ભલે ગમે તેટલી ગંદી ટાઈલ્સ હોય,આ 2 જ રૂપિયાનાં ઉપાયથી ચકચકાટ ચમકવા લાગશે તમારી ટાઈલ્સ, જાણીલો આ ઉપાય………

આજના સમયમાં દરેક લોકો પોતાનું એક અલગ ઘર હોય એવું ઈચ્છતા હોય છે અને આ ઘરને લોકો સ્વર્ગ જેવું બનાવવા માંગતા હોય છે.ઘરની યોગ્ય સજાવટ કરતા હોય છે.આજના આ સમયમાં ઘરમાં લોકો દરેક જગ્યાએ ટાઇલ્સ લગાવતા હોય છે પરંતુ આ ટાઇલ્સ પર કોઈ કેમિકલ યુક્ત પદાર્થ પડે તો ડાઘ પડી જાય છે

અને આ જિદ્દી ડાઘ દૂર કરવા માટે પણ ઘણા પ્રવાહી પદાર્થ બજારમાં મળતા હોય છે આ કેમિકલનો ઉપયોગ કરીને થોડા સમય માટે તો તે ડાઘ જતા રહે છે પરંતુ આ ડાઘ હંમેશા માટે નથી જતા.આજની ગૃહિણીનો મોટો પ્રશ્ન ઘર ની સાફ સફાઈ છે. આજે ઘર ની ટાઇલ્સ, બાથરૂમ, કે પછી કિચન જેવી વસ્તુઓ પર ખરાબ ડાઘા પડી જતાં હોય છે. અને અને ઠીક કરવા લોકો હંમેશા ચિંતિત રહેતા હોય છે.

આ ડાઘ એટલે જિદ્દી હોય છે કે તમારા ઘરની સજાવટને બગાડી નાખે છે અને ટાઇલ્સો પર પડેલ ડાઘ ખરાબ દેખાય છે આજે અમે તમને આ ડાઘને દૂર કરવા માટે એક ઘરેલુ ઉપાય બતાવીશું જેનો માત્ર એક જ વાર ઉપયોગ કરશો તો ડાઘ હંમેશા માટે દૂર થઈ જશે.

જે તમારા પીળી પડી ગયેલી માર્બલ, ફર્શ ટાઈલ્સ કે બાથરૂમ વચ્ચેના સાંધામાં ડાઘા થઈ ગયા છે, તો આ પાવડર થી તે ઠીક કરી શકાય છે.તો ચાલો જાણીએ આ પાવડર બનવાની રીત. આ માટે પહેલા તો તમારે એક પ્લાસ્ટિકના નાના કપ માં તમારી જરૂરિયાર

મુજબ ખાવાના સોડા લેવાના છે. હવે આ સોડા માં હાઇડ્રોજન પ્રોકસાઈડ સોલ્યુશન ને નાખવાનું છે. જે તમને મેડીકલ સ્ટોર માથી મળી રહેશે. જેની કિંમત ફક્ત ૨૦ થી ૨૫ રૂપિયા છે. પણ હા તમારે આનું લીક્વીડ નથી બનાવવું ફક્ત સોલ્યુશન બનવાનું છે. આ હાઈડ્રોજન પ્રોકસાઈડ દાગ પર બ્લીચ જેવું કામ કરશે.

બાથરૂમ તથા ટોઇલેટની ટાઇલ્સ સાફ કરવા માટે સ્ત્રીઓએ એસિડને બદલે બ્લિચિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને દાઝવાનો ભય ઓછો રહે. તમે પોતું કરવામાં પણ દર ત્રણેક દિવસે બ્લિચિંગનો ઉપયોગ કરી શકો છો.તો હવે તમારું સોલ્યુશન તૈયાર છે,

હવે આ સોલ્યુશન ને તમારા ઘરના ગંદા એવા સ્ટાઈલસના ભાગ ઉપર લગાવો અને તેને ૧૫-૨૦ મિનિટ માટે મૂકી રાખો. આને ઘસવાની કોઈ જરૂર નથી. અને જો તમે ફક્ત ટાઇલ્સ ના જોઇન્ટ માટેજ ઉપયોગ કરવાના હોય તો ઠીક છે પણ જો તમારે આખી ટાઇલ્સ માટે આ સોલ્યુશનનો ઉપયોગ કરવો હોય તો આ સોલ્યુશન માં સાબુ જેવું કાંઈ પણ ઉમેરી શકો છો.

રાંધી લીધા પછી તરત જ આસપાસની ટાઇલ્સને હળવા ભીના કપડાથી સાફ કરવાનું ભૂલશો નહીં. તમે અઠવાડિયામાં બે વખત ટાઇલ્સની સફાઈ માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. લગભગ અડધી ડોલ પાણીમાં અડધો કપ બેકિંગ સોડા મિક્સ કરો.

જો તમારા ઘરની બાથરૂમની સ્ટાઈલ ખુબજ ગંદી અને પીળી પડી ગઈ હોય તો આ સોલ્યુશન ને તમે ૨૦-૨૫ મિનીટ કે વધુ સમય સુધી પણ રાખી શકો છો. બાદમાં તેને તમારે એક સારા કોટન ના કપડાથી લુછી નાખવાનું છે. જેને આપણે ઘસવાનું કે ધોવાનું નથી,

ફક્ત તેને લગાવીને મૂકી રાખ્યું હતું. હવે લૂછીને તમે જોશો તો ખબર પડશે કે કેટલી સરળતાથી આ જગ્યા ના સાંધા છે તે ચોખ્ખા થઈ ગયા છે. હવે તમે જ્યાં લગાવ્યું હોય તે જગ્યા અને અને નથી લગાવ્યું તે જગ્યા ને કમ્પેર કરો. ચોકીગયા ને તમારી ટાઇલ્સ એકદમ ચમકવા લાગશે.

કેટલીક વખત આપણા પગ ખૂબ જ ગંદા હોય છે અને આપણે ગંદા પગે બાથરૂમમાં જતા રહીએ છીએ તો તેનાથી બાથરૂમમાં આપણા ગંદા પગના પગલાં પડે છે. માટે બાથરૂમની બહાર મેટ અવશ્ય રાખો. જો તમને બજારમાં મળતા મેટ મોંઘા પડે છે

તો તમે તમારા જૂના ટુવાલને ફેંકશો નહીં અને તેમા ફોમની શીટ નાખીને તેની ચારેય બાજુથી સિલાઇ કરી લો અને તેને બાથરૂમની આગળ મૂકી વગર ખર્ચે મેટ તૈયાર કરી શકો છો.આવીજ રીતે તમે આ સોલ્યુશન નો ઉપયોગ ઘરની ગમે તે જગ્યા જેમકે બાથરૂમ, ગેંડી, ટાઇલ્સ, માર્બલ, કિચન કે પછી બાલ્કની જેવી કોઈ પણ જગ્યાએ કરી શકો છો. તો અમે જેમ આગળ સમજવ્યું તેવી રીતે આ ટિપ્સ નો ઉપયોગ કરો અને તમારા ઘરના ગંદા અને પીળા દાગ ને દૂર કરો.