવામાં આવ્યા છે તેમજ આ જગ્યા પર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એકઠા થાય છે અને તેમજ રોજના 2000 સ્વયંસેવકો પાર્કિંગની વ્યવસ્થા માટે ફાળવાયા છે તેવું પણ જાણવા મળ્યું છે.
તેમજ આસપાસના ગામના ખેડૂતોએ 1000 વિઘા જેટલી જમીન પાંચ દિવસ પાર્કિંગ માટે આપી છે અને પાર્કિંગ સરળતાથી થઈ શકે તે માટે જિલ્લા વાઈઝ કલર કોડ અને ગેટ બનાવવામાં આવ્યા છે તેવી પણ અહીંયા જાણકારી આપવામાં આવી છે.
તેમજ આગળ વાત કરતા એવું પણ જણાવ્યું છે કે મંદિરની રચનામાં જ દર્શાવ્યો છે ઈતિહાસ અને તેમજ આ મંદિરની શરૂઆતમાં નીચેની કક્ષાએ એટલે કે જગતી લેવલે પટેલ સમાજના ઇતિહાસની કોતરણી કરવામાં આવી છે અને તેની સાથે સાથે વાત કરવામાં આવે તો જણાવ્યું છે કે જેમાં પટેલ સમાજની ઉત્પતિ અને હાલની પરિસ્થિતિ સહિતનો ઇતિહાસ કોતરણીમાં દર્શાવવામાં આવ્યો છે.
અને ત્યારબાદ આ મંદિરના 18 પગથિયાઓ ચઢ્યા બાદ કણપીઠ લેવલ પર મહાભારત, ભાગવત ગીતા, શિવપુરાણ અને કૃષ્ણ ચરિત્રને શિલ્પકામથી કંડારવામાં આવ્યા છે અને ત્યારબાદ જે જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે.
તેની સાથે સાથે વાત કરતા જ કણપીઠથી ઉપરની કક્ષાએ શિવ-પાર્વતી, વિષ્ણુ, બ્રહ્મા સહિતની અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે જ્યાં લોકો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને ખૂબ જ લોકો ત્યાં એકઠા થાય છે અને આ મંદિર પરિસરની પણ ડિઝાઇન એ પ્રકારની રાખવામાં આવી છે.
કે ગમેતે ખૂણામાંથી પણ માતાજીની પ્રતિમાના દર્શન થઇ શકે છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેની સાથે જ પ્રાણપ્રતિષ્ઠા માટે તડાપાર તૈયારીઓ કરવામાં આવતા જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રોજેકટ 17મી જાન્યુઆરીથી થી 20મી એમ ચાર દિવસ સુધી જયાં સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે તેવું કહેવાયું છે અને તેમજ આ સ્ટેજ ઉપર ભવ્ય એલઇડી સ્ક્રીન જેની ઉપર મેપીંગ કરીને અલગ અલગ સ્ટેજની રચના કરવામાં આવી છે.
તેમજ એવું પણ માનવામાં આવે છે કે આ સાંસ્ક્રૃતિક કાર્યક્રમને આવેલા બધા જ ભક્તો લાઈવ જોઇ શકે તે રીતે એલઇડી સ્ક્રીન મૂકવામાં આવશે અને તેની સાથે જ આ મહાધર્મસભા માટે લાખો લોકો બેસી શકે તે માટે 24 લાખ ફૂટ (ચોવીસ લાખ ફૂટ) ભવ્ય જગ્યામાં ગ્રાઉન્ડ અને બેરીકેટ બનાવાયા છે.
તેવું કહેવામા આવી રહ્યું છે પણ ત્યારબાદ જયારે આ વિશાળ જગ્યામાં બેસવા માટે જાજમ પાથરવામાં આવી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જેની અહીંયા વાત કરવામાં એવો છે અને આ મંદિર પર ચડાવાયો 2000 કિલોનો ઘંટ પણ છે એવું જણાવવામાં આવ્યું છે અને તેમજ ગુજરાતના અનેરા તીર્થધામ કાગવડ ખાતેના ખોડલધામમાં આઇ ખોડિયારની પ્રાણપ્રતિષ્ઠામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે.
માટે તેવામાં જ જણાવ્યું છે કે તમામ પ્રકારના કામને ઝડપી કરવામાં આવી રહ્યો છે એવું જણાવ્યું છે અને રવિવારે મંદિર પર 2000 કિલો એટલે કે 2 ટન વજનનો 22 ઘંટ સાથેનો ગોલ્ડ પ્લેટેડ ધ્વજાદંડ ચડાવવામાં આવ્યો હતો જેના વિશે ઘણા લોકોને જાણ પણ છે અને તેની સાથે જ જેના પર 21મી અને શનિવારે સૂર્યોદય સાથે ધ્વજા ફરકાવવામાં આવશે અને તેની સાથે જ એવું કહેવામાં આવ્યું છે.
કે જેમાં 30 કિલોમીટર લાંબી નિકળશે શોભયાત્ત્રા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લામાંથી ખોડિયાર માતાજીની મુખ્ય મૂર્તિ સહિત 21 અન્ય મૂર્તિઓનું આગમન થશે તેવું જણાવ્યું છે અને જેમાં રાજકોટથીમાં ખોડિયાર માતાજીની મૂર્તિને એક લાખથી વધારે લોકો વાજતે ગાજતે લઇ કાગવડ આવશે.
7000 બાઇક, 3000 મોટરકાર, 300 બસ અને 20 પ્રકારના વિવિધ ફ્લોટ સાથેની 30 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે. પાછળથી 18,19 અને 20 જાન્યુઆરીએ ધાર્મિક વિધિન વિવિધ કાર્યક્રમો યોજાશે તેની પણ અહીંયા જાણકારી આપવામાં આવી છે.