લગ્નનાં પેહલાં જ દિવસે સાસુએ કીધું મારા ચારેય દીકરાઓને ખુશ કર ચારેય ની સાથે સબંધ બનાવ અને…….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે

Advertisement

અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

દરેક વ્યક્તિ જાણે છે કે લગ્નજીવનના સબંધો હમેશા એકબીજાના વિશ્વાસ પર ટકી રહે છે.જયારે લગ્નજીવનમાં એકબીજા પર વિશ્વાસ ઓછો થવા લાગે ત્યારે અનેક તકરારો પણ ઉભા થવા લાગે છે.જયારે લગ્ન પણ ત્યારે જ થાય છે જયારે યુવક અને યુવતી એકબીજાને સારી રીતે પસંદ કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ યુવતી અને યુવકના પરિવાર પણ એકબીજા પર ઘણો વિશ્વાસ રાખતા હોય છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં લગ્ન જીવનમાં અમુક સમયે છેતરપિંડી થઇ જતી હોય છે.આજે આવો જ એક છેતરપીંડીનો કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે 19 વર્ષીય મહિલાને સાસરિયાઓએ નાનો છોકરો બતાવ્યો હતો,પરંતુ જયારે લગ્ન મોટા છોકરા સાથે કરાવી દીધા હતા.

આટલું જ નહિ પરંતુ લગ્ન પછી સાસુ-સસરા એવું જણાવતા હતા કે લગ્ન ભલે એક સાથે કર્યા છે,પરંતુ ચાર પુત્રોને તારે ખુશ કરવા પડશે,એટલે કે ચાર પુત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે લગ્ન પછીના બે મહિના સુધી આવતું સતત ચાલતું રહ્યું જેથી આખરે પીડિત મહિલા પોલીસ સ્ટેશન આવી અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જયારે મહિલાએ પણ પોલીસને આ વાતની જાણ કરાવી ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.વધુમાં આ મહિલાએ પોલીસને જણાવ્યું કે લગ્નના સમયે સાસરિયાઓએ તેમની સાથે મોટી છેતરપીંડી કરી છે.જેમમાં લગ્ન કરવાના બીજા સાથે નક્કી થયા અને લગ્ન બીજા સાથે કરવી દીધા હતા.જયારે આ મોટો દીકરો હમેશા દારૂના નશામાં જોવા મળતો હોય છે.

લગ્ન પછી ખબર પડી કે લગ્ન બીજા સાથે થઇ ગયા છે ત્યારે પોતે માતાપિતા અને સમાજમાં ડરથી લગ્ન જીવન સ્વીકારી લીધું હતું.પરંતુ જ્યારે લગ્ન પછી સાસુએ એવું જણાવ્યું કે ચાર પુત્રોને તારે ખુશ રાખવા મળશે,ત્યારે આ બાબત ઘણી દુખદ હતી.જયારે મહિલાએ જણાવ્યું કે પતિ સિવાય બીજા કોઈ સાથે સંબંધ નહિ રાખે ત્યારે સાસુ-સસરાએ તેને માર પણ માર્યો હતો.

થોડા દિવસો સુધી ઘરના દરેક સભ્યોની આ માનશીક અને શારીરિક ત્રાસથી તે વધારે કંટાળી ગઈ હતી.આવી સ્થિતિમાં અંતે પોતે પોલીસ સ્ટેશન આવી હતી.અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુમાં એવું પણ સામે આવ્યું છે કે સાસુએ દહેજમાટે આશરે ત્રણ લાખ રૂપિયા પણ લઇ આવવા જણાવ્યું હતું.પીડિતાએ સાસુ,પતિ સહિત 6 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે,ત્યારે પોલીસે પણ આની વધુ તપાસ માટે કાર્યવાહી કરી છે,જયારે આ મહિલાએ થોડા મહિના પહેલા લગ્ન કર્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર પતિના બીજા લગ્નના ફોટો જોઈને પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને અનૈતિક સંબંધથી ફરી એક સુખી દામ્પત્યજીવનનો કરુણ અંજામ આવી ગયો છે. પરિણીતાએ પતિ અને સાસરિયા ઉપર આક્ષેપ કરીને સ્યુસાઇડ નોટ લખી હતી

આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે.મિત્રો શહેરના ગોતા વિસ્તારમાં જ રહેતી એક પરિણીતાએ તેના પતિ સસરા અને દિયરના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ મહિલાએ જ્યારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે પહેલાં તેને સ્યુસાઇડ નોટ પણ લખી હતી.

ત્યારબાદ આ સ્યુસાઇડ નોટમાં તેણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, તેના પતિને અન્ય યુવતી સાથે શારીરિક સંબંધો હતા અને તેની સાથે તેણે લગ્ન પણ કરી લીધા હતા.તો આ મહિલાના પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા હતા તેણે ધમકી આપી દીધી કે, ‘તારો પતિ મારો જ છે’ અને મિત્રો એટલું જ નહીં આ મહિલાએ એવા પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે

કે, તેના સસરા અને દિયર અવારનવાર તેની પાસે સેક્સની માગણી પણ કરતા હતા અને સસરા ક્યારેક ક્યારેક તો દારૂ પીધેલી હાલતમાં છેડતી પણ કરી લેતા હતા.આ ઘટનાની વિગત એવી છે કે ગોતામા રહેતી આશાએ પતિ સમીરના રેશમા નામની યુવતી સાથેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા ઉપર જોઈ લીધા હતા.

વધું તપાસ કરતા પતિની બીજી પત્ની અને એક દિકરીનો ભાંડો ફુટી ગયો હતો. જેથી મનમા લાગી આવતા આશાબેને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને હાલમા આશાબેનની હાલત ખુબજ ગંભીર છે અને તેઓ હોસ્પિટલમા સારવાર હેઠળ છે.મિત્રો આશાબેનના લગ્ન સમીર રામાનુજ સાથે થયા હતા.

અને તેમના સંતાનમાં બે બાળકો પણ છે. સુખી દામ્પત્યજીવન જીવતા આશાબેનની જાણ બહાર સમીરે રેશમા નામની યુવતી સાથે અનૈતિક સંબંધ શરૂ કર્યો હતો પાંચ વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ લીવ ઈન રીલેશનશીપ રહેતો હતો. અને ત્યાર બાદ લગ્ન પણ કરી લીધા હતા.જેની જાણ આશાબેનને થતા તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યાર બાદમાં તેના પરિવારને જાણ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવી હતી. આ યુવતીએ સ્યુસાઇડ નોટ પણ લખી દીધી હતી. જેમાં તેણે એવો આક્ષેપ કર્યો છે કે, તેના સસરા તેની સાથે અશ્લીલ માંગણીઓ કરતા હતા અને આ બાબતે જ્યારે તેની સાસુ ને ફરિયાદ કરી હતી.

ત્યારે તેની સાસુએ કહ્યું હતું કે, ‘એ તો માગણી કરે અને તારે પૂરી પણ કરવી પડે.’ મિત્રો આટલું જ નહીં આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યા છે કે, તેનો દિયર પણ અવારનવાર બીભત્સ માગણી કરતો રહેતો હતો. જે બાબતે તેણે તેની ભાભીને જાણ કરતાં ભાભીએ કહ્યું હતું કે, ‘આ તો ઘરનો મામલો છે.

જેથી સસરા સાસુ અને દિયર તથા ભાભીથી કંટાળી ગયેલી આ પરિણીતાએ આખરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી દીધો હતો.અહીં મહત્વનુ એ છે કે, આપઘાતના પ્રયાસને લઈને પોલીસે વધુ તપાસ કરતા મહિલાનો પતિ સમીરના 6થી વધુ સ્પા સેન્ટર હોવાનુ પણ ખુલ્યુ છે.

અગાઉ વસ્ત્રાપુર પોલીસે સ્પાની રેડમા તેની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી લીધી હતી. પરણિતાએ પણ સ્યુસાઈડ નોટમા પતિ કોલ સેન્ટર અને દેહ વેપારનો ધંધો કરતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જેથી સોલા પોલીસ આરોપી સાસરીયા અને પતિની ધરપકડને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો કેટલાક એવા દુષ્કર્મ ના કિસ્સા છે અને અમુકમાં તો પોતાના જ પરિવાર વાળા શારીરિક સબંધ બાંધતા હોય છે તેમજ મિત્રો આપણા દેશમાં ઘણા એવા કિસ્સા છે જે બળાત્કાર વિશે છે તેમજ મિત્રો આજે અમે એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં હવસખોર સસરા એ પરિવાર ની એક સદસ્ય જોડે કર્યું દુષ્કર્મ તો ચાલો મિત્રો જાણીએ.ગુજરાત માં અવારનવાર એવા કિસ્સાઓ બનતાં હોઈ છે. જે શરમજનક સાબિત થાય છે.

આવી ઘટનાઓ સમગ્ર ભારત માં બે વ્યક્તિ વચ્ચે ના નિસ્વાર્થ સબંધ ને પણ ડાઘ લગાવે છે આજે જ્યારે ન્યૂ મોર્ડન જમાનામાં લોકો ખુબજ ફ્રેન્ડલી સ્વભાવ ના હોઈ છે. ત્યારે આવા કરુણ કિસ્સાઓ લોકોને બે કદમ પાછળ લાઇ જાય છે.આજે અમે તમને એક એવોજ કિસ્સો જણાવવા ના છીએ જે માં ખુદ સસરાએજ પોતાના દીકરાના ની વહુ સાથે નકારવાનું કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઘટના પુનરાવર્તિત થતી રહી દબાવ માં જીવી રહેલ વહુ કોઈ ને કાઈ કહી શક્તિ પણ નહતી.

રાજકોટ માં માનવતા પર વિશ્વાસ ઉઠી જય તેવો કિસ્સો સામે આવીયો છે. આજે એક સસરા ની રંગલીલા સામે આવી છે. આજે તે કિસ્સો સમાજ ને કલંકિત કરે તેવો કિસ્સો સામે આવીયો છે.આ કિસ્સાની વિસ્તૃત વાત કરીએ તો આ કિસ્સો રાજકોટ નો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સમાજને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. તમા કોટડા સાંગાણીના રામોદ ગામે એક વૃદ્ધ સસરો છેલ્લા પાંચ વર્ષથી પોતાની નાની વહુ ઉપર દુષ્કર્મ આચરતો હતો.

જણાવી ને તમને જાણીને નવાઈ લાગશે પણ આ સસરો એક નિવૃત શિક્ષક છે. વધુમાં જણાવીએ તો પત્ની સાથે દુષ્કર્મ આચરવાની પતિએ જ છૂટ આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પત્ની જ્યારે પતિ ને ફરિયાદ કરતી ત્યારે પતિ કહેતો કે, હું કરું કે પપ્પા, શું ફરક પડે આ મામલે પીડિત મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પત્ની ને આગળ કરીને પતિ જાતેજ તેને જાવા મજબૂર કરતો હતો.

આ ઘટના એ સમગ્ર રાજકોટ ને હલાવી દીધું હતું. રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ જણાવ્યું કે, મારા સસરાની નજર મારા પર બગડી હતી. તમને જણાવીએ તો ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે સસરો તેના પર દુષ્કર્મ આચરતો હતો. અને આ સમયે મોટી જેઠાણી ઘરની બહાર પહેરો દેતી હતી.વધુ માં જણાવીએ તો અને અન્ય એક જેઠાણી તેને પકડી રાખતી હતી.મહિલા જ્યારે હવસ ભૂખ્યા સસરાની વાત પતિને કરતી તો તે કહેતો કે, આપણે એક પુત્રી છે. પુત્ર પણ જોઈએ. અને હું પુત્ર કરું કે પપ્પા, શું ફરક પડે છે.

આવા હરામી પતિને ખુબ સજા થવીજ જોઈએ, મહિલાએ કહ્યું કે, પતિને જેઠાણી સાથે લફરું હોવાથી તે ઘરમાં ધ્યાન આપતો નહીં.દુષ્કર્મ ગુજાર્યા બાદ તેઓ મહિલાને પુત્રીને મારી નાખવાની પણ ધમકી આપતા હતા. આજે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.તમને જણાવીએ તો મહિલાની ફરિયાદને આધારે હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે.

અને આગળ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ હવસખોર સસરાને કડકમાં કડક સજા આપી જોઈએ. લોકો પણ આના વિરુદ્ધ ખુબજ ઉશ્કેરાય છે.ત્યારબાદ મિત્રો આવો અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં હવસખોર સસરો પૌત્રને રમાંળવાના બહાને વહુની સાથે જતો અને પછી તેની મરજી વિરુદ્ધ કરતો એવું કૃત્ય તો ચાલો મિત્રો જાણીએ.આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમે પણ ચોંકી જશો. આ કિસ્સામાં સગા સસરાએ પોતાની વહુ સાથે બળજબરી કરી હતી.

સગો સસરોજ પોતાની વહુ નું શોષણ કરતો હતો પોતે પૌત્ર ને રામળવાના બહાને વહુ ને અડપલાં કરતો હતો અને ના અડવાની જગ્યાએ અડતો હતો.દિવસે ને દિવસે સસરા ના અડપલાં વધતાં હતાં.હવે તો સસરો તેની વહુ ને રીતસર ના સબંધ બાંધવા માટે કહેતો.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની.પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું.થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા.

Advertisement