છેલ્લા કેટલાક સમયથી મને વજાઈનામાં ખુબજ ખંજવાળ આવે છે તો હું આને રોકવા શું કરું….

સવાલ.મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સે@ક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો.

જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો.આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

સવાલ.હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ.સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો.

એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.

સવાલ.મારી ઉંમર ૪૮ની છે અને મારી પત્નીની ઉંમર ૩૨ની છે. અને મારી પત્નીનું કહેવું છે કે તમારું ગુપ્તઅંગ હવે ઘસાઈ ગયુ છે. એટલે સંભોગમાં આનંદ આવતો જ નથી તો આવા આધુનિક જમાનામાં શરીરનાં અવયવો બદલી શકાય છે. દા.ત.કિડની વગેરે. તો તમે પણ ૧૮-૨૦ વર્ષનાં પુરુષનુ ગુપ્તઅંગ બદલાવી લગાવી લો. તો શું આ શક્ય છે. રૂપિયાનો ભલે ગમે તે ખર્ચ થાય.

જવાબ.એકનું અવયવ બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના કિડની વગેરેનાં જેમ પ્રયોગો થાય છે તેમ ગુપ્તઅંગ બદલવાના પ્રયોગો થવાની અમને જાણ નથી. ઉંમર વધતા કંઈ ગુપ્તઅંગ ઘસાઈ જતું નથી, પણ તરુણ-યુવાન વયે જેટલી ઝડપથી ગુપ્તઅંગનું ઉત્થાન થાય છે તેટલી ઝડપથી મધ્ય વયે, પૌઢ વયે થતું નથી. વળી એક વખતના સમાગમ પછી પુરુષને વિરામકાળની જરૂર પડતી હોય છે.ઉંમર વધતા આ વિરામકાલ વધતો જાય છે. ઉંમર વધતા કેટલાકને પૂરેપૂરું ઉત્થાન પણ થતું નથી. ખાસ સમસ્યા છે શીઘરપતનની.

સ્ત્રીને હજી કામોત્તેજનાની શરૂઆત હોય ત્યાં જ પુરુષ જો પરાકાષ્ઠા આવી જાય અને વીરયસ્ત્રાવ થઈ જાય તો તે તરત ફરી કામોત્તેજિત થઈ શકતો નથી.તેને વિરામકાળ (રિફેક્ટરી પિરિયડ) જરૂરી હોય છે. તેને બીજી વખત ઉત્થાન-ઉત્તેજનાં માટે મોટી વયે કલાકો અને દિવસોનો વિરામ જોઈએ છે.

એક વિશિષ્ટ બાબતની નોંધ પણ કરી દઉં. પુરુષની કામેચ્છા મધ્ય વયે, પ્રૌઢ વયે ઘટે છે. સ્ત્રીની કામેચ્છા-કામોત્તેજનાનાં ટોચના વર્ષો (પિક યર્સ) તે યુવાની પછીના ત્રીસી-ચાળીસીના વર્ષો સુધી હોય છે. પુરુષની આ દ્રષ્ટિએ ટોચની વય તરુણ-યુવાનીનાં વર્ષોની હોય છે.

હવે મૂળ વાત પર આવીએ, દંપતી સાથે જ વાંચો છો તો જાણી જ લો કે કોઈ યુવાનનાં ગુપ્તઅંગને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત માત્ર તરંગ-કલ્પના છે. સ્ત્રીને કામ પરાકાષ્ઠાના પરમ સુખનાં એક કરતા વધારે અનુભવો મળે તે માટે ઘણી વાર લખી ગયા છીએ તેમ કિલટુરિસ સાથે સ્પર્શક્રીડા કરવી જોઈએ.

આવી ક્રીડા હાથની આંગળીથી પણ થઈ શકે છે અને જીભ-હોઠથી પણ થઈ શકે છે. ક્લિટુરિસ કામોત્તેજિત થતા સ્ત્રીને ઉપરાઉપરી અનેક પરાકાષ્ઠાઓ ના સુખાનુભવો પ્રાપ્ત થઈ જાય છે.

સવાલ.હું એક નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારી-રિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ પણ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી જ શકો નહીં.

તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ પણ તમને થશે. એ યુવકને તેની કોઇ અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ રહેલી છે.

સવાલ.મારા દીકરાનાં લગ્નને 4 વર્ષ થઇ ગયાં છે. હું હવે તેમને બાળક પ્લાન કરવા કહું છું, પણ મારા દીકરાની વહુ કહે છે કે દીકરાને કોઇ તકલીફ હશે તેથી તેઓ પ્રયત્ન કરે છે છતાં બાળક નથી રહેતું. શું આ વાત સાચી હોઇ શકે? શું મારા દીકરામાં કોઇ સમસ્યા હશે કે વહુ પોતાની સમસ્યા છુપાવવા આવું કહી રહી હશે?

જવાબ.બહેન, તમારા વિચારો ખોટા છે. જરૂરી નથી કે વહુમાં જ ખામી હોય. હવે એવા અનેક દાખલા જોવા મળે છે જેમાં પુરુષમાં ખામી હોવાને કારણે ગર્ભ ન રહેતો હોય. માટે આ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. શક્ય છે કે તમારા દીકરાની વહુમાં કોઈ ખામી હોય, બની શકે તમારા દીકરાને સમસ્યા હોય.

માટે ધારણાઓમાં સમય બગાડવાને બદલે તમે એક વાર સારા ગાયનેકને બતાવી તમારા દીકરા અને વહુ બંનેની તપાસ કરાવી લો. જે પણ પ્રોબ્લેમ હશે તેનો તપાસમાં ખ્યાલ આવી જશે. અને તે મુજબ દવા પણ મળી જશે. હવે મેડિકલ સાયન્સ ઘણું જ આગળ વધી ગયું છે.

સવાલ.મારી ઉંમર 27 વર્ષ છે. મને પી.સી.ઓ.ડીની તકલીફ છે, આ તકલીફને કારણે માસિક રેગ્યુલર નથી આવતું. મને આની યોગ્ય દવા જણાવશો. ટૂંક સમયમાં જ મારાં લગ્ન થવાનાં છે, લગ્ન બાદ આ કારણે ગર્ભ રહેવામાં તકલીફ ન થાય તેવી દવા પણ જણાવશો.

જવાબ.બહેન, આ રીતે પી.સી.ઓ.ડીની તકલીફમાં તપાસ કર્યા વગર દવા સજેસ્ટ ન કરી શકાય, તમે આટલો સમય કેમ કોઇ ગાયનેકને ન જણાવ્યું તે વાતની મને નવાઇ લાગે છે. આ સમસ્યાને આટલી લાંબી ખેંચવી મુર્ખામી છે.

ખેર, હવે જલદી કોઇ ગાયનેકની સલાહ લઇને તેની દવા શરૂ કરી દો, કારણ કે આ તકલીફને કારણે ગર્ભ રહેવામાં સમસ્યા નડતી હોય છે, તેથી પ્રોપર દવા લઇને તેમજ તમારી ઉંમર જોતાં હું એવું સજેશન આપી શકું કે લગ્ન બાદ બાળકનો પ્લાન પણ બને તેટલો જલદી જ કરી નાંખજો.

સવાલ.મારાં લગ્નને ખાસ્સો સમય થઇ ગયો છે. અમે પતિ-પત્ની બંને 39 વર્ષનાં છીએ, અમુક મહિના પહેલાં મારા પતિએ અકુદરતી શારી-રિક સંબંધ બાંધ્યો હતો, તેમને તે કરવામાં ખૂબ મજા આવી ગઇ હતી. તે પછીથી અમે જ્યારે પણ શારી-રિક સંબંધ બાંધીએ ત્યારે તેઓ તેમ જ કરવાનો આગ્રહ કરે છે.

હું એ રીતે ના પાડું તો તેમને ક્લાઈમેક્સ જ આવતું નથી, આથી છેવટે એમના સંતોષ માટે અને અમારા સબંધો બચાવવા માટે મારે એમ કરવા દેવું પડે છે, અથવા હું માઉથ જોબ કરું તો જ તેમને સ્ખલન થાય છે. મને અકુદરતી શારી-રિક સંબંધ સહેજ પણ નથી ગમતું. આવું ન કરવું પડે તે અંગે કોઇ સૂચન આપશો.

જવાબ.લગ્નનાં અમુક વર્ષ બાદ અને ખાસ કરીને બાળક આવી ગયા બાદ વજાઇનાનો ભાગ થોડો શિથિલ થઇ જતો હોય છે, તેથી તેની પકડ પહેલાં જેવી નથી રહેતી. બને કદાચ આ કારણે જ તમારા પતિને અકુદરતી શારી-રિક સંબંધમાં રસ પડતો હોય.

તમને તે ન ગમતું હોય તો તમે તેમને સમજાવો, તેમને સ્પષ્ટપણે જણાવો કે તમે સહેજ પણ સહજતાનો અનુભવ નથી કરતાં. તેના બદલે તમે બીજાં આસન ટ્રાય કરીને શારી-રિક સંબંધની મજા લેવાનો પ્રયત્ન કરી શકો છો. એ સિવાય વજાઇનાની ટાઇટ બનાવવા માટે થોડી કસરત કરો, તેનાથી તેની શિથિલતા દૂર થશે.

સવાલ.મારી ઉંમર 31 વર્ષ છે. છેલ્લા થોડા સમયથી વજાઇનામાં ક્યારેક થોડી થોડી ચળ આવે છે. ત્યાં બળતરા કે બીજું કશું નથી થતું. બસ, અમુક વાર ચળ આવ્યા કરે છે. આ માટે કોઇ દવા જણાવશો.

જવાબ.આ સંજોગોમાં હાઇજિન અંગે વધારે ધ્યાન આપવું. ઘણી વાર સાબુની એલર્જીને કારણે પણ આવું બનતું હોય છે. તમે થોડા ગરમ પાણીમાં થોડું ડેટોલ મિક્સ કરી તે ભાગ પર થોડી વાર રેડો. દિવસમાં બે વાર આ ઉપાય અજમાવવાથી કોઇ ઇન્ફેક્શન થયું હશે તો તે દૂર થઇ જશે. નહિતર સ્કિન સ્પેશિયાલિસ્ટને મળો.

સવાલ.મારી ઉંમર 35 વર્ષ છે. મારા પતિને શારી-રિક સંબંધ બાંધતા પહેલાં માસ્ટરબેશનની આદત પડી ગઇ છે. હંમેશાં શારી-રિક સંબંધ બાંધતા પહેલાં તેઓ માસ્ટરબેટ કરે છે. આ વસ્તુ મને નથી ગમતી, હું ઇમોશનલી હર્ટ થાઉં છું.

ઘણી વાર આવું કરવાની ના કહું અને તેઓ માની લે તો શારી-રિક સંબંધ બાંધે ત્યારે તેમને ઉત્તેજના જ નથી થતી. મને આ વાત ખૂબ તકલીફ પહોંચાડે છે. આવું ન થાય તે માટેની કોઇ દવા હોઇ શકે?

જવાબ.આ માનસિક પ્રોબ્લેમ છે, આમાં દવા નહીં પણ તેમના અને તમારા પ્રયત્નો જ તમને મદદરૂપ થઇ શકશે. શારીરિક સંબંધ બાંધતા પહેલાં થોડી રોમેન્ટિક વાતો કરો, વાતાવરણને થોડું રોમેન્ટિક બનાવો. સે@ક્સમાં થોડી નવીનતા લાવો, તેમને ગમતાં કપડાં પહેરો, તેમની સાથે થોડી પ્રેમક્રીડા કરો. આવા ઉપાય અજમાવવાથી ફેર પડશે.

Advertisement