મારા પતિ રોજ એક જ પોઝીશનમાં સે@ક્સ કરે છે, હું તેમને બીજી પોઝિશન માટે કેવી રીતે સમજાવું…

સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું.

Advertisement

ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સં@ભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સે@ક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે.

એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે. સે@ક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમા-ગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી.

ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહ-વાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.મેં તાજેતરમાં મારા બોયફ્રેન્ડ સાથે શારી-રિક સુખ માણ્યું હતું. તેમ છતાં અમે સં@ભોગ નહોતો કર્યો , પરંતુ તેનું વીર્ય મારા જનનાંગો નજીક સ્ખલન થઈ ગયું હતું. જો કે મેં તરત જ મારા ગુપ્તાંગો ધોયા હતા.શું હું ગર્ભવતી થવાની સંભાવના છે.

જવાબ.આશા છે કે તમે તમારો સમયગાળો પસાર કર્યો હશે. પરંતુ તમે જે પરિસ્થિતિ વર્ણવી છે તે ગર્ભ હોવાની સંભાવના છે. અને જનનાંગો ધોવાનો કોઈ ફાયદો નથી. ભવિષ્યમાં આવા જોખમો ન લો. કોન્ડોમનો ઉપયોગ જરૂરી છે. તમારે તમારી મર્યાદા નક્કી કરવી પડશે. લગ્ન પહેલાં સં@ભોગ કરવો મુશ્કેલીનું કારણ બને છે. જો તમે આ સમયે બચી ગયા છો, તો તમારે બીજી તક લેવાની જરૂર નથી. તેથી ગર્ભનિરોધક વિના સં@ભોગ ન કરો.

સવાલ.હું 20 વર્ષનો છું અને મારી પત્ની 21 વર્ષની છે. સહ-વાસ કરતી વખતે અમે કો-ન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. મારે જાણવું છે કે ગર્ભાવસ્થાને રોકવા માટે કો-ન્ડમ સિવાય પુરુષો અને સ્ત્રીઓ માટે શું વિકલ્પ છે?

જવાબ.કો-ન્ડોમ કરતાં પુરુષો માટે ગર્ભનિરોધકની સલામત કોઈ પદ્ધતિ નથી. સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળી ઉપલબ્ધ છે. તમે ગર્ભનિરોધક ગોળી લઈ શકો છો જેમાં ઓછી માત્રા હોર્મોન્સ છે. તમારી પત્નીએ માસિક સ્રાવ પછી દરરોજ એક ગોળી લેવી જોઈએ અને બધી ગોળીઓ એક પેકેટમાં પૂર્ણ કરવી જોઈએ.

ગોળી પૂર્ણ થયાના લગભગ એક અઠવાડિયા પછી માસિક સ્રાવ પાછો આવશે.માસિક સ્રાવ સમાપ્ત થાય ત્યારે ફરીથી ગોળી લેવાનું શરૂ કરો. જ્યારે તમે પ્રથમ ગોળી લેવાનું શરૂ કરો છો ત્યારે એક અઠવાડિયા માટે કોન્ડોમનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.

જ્યારે તમે બીજા ચક્રમાં ગોળી લો છો, ત્યારે તમે પહેલા દિવસથી સંપૂર્ણપણે સલામત છો અને પછી તમારે કોન્ડોમની જરૂર નથી.આ ગોળી લેવાથી વારંવાર માસિક સ્રાવ અનિયમિત થાય છે. જો સ્ત્રીને સ્તન કેન્સર અથવા અન્ય કોઈ હોર્મોનલ સમસ્યા, ડાયાબિટીઝ અથવા રક્તસ્રાવ ડિસઓર્ડર હોય તો આ ગોળી બિનસલાહભર્યા છે. આ ગોળી શરૂ કરતા પહેલા તમારા સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.મારી સમસ્યા એ છે કે મને જીવનમાં રોજિંદી ઘટમાળ કરતા કંઇક અલગ કરતી વખતે કે પછી જીવનમાં કોઇ અગત્યનો નિર્ણય લેતી વખતે બહુ ડર લાગે છે. આના કારણે ઘણી સારી તકો મારા હાથમાંથી સરકી ગઇ છે. આ સમસ્યાને દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ?.

જવાબ.ડરની લાગણીથી બચવાનો સૌથી સારો રસ્તો છે એની અવગણના કરવાનો. ડરને મહત્ત્વ આપવાને બદલે તેનો ઉલ્લેખ કરવાનું પણ છોડી દઇએ તો તે આપણાથી દૂર રહે છે. આ એક પાસું છે. કોઇ પ્રકારના ખચકાટ કે સંકોચને આપણે આપણો ડર કહીએ છીએ. ડરને દૂર કરવા માટે તેનો સામનો કરવો પણ એક ઉપાય હોઇ શકે છે.

હંમેશાં ડરનો સામેનો કરીને આગળ વધવાનું વલણ અપનાવાથી સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે. ડરને એક વખત દૂર ખસેડી દીધા પછી તે તમારો પીછો નથી કરતો. જો ડર કોઇ હારને કારણે લાગતો હોય તો એવું માની લો કે અન્ય અનેક કિસ્સામાં પણ તે આપણી હારનું કારણ બની શકે છે.

ડર જેવી એક બોરિંગ અને નબળી લાગણીને મનમાં લઇને ચાલવાથી રસ્તો ઊલટાનો લાંબો લાગશે અને નિષ્ફળતા મળે એવું પણ બની શકે છે. તેને પાછળ છોડી દો.સવાલ.મારા પતિને મારી સાથે અમુક ચોક્કસ રીતે અને તેઓ ઇચ્છે ત્યારે જ સંબંધ માણવાનો આગ્રહ રાખે છે. મને એ રીતે નથી ફાવતું અને કોઇ વાર હું ના કહું અથવા મારી ઇચ્છા વ્યક્ત કરું તો એ માનતા નથી. મારે આ રીતે એમની સાથે કેમ જીવવું? હું શું કરું?.

જવાબ.તમારા પતિની એ બાબત કે તેઓ ઇચ્છે તે રીતે અને તે સમયે તમારે એમને સાથ આપવો જ એ યોગ્ય નથી. તમને ક્યારેક ન ફાવે અથવા તમે તમારી ઇચ્છા વ્યક્ત કરો તો તમારી વાત પણ એમણે સ્વીકારવી જોઇએ. તમને એ પ્રશ્ન સતાવે છે કે આ રીતે એમની સાથે કેવી રીતે જીવવું તો એ માટે તમારે થોડી સમજદારી દાખવવાની જરૂર છે.

પતિ જ્યારે સારા મૂડમાં હોય ત્યારે તમે એમને આ અંગે પ્રેમથી વાત કરો અને જણાવો કે તમારી પણ ઇચ્છા-અનિચ્છા હોય છે. તમને પણ કેટલીક બાબતોમાં નથી ફાવતું. તેમણે એ ધ્યાન રાખવું જોઇએ કે તમે એમનાં પત્ની છો અને તમારી ઇચ્છાનું માન પણ રાખવું જોઇએ. તમે એમને પ્રેમથી સમજાવશો તો એ જરૂર પોતાનો ખોટો આગ્રહ છોડી દેશે.

Advertisement