38 ની કમર એકજ વખતમાં 28 ની થઈ જશે બસ અપનાવો આ દેશી ઉપાય અને પછી જુઓ ચમત્કાર……

કાઠિયાવાડની ઘણી ચીજો વખણાય એમાં પણ ખાસ કરીને કઢી. પહેનાંના જમાનામાં કઢી માટીના વાસણમાં બનાવવામાં આવતી. માટીના વાસણમાં બનેલી કઢીનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. માટીના વાસણમાં બનેલાં દાળ-શાક આરોગ્ય માટે સારાં છે એવું વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે.

Advertisement

કઢીને વધારે સ્વાદિષ્ટ બનાવવા તેની સોડમ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલે લીમડાને અંગ્રેજીમાં Curry Leaves કહે છે.ભારતમાં લગભગ ઘણાં ઘરના આંગણામાં મીઠો લીમડો વાવવામાં આવે છે.પેટની સમસ્યાઓ અને ડાયાબિટીસમાં પણ તે ઉપયોગી તેમાંના આલ્કલોઇડ તત્વો ચરબીનું વિઘટન કરે છે

ઉપરાંત લીમડાનાં પાંદડાંમાં ફાયબર્સ, આયર્ન, ફોલિકએસિડ, પ્રોટીન, મીનરલ્સ, વિટામિનએ રહેલાં છે જે યકૃત(લીવર) ની કાર્યક્ષમતા વધારે છે. HDL કે જે હ્રદય માટે સારા પ્રકારનું કોલેસ્ટરોલ કહેવાય છે, તેનો વધારો કહે છે. ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ કે જેને LDL કહે છે, તેનો ક્રમશ: ઘટાડો કરે છે.

કેમોથેરાપીની આડઅસરનું પણ નિવારણ કહે છે. આર્યન અને ફોલિક એસિડને કારણે HBનું પ્રમાણ વધતાં એનિમિયા દૂર થાય છે. મીઠા લીમડાના પાન ઘણા લાંબા સમયથી ભારતીય ઘરોમાં ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સાથોસાથ ઘણા સમયથી ઘરેલુ નુસખામાં પણ ઘણા પ્રકારના રોગના ઈલાજ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વળી ભૂખ્યા પેટે તેને ખાવાની પરંપરા ભારતમાં ઘણાં લાંબા સમયથી ચાલી આવી રહી છે. ડાયાબિટીસથી પીડિત લોકો તેને રામબાણ ઈલાજ સમજે છે. વળી મીઠા લીમડાના પાન શરીરમાં રહેલી વધારાની ચરબી માંથી છુટકારો મેળવવા અને વજન ઓછું કરવામાં પણ તમારી મદદ કરી શકે છે.

હકીકતમાં લીમડાના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે અને સ્થૂળતા જેવી જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓનો મુકાબલો કરવા માટે કરવામાં આવે છે તે તમારા ચયાપચયને વધારે છે અને ફેટને બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેનાથી તમારું વજન ઓછું કરવામાં મદદ મળે છે. વળી રોજ સવારે મીઠા લીમડાના પાનનું જ્યુસ પીવાથી ખૂબ જ ઝડપથી વજન ઘટાડી શકાય છે. તો ચાલો જાણીએ કે મીઠા લીમડાના પાન માંથી જ્યુસ અથવા ચા કેવી રીતે બને અને તેના ફાયદા શું છે.

મીઠા લીમડાને પાણીમાં લસોટી તેનો રસ કાઢવો. લગભગ 100ml જેટલો રસ નીકળે એટલે તેમાં દેશી કોપરેલ (જે ખાવામાટે વપરાય છે) તેમાં ઉમેરવું. 25 ગ્રામ જેટલી લીમડાનાં પાનની પેસ્ટ(લુગદી) બનાવવી આ પેસ્ટને પણ તેલ ઉકાળતી વખતે નાખવી. બધો રસ બળી જાય ત્યારે તેલ બરાબર પાકી ગયું છે કે નહીં તેનું પરીક્ષણ કરવું. ઉકાળતા તેલમાંથી ચમચા વડે પેસ્ટને બહાર કાઢવી.

આ પેસ્ટ ઠંડી થાય ત્યારે હથેળીમાં કે આંગળીઓ પર ચીટકી ન જાય તો માનવું કે હજી તેલમાં પાણીનો ભાગ છે. આવું લાગે ત્યારે તેલને વધારે વાર ઉકાળી ફરી પરીક્ષણ કરવું.તેલ બરાબર પાકી જાય પછી ઠંડુ પાડી ગાળી બોટલમાં ભરી રાખવું. આ તૈયાર થયેલું તેલ માથાના વાળની સેંથીએ સેંથીએ ઘસીને માલિશ કરવું.આ મીઠા લીમડાના તેલનો ઉપયોગ કરવાની વાળનો જથ્થો વધે છે. ખરતા વાળ અટકે છે. અવિકસિત વાળનો વિકાસ થાય છે. વાળનો કુદરતી રંગ જાળવવામાં મદદરૂપ થાય છે.

પેટની ગરબડ.પાચનમાં સુધારો કરે છે મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાન ખાવાથી આંતરડાની ફાયદો થાય છે. જેનાથી પાચનમાં સુધારો થાય છે. જે લોકોને ગેસ અને અપચાની ફરિયાદ રહેતી હોય તેઓએ આ તમામ સમસ્યાઓથી બચવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવો જોઈએ. વળી આપણે બધા જાણીએ છીએ કે એક સારું પાચન તંત્ર વજન ઓછું કરવામાં આપણે કેટલી મદદ કરી શકે છે.

શરીરને ડિટોક્ષ કરે છે લીમડાના પાન.લીમડાના પાનને ચાવવાથી અને ખાવાથી નિયમિત રૂપથી શરીરની સફાઈ થતી રહે છે. તેનાથી શરીરમાં રહેલા હાનીકારક ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. એટલા માટે લીમડાના પાન તમારા શરીરને સ્વાભાવિક રૂપથી ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે અને વધારાની કેલરી બર્ન કરે છે. સાથોસાથ તે શરીરને ફેટનાં સંચયથી પણ બચાવે છે. જેના પરિણામ સ્વરૂપે વજન ઓછું થાય છે. રોજ સવારે તેનું ડ્રિંક પીવાથી ક્વિક ડિટોક્ષ ડ્રિંક ની જેમ કામ કરે છે. જે તમને એનર્જી લેવલ અને મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.

ચરબી તોડવામાં અસરદાર.લીમડાના પાન વજન ઘટાડવા માટે એક કૈટીલિસ્ટ ની જેમ કામ કરે છે. તેમાં એલ્કાલોઈડ હોય છે, જેનાથી સ્થૂળતા અને લિપિડ ને ઓછું કરવાના ગુણ હોય છે. આ પ્રકારે લીમડાનાં પાનનું સેવન કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના સ્તરને ઓછું કરીને વજનને ઘટાડવામાં મદદ કરે છે. સાથોસાથ તે બ્લડ સુગરના સ્તરને પણ જાળવી રાખે છે. કહેવામાં આવે છે કે સુગર સ્તર વજન વધારવા અને વજન ઘટાડવાને પ્રભાવિત કરે છે.

કેવી રીતે બનાવવું લીમડાના પાનનું જ્યુસ.લીમડાના પાનનો ઉપયોગ દરેક પ્રકારના વ્યંજનમાં કરવામાં આવે છે. પરંતુ તેનું પાણી ભૂખ્યા પેટે પીવાથી ખૂબ જ ફાયદો થાય છે તેને બનાવવા માટે થોડા લીમડાના પાન લો અને તેને પાણીમાં ઉકાળી લો.થોડી મિનિટ બાદ, આંચ વધારી દો અને તેને ઉકળવા દો.તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો. તેનાથી પાચન તંત્રને વધારે ફાયદો મળશે.હવે તેને જ્યુસ અથવા ચા ની જેમ સેવન કરી લો સુનિશ્ચિત કરો કે તમે સવારે ખાલી પેટે જ પીવો, ત્યારે તમને તેની અસર વધારે નજર આવશે.

સામાન્ય રીતે લોકો હળદર સાથે ચણાનો લોટ અને દૂધ ભેળવીને ત્વચા ઉપર લગાવે છે. પણ લોકો એ નથી જાણતા કે, લીમડા ખીલની તકલીફમાં પણ ઉપયોગી છે. લીમડા અને હળદરની પેસ્ટ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપરના ડાઘ અને ખીલ દુર કરવામાં મદદ મળે છે. લીમડાના પાંદડાનો મુલતાની માટી સાથે પણ ઉપયોગ કરી શકાય છે.

ચહેરા ઉપરની કરચલી દુર કરવાં માટે મુલતાની માટીમાં લીમડાના પાંદડા અને ગુલાબજળ ભેળવીને એની પેસ્ટ બનાવી લો. પછી એને ચહેરા ઉપરની કરચલી ઉપર લગાવી દો. પેસ્ટ સુકાયા પછી એને ચોખ્ખા પાણીથી ચહેરો બરોબર ધોઈ લો. દાઝેલી ત્વચા ઉપર પણ લીમડો ખુબ અસરકારક છે. લીમડાના પાંદડાને દુધમાં નાખીને ઉકાળી લો. પછી તે ઠંડુ પડે એટલે સખત સૂર્યના તાપથી દાઝેલી અને ઘસાઈ ગયેલ ત્વચા ઉપર લગાવો. તમને ઘણી રાહત જોવા મળશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આયુર્વેદના વિદ્વાન ડોક્ટર હેમરાજ ભાઈ લીમડાને રોજના ડાયેટમાં ઉમેરવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે આંધ્ર પ્રદેશના લોકો લીમડાની ચટણી બનાવીને રોજ ખાય છે. આપણે જે રીતે ખોરાકમાં લીલા મરચાનો ઉપયોગ કરીએ છીએ તેમ આપણા માટે મીઠો લીમડો પણ એટલો જ જરૂરી છે.

ખીલ દુર કરવાં માટે લીમડાને જાયફળ સાથે ભેળવીને એની પેસ્ટ બનાવો.આ પેસ્ટ ખીલ ઉપર લગાવવાથી ખીલ દુર કરી શકાય છે.લીમડો શરીરની અંદરની તેમજ બહારની સંરચનામાં ખુબ લાભદાયક છે.લીમડો એન્ટી-ઓક્સીડેંટ અને એમીનો એસિડથી ભરપુર છે. લીમડાને સુંદરતા વધારવા માટેના તત્વની રીતે ઉપયોગ કરવામાં આવે છે.

Advertisement