મારો પતિ સંભોગ માટે ઉત્તેજિત થતો નથી તો મને કોઈ સારી એવી રીતે બતાવો…….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

Advertisement

સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષની છે. હું એક ૧૯ વર્ષની છોકરીને ખુબ જ પ્રેમ કરું છું. હું એને મળ્યો તે પહેલા તે એક યુવાનને પ્રેમ કરતી હતી અને મને એની કોઈ સમસ્યા પણ ન હતી. પણ હું એને મળ્યા પછી પણ તેનું તેના એક પિતરાઇ ભાઈ સાથે અફેર ચાલતું હતું, જેના કારણે જ મેં તેની સાથેના સંબંધોને કાપી નાખ્યાં. પરંતુ હું તેના વિના રહી શકતો નથી. હું તેને મેળવવા માંગું છું. તો મારે હવે શું કરવું જોઈએ?

જવાબ.જો તમે એને દિલથી મેળવવા માંગતા હોય તો તે માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે અને પછી પણ જો તમને તે મળી પણ જાય, તો તે જ સમસ્યા પાછી પણ આવી શકે છે અને તમને ત્રાસ આપવા માટે પાછા આવશે. આ છોકરી તેવી લાગી રહી છે જેણે તેનો અંદાજ લગાવ્યો હતો.તે ભવિષ્યમાં પણ તમારી સાથે દગો કરશે એવું લાગી રહ્યું છે. એટલા માટે તમારે સમજી વિચારીને પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ના ઉભી થાય.

સવાલ.હું ૨૬ વર્ષનો છું.મારા ઘરમાં ૩૦ વર્ષની મહિલા કામ કરે છે, તે દરરોજ મારા રૂમમાં આવીને મારી સાથે સબંધ બનાવે છે પરંતુ એક દિવસ અમે બંને સબંધ બનવતા હતા તે સમયે એના પતિએ વિડીયો કોલ કર્યો, પણ એને ખબર પડી ન શકી.મને ડર લાગે છે કે એક દિવસ એના પતિને આ વિશે ખબર પડી જશે તો એને નોકરી કરવા અમારા ઘરે આવવા નહિ દે.

જવાબ.તમે જે કરો છો તે એકદમ ખોટું કામ છે, તમને ખબર જ છે કે તે પરિણીત મહિલા છે.છતાં તમે એની જોડે સબંધ બનાવ્યા.જો તમે વધારે ફસાવા માંગતા ન હોય તો અત્યાર થી જ આ કામ છોડી દો.જો ભવિષ્યમાં પણ એના પતિને ખબર પડશે તો એની જિંદગી બરબાદ થઇ જશે.એટલા માટે તમારા બંને માટે એ સારું રહેશે કે આ સબંધને અત્યારે જ પૂર્ણવિરામ મૂકી દો.

સવાલ.હું ૨૫ વર્ષનો યુવક છું અને મારી સાથે 30 વર્ષીય સ્ત્રી કામ કરે છે તેને હું પ્રેમ કરું છું. અમારા બંનેના સ્વભાવ એકદમ સમાન છે પરંતુ અમારી વચ્ચે ઉંમરનો તફાવત જોતાં હું મારી ઈચ્છા બોલી શકતો નથી. સમાજ અમારી વચ્ચેના આ તફાવતને માન્યતા આપશે કે નહીં. હું શું કરું મને યોગ્ય ઉકેલ જણાવો?

જવાબ.લગ્ન એ તમારો પોતાનો નિર્ણય હોવો જોઈએ, એમાં સમાજ વિશે વિચારવા જઈએ તો આજ નહિ તો કાલે દરેક લોકો વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી જરૂર કાઢતા જ હોય છે. આ તમારી પર્સનલ લાઇફ છે. અને તેમ છતાં લગ્ન પછી કોઈ તમારી પાસે તમારા કે તમારા જીવનસાથીની ઉંમર પૂછવા માટે નહિ આવે. પરંતુ શું તે સ્ત્રી તમારા પ્રેમમાં છે એ પણ વિચારો? શું તેને તમારી સાથે લગ્ન કરવા છે કે નહ તેના મગજને જોયા કે સમજ્યા વગર લગ્નનું સ્વપ્ન ન જોવું.

પ્રશ્ન-હું 19 વર્ષની છોકરી છું અને મને 17 વર્ષનો છોકરો સાથે પ્રેમ થઇ ગયો છે. અમારા પરિવારના સભ્યો આ વિશે બધું જાણે છે. તેઓ આ લગ્નથી ખુશ છે, પણ અમારા માંથી કોઈ પણ રોજગારમાં નથી. વળી, છોકરો હમણાં સગીર છે. જો અમે લગ્ન કરીશું તો કેવા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે? કૃપા કરી આ વિશે સાચી સલાહ આપો.

જવાબ-તમે તમારી જાતને પૂછો અને તે પણ વિચારો કે કઈ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. ગૌણ અને બેકારી બંને એ પોતાનામાં સૌથી મોટી સમસ્યા છે.લગ્ન વિના તમે તે છોકરા સાથે રહી શકતા નથી અને જીવનની કાર રોજગાર વિના ચાલશે નહીં, તેથી પ્રેમથી તમારી કારકિર્દી પર ધ્યાન આપો.પરિવારના સભ્યોનો ટેકો તમારા અધિકારની બાબત છે, તેને રાખો અને બહુમતી પ્રાપ્ત થયા પછી જ નિર્ણય લો.

પ્રશ્ન: હું પરિણીત યુવક છું.લગ્નના 8 વર્ષ થયા છે.7 વર્ષનું બાળક છે.હું બાળક અને પત્નીને ખૂબ પ્રેમ કરું છું.મારી સમસ્યા મારા દૂરના ભાભીની છે.મના લગ્નજીવનને 10 વર્ષ થયા છે,પણ તુ તેઓ હજી સુધી માતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શક્યા નથી.તબીબી તપાસમાં તેના પતિમાં ખામી જોવા મળી છે.ભાભી ઈચ્છે છે કે મારે તેમનું સમર્થન કરવું જેથી તે માતા બની શકે.મને સમજ નથી પડતું કે શું કરવું, કૃપા કરીને સલાહ આપો.

જવાબ જો તમે તમારા વિવાહિત જીવનમાં ખુશ છો તો પછી તમારે શા માટે તમારા લગ્ન જીવનને બગાડવા જાવ છો. તમારી ભાભીની માતા બનવાનું તમે કરેલું પ્રસ્તાવ સાવ ખોટો છે.આવું કરવાથી તમારા પરિવારના સભ્યો સાથે તમારે બગડશે. ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે.જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં.

અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે

એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ વ્રજોલી અશ્વિની મુદાષી અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે.

ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય કૃત્રિમ લિંગથી સંતોષ આપવો.હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું.

મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે.મારા પતિ તરફથી મને હા છે.મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને.

પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી.એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ.એ તમારા તરફ વધુ શંકાશીલ બને.ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો.કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.

એક ઘટના કહું કે 1970 ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયુ હતુ ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું. અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું.તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.

એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે પણ અફસોસ જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું. આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું!

કામેચ્છા બે કાન વચ્ચે છે બે પગ વચ્ચે નથી. પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે અને હા, થોડોક ફરક જરૂર પડે.જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે.દા.ત.એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે.દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.

એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે. એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા. ઈન્દ્રિયમાં, પણ આવું જ છે. જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું. તો એ જવાન બની જાય છે. જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે.

હકીકતમાં ઢળતી ઉંમર એ સેક્સનો સુવર્ણકાળ છે.કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા,ભદ,પ્રેમ,મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે.એ સમજવું જરૂરી છે કે સેક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.

હુ 25 વર્ષીય એક પરણીત યુવતી છુ અને મારે હજુ કોઈ સંતાન નથી તો મારે એ જાણવું છે કે સ્ત્રી કેટલી ઉંમર સુધી ગર્ભધારણ કરી શકે કારણ કે મારે મારા કરિયર ઉપર ધ્યાન આપવુ છે. જ્યાં સુધી એની માસિક પાળી નિયમિત આવતી હોય ત્યાં સુધી ગર્ભધારણ કરવાની તે ક્ષમતા ધરાવે છે.

મેનોપોઝ રજોનિવૃત્તિ સમય પછી સ્ત્રી બીજ બનવાનું બંધ થઈ જાય છે, માટે બાળક પેદા થવાની શક્યતા નથી રહેતી. તમને જણાવી દઉં કે મારી ઉંમર ૩૫ વર્ષ છે.મારા પતિને કોન્ડોમ વાપરવું ગમતું નથી, તો શું અમે લેડિઝ માટે વપરાતા ગર્ભ નિરોધકનો ઉપયોગ કરી શકીએ ખરાં મારે ગર્ભ નિરોધક ગોળીઓ નથી લેવી. મને આ અંગે સલાહ આપશો.

સ્ત્રીઓ માટે વપરાતા નિરોધને ટેમ્પોન કહેવામાં આવે છે.ટેમ્પોનનો ઉપયોગ બેશક કરી શકાય છે, તેમાં થોડી સાવચેતી રાખવાની હોય છે. સેક્સ કરી લીધા બાદ તરત તેને કાઢી લેવું પડે છે નહીંતર તે અંદર ઊંડે જતું રહેતું હોય છે. મારે એક 26 વર્ષનો દીકરો છે અને તે કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતી એક યુવતીને ડેટ કરે છે.

આ વાત સામે મને કોઈ જાતની પરેશાની નથી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી મારી ગેરહાજરીમાં તેની ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવે છે અને આ બાબતે મને જાણ પણ નથી કરતો.મને ખૂબ જ શરમ આવી જ્યારે મારા પાડોશીએ આ બાબતે મને જાણ કરી. જ્યારે આ બાબતે મેં દીકરાને વાત કરી તો તે કશું જ કહેવા તૈયાર નથી. મેં તેને ઘણું સમજાવ્યો કે તે આવી હરકત ન કરે પરંતુ તે માનવા તૈયાર જ નથી. હું કેવી રીતે આ પરિસ્થિતિને સંભાળું છુ.

જ્યારે સંતાન મોટું હોય છે ત્યારે આવી સ્થિતિમાં તેને સમજાવવું થોડું મુશ્કેલ બને છે. આવી ઘટનાઓમાં પેરેન્ટ્સને ચિંતા થતી હોય છે ઉપરાંત સમાજમાં પણ કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે તે સમજવા જેવું છે. આવી ઘટનાઓમાં લગ્ન પહેલા શારીરિક સંબંધથી પણ પેરેન્ટ્સ ચિંતામાં મૂકાઈ જતાં હોય છે.

જો આવી ઘટનામાં શારીરિક સંબંધ જવાબદાર હોય તો પ્રેગ્નન્સી, સેક્સને લગતા રોગ ઉપરાંત અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા કિસ્સાઓમાં તેમની વધારે કાળજી લેવી પડે છે અને પ્રેમથી સમજાવવા પડે છે. જો આમ ન થાય તો બની શકે કે કરિયર પરથી પણ તેમનું સમગ્ર ફોકસ દૂર થઇ જાય.જ્યારે સંતાન યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેના પાર્ટનર સાથે થોડી ઈન્ટીમસી અને પ્રાઈવસી ઈચ્છતો હોય છે.

સવાલ.મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને અકુદરતી સેક્સ કરવાની ખૂબ ઇચ્છા થાય છે. તેમણે મને આ વાત અનેક વાર જણાવી છે. મારે નોર્મલ ડિલિવરી થઇ હોવાથી વજાઈના થોડી મોટી થઇ ગઈ છે, તેથી પતિને મજા નથી આવતી. તેઓ મને વારંવાર ગુદામૈથુન માટે આગ્રહ કરતા હોય છે. મારે જાણવું છે કે શું તે કરી શકાય? તેનાથી કોઇ તકલીફ થાય ખરી? આને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણવામાં આવે છે.

છતાં ઘણાં કપલ્સ પરસ્પર સહમતીથી તેમ કરતાં હોય છે. તેથી બીજી કોઇ તકલીફ તો નથી થતી, પરંતુ દુખાવાની સંભાવના રહે છે. ચેપ લાગવાનો ડર વધી જાય છે. જો તમને ન ગમતું હોય તો તમે પતિને સ્પષ્ટ રીતે જણાવી દો. વજાઈના માટે કસરત કરી શકો. પેઢુના મસલ્સ ખેંચવાની કરામત અજમાવી શકો.

સવાલ. મારી ઉંમર ૨૯ વર્ષ છે. અમારાં લગ્ન થોડા સમય પહેલાં જ થયાં છે. થોડા સમયથી એવું બને છે કે મારા પતિ પેનિસને વજાઈનામાં પ્રવેશ કરાવડાવે ત્યારે ખૂબ દુખાવો થાય છે. પહેલાં આ દુખાવો નહોતો થતો.અત્રે જણાવવાનું કે અમે વધારે પ્લેઝર માટે ડોટેડ કોન્ડોમ્સ વાપરીએ છીએ. જોકે આ પહેલાં પણ ડોટેડ કોન્ડોમ્સ વાપરતાં હતાં પણ તે સમયે દુખાવો નહોતો થતો.

મને આ અંગે કોઇ ઉપાય જણાવશો. શું મને કોઇ બીમારી હશે? મને ખૂબ ચિંતા થાય છે. ઘણી વાર એવું બને કે ફોરપ્લેમાં વધારે સમય ન ગાળ્યો હોય અને વજાઇના ભીની ન થઇ હોય તો દુખાવો થાય. ખાસ ડોટેડ કોન્ડોમ તે સમયે વધારે તકલીફદાયક લાગતાં હોય છે. કોન્ડોમથી એક વાર ઘસારો થયો હોય અને તે હીલ ન થયો હોય ત્યારે ફરીથી સેક્સ કરતાં તકલીફ વધી શકે છે.

સવાલ: મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શુ.

સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.

સવાલ.હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવુ. પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે.

એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે

Advertisement