પતિ હતો વિદેશ ને અહીં સસરા પત્ની સાથે 3 વર્ષ સુધી કર્યું આવું કામ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હુ આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઘરની પુત્રવધૂને માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. તેને સાસરામાં પણ એટલું જ માન મળવું જોઈએ જેટલું તેમને પિયરમાં મળે છે. જોકે, બિહારના ભાગલપુરમાં આવી જ એક ઘટના શરમજનક બની છે કે તમે પણ ગુસ્સે થઈ જશો એટલું જ નહીં તે છેલ્લા ત્રણ વર્ષથી પુત્રવધૂ સાથે આ ખરાબ કામ કરી રહ્યો હતો. સસરાની આ પ્રવૃત્તિઓથી કંટાળી ગયેલી પુત્રવધૂએ ત્યારબાદ એવું પગલું ભર્યું કે તેના સાસરાવાળા તેને આજીવન યાદ કરશે.

Advertisement

સસરા પતિની ગેરહાજરીમાં પુત્રવધૂ પર બળાત્કાર ગુજારતા હતો ખરેખર પીડિતાની સાસુ બિહારના ભાગલપુરના સબૌરમાં છે. તેનો પતિ ઉત્તર પ્રદેશના લખનઉમાં વેલ્ડીંગ મશીનમાં કામ કરે છે. આવી સ્થિતિમાં, પતિ બીજા રાજ્યમાં ઘરથી દૂર રહેતો હતો જ્યારે પત્ની તેના સાસરીયાના ઘરે રહેતી હતી. તે દરમિયાન સસરાનો ઇરાદો બગડ્યો અને તેણે તેની જ પુત્રવધૂ સાથે બળાત્કાર ગુજાર્યો.

સસરાએ પુત્રવધૂ સાથે આવા ગંદા કામ કર્યાને લગભગ ત્રણ વર્ષ થઇ ગયા હતા. આવામાં પુત્રવધૂ ડરના કારણે કંઇ બોલી શકી નહીં. બળાત્કાર બાદ સસરાએ ધમકી આપી હતી કે જો તે મોં ખોલશે તો તે તેને અને તેના પિયરના લોકોને ગોળી મારી દેશે. તાજેતરમાં જ જ્યારે લોકડાઉન થયું ત્યારે પતિ યુપીથી બિહારમાં તેના ઘરે આવ્યો હતો.

અહીં પત્ની તેને તેની સાથે બે દિવસ માટે મેઇડન પાસે લઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પુત્રવધૂએ આખી સત્ય જાહેર કરી. ઘટનાની માહિતી મળતાં પીડિતાનો પતિ અને તેના મામા તેને મહિલા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહીં તેણે 55 વર્ષના સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે સસરાને આ વાતનો ખ્યાલ આવતા તે છટકી ગયો હતો.

પોલીસ હાલમાં આરોપી સસરાની શોધમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને એક પુત્રી પણ છે. આ આખી ઘટના શરમજનક છે. સસરા અને પુત્રવધૂ વચ્ચે સસરા જેવા સંબંધ હોય છે. તેમની વચ્ચે આદર અને ગૌરવ હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સાસુ-વહુની ઇરાદા તેની પુત્રવધૂ પર ખરાબ થઈ હોય.

આ પહેલા પણ આ પ્રકારના સમાચાર આવી ચૂક્યા છે. માત્ર સસરા જ નહીં, પણ ભાઇ-વહુ દ્વારા ઘરની પુત્રવધૂને જબરદસ્તી કરવા જેવા કિસ્સા પણ સામે આવતા રહે છે. આવી ઘટનાઓને રોકવા માટે આપણે નાનપણથી જ બાળકો અને વડીલોને ઘરે સારું શિક્ષણ આપવું જોઈએ. ત્યાં સુધી લોકોની માનસિકતામાં પરિવર્તન આવતું નથી, તો આવી ઘટનાઓ જાહેર થતી રહેશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ ની છે.મળતી માહિતી મુજબ આ કિસ્સામાં વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે કર્યું દુસકર્મ. પિયર ગયેલી યુવતી સાથે ફોન પર પ્રેમલીલા કરતા સસરાનો ભાંડો ફૂટ્યો. મહિલા પોલીસે સસરા, સાસુ અને પતિની કરી ધરપકડ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી આચર્યું દુસકર્મ. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમલાપ કરતા સસરાનો ભાંડો ફૂટ

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બગડી હતી. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુસકર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની કરતુત જાણ કરી. પરંતુ, માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ, હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની કરતુત કહી, પણ તેઓએ પણ વાત માની ન હતી. પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલીલાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાંડો ફૂટ્યો.

પોલીસ તપાસમાં ખુલ્યું કે, 61 વર્ષના સસરાએ યુવતીના લગ્નના 5 દિવસ બાદ જ દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કાળા કામ કરતો હતો. આ કૃત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હેરાન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધમકી પણ આપી.

માનસિક અસ્થિર હોવાથી યુવતી શોષણનો ભોગ બનતી રહી. વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધરપકડ કરી. સમાજમાં શર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુરક્ષિત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી સસરા અને પુત્રવધુનું મેડિકલ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓડીઓ કલીપ જપ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હવસખોર સસરાએ પતિની સાથે ઘરમાં સૂતેલી પુત્રવધુને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પતિ કામથી ઘરેથી બહાર જતો ત્યારે પણ સસરા એકલતાનો લાભ લઈને છેડતી કરતા અને અવારનવાર શરીરના આગળ અને પીઠના ભાગે હાથ અડાવતા હોવાનો પીડિતાએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મિત્રો મળતી માહિતી મુજબ સેટેલાઈટમાં આવેલા રામદેવનગરમાં રહેતી 19 વર્ષની પરિણિતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, લગ્ન બાદ માર્ચ 2020માં જીયાણું કરીને તે સાસરીમાં રહેવા આવી હતી. ત્યારબાદ પરિણિતા ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરાએ તેને હાથ-પગ અડાવીને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તો પતિની ગેરહાજરીમાં પણ સસરા રૂમમાં પરિણિતાની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.

પરિણિતાએ પતિ અને સાસુને સસરાની આવી હરકતો અંગે જાણ કરી હતી છતાંય કોઈએ તેની વાત સાંભળી નહોતી. ત્યારબાદ હવસખોર સસરાની હિંમત વધી ગઈ અને એક દિવસે તો હદ થઈ ગઈ હતી, જ્યારે પરિણિતા ઘરમાં પતિની સાથે સૂતી હતી ત્યારે સસરા તેની બાજુમાં આવીને સૂઈ ગયા હતા અને ગુપ્ત ભાગો પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિણિતા ઘરની બહાર દોડી ગઈ અને બૂમાબૂમ કરવા લાગી હતી. બાદમાં પરિણિતાએ પિયરમાં જાણ કર્યા બાદ પતિ, સાસુ અને સસરા સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દિવસે મેં દિવસે લોકો અને ખાસ કરીને પોતાની હવસની આંગ ને કાબુ માં ના રાખનાર નરાધમો એવા એવા કૃત્યો કરે છે જેના કારણે બે વ્યક્તિઓ વચ્ચે ના સબંધ ને અને લાગણીઓ ને ઠેશ પોહચે છે. વાત અહીં એવી છે કે નરાધમ સસરો પોતાની પર કન્ટ્રોલ રાખી શકતો નથી પૌત્ર રામળવાની ઉંમરે પોતાની વહુ પરજ નજર બગાડે છે અને આ જ કારણે તે સંતાન સુખ ના બહાના નો આધાર લઈને વધુ સાથે ના કરવાનું કરે છે.

અમદાવાદમાંથી સસરા અને પુત્રવધૂના સંબંધના લીરેલીરા ઉડાડતો કિસ્સો હાલ સામે આવ્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેલી એક 28 વર્ષીય પુત્રવધૂને સંતાન સુખ આપવા માટે વિધિના નામે સસરાએ છેડતી કરી હોવાની ઘટના બની છે. આ સસરો બાજુ વાળની પુત્ર વધુ સાથે આ કૃત્ય કર્યું હતું.આખા મામલા માં એવું આવ્યું હતું કે સંબંધી હોવાથી તેઓએ ખુબજ નજીક હતાં.

તેઓ પાડોશી હતાં અને સબંધે કાકા સસરા અને પુત્રવધૂ હતાં.એકલતાનો લાભ ઉઠાવીને સસરા એ આ કૃત્ય ને અંજામ આપ્યો હતો. પુત્રવધૂ ને સંતાન પ્રાપ્તિ ના બહાને એકલાત માં બોલાવી તેની સાથે ના કરવાનું કર્યું હતું.ઘટનામાં પોલીસ ફરિયાદ થતા પુત્રવધૂ અને સસરા વચ્ચેના પુત્ર અને પિતા જેવા સંબંધોના લીરેલીરા ઉડ્યા છે. 28 વર્ષીય પુત્રવધૂને સસરો તેના બેડરૂમમાં લઇ જતો અને તેના શરીર પર ચંદન,ઘી અને કાળા તલના તેલથી મસાજ કરી છેડતી કરતો હતો.

યુવતીએ આવિશે ફરિયાદ કરતાં કોઈ એ આ વાત પર ધ્યાન આપ્યું ના હતું.આવું એક બે વાર નહીં પરંતુ લગભગ ચાર વાર કરી ચુક્યો છે. યુવતીએ આવાત નો વિરોધ કરવાની કોશિશ કરતા પરિવાર જનોએ ઉપરથી તેનેજ ચૂપ કરો દીધી હતી. નારાધમે યુવતીને તેના પાછળ ના ભાગે માલિશ કરવાના બહાને અડપલાં કર્યા હતાં અને વધું માં જ્યારે યુવતીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો આ નરાધમ એ યુવતી ના પાછળ ના ભાગમાં ગરમ તેલ રેડી દીધું.

પોલીસ ફરિયાદમાંથી મળતી માહિતી પ્રમાણે, 28 વર્ષીય મહિલાનાં 2020 ઓગસ્ટમાં લગ્ન થયા હતાં. જેના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મહિલાનાં પરિવારમાં સાસુ, સસરા, નણંદ અને દિયરનો સમાવેશ થાય છે.પરિણીતાને સંતાન ન હોવાથી પતિ પણ તેને માનસિક અને શારારિક ત્રાસ આપતો હતો. ત્યારે તેણે સંબંધી કાકા સસરા જોડે મોકલાઈ અને તેનું પરિણામ આવું આવ્યું હતું.હાલમાં આ નરાધમ ની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement