યુવકને શારીરિક સંબંધ બાંધવા હતી તડપ તો યુવકને આપવામાં આવી વિદેશી યુવતીની લાલચ અને પછી જે થયું તે…

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એજ આપણને દગો આપતા હોય છે. આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે. પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેને જાણ્યા પછી તમારા હોશ ઉડી જશે.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. વેસુના એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં સેક્સરેકેટ ચલાવતા સ્પા પર ક્રાઇમ બ્રાંચની ટીમે છાપો મારી ગ્રાહક અને મેનેજરને પકડી પાડ્યા છે. સ્પામાંથી બે વિદેશી યુવતી પણ મળી આવી હતી.ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પર આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં કૂટણખાનું ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ગ્રાહક મોકલ્યો હતો.

ડમી ગ્રાહકને પહેલો તો મસાજની વાત કરી હતી. આ પછી વિદેશી યુવતી બતાવી શરીર સુખ માટેની પણ ઓફર કરવામાં આવી હતી. આ જ સમયે પોલીસે રેડ કરી સ્પાના મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે અને કર્મચારી કૈલાશ બદ્રી યાદવને પકડી પાડ્યા હતા. તેમજ સ્પામાંથી બે વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી. સ્પાના સંચાલક સુનિલ દિપક ખેર નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે પકડાયેલી બંને યુવતીઓ થાઇલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી. આ યુવતી અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ,રાજ્યમાં હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, તેમ છતાં લોકોની આંખો ખૂલતી નથી અને આવા ધૂતારા શખ્સોની ચાલમાં ફસાય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના આ હનીટ્રેપના કિસ્સામાં યુવતી ઘરે કોઈ નથી તેવી લાલચ આપીને એક વ્યક્તિને બોલાવ્યો હતો.

ત્યારબાદ મળતી માહિતી મુજબ યુવતીએ પાંચ લોકોની મદદથી એકલ વેપારીને પોતાની જાળમાં ફસાવી છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ રૂપિયાની લાલચે તેને ફસાવ્યો હતો. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસે હનીટ્રેપની આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

રાજકોટ પોલીસે જણાવ્યું કે, આ ઘટનાનો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે જે એક સ્પા ચલાવે છે, તેમણે પોતાની પત્ની તેમજ અન્ય 3 વ્યક્તિઓની મદદથી એક વેપારીને ફસાવવા માટે એક ટ્રેપ ગોઠવી હતી. હનીટ્રેપનો ભોગ બનનાર વેપારી ફરસાણનો વેપારી છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી.

આશિષની પત્ની અલ્પાએ હનીટ્રેપની મદદથી ફરસાણના વેપારીને ફોન કર્યો હતો અને ઘરે કોઈ નથી અને મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. લાલચમાં આવી જઈને વેપારી સાંજના સમયે ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. થોડીવારમાં અલ્પાનો પતિ આશિષ અને અન્ય મિત્રો ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. પોલીસની ઓળખાણ આપીને ધમકી પણ આપી હતી.

આ ઘટનામાં મહિલા સહિત 4 લોકોએ વેપારીના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મોરબીમાં હનીટ્રેપના કિસ્સા સામાન્ય બન્યા છે ત્યારે ગત ગુરુવારના રોજ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં રૂપની માયાજાળમાં ફસાયેલા ઉદ્યોગપતિની કામલીલા વીડિયોમાં કેદ કરી ધ્રોલની યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા એક કરોડની ખંડણી માંગતા આ ચકચારી પ્રકરણ પોલીસ મથકે પહોચ્યું હતું.

આ બનાવમાં ઉદ્યોગપતિની જાગૃતતાથી પોલીસે આ કેસમાં હનીટ્રેપથી ઉદ્યોગપતિને બ્લેકમેઇલ કરનાર યુવતી સહીત બેની ધરપકડ કરી છે. આ કિસ્સાની વિગતો જોઈએ તો મોરબીના એક ઉદ્યોગપતિ સાથે સંબંધો કેળવી ફસાવ્યા બાદ ધ્રોલની યુવતી કાજલે રૂપના કામણ પાથરી શારીરિક સંબંધ બાંધી ચૂપચાપ રીતે તેનો વીડિયો ઉતારી, આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ.૧ કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ઉદ્યોગપતિની આ ફરિયાદના આધારે પોલોસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી કાજલ હેમરાજભાઈ પરમાર ઉ.વ.૨૪એ મોરબીના ઉદ્યોગપતિ સાથે પરિચય કેળવ્યો હતો અને બાદમાં સંબંધો ગાઢ બનાવ્યા હતા.એક દિવસ તેણીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને ઉદ્યોગપતિને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રૂપના મોહપાશમાં ભીંજવી યુવતીએ પોતાની મરજીથી ઉદ્યોગપતિ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ઉદ્યોગપતિની જાણ બહાર તેનો વીડિયો ઉતાર્યો હતો.

આ વીડિયો યુવતીએ ઉદ્યોગપતિને મોકલીને વીડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરી અને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ.૧ કરોડની માંગણી કરી હતી. મોરબીના ઉદ્યોગપતિને ફસાવનારી આ યુવતી છેલ્લા ૧૫ દિવસથી ઉદ્યોગપતિને ધમકી આપી હેરાન પરેશાન કરતી હોય, અંતે ઉદ્યોગપતિ મહાશયે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં તો પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ત્વરિત કામગીરી કરી રૂપના કામણ પાથરનારી કાજલ હેમરાજ પરમાર, રે.ધ્રોલ જી.જામનગર હાલ, ઇન્દીરાનગર મોરબી અને તેના સાગરીત રમેશ તળશી દઢાણીયા, રે. રવાપર રોડ ગૌતમ સોસાયટી વાળાને ઝડપી લઈ કામલીલાની વિડીયો કલીપ કબ્જે કરી અગાઉ કોઈને ફસાવ્યા છે કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે અને પોલીસ અધિકારીએ મીડિયા સામે મૌન ધારણ કરી લીધું હતું અને આવી ઘટના ઓ પ્રથમ એલ.સી.બી. પાસે કેમ જાય છે? તે બાબત પણ હાલ ખુબ ચર્ચા નો વિષય બન્યો છે.

બીજી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ ઘરની બહાર થોડા સમય માટે જાય છે ત્યા તો હવસખોરો આવીને આ યુવતી પર સામૂહિક બળાત્કાર કરીને ફરાર થઈ ગયા હતા. પત્નિ અને વો નાં કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પલસાણા ખાતે થયેલી હત્યામાં પણ કઇક આવો જ કિસ્સો હોય તેવુ સામે આવી રહ્યુ છે. અહી હત્યાનો ભેદ ઉકેલાયો છે, જ્યા મૃતકની પત્નિએ જ તેના સાથીઓની સાથે મળી તેના જ પતિની હત્યા કરી નાખી હતી. ભેદ ઉકેલાતા પોલીસે મૃતકની પત્નિની ધરપકડ કરી 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.

જ્યારે 2 આરોપીઓ ફરાર થઇ ગયા છે. હત્યા પાછળનું શું હતુ કારણ અને કેવુ હતુ રોહિતનું વ્યક્તિત્વ જેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામા આવી રહી છે.પોલીસને પલસાણા તાલુકાનાં તુંડી ગામ પાસે ખેતર નજીક કોતરમાંથી એક ખરાબ હાલતેમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનાં પી.એમ બાદ મૃતકની હત્યા થઇ હોવાનું અને મૃતક કામરેજનાં વેલંજા ખાતે રહેતા રોહિત બોરડની હોવાનું બહાર આવ્યું હતું.

રોહિતની હત્યા કોણે કરી અને શું કામ કરી પોલીસ તેની તપાસમાં લાગી ગઈ હતી. તેણે તપાસની શરૂઆત હંમેશની જેમ પરિવારથી જ શરૂ કરી હતી. જો કે અહીથી જ સમગ્ર ભાંડો ફુટ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર મૃતક રોહિત તેની પત્નિ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે.

તેટલુ જ નહી તે સ્પા અને સમાજ પાર્લરનાં નામે યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે જોવાનું રહેશે.રોહિત કામરેજનાં વેલંજા ખાતે જ્હાનવી નામની યુવતી સાથે લીવ ઇન રીલેશનમાં રહેતો હતો. રોહિતની ગુમ થયાની ફરિયાદ જ્હાનવીએ કામરેજ પોલીસ મથકમાં કરી હતી.

રોહિતનાં મૃતદેહની ઓળખ બાદ જ્હાનવીએ રોહિતની પત્ની પાયલ પર રોહિતની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જો કે પ્રાથમિક તબક્કે પાયલ પોલીસને ઉંધા રસ્તે દોરી ગઈ હતી પરંતુ પોલીસની કડક પૂછપરછમાં પાયલ ભાંગી પડી અને કબુલ કરી દીધું કે તેણે જ રોહિતની હત્યા પોતાના મિત્રો સાથે મળી ને કરી હતી.

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદના CG રોડ પર મની એક્સચેન્જની ઓફિસના માલિકને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ દ્વારા અસલી પોલીસની એક્ટિંગ કરી રૂ. 20 લાખનો તોડ કરવાની ઘટના બની છે. ટીન્ડર એપથી સંપર્કમાં આવેલી યુવતીને 10 દિવસ પહેલા મળવા ગયેલા યુવકને ગોતા ખાતેના ફ્લેટમાં લઈ જવાયો હતો. જ્યાં યુવતી બેડરૂમમાં ટોપ કાઢી નગ્ન થઈ યુવક પર બેસી ગઈ હતી.

યુવક કઈ વિચારે તે પહેલાં ત્રણ શખ્સ રૂમમાં આવી ગયા હતાં. બે શખ્સ યુવતીને લઈ નીકળી જાય છે જ્યારે એક શખ્સ પોલીસ તરીકે ઓળખ આપી વેપારીને અસલી પોલીસની જેમ માર મારી રૂ.50 લાખની માંગણી કરે છે. ઘણી આજીજી બાદ રૂ. 20 લાખનો તોડ કરી વેપારીને આરોપીઓ જવા દે છે. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ નકલી પોલીસ બની તોડ કરનાર યુવકને પોલીસ ડ્રેસમાં કાર સાથે આનંદનગર પોલીસે ઝડપ્યો હતો.

સેટેલાઈટના આંબલી બોપલ રોડ પર રહેતાં અને CG રોડ પર ટોમેટો રેસ્ટોરન્ટ સામે મની એક્સચેન્જની ઓફિસ ધરાવતા વેપારી કૃણાલ (નામ બદલ્યું છે) નો સંપર્ક ટીન્ડર એપ પર જાનવી નામની યુવતી સાથે થયો હતો.સેટેલાઈટ વિસ્તારમાં એસ.જી હાઇવે પર રાત્રે જાનવી અને કૃણાલ એકબીજાને મળે છે. બીજા દિવસે મળવાનું નક્કી થયા મુજબ ખેતલાઆપા પાસે બપોરે ફરી બન્નેની મુલાકાત થાય છે. જાનવી એકાંતવાળી જગ્યાએ જવાનું કહી કૃણાલને ગોતા ખાતેના ફ્લેટ પર લઈ જાય છે.

જાનવી ફ્લેટમાં કૃણાલને લઈ જઈ બેસાડે છે. બાદમાં અચાનક તે પોતાનું ટોપ કાઢી નગ્ન થઈને કૃણાલ પર બેસી જાય છે.કૃણાલ કઈ સમજે તે પહેલાં જ ત્રણ શખ્સો ફ્લેટમાં આવી તેણે માર મારી પોલીસને બોલાવવાનું કહે છે. ત્રણમાંથી બે શખ્સ જાનવીને બહાર લઈ જાય છે.ફ્લેટમાં આવેલો શખ્સ પોતે ગોતા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવી યુવરાજસિંહ નામ આપે છે. આરોપીએ કૃણાલને માર મારી ડરાવી નાંખ્યો હતો. તે સમયે ત્યાં પોલીસ ડ્રેસમાં અન્ય એક વ્યક્તિ આવે છે. તે પણ કૃણાલને પગના તળીયામાં લાકડીઓ મારે છે.

પોલીસ વાળાને યુવરાજસિંહ બહાર મોકલી કૃણાલને જણાવે છે કે, તારે જો આ કેસમાંથી બચવું હોય તો રૂ.50 લાખ આપવા પડશે નહીં તો છોકરીવાળા તને મારી નાંખશે અને પોલીસ અંદર પુરશે.આખરે આજીજી કરી કૃણાલે 20 લાખ આપવાનું કહેતા સમજૂતી થાય છે.PM આંગડિયામાં રૂ.20 લાખ મોકલ્યા કૃણાલએ તેના મિત્રને ફોન કરી રૂ.20 લાખ માંગ્યા હતાં. જે રકમ કૃણાલનો માણસ લઈ આવી PM આંગડિયામાં આશીક દેસાઈના નામથી મોકલે છે. પૈસા મળ્યા બાદ આરોપીઓ કારની ચાવી અને મોબાઈલ આપી કૃણાલને જવા દે છે.

આ ઘટના ને પગલે કૃણાલ માનસિક રીતે પડી ભાંગ્યો હતો. તેણે હાઇપ્લોગ્લાસમીયાનો એટેક આવતા મિત્રો શુક્રવારે સવારે મળવા માટે ઘરે પહોંચ્યા હતાં. મિત્રોને કૃણાલે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી. જેથી મિત્રોએ આ મામલે તપાસ શરૂ કરી હતી.કૃણાલ અને તેના મિત્રોને આનંદનગરમાં નકલી પોલીસ પકડાયાની માહિતી મળી હતી. આથી તમામ લોકો ત્યાં પહોંચ્યા હતાં. કૃણાલે નકલી પોલીસ તરીકે પકડાયેલા યુવકને ઓળખી કાઢ્યો હતો. પોલીસને પોતાનો તોડ કરનાર ગેંગમાં પકડાયેલો આરોપી સામેલ હોવાનું કહે છે.

આનંદનગર પોલીસે બાતમીના આધારે કારમાં પોલીસ ડ્રેસ પહેરી પસાર થતાં સમીર નુરુદ્દીન ચારણીયા (ઉં,35) રહે, ટેરેસ એપાર્ટમેન્ટ, કોમર્સ છ રસ્તા નવરંગપુરાને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગનો સમીર સાગરીત હોવાનું ખુલ્યું છે. કૃણાલની જેમ ગેંગએ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવ્યાની શંકા પોલીસને છે.સેટેલાઇટ પોલીસે કૃણાલની ફરિયાદ આધારે આરોપી સમીર, જાનવી, આશીક દેસાઈ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement