કિસ દરમિયાન પત્નીએ પતિ ની એવી હાલત કરી નાખી કે,જાણીને તમે પણ ચોંકી જશો…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જો પ્રેમ ચરમસીમા પર હોય તો શું ન થઈ શકે.પતિ-પત્નીનો પ્રેમ દુખથી ભરેલો છ પરંતુ જ્યારે તે હિંસક બને છ ત્યારે તે ખતરો બની શકે છે તમે લગ્ન પછીની લડત અને ત્રાસની સજા વિશે સાંભળ્યું જ હશે પરંતુ અમે તમને એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મુજબ કિસ દરમિયાન પતિ સાથે કંઇક એવું બન્યું હતું કે પત્નીને જેલની સજા ભોગવવી પડી હતી.

જેલ પરિવહન કોણે કર્યુ.આ કેસ દિલ્હીના રણહોલાનો છે જ્યાં પતિ-પત્ની રહેતા હતા પત્નીને તેનો પતિ ગમતો ન હતો તેથી તેણે આવું કર્યું કે સજા ભોગવવાનો હતો તે દરમિયાન આ પત્નીએ તેના પતિને કાપી નાખ્યા જેથી તે ભાગ્યે જ બોલી શકે આ કરતી વખતે તેણે પતિની જીભ પકડી તેને કરડી નાખ્યો જેનાથી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ.

મહિલાની ધરપકડ.મહિલા 22 વર્ષની છે અને તે ગર્ભવતી પણ છે લોકો કહે છે કે બંનેની લડત થઈ હતી પણ બાદમાં બંનેમાં સમાધાન થઈ ગયું હતું પરંતુ જ્યારે તેઓએ ચુંબન કર્યું ત્યારે મહિલાએ તેની જીભનો લગભગ અડધો ભાગ કાપી નાખ્યો પતિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું ઓપરેશન કરાયું અને તે હવે બોલવામાં સમર્થ હશે તેવું કહેવું મુશ્કેલ છે આ જ કેસ માટે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી જેનાથી આજીવન કેદ થઈ શકે છે.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો રનહૌલા વિસ્તારમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે પત્ની એ વાતથી નારાજ હતી કે એના પતિને ફ્રેન્ચ કિસ કરતા આવડી નહતી ઘટનાના દિવસે પણ નાના ઝઘડામાં પત્નીએ પતિ પાસે ફ્રેન્ચ કિસની માંગ કરી અને પતિએ પ્રયાસ કર્યો પરંતુ પતિ ફ્રેન્સ કિસ કરી શક્યો નહીં જેના કારણે પત્નીને એટલો ગુસ્સો આવ્યો કે એણે એ દરમિયાન પતિની જીભ જ કાપી નાખી આ કેસમાં પોલીસે પત્નિની ધરપકડ કરી છે જ્યારે પતિને સારવારે અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે પરંતુ એની હાલત હજુ ગંભીર છે.

ઘાયલ પતિનું નામ કરણ છે એ પરિવાર સાથે રનહૌલના વિકાસનગરમાં રહેતો હતો પોલીસના જણાવ્યા અનુસાર પત્ની વારંવાર ફ્રેન્ચ કિસની માંગ કરતી હતી પરંતુ પતિને ફ્રેન્ચ કીસ આવડતી નહતી જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો જોકે બંનેએ સાથે મળીને ઝગડો બંધ કરી દીધો હતો જે સમયે બંને વાતચીત કરી રહ્યાં હતા ત્યારે પત્નીએ પતિ કરણને ફ્રેન્ચ કીસ કરી આ દરમિયાન કરણની જીભને પત્નીએ પોતાના દાંતની વચ્ચે કચડીને કાપી નાખી અને જીભને જમીન પર ફેંકી દીધી કરણે જોરથી ચીસ પાડી અને પરિવારજનો પહોંચી ગયા ત્યારે કરણના મોંમાંથી ખૂન નીકળી રહ્યું હતું કરણ ખૂબ તડપી રહ્યાં હતો.

જ્યારે પત્નીના મોં અને દાંત પર લોહી ચોટ્યું હતું કરણને તરત નજીકની હોસ્પિટલ લઈ જવાયો ડોક્ટરોએ કરણની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવ્યું.અહીંયા એ પણ નોંધવું રહ્યું કે કરણ મૂળ રીતે રાજસ્થાનનો વતની છે દિલ્હીમાં નોકરી કરે છે બંનેના લગ્ન લગબગ દોઢ વર્ષ પહેલાં થયા હત પત્ની ગર્ભવતી છે પોલીસ પૂછપરછમાં પત્નીએ કહ્યું કે એનો પતિ નાની-નાની વાતમાં ઝઘડો કરતો હતો અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ સારા નહતા જેને લઈને વારંવાર તકરાર થતી હતી.

બીજો એક કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો અમદાવાદમાં એક અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે અહીં એક નરાધમ પતિએ પોતાની પત્નીની જીભ છરી વડે કાપી નાખી, એટલું જ નહીં ઘરમાં કોઇ પ્રવેશી ન શકે તેથી તેણે ઘરને બહારથી તાળું મારી ફરાર થઇ ગયો જો કે પત્નીએ તેની બહેનને વીડિયો કોલ કરી જાણ કરતાં મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં જુહાપુરાના મહેરાજ સોસાયટીમાં રહેતા અને પાલડીમાં નર્સ તરીકે નોકરી કરતા તસ્લિમે અયુબ મન્સૂરી સાથે બીજા લગ્ન કર્યા હતા લગ્નના બે ત્રણ મહિના બાદ નાની નાની વાતમાં અયુબે ઝઘડા ચાલુ કરી દીધા હત કોઈ કામધંધો કરતા ન હતા અને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

બુધવારે મોડી રાતે અયુબે પત્નીને જીભથી જીભ કિસ કરવાનું કહ્યું હતું જીભ બહાર નીકળતાની સાથે જ પકડી અને અયુબે તેમની પાસે રહેલી છરી કાઢી પત્નીની જીભ પર ફેરવી દીધી હતી ત્યારબાદ ઘર બંધ કરી અયુબ નાસી ગયો હતો બાદમાં તસ્લિમે જેમ તેમ કરી તેની બહેનને વીડિયોકોલ કરી સમગ્ર હકીકત જણાવી તની બહેન અન્ય સંબંધીઓ સાથે તાત્કાલિક તસ્લિમ પાસે આવ્યા અને તસ્લિમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી વેજલપુર પોલીસે અયુબ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.